SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ ૧A-I-IB૬૪ થી ૩૩૧ આકાશપદેશો સમશ્રેણિએ અને વિશ્રેણીએ હોય, ત્યારે ત્રણ પરમાણુમાં બે, દ્વિપદેશી સ્કંધ માફક ચરમ હોય, એક વિશ્રેણીનો અવક્તવ્ય. બારમો ભંગ - એક ચરમ અને બે અવક્તવ્ય, તે આ - બે પરમાણુ સમશ્રેણીએ, બે વિશ્રેણીમાં હોય ત્યારે સમશ્રેણીવાળા બે દ્વિપદેશી ઢંધ માફક ચરમ અને વિશ્રેણીમાં રહેલા બંને અવક્તવ્ય છે. તેવીશમો ભંગ- બે ચરમ, એક અચરમ, એક અવક્તવ્ય. કઈ રીતે ? સમશ્રેણીઓ ત્રણ આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુ, વિશ્રેણીમાં રહેલ એક, તેમાં ત્રણ પરમાણુમાં આદિનો, અંતનો એક એક એમ બે ચરમ છે, મધ્યમ પરમાણુ ાયરમ, વિશ્રેણીનો એક અવક્તવ્ય હોય. - પંચપદેશી ઢંધ- અહીં પહેલો, ત્રીજ, સાતમો, નવમો, દશમો, અગિયારમો, બારમો, તેરમો, તેવીશમો, ચોવીશમો, પચીસમો એ અગિયાર ભંગો ગ્રહણ કરવા, બાકીનાનો પ્રતિષેધ કરવો - x - તેમાં પહેલો ભંગ - કદાચ ચરમ હોય, જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણીએ રહેલા બે આકાશપ્રદેશમાં ત્રણ પરમાણુ એકમાં અને બે પરમાણુ બીજામાં હોય, ત્યારે બે પ્રદેશવાળાને દ્વિપદેશી માફક ચરમભંગ થાય છે. બીજો અવતાવ્ય ભંગ છે, તે આ રીતે- જ્યારે પંચપદેશી ઢંધ એક આકાશ પ્રદેશમાં રહે ત્યારે પરમાણુની માફક અવક્તવ્ય છે. સાતમો ભંગ ચરમ અને અચરમ, તે આ રીતે - જ્યારે પંચપદેશી ધ પાંચ આકાશપ્રદેશમાં ત્રણ સાથે અને બે અલગ-અલગ રહે ત્યારે પર્યાવર્તી ચાર પરમાણુઓ એક સ્કંધ સંબંધી પરિણામ વડે પરિણત હોવાથી અને એક વણદિ હોય ત્યારે એકવ વ્યવહારથી ‘ચરમ અને મધ્ય પમાણથી અયમ કહેવાય છે. નવમો ભંગમાં-બે ચરમ અને અક અચરમ, તે આ રીતે - તેમાં જયારે પંચ પ્રદેશી સ્કંધ સમશ્રેણિએ રહેલાં ત્રણ આકાશપ્રદેશમાં બે-એક-બે એ રીતે ત્રણ ભાગમાં હોય ત્યારે પહેલા અને છેલ્લા આકાશપ્રદેશમાં રહેલ બે પરમાણુ, તે બે ચરમ અને મધ્યમનો પરમાણુ, તે અચરમ કહેવાય છે. દશમો ભંગ- બે ચરમ અને બે અયરમ હોય. તેમાં જ્યારે પંચપદેશી સ્કંધ સમશ્રેણિએ રહેલા ચાર આકાશપ્રદેશમાં હોય, તેમાં ત્રણ આકાશ પ્રદેશમાં ત્રણ પરમાણુ, ચોકમાં બે પરમાણુઓ હોય ત્યારે પહેલા અને છેલ્લા પ્રદેશમાં રહેનાર છે ચરમ એમ બે પરમાણુઓ ચરમ, મધ્યમાં રહેલા બે અચરમ કહેવાય. અગિયારમો ભંગ ચરમ અને અવકતવ્ય હોય, તે આ રીતે - જ્યારે પંય પ્રદેશાત્મક સ્કંધ સમશ્રેણિ અને વિશ્રેણિ રહેલા ત્રણ આકાશપદેશોમાં હોય તે ‘બે-બે-એક' એ પ્રમાણે હોય, ત્યારે ચાર પરમાણુ બે આકાશ પ્રદેશમાં હોવાથી દ્વિપદેશી ઢંધની માફક ‘ચરમ' અને એક વિશ્રેણિમાં રહેલા પરમાણુ અવક્તવ્ય હોય છે. બારમો ભંગ-ચરમ અને બે અવક્તવ્ય હોય. જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણિમાં કે વિશ્રેણિમાં રહેલા ચાર આકાશપ્રદેશમાં હોય તેમાં બે સમશ્રેણિમાં રહેલા બે આકાશપદેશમાં બે પરમાણુ, એક વિશ્રેણિમાં રહેલા આકાશપ્રદેશમાં બે પરમાણુ દ્વિપદેશી ઢંઘની માફક ચરમ 2િ1/4 ૫o પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર - સટીક અનુવાદ/ર અને વિશ્રેણિમાં રહેલા જુદા જુદા બે પરમાણુઓ અવક્તવ્ય છે. તેરમો ભંગ- બે ચરમ અને એક અવક્તવ્ય હોય. તેમાં જ્યારે પંચપદેશાવગાઢ પંચપદેશી ઢંધ પાંચ આકાશપ્રદેશમાં બે સમશ્રેણિમાં ઉપર બે, નીચે બે, એક મધ્યમાં હોય ત્યારે દ્વિપદેશી કંપની માફક એક એક એમ બે ચમ અને એક અવક્તવ્ય હોય છે. તેવીશમો ભંગ - બે ચરમ, અચરમ, અવક્તવ્ય. તે આ પ્રમાણે - જ્યારે પંચપદેશી ઢંધ સમશ્રેણિ અને વિશ્રેણીમાં રહેલા ચાર આકાશપ્રદેશમાં આ પ્રમાણે છે - સમશ્રેણિએ રહેલા ત્રણ આકાશપ્રદેશોમાં પહેલા આકાશ પ્રદેશને વિશે એક પરમાણુ, મધ્યમાં બે પરમાણુ, બીજામાં એક, વિશ્રેણીમાં ચોથા આકાશપદેશમાં એક પરમાણુ છે. ત્યારે ત્રણ આકાશપ્રદેશમાંના આદિ અને અંતના એમ બે ચરમ, મધ્યનો અચરમ, વિશ્રેણીનો અવક્તવ્ય. ચોવીશમો ભંગ - બે ચરમ, એક અચરમ, બે અવકતવ્ય હોય તે આ પ્રમાણે - પંચપ્રદેશી ઢંધ સમશ્રેણી અને વિશ્રેણીચી રહેલા પાંચ આકાશ પ્રદેશમાં હોય ત્યારે જો ત્રણ આકાશ પ્રદેશમાં ત્રણ પરમાણુ, વિશ્રેણીમાં રહેલા બે પરમાણુ હોય, ત્યારે ત્રણ આકાશપ્રદેશમાંના પહેલા અને છેલ્લા પ્રદેશમાં રહેનાર, તે બે ચરમ, મધ્યમાં અચરમ, વિશ્રેણીના બે તે અવક્તવ્ય છે. પચીસમો ભંગ - બે ચરમ, બે અચરમ, એક અવક્તવ્ય. સમશ્રેણીએ ચાર આકાશ પ્રદેશમાં ચાર પરમાણુ અને વિશ્રેણીમાં એક આકાશ પ્રદેશમાં એક પરમાણુ હોય ત્યારે આદિઅંતનો એક-એક, તે બે ચરમ, મધ્યવર્તી એ અચરમ અને વિશ્રેણીનો એક તે અવક્તવ્ય હોય. છ છ પ્રદેશીસ્કંધ-અહીં બીજો, પાંચમો, છો, પંદરમો, સોળમો, સતરમો, અઢારમો, વીશમો, એકવીસમો, બાવીશમો એમ અગિયાર ભાંગા છોડી દેવા. બાકીના પ્રમાદિ ભાંગા ઘટતા હોવાથી ગ્રહણ કરવા. જ્યારે છ પ્રદેશી ઢંધ સમશ્રેણિયો રહેલ બે આકાશપ્રદેશમાં આ પ્રમાણે રહે છે - એક આકાશ પ્રદેસમાં ત્રણ, બીજામાં ત્રણ પરમાણુઓ. દ્વિપદેશી ઢંધ માફક ચરમ ભંગ ઘટે છે, બીજો અચરમ ન ઘટે, કેમકે બંને તરફ ચરમરહિત કેવળ અચરમ ભંગનો અસંભવ છે. બીજો અવક્તવ્ય ભંગ છે - છ પ્રદેશીસ્કંધ એક આકાશપ્રદેશમાં રહે છે, ત્યારે પરમાણુ માફક તેનો ચરમ કે અચરમ શબ્દ વડે વ્યવહાર કરવો અશક્ય હોવાથી અવકતવ્ય છે. ચોથો ભંગ-બે ચરમ, પાંચમો - બે અચરમ, છઠો-બે અવકતવ્ય, પંદરમો ચરમ અને અવક્તવ્ય, સોળમો - એક અયમ અને બે અવકતવ્ય, સતરમો-બે અચરમ અને એક અવક્તવ્ય, અઢારમો • બે અયરમ અને એક અવક્તવ્ય - એ સાત ભંણો સામાન્યથી સંભવતા જ નથી. સાતમો ભંગ - ચરમ અને અયરમરૂપ છે, તે આ રીતે- જયારે તે છ પ્રદેશી સ્કંધ એક આકાશપ્રદેશને ચોતરફ વીંટીને રહેલ પાંચ આકાશ પ્રદેશમાં રહેલ હોય - તેમાં બે પરમાણુ મધ્યપ્રદેશમાં, બાકીના પ્રદેશોમાં એક એક પરમાણુ છે, ત્યારે તે ચાર પરમાણુઓ એક મધ્ય આકાશ પ્રદેશવર્તી પરમાણુના સંબંધી પરિણામ વડે
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy