SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સવજીવ-૪/૩૮૮ - વિવેચન-૩૮૮ : બીજા પ્રકારથી સજીવોને પાંચ ભેદે કહ્યા-દ્વૈરયિક આદિ. તેની કાયસ્થિતિ, અંતર આદિ પૂર્વે કહ્યા જ છે. | મુનિ દીપરત્નસાગરે કરેલા સર્વજીવ પ્રતિપત્તિ-૪-નો સટીક અનુવાદ પૂર્ણ 0 - - 0 - 0 - 0 - 0 - 0 # સર્વજીવ પ્રતિપત્તિ-૫-“પડુવિધા” & - X - X - X - X - X - 0 પાંચ ભેદે સર્વ જીવો કહા, હવે છ ભેદે કહે છે - • સૂત્ર-૩૮૯ : તેમાં જે એમ કહે છે કે સર્વે જીવો છ ભેદે છે, તે એમ કહે છે - જીવો અભિનિભોવિકાની, ચુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવફાની, કેવળજ્ઞાની અને અજ્ઞાની છ ભેદે છે. ભગવના ભિનિબોધિક જ્ઞાની, અભિનિભોધિક જ્ઞાની રૂપે કેટલો કાળ રહે ? ગૌતમ જન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. એ રીતે થતાની પણ છે. ભગવાન અવધિજ્ઞાની 7 જઘન્ય એક સમય, ઉcકૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. ભગવાન ! મનપવિજ્ઞાની ? જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ દેશોન પૂવકોડી. ભગવાન ! કેવળજ્ઞાની 7 સાદિ અપવિસિત. અજ્ઞાની શ્રણ ભેટ છે - અનાદિ અપવસિત, અનાદિ સંપર્યવસિત, સાદિસપર્યાસિત તેમાં સાદિ સપર્યાસિત જઘન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ અનંતકાળ • • દેશોન અed યુગલ પરાવર્ત. અંતર • આભિનિભોધિક જ્ઞાનીનું જઘન્ય અંતરમુહૂd, ઉત્કૃષ્ટ અનંતકાળ • દેશોન અ૮ પુદ્ગલ પસવર્ડ એ રીતે વ્યુત અવધિ, મન:પર્યવ જ્ઞાનીનું અંતર કહેવું. કેવળજ્ઞાનીને અંતર નથી. અજ્ઞાનીમાં સાદિ સપર્યવસિતનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ છે. લાભહુવ• સૌથી થોડાં મન:પર્યવજ્ઞાની છે, અવધિજ્ઞાની અસંખ્યાતગણ, આમિનિબોધિક • સુતજ્ઞાની વિશેષાધિક છે, તે સ્વસ્થાને બંને તુલ્ય છે. કેવળજ્ઞાની તેનાથી અનંતગણ છે. અજ્ઞાની તેનાથી અનંતગણાં છે. અથવા સર્વે જીવો છ ભેટે કહાં છે - એકેન્દ્રિયો, બેઈન્દ્રિયો, તેઈદ્રિયો, ચઉરિદ્રિયો, પંચેન્દ્રિયો, અનિદ્રિયો, સંચિણા અને અંતર પૂવવ4. અલ્પ બહુવચ્ચયી થોડાં પંચેનિક્યો, ચઉરિદ્રિયો વિશેષાધિક, વેઈન્દ્રિયો વિરોષાધિક, બેઈનિદ્રયો વિશેષાધિક, એકેન્દ્રિયો અનંતગણા, અનિન્દ્રિયો તેથી પણ ૧૯૮ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ) અનંતગણાં છે. • વિવેચન-૩૮૯ - કોઈ સર્વ જીવોને છ ભેદે કહે છે - અભિતિબોધિક જ્ઞાની આદિ. હવે કાયસ્થિતિ- આભિનિબોધિક જ્ઞાની જઘરાવી અંતમુહd, •x• ઉત્કૃષ્ટથી સાતિરેક ૬૬-સાગરોપમ. તે વિજયાદિમાં બે વખત જવાથી થાય. એ રીતે શ્રુતજ્ઞાની પણ કહેવા. **** અવધિજ્ઞાની જઘન્યથી એક સમય •x• ઉત્કૃષ્ટ સાતિરેક છાસઠ સાગરોપમ. મન:પર્યવજ્ઞાની જઘન્ય એક સમય • x • ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોટીચાસ્ત્રિકાળ ઉત્કૃષ્ટથી આટલો જ હોય છે. કેવળ જ્ઞાની સાદિ સપર્યવસિત છે. અજ્ઞાની ત્રણ બેદે - અનાદિ અપર્યવસિત, અનાદિ સપર્યવસિત, સાદિ સપર્યવસિત. તેમાં સાદિ સપર્યવસિત જઘન્યથી અંતમુહૂર્ત છે - x • ઉત્કૃષ્ટ અનંત કાળ છે ચાવતું દેશોન અદ્ધ પુદ્ગલ પરાવર્ત છે. * * * અંતર વિચારણા • આભિનિબોધિક જ્ઞાનનું અંતર જઘાથી તમુહૂર્ત • x • ઉત્કૃષ્ટ અનંતકાળ એ પ્રમાણે શ્રુતજ્ઞાની, અવધિજ્ઞાની, મન:પર્યવજ્ઞાનીનું અંતર કહેવું. કેવળજ્ઞાનીને સાદિ અપવિસિતત્વથી અંતર નથી. અજ્ઞાનીમાં પણ અનાદિ અપર્યવસિતને અંતર નથી. અનાદિ સપર્યવસિતને પણ અંતર નથી - x • સાદિ સપર્યવસિતનું જઘન્યથી અંતમુહૂર્ત. ઉત્કૃષ્ટથી સાતિરેક છાસઠ સાગરોપમ. અલાબહત્વ - સૌથી થોડાં મનપર્યવાની છે. તે પ્રમાદરહિત સંયતને જ થાય. તેનાથી અવધિજ્ઞાની અસંખ્યાત ગણાં. * * તેનાથી મતિ-શ્રુત જ્ઞાની બંને સમાન પણ વિશેષાધિક, તેનાથી કેવળી સાવંતપણાં, તેનાથી અજ્ઞાની અનંતગણા. બીજા પ્રકારે સર્વ જીવોને છ ભેદે કહ્યાં છે – એક ઈન્દ્રિય આદિ. તેમની કાયસ્થિતિ, અંતર આદિ પૂર્વવતું. • સૂત્ર-30 - અથવા સર્વે જીવો છે ભેદે છે - ઔદારિક શરીર, વૈક્રિય શરીરી, આહાફ શરીર, તૈક્સ શરીરી, કામણ શરીરી, અશરીરી. • • • ભગવન ! ઔદારિક શરી, તે રૂપે કેટલો કાળ રહે જઘન્યથી બે સમય જૂન જુલક ભવગ્રહણ, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ યાવત અંગુલના અસંખ્યાત ભાગ. વૈચિશરીરીની કાયશ્ચિતિ જન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહર્ત અધિક તેત્રીશ સાગરોપમ છે. આહાક શરીરીની જઘન્ય અંતમુહૂત, ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. તૈજસશરીર બે ભેદ - અનાદિ અપવસિત, અનાદિ સપવિસિત. એ પ્રમાણે કામણ શરીર પણ કહેવું. અશરીરી સાદિ અપવસિત છે. અંતર : ઔદાકિ શરીરીનું જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત અધિક 39સાગરોપમ વૈકિય શરીરીનું જઘન્ય અંતમુહd, ઉત્કૃષ્ટ અનંતકાળવનસ્પતિકાળ. હાસ્કશરીરનું જઘન્ય અંતમુહૂર્ત, ઉત્કૃષ્ટ અનંતકાળ ચાવતુ.
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy