SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 (69) ૨૮/૨/૧ થી 3/પપ૯ થી ૫૬૧ ૧૧૩ આહાક, કદાય અનાહાક. એમ વૈમાનિક સુધી છે. પરંતુ એકેન્દ્રિયોવિકલૅન્દ્રિયો વિશે પ્રશ્ન ન કરવો. ભગવન / સંજ્ઞી જીવો આહાક કે અનાહારક ? જીવાદિ સંબંધે ત્રણ ભંગો વૈમાનિકો સુધી જાણતા. સંજ્ઞી જીવ આહાક કે અનાહાક ? કદાચ આહારક, કદાચ અહાહાક. એમ નૈરયિકથી બંતર સુધી જીણવું. જ્યોતિષ અને વૈમાનિક સંબંધે પ્રસ્ત ન કરવો. સંજ્ઞીજીવો આહારક કે અનાહારક? તેઓ આહારક પણ હોય, અનાહાક પણ હોય એ ચોક ભંગ જાણવો. અસંજ્ઞી નારકો આહારક હોય કે અનાહારક? (૧) બધાં આહાક, (૨) બધાં અનાહાક, (3) એક હાસ્કએક અનાહાક, (૪) એક આહાફ ઘણાં અનાહાસ્ક, (૫) ઘણાં આહાક, એક અનાહાક, (૬) પણ આહારક ઘણાં અનાહા, એમ છ મૂંગો ાણવા. એ પ્રમાણે સ્વનિતકુમારો સુધી જાણવું. એકેન્દ્રિયોમાં બીજ ભંગો નથી. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય તિર્યચૌમાં ત્રણ ભંગો તથા મનુષ્ય, વ્યંતરોમાં છ ભંગો જાણવા. ભગવન ! નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવ આહાક કે અનાહાક? કદાચ આહારક-કદાચ અનાહારક. એમ મનુષ્ય વિશે પણ જાણતું. સિદ્ધ અનાહાક હોય. બહુવચનમાં નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવો. આહારક પણ હોય, અનાહારક પણ હોય. મનુષ્યને વિશે કણ અંગો હોય છે સિદ્ધો અનાહારક હોય છે.. • વિવેચન-પપ૯ થી પ૬૧ - પ્રશ્નસૂત્ર સુગમ છે. ઉત્તર-કદાચ આહારક, કદાચ અનાહારક હોય. કેવી રીતે ? વિગ્રહગતિમાં, કેવલી સમુહ્નાતકાળે, શૈલેશી અવસ્થામાં અને સિદ્ધાવસ્થામાં અનાહારક હોય, બાકીની અવસ્થામાં આહારક હોય. એમ સામાન્યથી જીવ સંબંધે આહારનો વિચાર કરી, હવે નૈરયિકાદિ ચોવીશ દંડકના ક્રમે આહારકત્વ કહે છે – નૈરયિકનું સૂત્ર સુગમ છે. બહુવચનમાં પણ આ સંબંધે વિચાર કરે છે - જીવો આહાક છે, ઈત્યાદિ. પ્રશ્નસૂઝ - ગૌતમ ! આહારક પણ હોય અને અનાહાક પણ હોય. તે આ રીતે- વિગ્રહગતિ સિવાય બાકીના કાળે બધાં સંયારી જીવો આહારક હોય, વિગ્રહગતિ તો ક્વચિત્ કોઈ કાળે કોઈ જીવની હોય. તે સર્વકાળે હોવા છતાં પણ અમુક જીવોની જ હોય. તેથી આહારક જીવો ઘણાં હોય. અનાહારક સિદ્ધો તો હંમેશાં હોય છે, તેઓ અભવ્યોથી અનંતકુણાં છે. વળી હમેશાં કૈક નિગોદનો અસંખ્યાતમો ભાગ પ્રતિસમય વિગ્રહગતિમાં વર્તે છે, તેઓ અનાહારક હોય છે. તેથી આહાક અને અનાહારક બંને બહુવચનમાં જાણવા. નાસ્કોમાં કોઈ સમયે બધાં નાકો આહાક હોય, કેમકે ઉપપાતવિરહકાળમાં એમ થાય. નૈરયિકોનો ઉપપાત વિરહ બાર મુહુર્તનો છે. એટલા કાળમાં પૂર્વોત્પણ અને વિરહગતિ પ્રાપ્ત પણ આહારક થાય અને બીજો ઉત્પન્ન ન થવાથી નાહારકાવ (PROOI b\Adhayan-40\Book-403 Sahei ન સંભવે. અથવા ઘણાં આહારક અને એક અનાહારક હોય. તે • x • આ રીતે • નરકમાં કદાચ એક જીવ ઉત્પન્ન થાયકદાચ બે કે ત્રણ કે ચાવતુ સંગાતા કે અસંખ્યાતા ઉત્પન્ન થાય, તેમાં જે એક ઉત્પન્ન થાય તે પણ વિગ્રહગતિ પ્રાપ્ત હોવાથી અનાહાક હોય, બીજા પૂર્વોત્પન્ન હોવાથી બધાં આહાક હોય. બીજો ભંગ આહારકઅનાહાક બંને ઘણાં હોય. આ ભંગ, ઘણાં નાસ્કો વિગ્રહગતિ વડે નૈરયિકપણે ઉત્પન્ન થયા હોય ત્યારે જાણવો. બીજા ભંગો સંભવ નથી. એ પ્રમાણે અસુરકુમારથી સ્વનિતકુમાર સુધી, બેઈન્દ્રિયથી વૈમાનિક સુધી પ્રત્યેકને વિશે ત્રણ ભંગો જાણવા. - * - પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિરૂપ એકેન્દ્રિયોમાં પ્રત્યેકમાં આહારકો અને અનાયાસ્કો પણ હોય. આ એક જ ભંગ હોય, કેમકે પૃથ્વી આદિ પ્રતિસમય અસંખ્યાતા, વનસ્પતિ પ્રતિ સમય અનંતા વિગ્રહગતિથી ઉપજતા હોવાથી અનાહાકમાં હંમેશાં બહુવચન સંભવે છે. તેથી સૂત્રકાર કહે છે - એમ વૈમાનિક સુધી કહેવું. પણ એકેન્દ્રિયો જીવોની માફક કહેવા, • x • x• સિદ્ધોમાં ‘અનાહારકો' હોય એ એક જ ભંગ કહેવો. કેમકે સર્વ શરીરસ્તા નાશથી તેમને આહારકનો સંભવ નથી. બીજું ભવ્યદ્વાર - ભવસિદ્ધિક એટલે સંખ્યાતા, અસંખ્યાતા કે અનંત ભવે જેની સિદ્ધિ થાય છે તે. ભવ્ય તે આહાક હોય કે અનાહારક પણ હોય, વિગ્રહગતિમાં અનાહાક, બાકી આહારક, એમ ચોવીશે દંડકમાં જાણવું -x • અહીં સિદ્ધ વિષયક સૂગ ન કહેવું. કેમકે તે મોક્ષપદને પ્રાપ્ત થયેલ હોવાથી તેનામાં ભવ્યપણું નથી. હવે તેના બહુવચન વડે આહારક-અનાહાકપણું કહે છે. જેમકે ભવ્યજીવો આહારક હોય ઈત્યાદિ. અહીં જીવપદમાં અને એકેન્દ્રિયોમાં પ્રત્યેકને આશ્રીને બંને સ્થાને બહુવચનથી આહારકો પણ હોય અને અનાહાકો પણ હોય - એ એક જ ભંગ કહેવો. બાકીના નારકાદિમાં ત્રણ ભંગો હોય છે. જે કાર્યમાં કહેવાઈ ગયેલ છે] - x - એક અને બહુ ભવ્યો વિશે આહારક અને અનાહારકપણું કહ્યું તેમ અભવ્યો પણ કહેવા. કેમકે બંને સ્થાને એકવચન અને બહવચનમાં બધે ભંગોની સંખ્યા સમાન છે. • x " નોભવનોઅભવ્ય અર્થાત્ જે ભવસિદ્ધિક નથી, તેમ અભવસિદ્ધિક પણ નથી તે સિદ્ધ છે. તેઓ ભવથી રહિત છે માટે ભવસિદ્ધિક નથી. વળી અભવસિદ્ધિક પણ નથી, કેમકે સિદ્ધિપદને પામેલ છે. તેથી અહીં માત્ર બે પદ વિચારવા - જીવપદ અને સિદ્ધિપદ. બંને સ્થાને એકવચનમાં ‘અનાહારક' હોય એ એક જ ભંગ અને બહુવચનમાં પણ બધાં અનાહારક હોય તે એક જ ભંગ હોય છે. સંજ્ઞીદ્વારમાં પ્રશ્નસૂત્ર સુગમ છે. સંજ્ઞી વિગ્રહગતિમાં અનાહારક હોય અને બાકીના સમયે આહારક હોય. [પ્રશ્ન મનસહિત હોય તે સંજ્ઞી, વિગ્રહગતિમાં મન નથી તો સંજ્ઞી છતાં અનાહારક કેમ હોય ? [ઉત્તર) વિગ્રહગતિને પ્રાપ છતાં સંડ્રીનું આયુર્વેદે છે માટે સંજ્ઞી કહેવાય. માટે સંજ્ઞી છતાં અનાહાક કહેવામાં કોઈ દોષ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy