SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ el-I-/33 ઝવેયક દેવો-જધન્ય ૨૬-પો, ઉત્કૃષ્ટ પણે. મધ્યમઉપલા વેયક દેવોજઘન્ય- ૨પ, ઉત્કૃષ્ટ-૨૮૫. ઉd ધો વેયક દેવો-જઘન્ય ૨૮ પક્ષે. ઉત્કૃષ્ટ ર૯ પશે, ઉtd મધ્યમ ઝવેયક દેવો - જઘન્ય ર૯ પો. ઉત્કૃષ્ટ 3-પો. ઉદ4-64 વેયક દેવો-જન્ય 3» પણે, ઉત્કૃષ્ટ ૩૧-પક્ષે ઘાસ વે-મૂકે. ભગવના વિય-વૈજયંત-જયંત-અપરાજિત વિમાને દેવો કેટલા કાળે શ્વાસ છે અને મુકે ગૌતમ ! જઘન્ય 3-પો અને ઉત્કૃષ્ટ 33-પક્ષે રાસ લે અને મૂકે. સવથિસિદ્ધ દેવો અજન્મોત્કૃષ્ટ 33-પક્ષે શ્વાસ લે છે અને મૂકે છે. • વિવેચન-૬૫૩ - મૈથા • નૈરયિકો, કેટલા કાળે કે કેટલા કાળ પછી શ્વાસ લે છે. અહીં માનતિ અને પાઇrifસ પદો ‘શ્વાસ લેવો' અને મૂકવો અર્થમાં છે. આ જ બંને પદ ક્રમથી સ્પષ્ટ કરે છે - કમતિ - શાસ લે છે, નિયતિ - શાસ મુકે છે. સનમ, uTUTE-નમ્ નો અર્થ શાસનક્રિયારૂપે છે બીજા આચાર્યો કહે છે - પહેલ્લા બે ક્રિયાપદ આંતર ઉપવાસ-નિઃશાસ ક્રિયા માટે છે. બીજા બે બાહા ઉચશ્વાસ-નિઃશ્વાસ કિયાર્થે છે. ભગવંત કહે છે - તેઓ સતત-નિરંતર શ્વાસ લે છે અને મૂકે છે. કેમકે નૈરયિકો અત્યંત દુ:ખી હોય છે અને દુ:ખીને નિરંતર ઉઠવા-નિઃશ્વાસ હોય, તે લોકમાં દેખાય છે, વળી સતતપણું ઘણાં અંશે હોય, માટે બીજું વિશેષણ મૂકયું નિરંતર" ઉત્તમાં ફરી '' ભાઇrif'' આદિનું ઉચ્ચારણ શિક્ષણનાં વચનનો આદર દર્શાવવાનો છે. જેનાથી તે વારંવાર પ્રશ્ન, શ્રવણ, અર્થનિર્ણયાદિમાં પ્રયત્નશીલ થાય છે. તેનું વચન લોકમાન્ય થાય, ઘણાં ભવ્ય જીવોનો ઉપકાર અને તીવૃદ્ધિ થાય. અસુરકુમારમાં ઉકાટ સાતિરેક એક પક્ષ કહ્યો. અહીં દેવોમાં જેટલી જેની સાગરોપમની સ્થિતિ, તેમને તેટલા પખવાડીયા જેટલો શ્વાસ-નિઃશ્વાસક્રિયા વિરહકાળ હોય. * * * * * પૃપીડાયિકના સૂત્રમાં વિમામા-વિષમપણે ઉચ્છવાસ-નિઃશ્વાસ કહ્યા. તેથી તેમનો કિયા વિરહકાળ અનિયત થયો. દેવોમાં જે જેટલા મોટા આયુષ્યવાળો હોય, તેટલો તે સુખી હોય, સુખીને કમશઃ ઉચ્છવાસ-નિઃશ્વાસ કિયાનો ઘણો વિરહકાળ હોય છે. કેમકે તે કિયા દુ:ખરૂપ છે. તેથી આયુમાં સાગરોપમવૃદ્ધિ મુજબ પખવાડીયામાં વૃદ્ધિ કહી. પ્રજ્ઞાપનાઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર પદ-૮-“સંજ્ઞા” છે. - x -x x - એ પ્રમાણે સાતમા પદની વ્યાખ્યા કરી. હવે આઠમું કહે છે - તેનો સંબંધ આ છે :- પદ-૭-માં જીવોના ઉચશ્વાસ નો વિરહકાળ કહો. ધે વેદનીય, મોહનીયતા ઉદય આશ્રિત જ્ઞાનાવરણ, દર્શનાવરણના ક્ષયોપશમ આશ્રીતે આભપરિણામ વિશેષરી પ્રશ્ન સૂત્ર કહે છે - • સૂત્ર-૩૫૪,૩૫૫ : [૩૫૪] ભગવત્ ! સંજ્ઞાઓ કેટલી છે ગૌતમ ાં દશ. આહાર, ભય, મથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોભ, લોક અને ઓu. ભગવના નૈરયિકોને કેટલી સંજ્ઞા છે ? દશ, પૂવવ4. અસુકુમારને કેટલી સંજ્ઞા છે દશ. પૂર્વવતું. એ રીતે સ્વનિતકુમાર સુધી જવું. એ પ્રમાણે પૃedીકાચિક ચાવતું વૈમાનિકને પણ જાણવા. [3] ભગવત્ / નૈરયિક, શું આહાસ્યજ્ઞોપયુક્ત રાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત છે ? ગૌતમ ! બાહ્ય કારણને આપીને ભયસંજ્ઞોપયુકત છે, સંતતિભાવને આગ્રીને આહાર યાવત પરિગ્રહ સંજ્ઞોપયુકત છે. ભગવના આ આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત નૈરયિકમાં કોણ કોનાથી અત્ય, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ / સૌથી થોડાં નૈરયિક મૈથુનસંજ્ઞોપયુકd, હાસ્યજ્ઞોપયુકત સંખ્યાલગણાં, પરિગ્રહસંજ્ઞોપયુકત સંખ્યાલગણાં, ભયસંજ્ઞોપયુકત સંખ્યાતગણી છે. ભગવદ્ ! નિયચિયોનિક શું આહાર છે કે યાવ4 પરિગ્રહ સંશોપયુકત છે ? ગૌતમ! બાહ્ય કારણથી આહારસંજ્ઞોપયુકત છે, સંતતિ ભાવને આણીને ચારે સંજ્ઞા-ઉપયુકત છે. આ આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞોપયુકત તિર્યંચમાં કોણ કોનાથી અત્પાદિ છે ગૌતમ / સૌથી થોડો તિચિ પરિગ્રહમંડાોપમુકતા છે. મૈથુનસંજ્ઞોપયુકત સંખ્યાતગુણા, ભય સંજ્ઞોપયુકત સંખ્યાતગણ, પરિગ્રહ સંજ્ઞોપયુકત સંખ્યાલગણાં છે. ભગવન્! મનુષ્યો આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુક્ત છે? ગૌતમ ! બાહ કારણથી મયુનસંજ્ઞોપયુક્ત, સંતતિ ભાવથી ચારે સંજ્ઞાયુકત છે. આ મનુષ્યોમાં ચારે સંજ્ઞોપયુકતતામાં કોણ કોનાથી આ૫ આદિ છે ? સૌથી થોડાં મનુષ્યો ભયસંજ્ઞોપયુકત છે. આહાર-પરિગ્રહ-મથુન સંજ્ઞોપયુક્તતા ઉત્તરોત્તર સંખ્યાતગમાં છે. ભગવના દેવો આહાર યાવતુ પરિગ્રહ સંજ્ઞોપયુકત છે ગૌતમ બાહ કારણથી પશ્ચિઠ સંજ્ઞોપયુકત છે, સંતતિ ભાવને આપીને ચારે સંજ્ઞાથી ઉપયુક્ત હોય છે, ભગવન્! આહાર ચાવ4 પરિગ્રહ સંજ્ઞોપયુકત દેવોમાં કોણ-કોનાથી અાદિ છે ગૌતમ ! સૌથી થોડાં દેવો આહાર સંજ્ઞોપયુક્ત મુનિ દીપરત્નસાગરે કરેલા પદ-૭-નો ટીકા સહિતનો અનુવાદ પૂર્ણ 2િ1/3]
SR No.009048
Book TitleAgam 15 Pragnapana Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 15, & agam_pragyapana
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy