SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-:/૪૪૧ ૧૩૩ ૧૩૮ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર વસ્તુનું પ્રતિપાદન કર્યું. તે નયગતિ. (૧૨) વૈશ્યાનુપાત ગતિ. મનુપાત - અનુસરણ. જે વૈશ્યા દ્રવ્યોને ગ્રહણ કરી જીવ કાળ કરે છે, તે લેશ્યાવાળામાં ઉત્પન્ન થાય. પણ બીજી લેશ્યાવાળામાં ઉપજતો નથી. તેથી જીવ લેશ્યા દ્રવ્યને અનુસરે છે. (૧૩) ઉદિય પ્રવિભકિત - પ્રવિભક્ત એટલે પ્રતિનિયત. (૧૫) વક્રગતિ - તેમાં - ઘન શબ્દનો ભાવ એટલે પ્રવૃત્તિ નિમિત્ત તે ઘનતા - લંગડી ગતિ. સ્તંભના - ગ્રીવામાં ધમતી આદિનું રહેવું અથવા આત્મામાં શરીર પ્રદેશનું રહેવું. ગ્લેણસાથળ આદિનો જાનુ આદિ સાથે સંબંધ. પતન-ઉભતા કે ચાલતાં પડવું છે. આ ઘટ્ટનાદિ જીવને અનિષ્ટ અને પશસ્ત હોવાથી વક્રગતિ કહ્યા. (૧૬) પંકગતિ - પંકના ગ્રહણથી પાણી પણ લેવું. અતિદુસ્તર પોતાના શરીરને કોઈની સાથે બાંધીને તેના બળથી ગમન કરવું. સૂત્રકાર જણાવે છે - પ્રયોગપતિ આદિ તે બધું સુગમ છે. વિશેષ આ સિદ્ધ ક્ષેત્રોપપાતગતિમાં કહ્યું છે – સપક્ષે સપ્રતિ - વિધમાન યુવદિપ ચાર પાર્થ ભાગો તથા અનિકોણ આદિ વિદિશાઓ. ઉપસંપધમાનગતિમાં Tના - પૃથ્વીપતિ, યુવરીન - રાજ્ય ચિંતાકારી, રાજાનો પ્રતિનિધિ, ઈશ્વર - અણિમાદિ ઐશ્વર્યયુક્ત. તનવર - સંતુષ્ટ થઈ રાજાએ આપેલ પરુબંધ વડે વિભૂષિત, રાજ સ્થાનીય. વિવી - છિન્ન મડંબનો અધિપતિ. વિવલ - કેટલાંક કુટુંબનો સ્વામી. જીગ - ધનવાનું. શ્રેણી - શ્રીદેવીયુક્ત સુવર્ણ પસ્થી વિભૂષિત મસ્તકવાળો. ચતુઃ પુરષ પ્રવિભકત ગતિ. (૧૫) વક્રગતિ - ચાર ભેદ, ઘનતા, સ્તંભનતા, શ્લેષણાતા, પતનતા. (૧૬) પંકગતિ - જેમ કોઈ પણ કાદવ કે પાણીમાં પોતાના શરીરને ટેકો આપીને ગતિ કરે. (૧) બંધન વિમોચનગતિ કેવી છે ? પદ્ધ થયેલા અને બંધનથી જુદા થયેલા આમ, અંબાડક, બીજોરા બીલાં, કોઠાં, ભસ્ય, ફણસ, દાડમ, પારાવતું, આખોડ, ચાર, બોર અને હિંદુકની નિવ્યઘિાત, નીચે સ્વાભાવિક ગતિ થાય તે બંધનવિમોચન ગતિ. તે વિહાયોગતિ કહી. વિવેચન-૪૪૧ : ત્તિ ગમત, પ્રાપ્તિ. તે દેશાંતર કે પર્યાયાંતર વિષયક જાણવી. કેમકે ગતિ શબ્દ પ્રયોગ બંને અર્થમાં દેખાય છે. જેમકે દેવદd ક્યાં ગયો ? પાટણ ગયો. * * • લોકોતરમાં પણ બંને પ્રકારે પ્રયોગ મળે છે. જેમકે - પરમાણુ ચોક સમયમાં એક લોકાંતથી બીજા લોકાંત સુધી જાય છે, તથા તે-તે અધ્યવસાયાંતરને પ્રાપ્ત થાય છે. ગતિપાત - કયા કયા અર્થમાં ગતિ શબ્દની પ્રવૃત્તિ થાય છે ? તે પાંચ ભેદે છે - પ્રયોગ ગતિ ઈત્યાદિ. પ્રયોગરૂ૫ ગતિ તે પ્રયોગ ગતિ. અહીં દેશાંતર પ્રાપ્તિરૂપ ગતિ સમજવી. કેમકે જીવ વડે ગામૃત શોલા સત્ય મન વગેરે પુદ્ગલો અા કે અધિક દેશાંતર સુધી જાય છે. તત-વિસ્તારવાળી ગતિ, તે તતગતિ. જેમકે-ગ્રામાદિ પ્રતિ દેવદત્તાદિએ ગમન કર્યું, ત્યાં સુધી પહોંચેલ નથી, માર્ગમાં એકેક પગલું મૂકતાં દેશાંતર પ્રાપ્તિરૂપ ગતિ હોય. અહીં ગતિનો વિષય વિસ્તીર્ણ હોવાથી જુદી કહી, અન્યથા તેનો પ્રયોગગતિમાં અંતર્ભાવ થાય. કેમકે પગે ચાલવું તે શરીરના પ્રયોગરૂપ છે. બંધન છેદનગતિ - બંધનનો છેદ થવાથી ગતિ થાય છે. તે જીવથી મુક્ત શરીરની છે, કોશથી મુક્ત એરંડની નહીં. કેમકે તે વિહાયોગતિના ભેદરૂપે કહેવાશે. ઉપપાત ગતિ - યુપાત એટલે પ્રાદુભવિ. તે ક્ષેત્ર, ભવ, નોભવના ભેદથી ત્રિવિધ છે. • x • તેમાં ક્ષેત્ર - આકાશ, જયાં નારક આદિ જીવો, સિદ્ધો, પુગલો રહે છે. ભવ-કર્મ સંબંધથી ઉત્પન્ન થયેલ નાકાદિ પર્યાય. કેમકે જવ - જેમાં કર્મવશ પ્રાણી ઉપજે તે અને નોર્વ - ભવરહિત. - X - તેમાં પુગલ અને સિદ્ધ છે. તે બંને પૂર્વોક્ત સ્વરૂપવાળા ભવથી રહિત છે તે રૂપ ઉપજવું તે ગતિ. | વિહાયોગતિ- આકાશમાં ગતિ. તે વિશેષણ ભેદથી ૧૭-પ્રકારે છે. તે અંશગતિ ઈત્યાદિ. માર્ગમાં આ બધાંનો અર્થ લખેલ હોવાથી પુનરુક્તિ અહીં કરતાં નથી, પરંતુ જે કંઈ વિશેષ છે, તેની જ નોંધ કરેલ છે. (૧) પરસ્પર સ્પર્શી અશનિ - સંબંધ અનુભવી અનુભવીને. (૨) તેથી વિપરીત તે અસ્પૃશદ્ગતિ. (3) ઉપસંપધમાન - ધન સાર્થવાહના અવલંબનથી ધર્મઘોષ સૂરિનું ગમન તે અન્યને આશ્રીને ગતિ. (૮) નૈગમાદિ નયોની પોતપોતાના મતની પુષ્ટિ અથવા પરસ્પર સાપેક્ષ બધાં જયોએ પ્રમાણ વડે અબાધિત મુનિ દીપરત્નસાગરે કરેલ પદ-૧૬-નો ટીકાસહિતનો અનુવાદ પૂર્ણ
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy