SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ ૩/દ્વીપ૦/૧૮૬ ચમક પર્વત ઉપર બહુસમરમણીય ભૂમિભાગ છે. ભૂમિભાગ વર્ણન “આલિંગપુષ્કર'' આદિ પૂર્વવત્ ચાવત્ વ્યંતર દેવો અને દેવીઓ ત્યાં બેસે છે, સુવે છે યાવત્ અનુભવતા રહે છે. તે બહુસમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશે એક-એક પ્રાસાદાવતુંસક છે. જે ૬ા યોજન, ૩૧1 યોજન પહોળા, ઈત્યાદિ બધું પૂર્વવત્. પ્રાસાદાવતંસક - ઉલ્લોચ-ભૂમિભાગ - મણિપીઠિકા - સિંહાસન-વિજયદૂષ્ય-અંકુશ-દામ વર્ણન પૂર્વવત્. વિશેષ એ કે અહીં મણિપીઠિકાનું પ્રમાણ લંબાઈ-પહોળાઈથી બે યોજન અને બાહલ્યથી એક યોજન કહેવું, બાકી પૂર્વવત્. તે સિંહાસનના પ્રત્યેકના વાયવ્ય-ઉત્તર-ઈશાનમાં ચમક નામક ચમક પર્વતના સ્વામી દેવના પ્રત્યેકના ૪૦૦૦ સામાનિક યોગ્ય ૪૦૦૦ ભદ્રાસન કહ્યા છે. આ ક્રમે સિંહાસન પરિવાર કહેવો. 39 તે પ્રાસાદાવતંસકોની પ્રત્યેકની ઉપર આઠ-આઠ મંગલો કહ્યા છે ઈત્યાદિ પૂર્વવત્ ચાવત્ શતસહસપત્રક. હવે નામનું કારણ પૂછે છે – ચમક પર્વત, સમક પર્વત કેમ કહેવાય છે ? નાની-નાની વાવડીથી લઈને બિલપંક્તિમાં ઘણાં સહસત્રો, યમક નામના પક્ષીની પ્રભા-આકારના છે. તે જ કહે છે – ચમકવર્ણ આભાવાળા. તે બંને ચમક પર્વત ઉપર સ્વામીપણે બે મહદ્ધિક દેવ ચાવત્ પલ્યોપમ સ્થિતિવાળા રહે છે. તે બંનેના પ્રત્યેકના ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષીઓ, ત્રણ પર્યાદા, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિઓ, સોળ આત્મરક્ષક દેવો, યમક પર્વત, યમકા રાજધાની, બીજા પણ ઘણાં વ્યંતર દેવો અને દેવીઓનું આધિપત્યાદિ કરતા વિચરે છે. તેથી યમક આકાર, ચમક વર્ણના ઉત્પલાદિનો યોગ, સ્વામીપણે ચમક નામક દેવ એ બધાં કારણોથી સમક પર્વત કહ્યો છે. હવે યમક રાજધાની સ્થાન પૂછે છે – યમકદેવની યમકા રાજધાની ક્યાં છે ? સૂત્રાર્થમાં જણાવ્યા મુજબ જાણવું. હવે દ્રહવક્તવ્યતા બતાવે છે • સૂત્ર-૧૮૭ : ઉત્તરકુનો નીલવંત દ્રહ નામે દ્રહ ક્યાં કહેલો છે? ગૌતમ ! યમક પર્વતની દક્ષિણે ૮૩૪ - Z/ યોજન ગયા પછી સીતા મહાનદીના બહુ મધ્ય દેશભાગમાં, આ ઉત્તકુમનો નીલવંત નામનો દ્રહ કહેલો છે. તે ઉત્તર-દક્ષિણ લાંબો અને પૂર્વ-પશ્ચિમ પહોળો છે. તે ૧૦૦૦ યોજન લાંબો અને ૫૦૦ યોજન પહોળો છે. ૧ યોજન ઉદ્વેધ-ઉંડો છે. તે સ્વચ્છ, લક્ષ્ય અને રતમય કાંઠાવાળો, ચતુષ્કોણ અને સમતીર યાવત્ પ્રતિરૂપ છે. બંને તરફ પાવર વેદિકાથી અને વનખંડોથી ચોતરફથી ઘેરાયેલો છે. બંનેનું વર્ણન કરવું. નીલવંદ્રહમાં ત્યાં ત્યાં યાવત્ ઘણાં ત્રિસોપાન પ્રતિરૂપક કહેલા છે. વર્ણન કરવું યાવત્ તોરણ. જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૩ તે નીલવંત દ્રહના બહુમધ્યદેશ ભાગમાં એક મોટું પદ્મ કહ્યું છે. એક યોજન લંબાઈ-પહોળાઈથી અને તેનાથી ત્રણગણાં કરતાં સવિશેષ પરિક્ષેપથી, અર્ધયોજન બાહાથી, દશ યોજન ઉદ્વેધથી, બે કોશ જળથી ઉંચુ, સાતિરેક સાડા દશ યોજન બધું મળીને તેની ઉંચાઈ છે. તે પાનું સ્વરૂપ આ પ્રમાણે છે – તેનું મૂળ વજ્રમય, કંદ રિષ્ઠરત્નમય, નાલ તૈસૂર્યમય, બહારના પાન ધૈર્યમય, અત્યંતર પાન જાંબૂનદમય, કેસરા તપનીયમય, કનકમથી કર્ણિકા, વિવિધ મણિમય પુષ્કર સ્તિબુકા છે. તે કર્ણિકા અર્ક યોજન લાંબી-પહોળી, તેનાથી ત્રણ ગુણાથી અધિક તેની પરિધિ છે. એક કોસની જાડાઈ છે. તે પૂર્ણરૂપે કનકમી છે, સ્વચ્છ, શ્લÆ યાવત્ પ્રતિરૂપ છે. તે કર્ણિકાની ઉપર બહુસમ રમણીય દેશભાગ મણી પર્યન્ત કહેલ છે. તે બહુામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગે એક મોટું ભવન કહેલ છે. તે એક કોશ લાંબુ, અર્દ કોશ પહોળું, દેશોન એક કોશ ઉંચુ છે. અનેકશત સ્તંભ સંનિવિષ્ટ છે. યાવત્ વર્ણન કરવું. તે ભવનથી ત્રણ દિશામાં ત્રણ દ્વાર કહ્યા છે – પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. તે દ્વારો ૫૦૦ ધનુપ્ ઉંચા, ૨૫૦ ધનુપ્ પહોળા, તેટલાં જ પ્રવેશમાં છે. તે શ્વેત, શ્રેષ્ઠ સ્વર્ણની રૂપિકા સાવત્ વનમાળા છે. તે ભવનની અંદર બહુામરમણીય ભૂમિભાગ કહેલ છે. જેમ કોઈ આલિંગપુષ્કર યાવત્ મી વર્ણવો. તે બહુ સમરમણીય ભૂમિભાગના બહુમધ્ય દેશ ભાગમાં મણિપીઠિકા કહેલી છે, તે ૫૦૦ ધનુષુ લાંબી-પહોળી, ૨૫૦ ધનુપ્ જાડી છે. તે સર્વથા મણિમયી છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું દેવ-શયનીય કહેલ છે. દેવ શયનીયનું વર્ણન કરવું. તે પા બીજા, તેનાથી અદ્ધ ઉંચાઈ પ્રમાણવાળા ૧૦૮ પોથી ચોતરફથી ઘેરાયેલ છે. તે પડો અર્ધયોજન લાંબા-પહોળા અને તેનાથી સાધિક ત્રણગણી પરિધિવાળા, એક કોશ જાડા, ૧૦ યોજન ઉદ્વેધ, એક કોશ જળથી ઉંચા, બધું મળીને સાતિરેક દશ યોજન કહેલા છે. 36 તે પોનું વર્ણન આ પ્રમાણે છે જમયમૂલ ચાવત્ વિવિધ મણિમય પુષ્કરતિબુક. તે કર્ણિકાઓ એક કોશ લાંબી-પહોળી, તેનાથી સાધિક ત્રણગુણી પરિધિ, અદ્ધકોશ જાડી, સર્વ કનકમથી, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. તે કર્ણિકાની ઉપર બહુસમરમણીય ભૂમિભાગ યાવત્ મણિનો વર્ણ, ગંધ, સ્પ તે પાની વાયવ્ય-ઉત્તર-ઈશાને નીલવંતદ્રહ-કુમારના ૪૦૦૦ સામાનિકોના ૪૦૦૦ પો કહેલા છે. આ રીતે આ સર્વે પરિવાર યોગ્ય પોનું કથન કરવું જોઈએ. તે પદ્મ બીજા ત્રણ પાવર પરિધિથી ચોતરફથી ઘેરાયેલ છે – અત્યંતર, મધ્યમ, બાહ્ય. આાંતર પદ્મ પરિવેશમાં ૩૨-લાખ પડ્યો છે. મધ્યમ પડા પરિવેશમાં ૪૦ લાખ પડ્યો છે. બાહ્ય પાપરિવેશમાં ૪૮-લાખ પડ્યો છે. આ રીતે બધાં પડ્યોની સંખ્યા એક કરોડ, વીશ લાખ કહેલી છે. ભગવન્ ! નીલવંત દ્રહને નીલવંત દ્રહ કેમ કહે છે ? ગૌતમ ! નીલવંત -
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy