SearchBrowseAboutContactDonate
Page Preview
Page 249
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧/-/-/૫૦૯,૫૧૦ ૦ સ્થ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેટે છે ? બે ભેદે - ચતુષ્પદ અને પરિસર્પ સ્થ૰ પંચે તિચિ ઔદા શરીર. પંચે ઔદા શરીર કેટલા ભેદે છે ? બે ભેદે – સંમૂર્ત્તિમ અને ગર્ભજ તુ સ્થળ પંચે ઔદા શરીર. સમૂહ સ્થ૰ તુ તિર્યંચ પંચે ઔદા શરીર કેટલા ભેટે છે? બે ભેદે - પતિ અને પર્યાપ્ત ગર્ભજ પણ એમ જ જાણવું. પરિસર્પ સ્થલચર તિર્યંચ પંચેન્દ્રિય ઔદારિક શરીર કેટલા ભેટે છે? બે ભેદે – ઉરપરિસતિ ભુજ પરિસર્ચ - ઉપરિસર્પ સ્થ૦ તિચિ પંચે ઔદા શરીર કેટલા ભેટે છે? બે ભેદે - સંમૂર્ત્તિમ અને ગભજળ સંમૂર્તિમ ઉરપરિસર્પ સ્થત તિર્યંચ પંચે ઔદાળ શરીર ને ભેટે અપયત અને પતિ એ પ્રમાણે ગર્ભજ ઉપરિસહિના પણ ચાર ભેદ જાણવા. એમ ભુજપરિસર્પના પણ સંમૂર્ત્તિમ, ગર્ભજ, પર્યાપ્તા અને અપચપ્તિા એવા ચાર ભેદો જાણવા. ખેચર બે ભેટે સંમૂર્ત્તિમ અને ગર્ભજિ. સંમૂર્ત્તિમ બે ભેદે - પયતિા અને અપતા. ગર્ભજ પણ એ જ બે ભેટે છે. ભગવન્ ! મનુષ્ય પંચે ઔદાળ શરીર કેટલા ભેદે છે? બે ભેટે - - ગર્ભજ મનુષ્ય - સંમૂર્ત્તિમ અને ગર્ભજ મનુષ્ય પંચે ઔદા શરીર. શરીરના કેટલા ભેદ ? બે - પર્યાપ્ત અને અપચતિ = - ૧૯ - • વિવેચન-૫૦૯,૫૧૦ : વિધિ - શરીરના ભેદો, પછી સંસ્થાન, પછી શરીરનું પ્રમાણ, પછી કેટલી દિશાથી શરીરના પુદ્ગલોનો ઉપચય થાય? પછી કયા શરીના સદ્ભાવમાં કર્યું શરીર અવશ્ય હોય એ સંબંધ, પછી દ્રવ્યાર્થ, પ્રદેશાર્થ, ઉભયપણે અલ્પબહુત્વ પાંચે શરીરોનું, પછી પાંચે શરીરોની અવગાહનાનું અલ્પબહુત્વ. પહેલા વિધિદ્વારમાં શરીરના મૂળ ભેદો જણાવે છે શરીર એટલે પ્રતિક્ષણ વિનશ્વર ભાવને ધારણ કરે તે. ગૌતમ ! મેં તથા અન્ય તીર્થંકરોએ પાંચ શરીરો કહ્યા છે. તેને નામ માત્રથી કહે છે – (૧) ઔદાકિ ઃ- ર - પ્રધાન, તે પ્રધાનપણું તીર્થંકર અને ગણધરના શરીની અપેક્ષાએ જાણવું, કેમકે તેથી અન્ય અનુત્તર દેવોનું શરીર પણ અનંતગુણ હીન છે. અથવા દ્દાર - કંઈક અધિક હજાર યોજન પ્રમાણ હોવાથી બીજા શરીની અપેક્ષાએ મોટું, આ મોટાપણું ભવધારણીય વૈક્રિય શરીરની અપેક્ષાથી જાણવું. કેમકે ઉત્તવૈક્રિય શરીર લાખ યોજન પ્રમાણ હોય છે. (૨) વૈક્રિય - વિવિધ કે વિશિષ્ટ ક્રિયા તે વિક્રિયા. તે નિમિત્તે થયેલ તે વૈક્રિય - તે વૈક્રિય શરીર એક થઈ અનેકરૂપે થાય છે, અનેક થઈ એક થાય છે, સૂક્ષ્મ થઈ મોટું થાય, મોટું થઈ સૂક્ષ્મ થાય છે, ખેચર થઈ ભૂમિચર થાય, ભૂમિચર થઈ ખેંચર થાય દૃશ્ય થઈ અદૃશ્ય થાય, અદૃશ્ય થઈ દૈશ્ય થાય ઈત્યાદિ. તે વૈક્રિય શરીર બે ભેદે :- ઔપપાતિક ઉપપાત નિમિત્તે થયેલ, તે દેવ અને નારકને હોય. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ (૩) આહાક - લબ્ધિનિમિતક-મનુષ્ય અને તિર્યંચને હોય. ચૌદ પૂર્વધર તીર્થંકરની ઋદ્ધિ દર્શનાદિ પ્રયોજન વડે વિશિષ્ટ લબ્ધિથી કરાય તે આહારક. કહ્યું છે કાર્ય ઉત્પન્ન થવાથી શ્રુતકેવલી વિશિષ્ટલબ્ધિથી કરે તે આહારક શરીર, જેમાં પ્રાણીદયા, ઋદ્ધિદર્શન, સૂક્ષ્મપદાર્થ સમજવા, સંશય નિવારવા જિનેશ્વરની પાસે જવું, તે કાર્યો હોય છે. તે વૈક્રિય અપેક્ષાથી અતિ શુભ અને સ્વચ્છ સ્ફટિકશીલા માફક શુભ પુદ્ગલ સમૂહ રચના છે. (૪) તૈજસ - તેજસ્ પુદ્ગલનો પરિણામ. જેનું ચિહ્ન છે એવું તથા ખાધેલા આહારના પરિણામનું કારણ છે. વિશિષ્ટ લબ્ધિધારી આ વૈજા શરીથી તેજોલેશ્યા કાઢે છે. કહ્યું છે – સર્વને ગરમીથી સિદ્ધ, રસાદિ આહાર પરિણામ ઉત્પાદકાદિ આ શરીર છે. ૨૦ - (૫) કાર્મણ - કર્મથી ઉત્પન્ન થયેલ તે કાર્પણ શરીર. અર્થાત્ કર્મ પરમાણુ જ આત્મપ્રદેશ સાથે ક્ષીરનીર પેઠે પરસ્પર મળેલા અને શરીરરૂપે પરિણત થયેલા છે તે શરીર. કર્મના વિકાર તે કાર્યણ. તે આઠ પ્રકારના વિચિત્ર કર્મોથી થયેલું છે. તેને બધાં શરીરનું કારણભૂત જાણવું. - ૪ - કેમકે ભવ પ્રપંચ રૂપ અંકુરના બીજ કાર્પણ શરીરનો મૂળથી નાશ થયો હોય તો બીજા શરીરોની ઉત્પત્તિ થતી નથી. આ શરીર જીવને એકગતિથી બીજી ગતિમાં જવામાં સાધક કારણરૂપ છે. તે આ રીતે – તૈજસ સહિત કાર્યણ શરીર યુક્ત જીવ મરણ સ્થાન છોડી ઉપજવાના સ્થાને જાય છે. (પ્રશ્ન) જો તૈજસ યુક્ત કાર્યણ શરીર સહિત જીવ બીજી ગતિમાં જાય છે, તો જતાં આવતાં દેખાતો કેમ નથી ? [ઉત્તર] કર્મ પુદ્ગલો અત્યંત સૂક્ષ્મ હોવાથી ચક્ષુ આદિને અગોચર છે. - x - હવે ઔદારિક શરીરના જીવની જાતિ અને અવસ્થાના ભેદથી ભેદો કહે છે – ઔદાકિ શરીર એક-બે-ત્રણ-ચાર-પાંચ ઈન્દ્રિયના ભેદથી પાંચ પ્રકારે છે. એકેન્દ્રિય ઔદાકિ શરીર પણ પૃથ્વી, પ્, તેઉ, વાયુ, વનસ્પતિ એ પાંચ ભેદોથી છે. પૃથ્વીકાયિક એકેન્દ્રિય ઔદાસ્કિ શરીર પણ સૂક્ષ્મ અને બાદરના બે ભેદે છે. તે બંનેના પણ પર્યાપ્તા, અપર્યાપ્તા બે-બે ભેદો છે. એ પ્રમાણે અપ્, તેઉ, વાયુ, વનસ્પતિના પણ ચાર-ચાર ભેદ છે. બધાં મળી એકેન્દ્રિય ઔદારિક શરીરના વીશ ભેદ છે. બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય ઔદારિક શરીરો પ્રત્યેક પર્યાપ્તા, અપર્યાપ્તાથી બે ભેદે છે. પંચેન્દ્રિય ઔદાસ્કિ શરીર તિર્યંચ અને મનુષ્ય બે ભેદે છે. તિર્યંચ પંચે ઔદાકિ શરીર જળચર, સ્થળચર, ખેચર ભેદથી ત્રણ પ્રકારે છે. જળચર તિર્યંચ૦ પણ સંમૂર્ત્તિમ, ગર્ભજ બે ભેદે છે. તે બંનેના પર્યાપ્તા અને અપર્યાપ્તા બબ્બે ભેદ છે. સ્થળચર તિર્યય ચતુષ્પદ અને પરિસર્પ બે ભેદે છે. ચતુષ્પદ સ્થળચર૦ પણ સંમૂર્ત્તિમ અને ગર્ભજ બે ભેદે છે. વળી તે પ્રત્યેકના પર્યાપ્તા, અપર્યાપ્તા બબ્બે ભેદો છે. પરિસર્પ સ્થળચરના પણ ઉપરિસર્પ, ભુજપરિસર્પ એવા બે ભેદો છે. વળી તે
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy