SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨-I-૪૦૦ & પદ-૧૨-“શરીર'' છું. - X - X - X - • પદ-૧૧ની વ્યાખ્યા કરી. હવે ૧૨-મું કહે છે, તેનો સંબંધ આ છે - પદ૧૧માં સત્યાદિ ભાષા કહી, ભાષા શરીરને આધીન છે, એમ હમણાં કહ્યું. તે કાયયોગથી ગ્રહી વચનયોગથી કાઢે છે. હવે શરીર વિભાગ કહે છે • સૂત્ર-૪૦૦ - ભગવન ! શરીરો કેટલાં છે? પાંચ – ઔદાકિ, વૈક્રિય, આહારક, તેક્સ, કામણ. ભગવન / નૈરયિકોને કેટલા શરીર છે ? ત્રણ – વૈદિક્ય, તેજસ, કામણ. એ પ્રમાણે અસુરથી સ્વનિતકુમારોનું જાણવું. ભગવત્ ! પૃવીકાયિકોને કેટલા શરીર છે? ત્રણ - ઔદારિક, તેજસ, કામણ. એ પ્રમાણે વાયુકાયિકને વજીને ચઉરિન્દ્રિય સુધી કહેવું વાયુકાયિકને? ચર શરીરો છે – દારિક, વૈક્રિય, તેજસ, કામણ. એ રીતે પંચેન્દ્રિય તિચિ યોનિક પણ કહેવા. મનુષ્યને કેટલા શરીર છે? પાંચ છે - દારિક યાવત્ કામણ. સંતરાદિ ત્રણે દેવોને નાટકોની માફક કહેવા. • વિવેચન-૪૦ : શરીર - ઉત્પત્તિ સમયથી માંડીને પ્રતિસમય ક્ષય પામે છે. ભગવન! શરીરો કેટલા કહ્યા છે ? પાંચ. ઔદાકિાદિ તેનો શબ્દાર્થ આગળ કહેશે, તો પણ કંઈક કહીએ છીએ - ૩લાર એટલે પ્રધાન, તેનું પ્રધાનપણું તીર્થકર અને ગણધર શરીર અપેક્ષાથી સમજવું. કેમકે તીર્થકર અને ગણધરના શરીરથી અન્ય અનુતર દેવોનું શરીર પણ અનંતગુણ હીન છે અથવા ઉદાર - વિસ્તારવાળું, કેમકે અવસ્થિત દારિક શરીરનો વિસ્તાર સાધિક ૧૦૦૦ યોજન પ્રમાણ છે. સ્વાભાવિક વૈક્રિય શરીરનું એટલું પ્રમાણ નથી, તે ૫૦૦ ધનુષ ઉતકૃષ્ટથી હોય, તે પણ માત્ર સાતમી નરક પૃથ્વીમાં. * * * * * * * અથવા ૩ ત - થોડાં પ્રદેશવાળું, પણ ધન નહીં, કેમકે દારિક શરીર ભીંડીની માફક થોડાં પ્રદેશવાળું અને વિશાળ હોય છે અથવા સિદ્ધાંત પરિભાષાથી મોરન માંસ, અસ્થિ અને સ્નાયુથી બદ્ધ, ઉદાર શબ્દથી દારિક થાય છે. કાર, ૩રાન, મન, રાત શબ્દો જાણવા. * * * * * | વિવિધ કે વિશિષ્ટ કિયા તે વિકિયા, તે નિમિતે થયેલ તે વૈક્રિય. • x - તે નાક અને દેવોને સ્વભાવથી જ હોય છે અથવા વૈકુર્વિક શબ્દનો આ રીતે સંસ્કાર કરવો. વિક્ર્વ-વિવિધ પ્રકારની ક્રિયા, તે હેતુથી બનેલ તે વૈકર્વિક... માઈIR - ચૌદ પૂર્વધરથી કાર્યની સિદ્ધિ માટે યોગબલ વડે કરાય તે આહાક... તૌજસ - તેજનો વિકાર કે પરિણામ.. કર્મ-કર્મચી ઉત્પન્ન થયેલ. ઔદારિકાદિ શરીરોના આ પ્રકારે ક્રમિક ઉપન્યાસનું કંઈ પ્રયોજન છે કે યથાકથંચિત્ આ ક્રમ પ્રવૃત્ત થયો છે ? ક્રમનું પ્રયોજન છે. શું પ્રયોજન છે ? ઉત્તરોતર શરીરના પ્રદેશોનું સૂમપણું અને વર્ગણામાં પ્રદેશોનું અધિકપણું જણાવવા માટે છે. ૮૦ પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ દારિક કરતાં વૈક્રિય શરીરના પ્રદેશોની સૂક્ષ્મતા છે, એમ ક્રમશઃ કામણના પ્રદેશ સૌથી સૂમ છે, ઔદાકિસી ક્રમશ:ઉત્તરોત્તર શરીરમાં પ્રદેશોની અધિકતા છે. એ પાંચ શરીરમાં નૈરયિકાદિને વિશે કેટલા શરીર સંભવે ? પાઠસિદ્ધ છે. જીવોને શરીરના બે ભેદ – બદ્ધ, મુક્ત. તેમાં જે વિચાર સમયે જીવે ગ્રહણ કરેલાં છે તે બદ્ધ અને પૂર્વભવે છોડેલ છે, તે મુક્તશરીર. તે બદ્ધ અને મુક્ત શરીરોના પરિમાણનું દ્રવ્ય, ગ, કાળથી નિરૂપણ કરવું જોઈએ. તેમાં ભવ્યાદિ દ્રવ્ય વડે, શ્રેણિ-પ્રતરાદિ ક્ષેત્ર વડે, આવલિકાદિ રૂપ કાળ વડે. તેમાં ઔદારિક શરીરને આશ્રીને કહે છે - • સૂત્ર-૪૦૧ ભગવના ઔદારિક શરીરો કેટલા ભેદે છે ? ગૌતમ બે ભેદ છે - બદ્ધ અને મુક્ત. તેમાં બદ્ધ શરીર અસંખ્યાતા છે, કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી અસંખ્યાતા લોક પ્રમાણ છે. તેમાં મુક્ત શરીરો અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો. વડે અપહરાય છે. ક્ષેત્રથી અનંત લોક પ્રમાણ છે અને તે અનુભવ્યોથી અનંતગુણ અને સિદ્ધોને અનંતમા ભાગે છે. ભગવાન ! વૈક્રિય શરીરો કેટલાં છે ? ગૌતમ બે પ્રકારની છે - બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ શરીરો છે તે અસંખ્યાતા છે અને કાળથી અસંખ્યાતી ઉત્સર્પિણી-અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ક્ષેત્રથી પ્રતરના અસંખ્યાતમાં ભાગમાં રહેલી અસંખ્યાતી શ્રેણીના પ્રદેશ પ્રમાણ છે. તેમાં મુકત શરીરો છે તે અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી અને અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. ઈત્યાદિ દાવિત. ભગવાન ! આહાક શરીરો કેટલા ભેદે છે? ગૌતમ બે ભેદે - બદ્ધ અને મુકત. તેમાં બદ્ધ શરીરો છે તે કદાચ હોય કે કદાચ ન હોય. જે હોય તો જઘન્ય એક, બે કે ત્રણ હોય, ઉત્કૃષ્ટ સહમ્ર પૃથકત્વ હોય તેમાં જે મુક્ત શરીરો છે તે અનંતા છે ઈત્યાદિ દાવિત કહેતું. ભગવતી સૈકસ શરીર કેટલા ભેદે છે? ગૌતમાં બે ભેદે - બદ્ધ અને મુકd. તેમાં બદ્ધ શરીરો છે તે અનંતા છે, કાળથી અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી સમયો વડે અપહરાય છે. હાથી અનંતલોક પ્રમાણ છે દ્રવ્યથી સિદ્ધો કરતાં અનંતગણા અને અનંતમાભાગથી જૂન સર્વ જીવોના જેટલા છે, તેમાં મુક્ત શરીરી અનંતા છે. કાળથી અનંત ઉત્સર્પિણી - અવસર્પિણીના સમયો વડે અપહરાય છે. સ્ત્રી અનંત લોક પ્રમાણ છે. દ્રવ્યથી સર્વ જીવો કરતાં અનંતગર્ણ અને સંવે જીવના વગના અનંતમા ભાગ પ્રમાણ છે, એ રીતે કામણ શરીરો પણ કહેવા. • વિવેચન-૪૦૧ - ઔદારિક શરીરો કેટલાં કહ્યા - ઈત્યાદિ. અહીં બદ્ધ શરીરો, મુક્ત -
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy