SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ૦/૨૮૩ ૯૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/3 મનુષ્યલોક છે. ઈત્યાદિ - X - X - માવતર - સોના આદિની ખાણ, તે બધાંનો મનુષ્યક્ષેત્ર સિવાય સંભવ નથી. તથા જ્યાં સુધી સમય - પરમ વિરુદ્ધ કાળ વિશેષ, જેનાથી નાનો ભાગ ન થઈ શકે. તે સચિકદાક, તરણ, બલવાન ઈત્યાદિ પૂર્વોક્ત વિશેષણ વિશિષ્ટ યાવત નિપણ શિપીદ્વારા એક મોટી પઢશાટિકાને હાથમાં લઈ જલ્દી કાળે ઈત્યાદિ * • બાવન - અસંખ્યાત સમયોનો સમુદાય. સંખ્યાલ આવલિકાનો એક ઉશ્વાસ અને સંખ્યાત આવલિકાનો એક નિઃશ્વાસ થાય છે. આ ઉચ્છવાસ-તિ શ્વાસ મળીને આન-પ્રાણ થાય છે. • x • સાત આનપ્રાણનો એક સ્તોક, સાત સ્તોકનો એક લવ. 99-લવોનું એક મુહd. એક મુહૂર્તમાં ૧,૧૬,૩૭,૨૧૬ આવલિકાઓ થાય. એક મુહૂર્તમાં 3993 ઉચ્છવાસ થાય છે. - ૩૦ મુહૂર્તાનો એક અહોરાત્ર, ૧૫-અહોરાકનો એક પક્ષ, બે પાનો એક માસ, બે માસની એક ઋતુ, ઋતુઓ છ છે - પ્રાવૃ, વર્ષા, શરદ, હેમંત, વસંત અને ગ્રીમ. આષાઢ અને શ્રાવણ પ્રાવૃટ ઋતુ છે, ભાદરવો-આસો વર્ષાઋતુ છે, કારતકમાગસર શરદઋતુ છે. પોષ-મહા હેમંતઋતુ છે, ફાલ્યુન-ચૈત્ર વસંત ઋતુ છે, વૈશાખજેઠ ગ્રીષ્મ ઋતુ છે. આ પ્રમાણે જૈનમતાનુસાર છે. ત્રણ ઋતુઓનું એક અયન, બે અયનનું સંવત્સર, પાંચ સંવસનો યુગ, વીસ યુગના ૧૦૦ વર્ષ પૂર્વાચાર્યોએ એક અહોરાત્ર, એક માસ, એક વર્ષમાં જેટલા ઉચ્છવાસ થાય તેનું સંકલન કણ ગાથામાં વૃત્તિકારશ્રીએ નોંધેલ છે - એક દિનમાં ૧,૧૩,૯૦૦ ઉપવાસ થાય, એક માસમાં 33,૯૫,૭૦૦ ઉપવાસ થાય. એક વર્ષમાં ૪,૦૭,૪૮,૪oo ઉચ્છવાસ થાય છે. ૮૪ લાખ વર્ષનું એક પૂવગ થાય, ૮૪ લાખ પૂવગનું ચોક પૂર્વ થાય, ૮૪ લાખ પૂર્વોનું એક ગુટિતાંગ, ૮૪ લાખ ગુટિતાંગનું એક ગુટિત. ૮૪ લાખ ગુટિતનું ચોક અડડાંગ, ૮૪ લાખ અડડાંગોનો એક અડડ, ૮૪ લાખ અડડનો એક અવવાંગ, ૮૪ લાખ અવવાંગોને એક અવ4, ૮૪ લાખ અવવનો એક હૂહુકાંગ. ૮૪ લાખ હૃહકાંગનો ચોક હક, ૮૪ લાખ હુહકોનો એક ઉત્પલાંગ, ૮૪-લાખ ઉ૫લાંગોનો એક ઉત્પલ. ૮૪ લાખ ઉ૫લોનો એક ૫ માંગ, ૮૪ લાખ પડાાંગોનો એક પડા, ૮૪ લાખ પદોનો એક નલિનાંગ, ૮૪ લાખ નલિનાંગોનો એક નલીન ૮૪ લાખ નલિનનો એક અર્થ નિકુરાંગનો ૮૪ લાખ અર્થ નિકુરાંગોનો એક અર્થ નિકુર. ૮૪-લાખ અર્થ નિકુરોનો એક અયુતાંગ, ૮૪ લાખ અયુતાંગોનો એક અયુત, ૮૪ લાખ યુતોનો ચોક પ્રયુતાંગ, ૮૪ લાખ પ્રયુતાંગોનો એક પ્રયુત. ૮૪ લાખ પ્રયુતોનો એક નયુતાંગ, ૮૪ લાખ નયુતાંગોનો એક નયુત. ૮૪ લાખ નયુતોનો એક ચૂલિકાંગ, ૮૪ લાખ ચૂલિકાંગોની એક ચૂલિકા. ૮૪ લાખ ચૂલિકાની એક શીર્ષ પ્રહેલિકાંગ, ૮૪ લાખ શીર્ષ પ્રહેલિકાંગોની એક શીર્ષ પ્રહેલિકા. આટલો જ ગણિતનો વિષય છે, હવે પરમ ઔપમિક કાળ પરિમાણ કહે છે - પલ્યોપમ. દશ કોડાકોડી પલ્યોપમનો એક સાગરોપમ. દશ કોડાકોડી સાગરોપમની એક અવસર્પિણી. આટલા જ સમયની એક ઉત્સર્પિણી. ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી ચંદ્રોપરાગ, સૂર્યોપરાગ આદિ છે ત્યાં સુધી મનુષ્યલોક છે. જ્યાં સુધી સૂર્ય-ચંદ્ર-ગ્રહ-નક્ષત્ર-તારાનું નામ - સર્વ બાહ્ય મંડલથી અત્યંતર પ્રવેશ, ffજન - સર્વ અત્યંતર મંડલથી બહાર જવું. વૃદ્ધિ - ચંદ્રની વૃદ્ધિ, નિદ્ધિ - વૃદ્ધિનો અભાવ, અનવસ્થિત • સતત ચાર પ્રવૃતિથી જે સંસ્થાન-સભ્ય અવસ્થાન અવસ્થિત સંસ્થાન. ત્યાં સુધી મનુષ્યલોક છે. • સગ-૨૮૮ - ભગવન! મનુષ્યક્ષેત્રની અંદર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાગણ છે, તેઓ હે ભદંતા શું ઉtધ્વજ્ઞ છે, કલ્પોત્પન્ન છે, વિમાનોતપન્ન છે, ચારોux છે, ચારસ્થિતિક છે, ગતિરતિક છે કે ગતિસમાપHક છે? ગૌતમ! તે દેવો ઉcત્પણ નથી, કોણ નથી, વિમાનોત્પણ છે. તેઓ ગતિશીલ છે, સ્થિતિ શીલ નથી, ગતિરતિક છે અને ગતિને પ્રાપ્ત છે. તેઓ ઉદવમુખ કદંબના ફૂલ સમાન ગોળ આકૃતિમાં સંસ્થિત છે, હારો યોજન પ્રમાણે તેમનું તાપોત્ર છે, બાહ્ય વિકુર્વિક પર્ષદાવાા છે. જોરથી વાગનારા વાઘો, નૃત્યો, ગીતો, વાજિંત્રો, તંબી, તાલ, ગુટિત, મૃદંગ આદિના મધુર ધ્વનિ સાથે દિવ્ય ભોગોનો ઉપભોગ કરતા, હર્ષથી સિંહનાદ, બોલ અને કલકલ ધ્વનિ કરતા સ્વચ્છ પર્વતરાજ મેરુની પ્રદક્ષિણાવર્ત મંડલગતિથી પરિક્રમા કરતા રહે છે. ભગવાન ! જ્યારે તેમનો ઈન્દ્ર વ્યવે, ત્યારે તે જ્યોતિક દેવો શું કરે ? ગૌતમ! ચાર-પાંચ સામાનિક દેવ એકઠા થઈને તે સ્થાનને અંગીકાર કરીને રહે છે, જ્યાં સુધી ત્યાં બીજે ઈન્દ્ર ઉત્પન્ન થઈ જાય. ભગવાન ! ઈન્દ્રસ્થાન કેટલો કાળ સુધી ઈન્દ્રની ઉપાત રહિત રહે છે ? ગૌતમાં જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ છ માસ. ભગવન્! મનુષ્યક્ષેત્રની બહારના ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નત્ર, તારારૂપ જે જ્યોતિક દેવ છે તે ઉMua - x - ચાવતુ ગતિ પ્રાપ્ત છે શું ? ગૌતમ ! તે દેવો ઉtgum નથી, કલ્પોત્પન્ન નથી. તે વિમાનોત્પન્ન છે. તેઓ ગતિશીલ નથી, ચારસ્થિતિક છે, ગતિરતિક નથી, ગતિ પ્રાપ્ત નથી. પાકેલી ઉંટના આકારે. રહેલ છે. લાખો યોજન તેમનું તાપક્ષેત્ર છે. તેઓ વિકુર્વિત હજારો બાહ્ય પધાના દેવોની સાથે વાધ-નૃત્ય-ગીત-વાજિંત્રોની મધુર ધ્વનિ સાથે દિવ્ય ભોગોપભોગનો અનુભવ કરતા રહે છે. તેઓ શુભલેચા, શીતલેચા, મંદતેશ્યા, મંદાતપdયા, ચિત્રાંતર વૈયાવાળા છે. કુ માફક સ્થાન સ્થિત, અન્યોન્ય સમવગાઢ લેયા વડે પ્રદેશને ચોતરફથી અવભાસિત, ઉધોતિત, તાપિત, પ્રભાસિત કરે છે. ભદંત જ્યારે આ દેવોનો ઈન્દ્ર અવે છે ત્યારે તેઓ શું કરે છે ? ગૌતમ ! બીજે ઈન્દ્ર ઉત્પન્ન ન થાય, ત્યાં સુધી ચાર-પાંચ સામાનિક દેવ તેના સ્થાને ભેગા મળી કાર્યરત રહે છે. તે ઈન્દ્ર સ્થાનનો વિરહકાળ કેટલો હોય ?
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy