SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-/૧૦૧ ૮૪ ક્યારે આ સૂર્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેલા છે તેમ કહેવું ? આ ૬૦-સૂરમાસ, ૬૧-ઋતુમાસ, ૨-ચંદ્રમાસ, સ્તક્ષેત્રમાસ. આ કાળને ૧ર ગણો કરીને ૧ર વડે વિભકત કરતાં આ ૬૦સૂર્ય સંવત્સર, આ ૬૧-૪તુ સંવત્સર, આ દુર-ચંદ્ર સંવત્સાર, આ ૬૭-નtx સંવત્સર, ત્યારે આ સૂરતુ-ચંદ્ર-નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન અંતવાળા કહેલ છે, તેમ વિ શિષ્યોને કહેવું આ અભિવર્ધિત, સૂર્ય, ઋતુ ચંદ્ર, નક્ષત્ર સંવત્સર કયારે સમાન આદિ અને સમન તવાળા કહેલા છે તેમ કહેવું ? તે પs માસ, સાત અહોમ, ૧૧મુહૂર્ત અને એક મુહૂર્તના કુર ભાગે આ અભિવર્ધિત માસ, આ ૬૦ આદિત્યમાસ, આ ૬૧-૪તમાસ, આ ૬ર-ચંદ્રમાસ, આ ૬9-નક્ષમ માસ. આટલા કાળને ૧૫૬-વડે ગુણીને, ૧૨-વડે વિભક્ત કરતાં ૭૪૪ આવે, તે અભિવર્ધિત સંવત્સર, ૩૮૦ એ આદિત્ય સંવારો, ૩૯૩ એ ઋતુ સંવત્સર, ૮૭૬ ચંદ્ર સંવત્સર, ૮૭૧ એટલા નક્ષત્ર સંવત્સરો થાય છે - - ત્યારે આ અભિવર્ધિત આદિત્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા થાય છે, તેમ કહેલ છે, એમ વિ શિષ્યોને કહેવું. તે નયાર્થપણે ચંદ્રસંવત્સર ૩૫૪ અહોરણ, અહોમના */ર ભાગથી કહેલ છે, તેમ કહેવું. તે યથાતથ્યથી ચંદ્ર સંવત્સર ૧૫૪-અહોરાત્ર અને પાંચ મુહૂર્ત તથા પ૦/ર ભાગ મુહૂર્ત કહેલ છે, તેમ [વ શિષ્યોને કહેવું. • વિવેચન-૧૦૧ - પ્રશ્ન સૂત્ર સુગમ છે. ભગવંતે કહ્યું - x • આ એક યુગવર્તી ૬૦-સૂર્યમાસ, એક યુગાંતવર્તી જ ૬૨-ચંદ્રમાસ, આટલા કાળને છ વડે ગુણીએ, ત્યારપછી ૧૨વડે ભાંગીએ, બાર ભાગ વડે ભાગ દેતા આ 30-સૂર્ય સંવત્સરો થાય છે, આ ૩૧ચંદ્ર સંવત્સરો થાય છે. ત્યારે આટલા કાળ અતિકાંત થતાં સૂર્ય-ચંદ્ર સંવત્સરો સમાદિ-સમાન પ્રારંભવાળા, સમાન પર્યવસાનવાળા કહેલ છે. સમાન અંતવાળા કઈ રીતે કહેલ છે ? આ ચંદ્ર-સૂર્ય સંવત્સરો વિવક્ષિતની આદિમાં સમ પ્રારંભ-પ્રારબ્ધવાળા છે. તેથી આરંભીને ૬૦-ન્યુગના અંતે સમપર્યવસાનવાળા છે. તેથી કહે છે – એક યુગમાં ત્રણ ચંદ્ર સંવત્સર, બે અભિવધિત સંવત્સર, તે બંને પ્રત્યેક ૧૩ચંદ્ર માસાત્મક છે. તેથી - પહેલાં યુગમાં પાંચ ચંદ્રસંવત્સરો અને બે ચંદ્રમાસ, બીજા યુગમાં ૧૦-ચંદ્ર સંવત્સર અને ચાર ચંદ્રમાસ. એ પ્રમાણે પ્રત્યેક યુગમાં બે માસની વૃદ્ધિથી ૬૦-ન્યુગપયેનો પરિપૂર્ણ ૩૧-ચંદ્ર સંવત્સરો થાય છે. | ક્યારે આદિત્ય, ઋતુ, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેવા ? ભગવંતે કહ્યું - x - આ ૬૦ એક યુગાંતવર્તી આદિત્ય માસ, આ ૬૧-વડતુમાસ, આ-૨ ચંદ્રમાસ, આ-૬૩ નઝમાસ છે. આટલા પ્રત્યેક કાળને સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ૧૨ વડે ગુણીને, પછી સંવત્સર લાવવા માટે ૧૨-વડે ભાંગીને પછી આ ૬૦-આદિત્ય સંવત્સર, ૬૧-ઋતુ સંવત્સર, ૬૨-ચંદ્ર સંવત્સર, ૬ષ્નક્ષત્ર સંવત્સરો થાય ત્યારે બાર યુગાતિક્રમ. આ સૂર્ય, બg, ચંદ્ર, નક્ષત્ર સંવત્સરો સમાનાદિ અને સમાનાંતવાળા કહેલા છે, અર્થાત્ કહે છે - વિક્ષિત યુગની આદિમાં આ ચારે પણ સમારબ્ધ પ્રારંભવાળા થઈ, પછી આરંભીને ૧૨-યુગપર્યન્ત સમાનાંત વાળા હોય છે. પૂર્વે ચારેમાંના કોઈના અવશ્ય ભાગથી કેટલાં માસોના અધિકપણાથી એકસાથે બધાં સમાન તપણાંના સંભવથી કહ્યું. પછી અનસૂત્ર સુગમ છે. ભગવંત કહે છે – તે પ૩ માસ, સાત અહોરમ, ૧૧-મુહૂતો અને એક મુહૂર્તના ૨૩/૬ર ભાગો, આટલાં પ્રમાણમાં આ એક યુગાંતવતી અભિવધિત માસ-૬૦-આ સૂર્યમાસ, ૬૧-આ ઋતુમાસ, ૬૨-આ ચંદ્રમાં, ૬-આ નક્ષત્ર માસ. આટલાં પ્રત્યેક કાળ ૧૫૬ ગણો કરીએ. કરીને ૧૨ વડે ભાંગીએ. પછી ૧૨-વડે ભાગ દેવાતાં [આવે છે–]. 9૪૪-આ અભિવર્ધિત સંવત્સરો, ૩૮૦ એ આદિત્ય સંવત્સરો, 963-ચો હતુસંવત્સરો, ૮૦૬ એ ચંદ્ર સંવત્સરો, ૮૩૧-નબ સંવત્સરો, ત્યારે આ અભિવર્ધિતઆદિત્ય-ઋતુ-ચંદ્ર-નક્ષત્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા કહેલા છે. કેમકે પૂર્વે કોઈના પણ કેટલાં માસ અધિકત્વથી એક સાથે બધાંના સમાન પર્યવસાનવનો સંભવ છે. - હવે ચોક્ત જ ચંદ્ધ સંવત્સર પરિમાણ ગણિત ભેદને આશ્રીને બે પ્રકાર વડે કહે છે - નવાર્યપણે , પરતીર્થિકના પણ સંમત વયની ચિંતા વડે ચંદ્ર સંવત્સર ૩૫૪ અહોરાત્રો અને એક અહોરાત્રના ૧૨ દર ભાગ કહેલા છે. માથાતથ્યથી ફરી વિચારતાં ચંદ્ર સંવત્સર ૩૫૪ અહોરાત્ર, પાંચ મુહૂર્ત અને એક મુહૂર્તના પ૨ ભાગ. એટલા પ્રમાણને કહેલ છે. તેમાં અહોરાત્ર પરિમાણ બંને અહીં પણ એકરૂપ છે. જે ઉપરના ૧/૨ ભાગ અહોરાત્રના મુહૂર્ત કરવાને માટે ૩૦-વડે ગુણીએ. તેથી આવશે-૩૬૦. તેને દુર ભાગ વડે ભાગ દેવાતાં, પ્રાપ્ત થશે પાંચ મુહર્ત. બાકી રહે છે ૫૦, મુહૂર્ત. એ પ્રમાણે સંવત્સરની વકતવ્યતા પ્રપંચસહિત કહી, હવે બકતુમાસ વક્તવ્યતા કહે છે – • સૂત્ર-૧૦૨,૧૦૩ : [૧૦] તેમાં વિશે આ છ ગાતુઓ કહેલ છે, તે પ્રમાણે – પ્રવૃષ, વરાત્ર, શરદ, હેમંત, વસંત, ગ્રીખ. તે સર્વે પણ ચંદ્ર, ઋતુ બંને માસ, પ્રમાણ થાય છે. ૫૪-૫૪ આદાન વડે ગણતાં અતિરેક ૫૯-૫૯ અહોરાને અહોરાત્ર પ્રમણથી કહેલ છે, તેમ કહેવું.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy