SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-૧૦૦ તે કેટલાં મુહર્ત પરિમાણથી કહેલ છે, તેમ કહેવું? તે પ3,9૪૯ મુહૂર્ત અને એક મુહૂર્તના પર ભાગ, તથા ૬૨-ભાગને ૬૭ વડે છેદીને-પપ-પૂર્ણિમા ભાગ મુહર્ત પરિમાણથી કહેલા છે, તેમ કહેવું. યુગપાપ્ત અહોરાત્ર પ્રમાણ કેટલું છે તેમ કહેવું? તે ૩૮-અહોર અને ૧૦ મુહૂર્ત તથા એક મુહૂર્તના *દર ભાગ તેમજ દૂર ભાગને ૬૭ વડે છેદીને ૧ર-ચૂર્ણિકા ભાગ અહોરાત્ર પ્રમાણથી કહેલ છે, તેમ કહેવું. તે કેટલા મુહૂર્ત પરિમાણથી કહેલ છે તેમ કહેવું? તે ૧૧૫૦ મુહૂર્ત અને એક મુહૂર્વના જ ભાગ અને દૂર ભાગને ૬૭ વડે છેદીને-૧ર-ચૂર્ણિકા ભાગ મુહૂર્ત પરિમાણથી કહેલ કહેવું. તે યુગ કેટલા અહોરાત્રથી કહેલ છે, તેમ કહેવું? તે ૧૮૩૦ મહોરમના અહોરમ પ્રમાણથી કહેલ છે, તે કેટલાં મુહૂર્ત પરિમાણથી કહેલ છે, તે કહેવું? તે ૫૪,૯૦૦ મુહૂર્ત મુહૂર્ત પરિમાણથી કહેલ છે તે કેટલા ૬૨ ભાગ મહુd પરિમાણથી કહેલ છે, તેમ કહેવું ? તે ૩૪ લાખ અને ૩૮eo ભાસઠાંશ ભાગ, બાસઠ ભાગ મુહાગ્રથી કહેલ છે. • વિવેચન-૧oo : કેટલાં પ્રમાણમાં આપે ભગવન્! નાયુ - નો શબ્દ દેશ નિષેધ વચન છે, તેનો અર્થ છે કંઈક ન્યૂન. અહોરમના પરિમાણથી કહેલ છે, તેમ કહેવું ? ભગવંત કહે છે - x - નોયગ જ કંઈક ન્યુન યુગ છે, અને તે નક્ષત્રાદિ પાંચ સંવત્સર, પરિમાણથી નક્ષત્રાદિ પાંચ સંવત્સર પરિમાણોના એકત્ર થવાથી થાય છે, યયોત અહોરાત્ર સંખ્યા. તેથી કહે છે – નક્ષત્ર સંવત્સરનું પરિમાણ ૩૨૭ અહોરાત્ર અને એક અહોરાત્રના પ૧/૬ ભાગ. ચંદ્ર સંવત્સરનું ૩૫૪ અહોરાત્ર અને અહોરાત્રના ૧૨ દર ભાગ. તુ સંવત્સરના ૩૬૦ અહોરબ. સૂર્ય સંવત્સરના ૩૬૬ અહોરાત્ર અને અભિવર્ધિત સંવત્સરના ૩૮૩ અહોરમ, ૨૧ મુહૂર્ત અને એક મુહૂર્તના ૧૮ર ભાગ. તેમાં બધાં જ અહોરાત્રના એક્ટ થવાથી થાય છે - ૧૭૦૯ અહોરાત્ર, જે ચાહોરમના પ૧/ભાગ, તેના મુહૂર્ત કરવાને માટે 30 વડે ગુણીએ, તેથી થાય છે. ૧૫૩૦. તેને ૬૭ ભાગ વડે ભાંગતા, પ્રાપ્ત ૨૨-મુહૂર્ત અને એક મુહૂર્તના પણ ભાગ. તે લબ્ધ મુહર્તા ૨૧ મુહૂર્તમાં ઉમેરીએ. તેથી આવશે ૪૩-મુહર્તા, તેમાં 30 અહોરાત્ર પ્રાપ્ત, એ રીતે થશે અહોરમોના ૧૭૯૧, બાકી રહે છે - ૧૩ મુહૂd. અહોરાત્રના જે ૬ર-ભાગના-૧૨, તે પણ મુહર્ત કરવાને માટે-30 વડે ગુણીએ. તેથી આવશે-૩૬૦. તેને ૬૨ ભાગ વડે ભાગ દેતાં, પ્રાપ્ત પાંચ મુહd, તે પૂર્વોક્તા ૧૩-મુહૂતમાં ઉમેરીએ, આવશે-૧૮. શેષ રહે છે – ૫/૬ ભાગ મુહૂર્ત અને જે પ૬/૬૩ ભાગ ભાગ મુહd, તેને ગિરાશિ વડે ૬૨ ભાગો એ પ્રમાણે કરીએ - જો ૬૭. ભાગો પ્રાપ્ત થાય, પછી ૫૬/ક ભાગ કરાતાં કેટલાં ૬૨ ભાગો પ્રાપ્ત થાય ? 2િ46] ૮૨ સૂર્યપજ્ઞપ્તિ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ-૨ ત્રણ રાશિની સ્થાપના-૬૭૬૨પ૬. અહીં અંત્ય સશિ વડે મધ્ય રાશિની ગુણતાં થશે - ૩૪૨, તેમાં આદિ સશિ વડે ૬૭ ભાગો વડે ભાંગતા - પ્રાપ્ત ૫૧/૨ ભાગ. તે પૂર્વોક્ત પર ભાગોમાં અંદર ઉમેરીએ. તેથી આવશે-૧૦૧. પછી તેમાં અભિવર્ધિત સંવત્સરના ઉપરના ૧૮ર ભાગો ઉમેરીએ. તેથી આવશે ૧૧૯, શેષ રહે છે – પN/૨ ભાગના ૬૩ ભાગ. બાસઠ વડે અને બાસઠ ભાગથી એક મુહર્ત પ્રાપ્ત થાય. તે પૂવત ૧૮ મુહૂતમાં ઉમેરીએ. તેથી આવશે-૧૯ મુહૂત. બાકી રહેશે પથદુર ભાગ. મુહર્ત પરિમાણ વિષયક પ્રશ્નસૂત્ર અને ઉત્તસૂત્ર સુગમ છે. અહોઇ પરિમાણને ૩૦ વડે ગુણીને, તેના ઉપર શેષ મુહૂર્ત ઉમેરતાં ચોક્ત મુહૂર્ત પરિમાણ આવવાથી કહ્યું. કેટલાં અહોરણ પ્રમાણથી તે ‘નોયુગ યુગ પ્રાપ્ત કહેલ છે. તેમ કહેવું ? કેટલાં અહોરણ ઉમેરતાં, તે જ ‘નોયુગ' પરિપૂર્ણ યુગ થાય છે એવું કહેવાનો ભાવ છે. ભગવંતે કહ્યું - x - 3૮ અહોરાત્ર, ૧૦ મુહર્ત અને એક મુહૂર્તના */૨ ભાગ, તેમાંના ૧૨ ભાગને ૬૩ વડે છેદીને, તેના હોતા ૧૨-ચૂર્ણિકા ભાગો, એ પ્રમાણે આટલા અહોરણ પરિમાણ વડે યુગપ્રાપ્ત કહેલ છે, તેમ કહેવું. આટલાં અહોરાગાદિમાં ઉમેરતા. તે ‘નોયુગ' પરિપૂર્ણ યુગ થાય છે, એમ કહેવાનો ભાવ છે. હવે તે જ નોયુગ મુહર્ત પરિમાણાત્મક જેટલાં મુહર્ત પરિમાણથી ઉમેરતાં પરિપૂર્ણ યુગ થાય છે. તે વિષયમાં પ્રશ્નસૂત્ર કહે છે - પ્રમ્નસૂત સુગમ છે. ભગવંત કહે છે * * * આ 3૮-અહોરાકોને 30 વડે ગુણતાં શેષ મુહd[દિ ઉમરેતાં યથોકત થાય છે. તેનો આ ભાવાર્થ છે – આટલાં મુહૂર્ત પરિમાણમાં ઉમેરતાં પૂર્વોક્ત નોયુગ મુહૂર્ત પરિમાણ પરિપૂર્ણ યુગ-મુહૂર્ત પરિમાણ થાય છે. હવે યુગના જ અહોરણ પરિમાણ અને મુહૂર્ત પરિમાણ પ્રતિપાદિત કરવાને માટે પ્રશ્ન અને ઉત્તર સૂત્રો કહે છે – પ્રશ્ન સૂત્ર સુગમ છે. હવે સમસ્ત યુગ વિષયમાં જ મુહૂર્તગત ૬૨-ભાગ પરિજ્ઞાનાર્થે પ્રગ્નસૂત્ર કહે છે – જે સુગમ છે. ભગવંતે કહ્યું - X - આ અક્ષરાર્થને આશ્રીને સુગમ છે. ભાવાર્થ આ પ્રમાણે છે - ૫૪,00 ને ૬૨ વડે ગુણન કરાતા, તેથી યથોક્ત ૬૨-ભાગ સંખ્યા થાય છે. હવે આ ચંદ્રાદિ સંવત્સર, સૂર્યાદિ સંવત્સર સાથે ક્યારે સમ આદિ સમવપર્યવસાન થાય છે, એમ પ્રશ્ન કરે છે - • સૂત્ર-૧૦૧ : આ સૂર્ય-ચંદ્ર સંવત્સરો ક્યારે સમ-આદિ, સમ-અંત કહેલા છે, તેમ કહેવું ? આ ૬૦-ભૂમિાસો અને ૬૨-ચંદ્રમાસો હોય છે, આ કાળને છ ગણો કરીને ૧ર વડે વિભકત કરતાં ૩૦ માં સૂર્ય-સંવત્સર અને ૩૧-ચંદ્ર સંવત્સરો થાય છે. ત્યારે આ સુર્ય-ચંદ્ર સંવત્સરો સમાન આદિ અને સમાન તવાળા થાય છે, તેવું કહેલ છે એમ [વ શિષ્યોને કહેવું.
SR No.009049
Book TitleAgam 16 SuryaPragnapati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages223
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 16, & agam_suryapragnapti
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy