SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વીપ૦/૧૯૧ થી ૧૯૪ છે. ૫૦૦ ધનુની મણિપીઠિકા, દેવછંદક ૫૦૦ ધનુષ પહોળો, સાતિરેક ૫oo ધનy ઉંચો છે. તે દેવછંદકમાં ૧૦૮ જિનપતિમા, જિનોત્સધ પ્રમાણ છે. એ રીતે બધી સિદ્ધાયતન વકતવ્યા કહે યાવતુ ધૂપકડછાં છે. તે ઉત્તમ આકારે અને સોળભેદે રનોથી યુક્ત છે. આ સુદશન/જંબૂ મૂળમાં બાર પાવરવેદિકાથી ચોતરફથી સંપરિવૃત્ત છે.. પાવરવેદિકાઓ અદ્ધ યોજન ઉંચી, પoo ધન, પહોળી છે . વર્ણન કરવું. જંબુસુદના, બીજા-તેનાથી અદ્ધ ઉંચાઈ પ્રમાણ માત્રના ૧૦૮ જંબૂવૃક્ષોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે જંબવૃક્ષો ચાર યોજન ઉંચા, એક કોશ ભૂમિમાં, એક યોજનનો સ્કંધ, એક યોજન વિષ્કભ, ત્રણ યોજન સુધી ફેલાયેલી શાખાઓ છે. તેના મધ્યભાગે ચાર યોજનનો વિષ્ફભ છે, ચાર યોજનથી અધિક તેની સમગ્ર ઉંચાઈ છે. મૂલ-qજમય છે આદિ ચૈત્ય વૃક્ષ વનિ કહેવું. જંબ/સદનના પશ્ચિમોત્તરમાં - ઉત્તરમાં - ઉત્તરપૂર્વમાં અનાહત દેવના ૪૦૦૦ સામાનિકદેવોના ૪૦૦૦ જંબૂ છે. જંબૂસુદર્શનના પૂર્વમાં અનાહત દેવની ચાર અગમહિષીના ચાર જંબૂ છે. આ પ્રમાણે સમસ્ત પરિવાર, આત્મરક્ષકો સુધીના જંબૂ કહેવા જંબુસુદના સો-સો યોજનના ત્રણ વનખંડોથી ચોતરફથી ઘેરાયેલી છે. જેમકે - પહેલું, બીજું ત્રીજું. જંબુસુદનાના પૂર્વના પહેલા વનખંડમાં પ૦ યોજન જઈને એક મોટું ભવન કહેલ છે. પૂર્વના ભવન સમાનજ શયનીય પર્યન્ત બધું વર્ણન કહેવું. એ પ્રમાણે દક્ષિણમાં પશ્ચિમમાં અને ઉત્તરમાં પણ ભવનો જાણવા. જંબુસુદનાના ઉત્તર-પૂર્વના પહેલાં વનખંડમાં ૫૦ યોજન આગળ ગયા પછી ચાર નંદા પુષ્કરિણી કહેલી છે. તે આ - પણ, પાપભા, કુમુદા અને કુમુદપ્રભા. તે નંદા પુષ્કરિણી એક કોર લાંબી, અદ્ધ કોસ પહોળી, ૫૦૦ ધનુષ ઉડી છે. તે સ્વચ્છ, થલણ, ઉષ્ટ, ધૃષ્ટ, મૃષ્ટ, નિષ્પક, નીરજ વાવ પ્રતિરૂપ છે, ઈત્યાદિ વર્ણન તોરણ સુધી કહેવું જોઈએ. તે નંદા પુષ્કરિણીના બહુમધ્યદેશભાગમાં એક પ્રાસાદાવર્તસક કહેલ છે, તે કોશ પ્રમાણ લાંબુ, અર્વકોશ પહોળું, ઈત્યાદિ વર્ણન પૂર્વવત્ સપરિવાર સહાસન સુધી કહેવું.. એ પ્રમાણે દક્ષિણ-પૂર્વમાં ૫૦૦ યોજન જતાં ચાર નંદા પુષ્કરિણી છે - ઉત્પલકુભા, નલિના, ઉત્પલા, ઉત્પલોજવલા. એ પ્રમાણે દક્ષિણ-પશ્ચિમમાં પ0 યોજન જતાં ચાર પુષ્કરિણી-મૂંગા, ભંગિનિયા, અંજના, કજજલપભા. બાકી પૂર્વવતું. જંબુસુદનાના ઉત્તરપૂર્વમાં પહેલું વનખંડ ૫o-ચોજન ઓળંગ્યા પછી આ ચાર નંદાપુષ્કરિણી કહી છે. તે આ - શ્રીકાંતા, શ્રીમહિતા, શ્રીચંદ્રા, શ્રીનિલયા. તેનું પ્રમાણ પૂર્વવત છે અને પ્રાસાદાવતંસક પણ પૂર્વવત્ જણાવા. જીવાભિગમઉપાંગસૂત્ર • સટીકઅનુવાદ/૩ જં/સુદર્શનાના પૂર્વ દિશાના ભવનની ઉત્તમાં, ઉત્તર-પૂર્વમાં, પ્રાસાદાવર્તાયકની દક્ષિણમાં અહીં એક મોટો કુટ કહેલ છે. તે આઠ યોજના ઉંચો, મૂળમાં ૧ર-યોજન પહોળો, મધ્યમાં આઠ યોજન પહોળો, ઉપર ચાર, યોજન પહોળો છે. મૂળમાં કંઈક અધિક ૩૭ખ્યોજન પરિધિ, મધ્યમાં સાધિક પ-જોજન પરિધિ, ઉપર સાધિક ૧ર-ચોજન પરિધિવાળા છે. મૂળમાં વિસ્તીeમણે સંક્ષિપ્ત-ઉપર તનુ-પાતળો, ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત, સર્વ ધૂનદમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે એક પાવર વેદિકા એક વનખંડથી ચોતરફથી ઘેરાયેલ છે. વેદિકા અને વનખંડનું વર્ણન કરવું. - તે કૂટની ઉપર બહુરામ રમણીય ભૂમિભાગ કહેલ છે યાવતુ ત્યાં વ્યંતર દેવો-દેવીઓ બેસે છે યાવત વિચરે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે એક સિદ્ધાયતન છે, તે કોશ પ્રમાણાદિ બધું સિવાયતન કથન જવું.. જંબુસુદર્શનના પૂર્વીય ભવનથી દક્ષિણમાં, દક્ષિણ-પૂર્વના પ્રાસાદાવર્તસકની ઉત્તરમાં એક વિશાળ ફૂટ છે. તેનું પ્રમાણ પૂર્વવત્ યાવતુ ત્યાં સિદ્ધાયતન છે... જં/ સુદીનાની દક્ષિણના ભવનની પૂર્વમાં અને દક્ષિણ-પૂર્વના પ્રાસાદાવતુંસકની પશ્ચિમમાં એક વિશાળ કુટ છે... એ રીતે દક્ષિણના ભવનની પશ્ચિમમાં અને દક્ષિણ-પશ્ચિમ પ્રાસાદાવતરકની પૂર્વમાં એક વિશાલ ફૂટ છે... જંબૂની પશ્ચિમી ભવનની દક્ષિણમાં અને દક્ષિણ-પશ્ચિમ પાસાદાવતસકની ઉત્તરમાં વિશાળકુટ છે. તેનું પ્રમાણ પૂર્વવત અને સિંહદ્વાયતન છે. જંબુના પશ્ચિમી ભવનની ઉત્તરમાં, ઉત્તર પશ્ચિમી સાદાવર્તસકની દક્ષિણમાં એક મોટો કૂટ કહેલ છે. તેનું પ્રમાણ પૂર્વવત અને સિદ્ધાયતન છે... જંબૂના ઉત્તર ભવનની પશ્ચિમે, ઉત્તસ્પશ્ચિમ પ્રાસાદાવર્તાસકની પૂર્વમાં અહીં એક ફૂટ કહેલ છે, તે પૂર્વવતુ. જંબુના ઉત્તરના ભવનની પૂર્વે ઉત્તર-પૂર્વના પ્રાસાદાવતસકની પશ્ચિમે એક મોટો ફૂટ કહેલ છે. તેનું પ્રમાણ પૂર્વવત તેમજ સિદ્ધાયતન છે. જંબુસુદશના બીજા ઘણા તિલક-લકુટ - ચાવ4 - રામવૃક્ષો, હિંગુવૃક્ષોથી ચાવતુ ચોતરફથી સંપરિવૃત્ત છે. જંબુ/સદના ઉપર ઘણાં આઠ-આઠ મંગલકો કા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સાદિ. કૃષ્ણ ચામરધ્વજ યાવત્ છમાહિચ્છત્ર છે. • • • જંબુ સુદર્શનાના બાર નામો છે – [૧૨] સુદના, અમોઘા, સુબુદ્ધી, યશોધરા, વિદેહ જંબૂ, સોમનસા, નિયતા, નિત્યમંડિતા. [૧૯] સુભદ્રા, વિશાલા, સુજાતા, સુમના. જંબુસુદનાના આ બાર નામો છે. [૧૯૪] ભગવત્ ! જંજૂ સુદર્શના, જંબૂ સુદર્શના કેમ કહેવાય છે ? ગૌતમજંબુસુદનામાં જંબૂઢીપાધિપતિ અનાદૂત નામ મહર્વિક દેવ રાવત પલ્યોપમસ્થિતિક વસે છે. તે ત્યાં zooo સામાનિકોનું વાવ4 જંબૂદ્વીપના જંબુનું
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy