SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૧૪/૪૮૬ પદ-૧૮, હાર-૧૪-“આહાર' ૦ હવે આહાર દ્વાર, તેનું આ પહેલું સૂત્ર – • સૂત્ર-૪૮૬ ઃ ભગવન્ ! આહારક, આહારક રૂપે ક્યાં સુધી હોય ? આહારક બે ભેદે – છાસ્થ આહારક, કેવલી આહાક. ભગવન્ ! છાસ્થ આહાકની પૃચ્છા – ગૌતમ ! જઘન્યથી બે સમય ન્યૂન ક્ષુલ્લક ભવ અને ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ - કાળથી અસંખ્યાત ઉત્સર્પિણી-અવસર્પિણી અને ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાત ભાગ પ્રમાણ કાળ સુધી હોય છે. ૨૦૩ ભગવન્ ! કેવલી આહાક વિશે પૃચ્છા ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ દેશોન પૂર્વકોટી વર્ષ. - ભગવન્ ! અનાહારક વિશે પૃચ્છા - નાહારક ને કારે છે – છાસ્થ અનાહાક, કેવલી અનાહારક. ભગવન્ ! છાસ્થ અનાહાક વિશે પૃચ્છા – જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ બે સમય. ભગવન્ ! કેવલી અનાહાસ્ક વિશે પૃચ્છા – ગૌતમ ! કેવલી અનાહાક બે ભેદે - સિદ્ધ કેવલી અનાહારક અને ભવસ્થ કેવલી અનાહારક સિદ્ધ કેવલી અનાહાક વિશે પૃચ્છા ગૌતમ ! તે સાદિ અનંતકાળ હોય. - ભગવન્! ભવસ્થ કેવલી અનાહાક વિશે પૃચ્છા - ગૌતમ ! ભવસ્થ કેવલી નાહાક બે ભેદ સયોગ અયોગી ભગવન્ ! સયોગી ભવસ્થ કેવલી અનાહારકની પૃચ્છા - જાન્ય, ઉત્કૃષ્ટ રહિત ત્રણ સમય, યોગી ભવસ્થ કેવલી અનાહારક વિશે પૃચ્છા જઘન્ય, ઉત્કૃષ્ટ રહિત અંતર્મુહૂર્ત. • વિવેરાન-૪૮૬ ઃ સૂત્ર સુગમ છે. પરંતુ જઘન્ય બે સમય ન્યૂન ક્ષુલ્લકભવ હોય. અહીં જો કે ચાર અને પાંચ સમયની વિગ્રહગતિ છે. કહ્યું છે – ઋજુ ગતિ, એક સમયની વક્રગતિ, બે સમયની વક્રગતિ કહી છે તથા ત્રણ-ચાર સમયની વક્રગતિ અને ચારપાંચ સમયની વક્રગતિ ઘટી શકે છે તો પણ બહુધા બે સમય કે ત્રણ સમયની વક્રગતિ હોય છે. પણ ચા-પાય સમયની વક્રગતિ હોતી નથી. માટે તેની વિવક્ષા કરી નથી. તેમાં ઉત્કૃષ્ટ ત્રણ સમયની વક્રગતિમાં આદિના બે સમય અનાહારક હોય. તેથી આહારપણાના વિચારમાં બે સમય ન્યૂન કહી છે. ઋજુગતિ અને એક સમયની વક્રગતિની વિવક્ષા કરી નથી. કેમકે અહીં સૌથી જઘન્યનો વિચાર છે. શેષ સુગમ છે, પણ એટલા કાળ પછી અવશ્ય વિગ્રહ ગતિ થાય, તેમાં અનાહારપણું હોય છે. માટે અનંતકાળ ન કહ્યો. કેવલીસૂત્ર સુગમ છે. છાસ્થ અનાહારક સૂત્રમાં ઉત્કૃષ્ટ બે સમયો ત્રણ સમયની વિગ્રહગતિને આશ્રીને કહ્યા. - X + સયોગી ભવસ્થ કેવલી અનાહાક સૂત્રમાં આઠ સમયના પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ કેવલી સમુદ્ઘાતનો ત્રીજો, ચોથો, પાંચમો એ ત્રણ સમયો અનાહારક હોય છે. કહ્યું છે – પહેલા સમયે દંડ, બીજા સમયે કપાટ, ત્રીજા સમયે મંથાન, ચોથા સમયે લોકવ્યાપી થાય છે. પાંચમાં સમયે આંતરાનો સંહાર, છટ્ઠા સમયે મંથાન સંહરે, સાતમે સમયે કપાટ આઠમા સમયે દંડ સંહરે છે. પહેલા અને આઠમા સમયે ઔદારિક કર્મયોગી હોય, સાતમા, છઠ્ઠા, બીજા સમયે ઔદારિક મિશ્રયોગી અને ચોથા, પાંચમા, ત્રીજા એ ત્રણ સમયે કાર્પણ કાયયોગી હોય છે, તે વખતે અવશ્ય અનાહારક હોય છે. આહારદ્વાર પૂર્ણ - - પદ-૧૮, દ્વાર-૧૫ થી ૨૨ ૨૦૪ ૦ હવે ભાષક આદિ દ્વારો કહે છે – • સૂત્ર-૪૮૭ થી ૪૯૪ : [૪૮૭] ભાષક વિશે પૃચ્છા - ગૌતમ ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આંતર્મુહૂ. અભાષક વિશે પૃછા - ગૌતમ ! અભાષક ત્રણ પ્રકારે – અનાદિ અનંત, અનાદિ સાંત, સાદિ સાંત. જે સાદિ સાંત છે તે જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ હોય. [૪૮૮] પરિત્ત વિશે પૃચ્છા - પત્તિ બે ભેદે છે, કાય પત્તિ, સંસાર પત્તિ. કાય પત્તિ વિશે પૃચ્છા જઘન્ય આંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતી ઉત્સર્પિણી - અવસર્પિણીરૂપ અસંખ્યાત પૃથ્વીકાળ. સંસાર પરિત્ત વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂ. ઉત્કૃષ્ટ અનંતકાળ યાવત્ કંઈક ન્યૂન અર્ધ પુદ્ગલ પરાવર્ત. અપરિત્ત વિશે પૃચ્છા અપરિત્ત બે ભેટે છે - કાયપરિત્ત, સંસાર અપરિત. કાય અપત્તિ વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ, સંસાર અપત્તિ વિશે પૃચ્છા - સંસાર અપિત્ત બે ભેદે છે – અનાદિ સાંત અને અનાદિ અનંત. - નૌપરિત્ત-નોપત્તિ વિશે પૃચ્છા-સાદિ અનંત. [૪૮૯] પર્યાપ્તા વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ કંઈક ન્યૂન શત થત્વ સાગરોપમ હોય. પર્યાપ્તતા વિશે પૃચ્છા-જઘન્ય અને ઉત્કૃષ્ટ અંતમુહૂ. નૌપચાપ્તા-નોપાપ્તિા વિશે પૃચ્છા-સાદિ અનંત. [૪૯૦] સૂક્ષ્મ વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૃથ્વીકાળ. બાદર વિશે પૃચ્છા - જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ અસંખ્યાતો કાળ સાવત્ ક્ષેત્રથી અંગુલનો અસંખ્યાતમો ભાગ નૌસૂક્ષ્મ-નોબાદર વિશે પૃચ્છા - સાદિ અનંતકાળ. [૪૯૧] ભગવન્ ! સંજ્ઞી વિશે પૃચ્છા જઘન્ય આંતર્ મુહૂર્ત, ઉત્કૃષ્ટથી સાધિક શતપૃથકત્વ સાગરોપમ. અસંતી વિશે પૃચ્છા - જઘન્ય અંતમુહૂત્ત, ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ. નોાંડ્વી
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy