SearchBrowseAboutContactDonate
Page Preview
Page 203
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭/૪/૧/૪૬૩ ૧૬૭ તિર્મયો અને મનુષ્યોને પણ લેશ્યાદ્રવ્યો - x • સ્વ સ્વરૂપે લાંબો કાળ રહે. તો એઓની ઉત્કૃષ્ટ પણ અંતર્મુહૂર્ત સ્થિતિ કહી, તેની સાથે વિરોધ થાય. કેમકે મનુષ્ય અને તિર્યંચની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ હોવાથી તેની ઉત્કૃષ્ટ સ્થિતિ થાવ ત્રણ પલ્યોપમની સંભવે. આ રીતે પ્રત્યેક વેશ્યાનો અન્ય પાંચ લેશ્યા સાથે સંબંધ કરતાં પાંચ સૂત્રો કહેવા. એ રીતે તિર્યંચ અને મનુષ્યોનો ભવાંતર પ્રાપ્તિ સમયે અને બાકીના કાળે લેશ્યાદ્રવ્યોનો પરિણામ કહ્યો. દેવ અને નારક સંબંધી લેશ્યાદ્રવ્યો પોતાના ભવપર્યત અવસ્થિત હોય છે. તેથી અન્ય લેસ્યાદ્રવ્યના સંબંધથી તેનો આકાર માત્ર ધારણ કરે છે, તે અહીં કહેવાશે. પરિણામ લક્ષણ અધિકાર કહ્યો. ૦ પદ-૧૭, ઉદ્દેશો- અધિકાર-૨ ૦ o હવે વણધિકાર કહે છે - • સૂરણ-૪૬૪ : ભગવન! કૃણલા વણથી કેવી છે ? ગૌતમ! જેમ કોઈ મેઘ, અંજન, ખંજન, કાજળ, ગવલ, ગવલવલય, જાંબુ, લીલા અરીઠાનું ફૂલ, કોયલ, ભમર, ભમર પંક્તિ, હાથીનું વાયુ, કાળું કેસર, આકાશથિગ્નલ, કાળું અશોક, કાણીકણેર, કાળો બંધુજીવક છે, શું એવા પ્રકારની કૃણાલેયા હોય ? ગૌતમ ! એ આયુકત નથી. કૃણાલેશ્યા તેથી વધુ અનિષ્ટ, અતિ કtત, અતિ આપિય, અતિ અમનોજ્ઞ અને અતિ અમણામ તેવી વર્ણ વડે કહી છે. ભગવન ! નીલલેશ્યા વણથી કેવી છે ? ગૌતમ ! જેમ કોઈ ભંગ, ભંગની પાંખ, ચાસ, ચાસપિચ્છ, શુક, શુકપિચ્છ, શ્યામા, વનરાજિ, ઉચ્ચતક, પારેવાની ડોક, મોરની ડોક, બલદેવનું વસ્ત્ર, અળસી પુષ, વનકુસુમ, અંજનકેશિકા કુસુમ, નીલોલ, નીલાશોક, લીલું કણવીર, લીલું બધુજીવક છે, એવી નીલલેયા છે ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. એનાથી યાવતું અમણામ વર્ણવાળી કહી છે. ભગવદ્ ! કાપોતલેયા વર્ષથી કેવી છે ? જેમ કોઈ એરસાર, કરીરસાર, ધમાસાસાર, તામ, તામરોટક, તામ કટોરી, વેંગણીના પુw, કોકિલચછદપુw, જપાકુસુમ છે, તેવી કપોત લેયા હોય ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. કાપોતલેશ્યા તેથી પણ અનિટર સાવ સામણામ વર્ણવાળી હોય છે.. ભગવન / તેજોલેસા વળી કેવી છે ? જેમ કોઈ સસલા, ઘેટા, ડુક્ર, સાબર કે મનુષ્ય લોહી હોય, ઈન્દ્રગોપ, નવો ઈન્દ્રગોપ, બાળસૂર્ય, સંધ્યાનો રંગ, અર્ધ ચણોઠીનો રંગ, જાતિ હિંગલોક, પવાલાંકુર, લાક્ષાસ, લોહિતા ટામણિ, કીરમજી રંગી કામળ, હાથીનું તાળવું, ચીનપિટરાશિ, હરિજતકુસુમ, જપાકુસુમ, કેસુડાના ફૂલનો રાશિ, કતોપલ, રકતાશોક, રકતકણેર, રકતબંધુજીવક છે, તેવી તેજલેશ્યા હોય ? ગૌતમ ! એ અર્થ સમર્થ નથી. ૧૬૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર તેજોવેશ્યા તેથી પણ વધુ ઈષ્ટ અને મનને ગમે તેવી વર્ણવાળી હોય છે. ભગવન / vsadણ્યા વણથી કેવી છે ? જેમ કોઈ ચંપો, ચંપાની છાલ, ચંપાનો ખંડ, હળદર, હળદરગોળી, હળદરનો ખંડ, હરતાલ, તેની ગુટિકા કે ખંડ, ચિકુર, ચિકુનરાગ, સુવર્ણછીપ, શ્રેષ્ઠ સુવર્ણનો કસ, વાસુદેવનું વસ્ત્ર, જલ્પકી પુષ, ચંપકપુw, કણેરપુw, કુષ્માંડ કુસુમ, સુવઈ, સુહિરશ્વિકા પુષ, કોરંટકની માળા, પીળો અશોક, પીણું કણેર, પીળું બધુ જીવક છે એવી પાલેયા હોય ? ગૌતમ! એ અર્થ સમર્થ નથી. પstવેશ્યા એથી અતિ ઈષ્ટ યાવતું મણામવર્ણી છે. ભગવન / શુકલhયા વર્ષથી કેવી છે ? જેમ કોઈ કરન, શંખ, ચંદ્ર, કુંદ, પાણી, પાણીના કણ, દહીં, દહીંનો પિંડ, દૂધ, દૂધનો સમૂહ, શુષ્ક છીવાડી, મયુર પિચ્છનો મધ્યભાગ, તપાવેલ સ્વચ્છ રજતપ, શરકાલનો મેઘ, કુમુદws, પંડરીક , શાલિપિષ્ટ રાશિ, કહુજ પુપરાશિ, સિંદુવાપુની માળા, શ્વેત અશોક, શેત કણવીર શેતબંધુજીવક છે, એવી શુક્લ લેયા હોય ? એ અર્થ સમર્થ નથી. શુકલતેશ્યા એથી વધારે ઈષ્ટ ચાવતુ અતિ મનોજ્ઞ વણની છે. • વિવેચન-૪૬૪ - કૃષ્ણલેશ્યા વર્ણવી કેવી છે ? ઈત્યાદિ. કૃષ્ણદ્રવ્યરૂપ લેશ્યા, તે કૃષ્ણલેશ્યા, કૃષ્ણ લેશ્યા યોગ્ય દ્રવ્યો. કેમકે તેઓને જ વણદિનો સંભવ છે, પણ કૃષ્ણદ્રવ્યથી ઉત્પન્ન ભાવરૂપ કૃષ્ણલેશ્યા ન લેવી, કેમકે તેમને વણદિનો સંભવ નથી. ભગવંત કહે છે - ગૌતમ ! જેમ લોકપ્રસિદ્ધ મેઘ, તે વષત્રિતુના પ્રારંભકાળના જળનો જાણવો. કેમકે પ્રાયઃ તે જ અતિશય કાળો હોય. ‘વા' શબ્દ સમુચ્ચય અર્થમાં છે. • x • અંજન-સુરમો કે શ્યામવર્ણી રત્ન, ખંજન-દીવાના કોડિયાનો મેલ કે ગાડાની ધરીનો મલ, કજ્જલ-કાજળ, ગવલપાડાનું શીંગડું, તે ઉપરની ત્વચા દૂર કરેલ જાણવું, કેમકે ત્યાંજ વિશિષ્ટ કાળાશ સંભવે છે. અરિષ્ટ-અરીઠાં, પરપુષ્ટકોયલ, ગજકલભ-હાથીનું બચ્યું, કૃષ્ણ કેસર - કાળી બોરસલી, આકાશ શિષ્ણલશરદ્ધાતુના મેઘથી આચ્છાદિત આકાશખંડ, તે ઘણો કાળો હોય. કણવીર - કરેણ, બંધુજીવક - બપોરીયો. અશોકાદિ વૃક્ષો જાતિ ભેદથી પાંચ વર્ણના હોય, તેવી શેષ વણના નિષેધ માટે કૃષ્ણનું ગ્રહણ કર્યું. આટલું કહ્યું એટલે ગૌતમે પૂછ્યું - ભગવતુ ! કૃષ્ણ લેશ્યા વર્ણ વડે આવી હોય ? ભગવંતે કહ્યું કે - ના. તે મેઘ આદિથી કૃષ્ણ વર્ણ વડે અત્યંત અનિષ્ટ છે. અનિષ્ટ હોવા છતાં કાંત પણ હોય, તેથી કહે છે – અત્યંત અકાંત હોય. કંઈક અનિષ્ટ એકાંત છતાં કોઈને પ્રિય હોય, માટે સર્વથા પ્રિયપણાના નિષેધ માટે કહે છે – અતિ અપ્રિય હોય, તેવી જ અતિ અમનોજ્ઞ હોય, કેમકે યથાર્થ પરિજ્ઞાન થવાથી તે ઉપાદેયરૂપે મનની પ્રવૃત્તિ ન થાય. અતિ પ્રકૃટમાં પ્રકર્ષ વિશેષના પ્રતિપાદના કહે છે - અતિ - મનને પ્રાપ્ત ન થનાર - x • અતિ અમનોહર.
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy