SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬/-I-૪૪૧ ૧૩૫ બંદાનtછે ગતિ શું છે જીવ શરીરથી કે શરીર જીવથી હું પડતાં બંધન છેદ ગતિ થાય. આ બંધન છેદગતિ. ઉપપતગતિ કેટલા ભેદે છે ? ત્રણ ભેદે - ગોપાત, ભવોપપાત, નોભવોપપાd. ગોપાતગતિ કેટલા ભેદે છે ? પાંચ ભેદ - નૈરયિક ચાવ દેવ હોમપાનગતિ, સિદ્ધ લોકોuપાતગતિ. નૈરયિક ોગોપાતગતિ કેટલા ભેદ છે ? સાત ભેદે રનપભh યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક પપાત ગતિ તિચિયોનિક ક્ષેત્રૌપપાતગતિ કેટલા ભેદે છે ? પાંચ ભેદે - એકેન્દ્રિય યાવતુ પંચેન્દ્રિય તિર્યા ટોપપાતગતિ. મનુષ્ય ક્ષેત્રોમાતગતિ કેટલા ભેદે છે? બે ભેટે : સંમૂર્ણિમ અને ગર્ભજ મનુષ્ય ક્ષેત્રોપપાતગતિ. દેવ ોગોપાતગતિ કેટલા ભેદે છે ? ચાર ભેદે . ભવનપ િયાવતું વૈમાનિક સિદ્ધક્ષેત્રોuપાતગતિ કેટલા ભેદે છે ? અનેક ભેદ – જંબૂદ્વીપ દ્વીપમાં ભરત અને ઐરાવત ક્ષેત્ર ઉપર ચારે દિશા-વિદિશામાં સિદ્ધ ક્ષેત્રોમપાતગતિ છે. જંબૂદ્વીપ દ્વીપમાં સુલ્લહિમવંત અને શિખર પર્વતની ઉપર, હૈમવત-âરણયવતું હોમ ઉપર, શબ્દાતી-વિકટાપાતી વૃત્તવૈતાદ્ય ઉપર, મહાહિમવંત-કિમ વધિર પર્વતની ઉપર, હરિવર્ષ-રમ્યફ વર્ષની ઉપર, ગંધાપાતી-માલ્યવંત વૃત્તવૈતાદ્યની ઉપર, નિષધ-નીલવંત વર્ષધરપર્વત ઉપર, પૂર્વ-પશ્ચિમ વિદેહની ઉપર, દેવકરઉત્તરકુરની ઉપર, મંદર પર્વતની ઉપર [ બધાં સ્થાને ચારે દિશા-વિદિશામાં સિદ્ધ ફોટોષપાત ગતિ છે. લવણમની ઉપર ચારે દિશા-વિદિશામાં, ધાતકીખંડ હીપના પૂદ્ધિપશ્ચિમાદ્ધના મેરની ઉપર, કાલોદ સમુદ્રની ઉપર, પુષ્કરવરતીપાઈના પૂવદ્ધિના ભરત, ઐરાવત ક્ષેત્રની ઉપર, એ પ્રમાણે યાવતુ પુક્કરવઢીપદ્ધના પશ્ચિમાદ્ધમાં મેરની ઉપર ચારે દિશા-વિદિશામાં સિદ્ધક્ષેત્રપાત ગતિ કહી છે. આ પ્રમાણે સિદ્ધોપાત ગતિ કહી. ભવોપાત ગતિ કેટલા ભેદે છે ? ચાર ભેદે - નૈરયિક ચાવતુ દેવભવોપાત ગતિ. નરસિકભવોપપાત ગતિ સાત ભેદે, ઈત્યાદિ ક્ષેત્રોપપાતગતિના સિદ્ધ સિવાયનો ભેદ અહીં કહેવા. એ પ્રમાણે ભવોપપાત ગતિ કહી. નોભવોપાતગતિ કેટલા ભેદે છે ? બે ભેદ - યુગલનોભવોપાત ગતિ અને સિદ્ધનોભવોપાત ગતિ. મુગલ નોભવોપાત ગતિ કેવી છે ? પરમાણુ પુલ જે લોકના પૂર્વ ચરમાંતથી પશ્ચિમ ચરમાંત સુધી એક સમયમાં જાય અને પશ્ચિમથી પૂર્વ ચમત સુધી એક સમયમાં જાય, એ રીતે દક્ષિણથી ઉત્તર અને ઉત્તરથી દક્ષિણ ચમત સુધી જાય, ઉપરથી નીચે અને નીચેથી ઉપરના ચમત સુધી જાય, તેને પુગલ ભોપાત ગતિ કહેવાય છે. સિદ્ધનોભતોષપાત ગતિ કેટલા ભેદે છે ? બે ભેદે - અનંત અને પરંપર સિદ્ધનોભવોપપત ગતિ. ૧૩૬ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર અનંતર સિદ્ધ નોભવોપાત ગતિ કેટલા ભેદે છે ? પંદર ભેટે - તીર્થસિદ્ધ યાવતુ અનેક સિદ્ધ અનંતરનોભવ. પરંપર સિદ્ધનોભવોપાત ગતિ કેટલા ભેદે છે ? અનેક ભેદ - પ્રથમ સમય એ પ્રમાણે દ્વિસમરસિદ્ધ યાવતુ અનંતસમય સિદ્ધ નોભવોપરાત ગતિ. - x • ઉપપાતગતિ કહી. વિહાયોગતિ કેટલા ભેદે છે ? ૧૩ ભેદે - સ્પૃશ, અસ્પૃશ, ઉપસંપધમાન, અનુપસંપધમાન, યુગલ, મંડુક, નૌકા, નય, છાયા, છાયાનુપાત, વેરયા, લેસ્યાનયાત, ઉદ્દિશ્ય વિભક્ત, ચતુઃ પુરુષ પ્રવિભકત, વક, પંક, બંધનમોચનગતિ. (૧) ઋગતિ કેવી છે ? પરમાણુ યુગલ, દ્વિપદેશી યાવતુ અનંતપદેશી ધોની પરસ્પર સ્પર્શ કરીને જે ગતિ પ્રવર્તે તે સ્પ્રગતિ. (૨) અસ્પૃશગતિપરસ્પર સ્પર્શ કર્યા વિના એ પરમાણની ગતિ. (૩) ઉપસંધમાન ગતિ – રાજ, યુવરાજ, ઈશ્વર, તલવર, માડંબિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ, સાર્થવાહને અનુસરીને ગમન કરે તે ગતિ. (૪) અનુપસંપધમાનગતિ - તેઓ એકબીજાને અનુસર્યા સિવાય જે ગતિ કરે છે. (૫) યુગલગતિ • પરમાણુ યુદ્ગલ સાવત્ અનંતપદેશી કંધની જે ગતિ પ્રવર્તે છે તે. (૬) મંડુ ગતિ - દેડકો કૂદી કૂદીને જે ગમન કરે છે. (૭) નૌકાગતિ - જે પૂર્વ વેતાલીથી દક્ષિણ વેતાલી જળ માર્ગે જાય છે. (૮) નયગતિ જે નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુ સુત્ર, શબ્દ, સમભિરૂઢ અને એdભૂત નયોની ગતિ. અથવા સર્વ જયો જે ઈચ્છે છે. (૨) છાયાગતિ - ઘોડા કે હાથી કે મનુષ્ય કે કિર કે મહોય કે ગંધર્વ કે વૃષભ કે રથ કે છત્રની છાયાને અનુસરીને ગમન કરે છે. (૧૦) છાયાનુપાતગતિ - જે કારણે પૂરણને છાયા અનુસરે પણ ફરજ છાયાને ન અનુસરે તે ગતિ. (૧૧) લેચગતિ - જે કૃણાલેશ્યા નીલલચાને પામીને તે રૂપપણે • વર્ણ-ગંધ-રસ-સ્પષ્ટપણે વારંવાર પરિણમે, એ પ્રમાણે નીલલેશ્યા, કાપોતલેશ્યાને પામીને, કાપોતલેશ્યા તેલૈયાને પામીને, તેજલેશ્વા પાલેશ્યાને પામીને, પાલેયા શુકલલેશ્યાને પામીને જે તદ્દરૂપપણે યાવતુ પરિણમે છે. વેશ્યાતિ. (૧) વેશ્યાનુપાતગતિ - જે વેચાવાળ દ્રવ્યો ગ્રહણ કરી મરણ પામે, તે વેશ્યાવાળામાં ઉત્પન્ન થાય. જેમકે કૃષ્ણલેશ્યાવાળામાં ચાવત્ શુક્લલેશ્યાવાળામાં. (૧૩) ઉદ્દિશ્ય વિભક્તગતિ - જે આચાર્ય, ઉપાધ્યાય, સ્થવિર, પ્રવર્તક, ગણિ, ગણધર, ગણાવચ્છેદકને ઉદ્દેશી ઉદ્દેશીને ગમન કરે છે. (૧૪) ચતઃપુરમાં પ્રવિભકત ગતિ - જેમકે (૧) ચાર પુરષો એક સાથે તૈયાર થઈ એક સાથે ગતિ કરે () એક સાથે તૈયાર થઈ જુદા સમયે ગતિ કરે. (3) જુદા સમયે તૈયાર થઈ, સાથે ગતિ કરે, (૪) જુદા જુદા સમયે તૈયાર થઈ જુદા જુદા ગતિ કરે તે
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy