SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩નૈર-૧/૦ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) કહે છે - આ રત્નપ્રભાનું ઘનોદધિ વલય કયા આકારે છે ? ગૌતમ ! વૃાયકવાલપણે પરિવર્તલ, વલય-મધ્યમાં પોલું, આકૃતિ વલયાકાર, તેના જેવા સંસ્થાનથી સંસ્થિત. વલયાકાર સંસ્થાન કઈ રીતે ? જે કારણે રનપ્રભા પૃથ્વી બધી દિશા-વિદિશામાં સમસ્તપણે વીંટાઈને રહેલ છે. તે કારણે વલયાકાર સંસ્થાન સંસ્થિત કહ્યું. આ પ્રમાણે ઘનવાત અને તનુવાત વલય સૂર કહેવું. વિશેષ આ - ઘનવાત વલય, ઘનોદધિ વલય સંપરિક્ષિય કહેવું. તનુવાત વલય ઘનવાતવલય સંપરિક્ષિપ્ય છે. એ રીતે બાકીની પૃથ્વીમાં પ્રત્યેકમાં ત્રણ ત્રણ સૂત્રો કહેવા. - - - રનપભા પૃથ્વી કેટલી લંબાઈ-પહોડાઈથી છે ? અસંખ્યય હજાર યોજન લંબાઈ-પહોડાઈ. અહીં લંબાઈ-પહોડાઈ બંને તુલ્ય છે. - x - આ રીતે સાતે પૃથ્વી કહેવી. રનપભાદિ પૃથ્વી અંતે-મળે બધે બાહલ્યથી સમ છે. • સૂત્ર-૯૧ - ભગવાન ! શું આ રતનપભામાં બધાં જીવો પૂર્વે ઉઝ થયેલ છે તથા યુગપત ઉત્પન્ન થયા છે ? ગૌતમ ! સર્વે જીવો કાળક્રમે ઉત્પન્ન થયા છે, એક સાથે નહીં રતનપભા પૃથ્વીની માફક યાવત્ અધ:સાતમી પૃથ્વી સુધી કહેવું. ભગવના આ રનપભપૃedી સર્વે જીવો દ્વારા પૂર્વે પરિત્યક્ત છે ? યુગપતુ પરિત્યકd છેગૌતમ! આ રનપભા પૃedી કાળક્રમે સર્વે જીવો દ્વારા પૂર્વે પરિત્યકત છે, યુગપત પરિત્યકત નથી. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી કહેવું. ભગવાન ! આ રતનપભામૃedીમાં સર્વે પુદ્ગલ પૂર્વે પ્રવેશેલ છે ? યુગપતું પ્રવેશેલ છે ગૌતમાં રતનપભામાં સર્વે પગલો પૂર્વે પ્રવેશ્યા છે, પણ યુગપતું નહીં. એ પ્રમાણે આધસપ્તમી સુધી કહેવું. ભગવાન ! રતનપભા પૃedી સર્વે મુગલો દ્વારા પૂર્વે પરિત્યકત છે ? યુગપતુ પરિત છે ? ગૌતમ! નભા કાળક્રમે સર્વે પુદ્ગલથી પરિત્યક્ત છે, યુગમતું નહીં. આ રીતે રાધ:સપ્તમી સુધી કહેતું. • વિવેચન-૧ - ભગવન્! રત્નપ્રભા પૃથ્વીમાં સર્વે જીવો સામાન્યથી પૂર્વે-કાળક્રમથી ઉત્પન્ન થયા છે ? સર્વે જીવો એકસાથે ઉત્પન્ન થયા છે ? હે ગૌતમ ! રનપભા પૃથ્વીમાં સર્વે જીવો સાંવ્યવહારિક જીવરાશિ અંતર્ગત પ્રાયઃ વૃત્તિને આશ્રીને સામાન્યથી કાળક્રમે ઉત્પન્ન પૂર્વ છે, કેમકે સંસાર અનાદિ છે, પણ સર્વે જીવો એકસાથે ઉત્પન્ન થયા નથી. સર્વે જીવોના એક કાળે રત્નપ્રભા પૃથ્વીત્વમાં ઉત્પાદથી બધાં દેવ-નાકાદિ ભેદનો અભાવ થાય, જગતના એવા સ્વભાવથી આવું કદી ન બને.. | સર્વ જીવો વડે રનપભા પૃથ્વી પૂર્વે કાળક્રમે પરિત્યક્ત છે ? સર્વ જીવોએ એકસાથે ત્યજેલ છે ? ઉપરોક્ત ઉત્તરની માફક કહેવું કેમકે તેવા નિમિત્તના અભાવે એક કાળે પરિત્યાગ અસંભવ છે. આ રનપ્રભા પૃથ્વીમાં સર્વે પુદ્ગલ-લોકોદર વિવરવર્તી કાળક્રમથી તે ભાવથી પરિણત પૂર્વ છે, તથા સર્વ પુદ્ગલો એક કાળે તદ્ભાવથી પરિણત છે? સંસારના અનાદિત્વથી સર્વે પુદ્ગલો લોકવર્તી તભાવે પરિણમેલ છે, પણ એક કાળે બધાં પગલો તદભાવે પરિણત થયા નથી. કેમકે તેવા જગત સ્વભાવથી બાકી બધે પુદ્ગલાભાવ ન થાય. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વી સુધી ક્રમથી બધું કહેવું. આ રત્નપ્રભા પૃથ્વી બધાં પુદ્ગલોથી કાળકમથી પૂર્વે પરિત્યક્ત છે ? બધાં પુગલો એક કાળે પરિક્ત છે ? ઉત્તર પૂર્વવત્ -x-x- શાશ્વતત્વથી તેવા જગતું સ્વાભાવથી એક કાળે ન થાય. • સૂત્ર-૨ : ભગવન! આ નપમાં પૃની શું શાશ્વત છે કે અarPld? ગૌતમાં કંઈક શાશ્વતર્કંઈક અશાશ્વત છે. ભગવન! એવું કેમ કહ્યું? ગૌતમાં દ્રવ્યાતિાથી શાશ્વત, વર્ણ-ગંધમસના પર્યાયોથી અશાશ્વત છે, તેથી હે ગૌતમાં એવું કહ્યું કે – કંઈક શાશ્વત • કંઈક આશાશ્વત છે. એ રીતે અધસપ્તમી સુધી કહેતું. ભગવાન ! આ રતનપભાગૃતી કાળથી કેટલો કાળ રહેશે ? ગૌતમ ! કદી ન હતી તેમ નહીં, કદી નથી તેમ નહીં, કદી નહીં હશે તેમ નહીં. હતી - છે અને રહેશે. યુવ, નિત્ય, શાશ્વત, અક્ષય, અવ્યય, વસ્થિત નિત્ય છે, આ પ્રમાણે અધસપ્તમી સુધી જાણવું. • વિવેચન-૯૨ - ભગવદ્ ! રાપભા પૃથ્વી શાશ્વતી કે અશાશ્વતી ? ગૌતમ ! કોઈ નથી શાશ્વતી, કોઈ નયથી અશાશ્વતી. જિજ્ઞાસુ આગળ પૂછે છે - આવું કેમ કહો છો ? દ્રવાર્થપણે શાશ્વતી. દ્રવ્ય સત્રપણે સામાન્ય કહેવાય છે. તે-તે પર્યાય વિશેષને પામે તે દ્રવ્ય. દ્રવ્ય એ જ અર્થ-તાવિક પદાર્થો જેના છે તે પણ પર્યાય નહીં તે દ્રવ્યવાર્થદ્રવ્ય માગના અસ્તિત્વના પ્રતિપાદક, આ નયના અભિપ્રાયથી શાશતી, કંથાથિક નય મતના પર્યાલોચનામાં આવા પ્રકારે રનરભાનો સદા આકાર છે. કૃણાદિ વર્ણ, સુરભિ આદિ ગંધ, તિક્તાદિ સ, કઠિનવ આદિ સ્પર્શથી અશાશ્વતીઅનિત્ય. કેમકે તેના વર્ણાદિ પ્રતિક્ષણે અથવા કેટલાંક કાળે અાવ્યા થાય છે. અનિત્ય કે અવસ્થિત્વના અભાવથી પણ ભિન્ન અધિકરણમાં નિત્યસ્વઅનિત્ય નથી. - x • દ્રવ્યને છોડીને પયય ન રહે, પર્યાય વિના દ્રવ્ય ન રહે. - X - X - અનંતર કહેલ કારણથી એમ કહ્યું કે કથંચિત્ શાશ્વતી, કથંચિત્ અશાશ્વતી. આ પ્રમાણે અધ:સપ્તમી સુધી પ્રત્યેક પૃથ્વી કહેવી. • x • x • અહીં શંકા કરે છે કે - આ રત્નપ્રભા પૃથ્વી સકલકાલાવસ્થિતિરૂપ શાશ્વતી છે કે અન્ય રીતે ? જેમ અન્યતીર્થી કહે છે કે - આ પૃથ્વી આકા શાશ્વત છે. તેનું સમાધાન કરે છે કે * * * * * આ પૃથ્વી અનાદિવથી સદાકાળ હતી, સર્વદા વર્તમાનકાળ વિચારણાથી
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy