SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ/૧eo પ્રત્યેક પ્રત્યેક સિંહાસન સપરિવાર સામાનિકાદિ દેવ યોગ્ય ભદ્રાસનરૂપ પરિવાર સહિત કહેલ છે. • સૂઝ-૧૩૧ - વિજય દ્વારનો ઉપરનો ભાગ સોળ પ્રકારના રનોથી ઉપશોભિત છે. તે આ પ્રમાણે – રન, વજ, વૈર્ય યાવત રિટ. વિજયદ્વારની ઉપર ઘણાં આઠઆઠ મંગલો કહ્યા છે. તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ યાવત્ દર્પણ, સર્વે રતનમય, સ્વચ્છ યાવત્ પ્રતિરૂપ છે. વિજય દ્વારની ઉપર ઘણાં કૃષ્ણ ચામરdજ છે યાવતું સર્વરમિય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. વિજય દ્વારની ઉપર ઘણો છમાલિકો છે. આ બધાંનું વર્ણન પૂર્વવતુ જાણવું. • વિવેચન-૧૦૧ - વિજય દ્વારનો ઉપરિતન આકાર - ઉતરંગાદિ રૂપ સોળ પ્રકારના રત્નોથી, ઉપશોભિત છે. તે આ રીતે- કર્કેતન, વજ, વૈડૂર્ય, લોહિતાક્ષ, મસાગલ, હંસગર્ભ, પુલક, સૌગંધિક, જ્યોતિરસ, અંક, અંજન, રજત, જાતરૂપ, અંજનપુલક, સ્ફટિક, અને રિટ. વિજયદ્વારની ઉપર આઠ-આઠ વસ્તિકાદિ મંગલ કહેલ છે. તે બધાં સર્વરનમય છે, ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. • સૂત્ર-૧૭૨ ભગવન્! એમ કેમ કહેવાય છે કે વિજયદ્વાર એ વિજયદ્વાર છે ? ગૌતમ! વિજય દ્વારે વિજય નામક મહર્વિક, મહાવુતિક યાવતું મહાનુભાવ એવો પલ્યોમ-ણિતિક દેવ વસે છે. તે ત્યાં ૪ooo સામાનિક, સપરિવાર ચાર અગમહિણી, ત્રણ પર્ષદા, સાત સૈન્ય, સાત ગેંન્યાધિપતિ, ૧૬,ooo આત્મરક્ષકદેવ, વિજયદ્વાર, વિજયા રાજધાની, બીજા પણ ઘણાં વિજયી રાજધાનીમાં વસતા દેવો, દેવીઓનું આધિપત્ય ચાવતું દિવ્ય ભોગપભોગને ભોગવતો વિચરે છે. તેથી હે ગૌતમ ! વિજયદ્વારને વિજયદ્વાર કહે છે અથવા હે ગૌતમ ! વિજયદ્વાર એ શાશ્વત નામ છે. જે કદી ન હતું-નથી કે નહીં હશે તેમ નહીં યાવતું અવસ્થિત, નિત્ય એવું આ વિજય દ્વાર છે. • વિવેચન-૨ : પ્રશ્નસૂગ સુગમ છે. ભગવંતે કહ્યું – વિજયદ્વારે વિજય નામનો. પ્રવાહથી અનાદિકાળ સંતતિ પતિતથી વિજય નામે દેવ છે. મgઈદ્ધવ - ભવન પરિવારાદિ મોટી ત્રાદ્ધિવાળો. મતિયા જેને શરીરમાં રહેલ અને આભરણમાં રહેલ મોટી યુતિ છે તે. મોટું બળ - શારીર પ્રાણ જેને છે તે મહાબલ, મોટી ખ્યાતિ જેને છે તે મહાયશ અથવા મહેશ નામે પ્રસિદ્ધ અથવા શ - ઐશ્વર્ય, આત્માની ખ્યાતિ, મહા એવી આ ઈશા તે મહેશ. મહાસૌમ્ય - ઘણાં સત વેધના ઉદયના વશથી છે તે. પલ્યોપમના આયુવાળો દેવ વસે છે. ૧૩૪ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ તે ત્યાં ૪૦૦૦ સામાનિકો, સપરિવાર ચાર અગ્રમહિષી - તે પ્રત્યેકને એકએક હજારનો પરિવાર છે, અત્યંતર - મધ્યમ - બાહ્ય રૂપ યથાક્રમે આઠ-દશ-બાર હજાર દેવોની પર્ષદા, સાત સૈન્ય-અશ્વ, હાથી, રથ, પદાતિ, મહિષ, ગંધર્વ, નાટ્ય રૂપ. સાત સૈન્યાધિપતિ, ૧૬,૦૦૦ આત્મરક્ષક દેવો ઈત્યાદિનું આધિપત્ય - અધિપતિકમ અર્થાત રક્ષા, તે રક્ષા સામાન્યથી આરક્ષક કરે છે, તેથી કહે છે - પુરનો પતિ તે પુરપતિ, તેનું કર્મ પરોપત્ય - સર્વનું અગ્રેસરવ. તે અગ્રેસરત નાયકવ વિના પણ થાય. * * * તેથી નાયકત્વની પ્રતિપતિ અર્થે કહે છે - સ્વામી અતુિ નાયક. તે નાયકવ કદાચ પોષકત્વ સિવાય પણ થાય - X • તેથી કહે છે - ભતૃત્વ અર્થાત્ પોષકત્વ તેથી જ મહતરકવ, તે કોઈ આજ્ઞારહિતને પણ થાય, તેથી કહે છે - આફોશ્ચર સેનાપતિ - સ્વ સૈન્ય પ્રતિ અભુત આજ્ઞા પ્રાધાન્ય. TRવનું - બીજા નિયુક્ત પુરુષ વડે કે સ્વયં પાલન કરતા મોટા-મોટા શબ્દોથી એ જોડવું. સત્ય - આખ્યાનક પ્રતિબદ્ધ અથવા અવ્યાહત નિત્ય થ િનિત્યાનુબંધી. જે નૃત્ય-ગાન અને વાજિંત્ર, તંત્રી-વીણા, તલ-હસતલ, તાલ-કંસિકા, બુટિત-વાજિંત્ર તથા જે ઘન મૃદંગ પટ પુરુષ વડે પ્રવાદિત છે. તેમાં નિવૃત - ઘન સમાન વનિ જે મૃદંગ, તે બધાંનો રવ-અવાજ. વ્યિ - પ્રધાન, મોકા - શબ્દ આદિ, તે ભોગોને ભોગવતા વિચારે છે. આ કારણથી ગૌતમ! એમ કહેવાય છે, વિજયદ્વાર એ વિજયદ્વાર છે, વિજય દેવથી “વિજય” એવું નામ છે. • સૂત્ર-૧૭3 - વિજય દેવની વિજયા નામે રાજધાની ક્યાં કહી છે ? ગૌતમ ! વિજયદ્વારના પૂર્વમાં તિછી અસંખ્ય દ્વીપ-સમદ્ર ઓળંગ્યા પછી અન્ય જંબુદ્વીપ દ્વીપમાં ૧૨,ooo યોજના ગયા પછી આ વિજય દેવની વિજયા નામે રાજધાની છે. તે ૧૨,ooo યોજન લાંબી-પહોળી અને ૪૬,૯૪૮ યોજનથી કંઈક વિશેષાધિક પરિધિ કé છે. તે એક પ્રકાર વડે ઘેરાયેલ છે. તે પાકાર 3 ll યોજન ઉંચા છે, તેનો વિષ્ઠભ મૂળમાં ૧ યોજન, મધ્યમાં ૬-યોજન એક કોસ અને ઉપર [ને છેડે ૩ યોજન અને અડધો કોસ છે. એ રીતે મૂળમાં વિસ્તૃત, મધ્યમાં સંક્ષિપ્ત, ઉપર પાતળું છે. તે બહારથી ગોળ, અંદરથી ચોરસ, ગાયની પૂંછના આકારે સંસ્થિત છે. તે સર્વ કનકમય, સ્વચ્છ ગાવત તિરૂપ છે. તે પાકાર વિવિધ પંચવર્ષ કપિશીર્ષકથી શોભે છે. તે આ પ્રમાણે – કૃષ્ણ ચાવત શુક્લ. તે કપિશીર્ષક અદ્ધ કોશ લાંબા, ૫૦૦ ધનુષ વિખંભથી, દેશોના અદ્ધકોશ ઉM ઉચ્ચત્વથી છે. તે સર્વે મણિમય, સ્વચ્છ ગાવત પ્રતિરૂપ છે. વિજયા રાજધાનીની એક-એક બાહામાં ૧રપ-૧રપ દ્વાર હોય છે, એમ કહેલ છે. તે દ્વારો શા યોજન ઊંચા, ૩૧ યોજના વિકંભ અને તેટલો જ પ્રવેશ છે. તે દ્વાર શેતવ છે, શ્રેષ્ઠ પ્રણની સ્તુપિકા છે, તેના ઉપર ઈહમૃગાદિના મિ બનેલા છે ઈત્યાદિ. યાવત તેના પાટમાં સ્વર્ણમય રેતી બિછાવેલી છે
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy