SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ BJદ્વીપ૦/૧૮૦ ૨૧૧ મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સીંચે છે. પુષારોહણ યાવતું વપ દે છે. પછી જ્યાં પ્રેક્ષાગૃહ મંડપનું પશ્ચિમ દ્વાર છે ત્યાં દ્વારાચીનકા કરી, ઉત્તરની તંભ પંક્તિને, તે રીતે પૂર્વના દ્વારે તેમજ જ્યાં દક્ષિણ દ્વાર છે ત્યાં, તે પ્રમાણે જ જ્યાં ચૈત્ય સ્તુપ છે ત્યાં આવે છે. ચૈત્યસ્વરે આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને રચૈત્ય સ્વપને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જળધારાથી સીંચી, સરસ ચંદનની અર્ચ, પારોહણ કરી, ઉપચી-નીચે સુધી માળા લટકાવી ચાવત્ ધૂપ આપે છે. ત્યારપછી પશ્ચિમની મણિપીઠિકામાં જ્યાં જિન-પ્રતિમા છે, ત્યાં આવે છે. જિન પ્રતિમાને જોતાં જ પ્રણામ કરે છે. કરીને મોરપીંછી ગ્રહણ કરે છે. કરીને આદિ પૂર્વવતુ. જે જિન પ્રતિમાને ચાવતું સિદ્ધિગતિનામધેય સ્થાનને પામેલાને diદે છે - નમે છે. એ પ્રમાણે ઉત્તર-પૂર્વ અને દક્ષિણમાં જાણતું. જ્યાં ચૈત્યવૃક્ષ દ્વારવિધિ, મણિપીઠિકા જ્યાં મહેન્દ્રધ્વજ દ્વારવિધિ. જ્યાં દક્ષિણની નંદાપુષ્કરિણી ત્યાં આવે છે. મોરપીંછી ગ્રહણ કરે છે. ચૈત્ય, મિસોપાન પ્રતિરૂપક, તોરણ, શાલભંજિકા અને વાલરૂપોને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય ઉદકધારાથી સિંચે છે. સરસ ગોશીષ ચંદનથી લીધે છે. લીંપીને પુwારોહણ કરે છે યાવતુ ધુપ આપે છે. ધૂપ દઈને સિદ્ધાયતનને અનુપદક્ષિણા કરતાં જ્યાં ઉત્તરની નંદાપુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને પૂર્વવત મહેન્દ્રdજ ચૈત્યવૃક્ષ, ચૈત્યgય, પશ્ચિમની મણિીઠિકા, જિનપતિમા, ઉત્તરની-મૂવની-દક્ષિણના પ્રેક્ષાગૃહ મંડપમાં પણ તેમજ. જેમ દક્ષિણના પશ્ચિમી દ્વામાં યાવત દક્ષિણની dભ પંકિત, મુખમંડપ પણ, શ્રણ દ્વારોની અનિકા કહીને દક્ષિણની સંભાપતિ, ઉત્તર દ્વાર, પૂવનું દ્વાર, બાકીનું તે જ ક્રમથી યાવતુ પૂર્વની નંદપુષ્કરિણી. જ્યાં સુધમસિભા છે ત્યાં જવાને પ્રસ્થાન કર્યું. ત્યારે તે વિજયના ૪ooo સામાનિકો આદિ યાવત્ સર્વદ્ધિથી યાવત્ નાદિત રવથી સુધમસભાએ આવ્યા. તેઓ ત્યાં સુધમસિભાની અનુપદક્ષિણા કરતા-કરતા પૂર્વ દ્વારેથી પ્રવેશે છે. પ્રવેશતાં જિન-અસ્થિઓને જોતાં જ પ્રણામ કરે છે. કરીને જ્યાં મણિપીઠિકા છે, જ્યાં માણવક ચૈત્યતંભ છે, જ્યાં જમય ગોળવૃત્ત સમુગક છે, ત્યાં આવે છે. આવીને મોરપીંછી ગ્રહણ કરે છે, કરીને વજમય ગોળ-વૃત્તભ્રમુગકને ઉઘાડે છે. ઉઘાડીને જિન અસ્થિઓને મોરપીંછીથી પ્રમાજે છે પ્રમાઈને, સુગંધી ગંધોદકથી એકવીશ વખત જિન સ્થીઓને પાલે છે. પ્રજ્ઞાવીને સરસ ગોશીષ ચંદનથી અનલિંપન કરે છે અનલિંપના કરીને અાપધાન ગંધ અને મારા વડે આર્યા કરે છે. અચ કરીને ધૂપ આપે છે. ધૂપ દઈને વજમય ગોળ-વૃત્ત-સમુદ્ગકમાં પાછા મૂકે છે. ત્યારપછી માણવક ચૈત્યરdભને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને દિવ્ય જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ) જળધારાથી સીચે છે. સીંચીને સરસ ગોશીર્ષ ચંદનથી ચર્ચા આપે છે. આપીને પુwારોહણ કરે છે ચાવત લટકતી માળા પુષ્પો વિખેરવા ધૂપ દેવો એ કરે છે. ત્યાર પછી જ્યાં સુધર્મસભાનો બહુમધ્ય દેશભાગ છે, ત્યાં પૂર્વવતું. જ્યાં સીંહાસન છે ત્યાં દ્વાર અનિા માફક કહેતું. જ્યાં સીંહાસન છે ત્યાં દ્વાર નિકા માફક કહેવું. જ્યાં દેવ શયનીય છે, ત્યાં પૂર્વવતુ. જ્યાં શુદ્ધ મહેન્દ્રધ્વજ છે, ત્યાં પૂર્વવતુ જ્યાં પ્રહરણ કોશ છે, ચોપાલ છે, ત્યાં જાય છે. જઈને પ્રત્યેકેuત્યેક પ્રહરણને મોરપીંછીથી પ્રમાર્જે છે. પ્રમાજીને સસ્ત ગોશીષ ચંદનથી પૂર્વવત પૂજે છે તે બધું કહેવું. દક્ષિણ દ્વાર આવીને પૂર્વવત પૂજા કરે છે. ચાવતુ પૂર્વ દિશાની નંદાપુષ્કરિણી, બધી સભાને સધમસિભાની માફક અર્ચનકા કહેવી. મગ ઉપરાંતસભામાં દેવશયનીયની અનિકા, બાકીની સભામાં સીંહાસનની અનિકા કહેવી. દ્રહની, જેમ નંદાપુષ્કરિણી અર્થનિકા કહી તેમ જાણવું. વ્યવસાયસભામાં પુસ્તકનને મોરપીંછીથી પ્રમાઈ, દિવ્ય જળધારાથી સીંચી, સરસ ગોશlષ ચંદનથી અનલિંપે છે આગ્ર પ્રધાન ગંધ અને માલ્યથી અર્ચા કરે છે. કરીને સીંહાસનને મોરપીંછીથી પ્રમાર્જે છે યાવતું દૂધ આપે છે. બાકી બધું પૂર્વવતું. દ્રહનું કથન નંદાપુષ્કરિણી માફક કરવું. ત્યારપછી જ્યાં બલિપીઠ છે, ત્યાં જાય છે, જઈને આભિયોગિક દેવને બોલાવે છે. બોલાવીને આ પ્રમાણે કહ્યું – ઓ દેવાનપિયો ! જલ્દીથી વિજય રાજધાનીના શૃંગાટક, મિક, ચતુક, ચવર, ચતુર્મુખ, મહાપથ-પથ, પ્રાસાદ, પાકાર, અટ્ટાલક, ચરિકા, દ્વાર, ગોપટ, તોરણ, વાવડી અને પુષ્કરિણીમાં યાવત બિલપંક્તિકામાં, આરામ-ઉધાન-કાનન-વન-વનખંડ અને વનરાજીઓમાં અના કરો. કરીને મારી આ આજ્ઞા જલ્દીથી મને પાછી સોપો. ત્યારે તે અભિયોગિક દેવો, વિજય દેવે આમ કહેતા યાવતુ હષ્ટ-તુષ્ટ થઈ વિનયથી આજ્ઞા સ્વીકારીને વિજયા રાજધાનીના શૃંગાટકોમાં યાવતુ આના કરીને જ્યાં વિજય દેવ છે ત્યાં આવે છે, આવીને આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે વિજયદેવ, તે આભિયોગિક દેવો પાસે માં અને સાંભળીસમજીને હષ્ટ-તુષ્ટ-આનંદિત ચિત્ત થયો ચાવતુ હર્ષિત હૃદયી થઈ જ્યાં નંદપુષ્કરિણી છે ત્યાં આવે છે. આવીને પૂર્વના તોરણથી યાવત્ (પ્રવેશી) હાથ-પગ પ્રાલે છે. પ્રક્ષાલન કરીને, આચમન કરી - ચોખા થઈ . પરમ શુચિભૂત થઈ નંદા પુષ્કરિણીથી બહાર નીકળે છે. નીકળીને જયાં સુધમસિભા છે ત્યાં જવાને નીકળે છે. ત્યારપછી તે વિજયદેવ ૪ooo સામાનિકો યાવત્ ૧૬,ooo આત્મરક્ષક દેવો સાથે સમદ્ધિથી યાવતું નિર્દોષ નાદિનરવ સાથે જ્યાં સુધમસિભા છે, ત્યાં આવે છે. આવીને સુધમસિભાના પૂર્વના દ્વારેથી પ્રવેશ કરે છે. કરીને જ્યાં
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy