SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ૨-૬૪ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર આકાશ પ્રદેશમાનવથી જાણવું. તેનાથી સનકુમાકા દેવો અસંખ્યાતપણા છે કેમકે વિમાનની બહુલતા છે. ઈત્યાદિ - x • x • x • સનતકુમાર દેવોથી ઈશાન દેવો અસંખ્યાતગણા, ગુલ માત્ર ક્ષેત્ર પ્રદેશ સશિ સંબંધી બીજે વર્ગમૂળ, બીજા વર્ગમૂળથી ગુણતા જેટલી પ્રદેશરાશિ છે તેટલી સંખ્યામાં ધનીકૃતુ લોકની એક પ્રાદેશિક શ્રેણીમાં જેટલાં આકાશપદેશો છે તેના બબીશમાં ભાગ પ્રમાણથી. તેમનાથી, સૌધર્મ દેવો સંખ્યાલગણાં છે. કેમકે વિમાનની બહુલતા છે. સૌધર્મક દક્ષિણ દિગ્રવર્તી છે, તેથી ઘણાં કૃષ્ણપાક્ષિકો ઉપજે છે. • X - X - X - પ્રજ્ઞાપના આદિ બધામાં આમ કહ્યું છે. સૌધર્મદિવોથી ભવનવાસી દેવો અસંખ્યાતગણાં છે, અંગુલ માત્ર ફોમ્ર પ્રદેશ સશિ સંબંધી પહેલાં વર્ગમૂળમાં, બીજા વર્ગમૂળથી ગુણતા જેટલાં પ્રદેશ સશિ ઉપજે, તેટલી સંખ્યામાં ધનીકૃત લોકના એક પ્રાદેશિક શ્રેણિમાં જેટલા આકાશપદેશો છે, તેમાં જેટલો બત્રીશમો ભાગ છે, તેટલા પ્રમાણથી. તેનાથી વ્યંતર દેવો અસંખ્યાતપણા છે. • x • તેનાથી જ્યોતિપુરુષ સંખ્યાલગણાં છે. • x - હવે પાંચમું અા બહુત્વ - સૌથી થોડાં અંતર્લીપક મનુષ્ય પુરુષો, કેમકે ફોન નાનું છે. તેનાથી દેવકુરુ-ઉત્તરકુરુના મનુષ્ય પુરુષો સંખ્યાલગણા છે, ક્ષોત્રના બહુપણાથી સ્વસ્થાને બંને તુલ્ય છે, તેનાથી હરિવર્ષ-રમ્યáર્ષના પુરષો સંખ્યાલગણા, તેનાથી હૈમવત-હૈષ્ણવના મનુષ્યપુરુષો સંખ્યાલગણા છે - બંનેમાં ક્ષેત્ર બહુલતા કારણરૂપ છે. તે બંને સ્વસ્થાને તુલ્ય છે. તેનાથી ભરત-ઐરાવત કર્મભૂમક પુરુષો સંખ્યાલગણા છે, અજિતસ્વામી કાળે ઉત્કૃષ્ટ પદમાં અને સ્વભાવથી જ ભરત ભૈરવતમાં મનુષ્યોનું પ્રાચર્ય સંભવે છે. તે બંને સ્વસ્થાનથી પરસ્પર તુલ્ય છે. તેનાથી પૂર્વ-પશ્ચિમ વિદેહના મનુષ્ય પુરુષો સંખ્યાલગણાં છે, ક્ષેત્ર બાહુલ્ય અને સ્વભાવથી જ મનુષ્ય પુરુષોનું પ્રાય્ર્ય સંભવે છે. સ્વસ્થાનમાં બંને તુલ્ય છે. તેનાથી અનુત્તરોપપાતિક દેવો અસંખ્યાત ગણા છે. ક્ષેત્ર પલ્યોપમ અસંખ્યય ભાગવર્મી આકાશ પ્રદેશ પ્રમાણ_થી. પછી ઉપરની રૈવેયક-પછી મધ્યમ વેયકપછી નીચેની વેયકથી છેક આનતકલાના દેવપુરષો સુધી અનુક્રમે સંખ્યાલગણા છે. પછી સહસાક૨, પછી લાંતકકલાથી ઈશાનકા સુધી અસંખ્યાતગણાં છે. તેનાથી સૌધર્મના દેવો સંખ્યાતપણાં છે, તેથી ભવનવાસી દેવો અસંખ્યાતપણાં છે, ભાવના બધે જ પૂર્વવત્ કહેવી. તેનાથી ખેચર તિર્યંચ પુરષો અસંખ્યાતગણાં છે, પ્રતર અસંખ્યાતભાગવર્તી અસંખ્યાત શ્રેણિગત આકાશપ્રદેશ સશિ પ્રમાણથી. તેમનાથી સ્થલચર તિર્યંચ પુરુષો સંખ્યાતપણાં, તેનાથી જલયર તિર્યંચ પુરુષો સંખ્યાલગણાં, યુક્તિ પૂર્વવતું. તેનાથી વ્યંતર પુરષો સંખ્યા ગણાં, સંખ્યાત યોજન કોટી પ્રમાણ એક પ્રાદેશિક શ્રેણિ માત્ર ખંડ, જેટલાં એક પ્રતરમાં થાય છે, તેના બત્રીશમાં ભાગ પ્રમાણથી. તેનાથી જ્યોતિક દેવો સંખ્યાતપણાં છે. • સૂત્ર-૬૫ - ભગવાન ! પુરુષવેદ કમની કેટલો કાળ બંધ સ્થિતિ છે ? ગૌતમ! જઘન્ય આઠ સંવત્સર, ઉત્કૃષ્ટ દશ સાગરોપમ કોડાકોડી. ૧ooo વર્ષ અબાધા, અબાધાકાળ રહિત સ્થિતિ કર્મનિષેક છે. ભગવન! પુરુષવેદ કેવા પ્રકારે છે ? ગૌતમ! વન દવાનિ જવાલા સમ. • વિવેચન-૬૫ - પુષવેદની જઘન્યથી આઠ વર્ષ, કેમકે તેનાથી ઓછી સ્થિતિના પુરાવેદ બંધ યોગ્ય અધ્યવસાય હોતા નથી. ઉત્કૃષ્ટ દશ કોડાકોડી સાગરોપમ. અબાધાકાળ આદિની વ્યાખ્યા પૂર્વવતુ. આ પુરુષવેદ દવાગ્નિ વાળા સમાન પ્રારંભમાં તીવ્ર કામ દાહ યુક્ત. • સૂત્ર-૬૬ - તે નપુંસકો કેટલા છે ? ત્રણ ભેદ છે – નૈરયિક નપુંસક, તિર્યંચયોનિક નપુંસક, મનુષ્ય યોનિક નપુંસક. તે નૈરચિકનપુંસક શું છે ? તે સાત ભેદે છે - રતનપભા પૃedી નૈરસિક નપુંસક યાવત્ અધઃસપ્તમી પૃની નૈરયિક નપુંસક. તે આ નૈરચિક નપુંસક કહ્યા. તે તિચિયોનિક નપુંસક શું છે? પાંચ ભેદે - એકેન્દ્રિય તિ નપુંસક યાવતુ પંચેન્દ્રિય તિચિ નપુંસકો છે. એકેન્દ્રિય તિચિ યોનિક નપુંસકો કેટલા છે ? પાંચ ભેદ પૃedી યાવત વાયુકાચિક. • x • બેઈન્દ્રિય તિચિ યોનિક નસકો? અનેક ભેદે છે. એ રીતે તેઈક્રિય અને ચતરિયો પણ જાણવા. તે પંચેન્દ્રિય તિર્યંચ યોનિક નપુંસકો કેટલા છે? ત્રણ ભેદ – જલચર, સ્થલચર, ખેચરતે જલયરો કેટલા ભેદે છે ? તે શાલિક સિવાયના પૂર્વોક્ત ભેદો જાણવા. * * તે મનુષ્ય નપુંસકો શું છે? ત્રણ ભેદે છે - કમભૂમક, અકર્મભૂમક, અંતદ્વીપક. ભેદો યાવત્ કહેવા. • વિવેચન-૬૬ : નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે – નૈરયિક, તિર્યજયોતિક, મનુષ્ય નપુંસકો. નૈરયિક નપુંસકો કેટલા છે ? પૃથ્વીભેદથી સાત પ્રકારે - રતનપભા આદિ પૃથ્વી નૈરયિક નપુંસકો. તિર્યંચયોનિક નપુંસકો પાંચ ભેદે કહ્યા છે - એકેન્દ્રિયાદિ તિર્યંચ યોનિકનપુંસકો. એકેન્દ્રિય નપુંસકો પાંચ ભેદે કહ્યા છે – પૃવીકાયિક યાવતું વનસ્પતિકાયિક એકેન્દ્રિય તિર્યયોનિક નપુંસકો. ભગવદ્ ! બેઈન્દ્રિય તિર્યંચ નપુંસકો કેટલા છે ? ગૌતમ ! અનેકવિધ પુલાકૃમિક આદિ પૂર્વવત્ કહેવા. ચતુરિન્દ્રિય સુધી કહેવું. પંચેન્દ્રિય તિર્યંચયોનિક નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે – જલચર, સ્થલચર, ખેચર, આ પૂર્વવતુ ભેદસહિત કહેવા. તે મનુષ્ય નપુંસકો ત્રણ ભેદે કહ્યા છે - કર્મભૂમક, અકર્મભૂમક-અંતર્લીપક. બધાં પૂર્વવત્ પ્રભેદો સહિત કથા. ભેદો
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy