SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૬૯ ૧૧ ઘણાં સુવર્ણમય અને રૂમય ફલકો કહેલા છે. તે ફલકોમાં ઘણાં વજમય નાગદંતકોકુટક કહાા છે. તે નાગદંતકોમાં ઘણાં રૂપાના સિક્કા કહેલા છે. તે જતમય સિક્કામાં ઘણાં વાતકરક-જળશૂન્ય ઘડાં કહેલા છે. તે વાતકરકો. આચ્છાદન ગવસ્થાથી સંજાત તે ગવસ્થિત, કૃષ્ણ સૂત્રમય ગવસ્થ વડે. કાળા દોરાવાળા સિક્કામાં અવસ્થિત. આ પ્રમાણે નિલસૂઝ સિક્કગ અવસ્થિત આદિ કહેવું. તે વાતકક્કો સર્વથા વૈડૂર્યમય, સ્વચ્છ ઈત્યાદિ પૂર્વવતુ. - તે તોરણોની આગળ બબ્બે બિ વણપત આશ્ચર્ય ભૂત રત્નકરંક કહેલ છે. જેમ કોઈ સજા - ચાતુરંત ચકવર્તી હોય. ચાર - પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ, ઉત્તર રૂપ પૃથ્વી પત્તિમાં ચક્ર વડે વર્તવાનો સ્વભાવ જેનો છે તે, આશ્ચર્યરૂપ, નાના મણિમયવથી કે વર્ણથી બાહુચથી વૈડૂર્યમણિમય તથા સ્ફટિક-પટલ-મય-આચ્છાદન છે. તે પોતાની પ્રભા વડે નીકટના પ્રદેશને બધી દિશામાં સમરતપણે અવભાસે છે. એ જ ત્રણ પર્યાયથી કહે છે - ઉધોત કરે છે, તપાવે છે, પ્રભાસે છે. ઈત્યાદિ સુગમ છે. તે તોરણોની આગળ બળે અશ્વકંઠ પ્રમાણ રત્ત વિશેષ કહેલ છે. એ પ્રમાણે ગજ-કિન્નર આદિ પણ જાણવા. * * - સર્વ રત્નવિશેષરૂપ ઈત્યાદિ પૂર્વવતું. તે તોરણોની આગળ બબ્બે પુણચંગેરી છે. એ રીતે માળા, ચૂર્ણ, ગંધ ઈત્યાદિની ચંગેરી પણ કહેવી. આ બધાં સર્વયા રત્નમચ્ય છે. એ રીતે પુષ્પાદિ પટલ બળે કહેવા. તે તોરણોની આગળ બબ્બે સિંહાસન કહેલ છે. તેનું વર્ણન પૂર્વે કહ્યા મુજબ સંપૂર્ણ દામ વર્ણન સુધી કહેવું. તે તોરણો આગળ રૂપ્ય આચ્છાદન છત્ર કહેલ છે. તે છત્રો વૈડૂર્ય રત્નમય વિમલ દંડ અને જાંબૂનદ કર્ણિકા છે, વજરત્ન વડે આપૂરિત દંડશલાકા સંધિ છે, મુકતાજાલ પરિગત ૧૦૦૮ ઉત્તમ કાંચનમચ્ય શલાકા જેમાં છે છે. દરવર વડે ઢાંકેલ કુંડિકાદિ ભાજત મુખ, તેના વડે ગાળેલ કે તેમાં પકવેલ જે મલય - મલયોદ્ભવ શ્રીખંડ, તત્સંબંધી સુગંધ, ગંધવાસ, તેની જેમ બધી ઋતુમાં સુરભિ અને શીતળ છાયાવાળું. તથા અષ્ટમંગલના ચિત્ર વડે આલેખેલ છે જેમાં તે. તથા ચંદ્રાકાર-ચંદ્રાકૃતિ ઉપમા જેમાં છે તે તથા ચંદ્રમંડલ વત્ વૃત્ત. તે તોરણોની આગળ બબ્બે ચામર કહેલ છે. તે ચામરો ચંદ્રકાંત-વ-વૈર્ય તથા બાકીના વિવિધ મણિરત્ન વડે ખચિત જે દંડમાં છે તે. એ પ્રકારે ચિત્ર-વિવિધ પ્રકારના દંડ, જે ચામરોમાં છે તે. સૂક્ષ્મ-જતમય-દીર્ધ વાળ જેમાં છે તે. તથા શંખ, કરાવિશેષ, કુંદપુષ્પ, જલકણ, ક્ષીરોદના જળનું મથન કરવા સમુલ્ય ફેણ પુંજ, તેની જેમ પ્રભા જેની છે તે. શેષ પૂર્વવતું. તે તોરણોની આગળ બળે તૈલ સમુદ્ગક છે, તે સુગંધિ તૈલાધાર વિશેષ છે. એ રીતે કોઠાદિ સમુક પણ કહેવા. અહીં સંગ્રહણી ગાથા છે. જે વૃત્તિકારશ્રીએ નોંધેલ છે. તે બધાં જ સંપૂર્ણ રત્નમય, સ્વચ્છ, ગ્લણ છે ઈત્યાદિ પૂર્વવત્. • સૂઝ-૧૩૦ - વિજય દ્વાર ઉપર ૧૦૮ ચક્રધ્વજ, ૧૦૮ મૃગધ્વજ ૧૦૮ન્ગરુડધ્વજ, ૧૦૮ ૧૩૨ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીક અનુવાદ૨ વૃકdજ, ૧૦૮ ગરુડધ્વજ, ૧૦૮ છાdજ, ૧૦૮ પિચ્છ tવજ, ૧૦૮ શકુનિદવજ, ૧૦૮ સહધ્વજ, ૧૦૮ વૃષભ ધ્વજ ૧૦૮ શ્વેત ચાર દાંતવાળા હાથી [શી અંકિત] દવા - આ રીતે બધી મળીને ૧૦૮o qજાઓ વિજયદ્વારે કહેલી છે. વિજય દ્વારે નવ ભોમ કહેલા છે. તે ભોમની અંદર બહુસમ રમણીય ભૂમિભાગ કહેલ છે ચાવ4 મણીનો સ્પર્શ. તે ભોમની ઉપર ઉલ્લોક, પદાલતા ચાવતુ ચામલતાના ચિત્રો યાવત સર્વ તપનીયમય સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે. તે ભોમના બહુ મધ્ય દેશ ભાગે જે પાંચમું ભોમ છે, તે ભોમના બહુ મદયદેશ ભાગમાં એક મોટું સીંહાસન કહેલ છે. સીંહાસન વર્ણન વિજયકૂળ ચાવતુ અંકુશ રાવત માળાઓ રહેલી છે. પૂિર્વવત્ જાણવું) - તે સીંહાસનની પશ્ચિમ-ઉત્તરમાં, ઉત્તરમાં, ઉત્તર-પૂર્વમાં આ વિજય દેવના ooo સામાનિકોના ૪ooo ભદ્રાસન કહ્યા છે. તે સીંહાસનની પૂર્વે અહીં વિજય દેવની સપરિવાર ચાર અગ્રમહિણીના ચાર ભદ્રાસન કહ્યા છે. તે સીંહાસનની દક્ષિણ-પૂર્વમાં વિજય દેવની અત્યંતર પદિાના ૮ooo દેવોના ૮ooo ભદ્રાસનો. કહેલ છે. તે સીંહાસનની દક્ષિણે વિજય દેવની મધ્યમાં પર્ષદાના ૧૦,ooo દેવોના ૧૦,૦૦૦ ભદ્રાસનો કા છે. તે સીંહાસનની દક્ષિણ-પશ્ચિમે વિજયદેવની બાહ્ય પર્મદાના ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્વારનો કહ્યા છે.. તે સીંહાસનની પશ્ચિમે આ વિજય દેવના સાત સેનાધિપતિના સાત ભદ્રાસનો કહેલ છે. તે સીંહાસનની પૂર્વમાં, દક્ષિણમાં, પશ્ચિમમાં, ઉત્તરમાં આ વિજય દેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહ્યા છે. તે આ રીતે - પૂર્વમાં ૪ooo એ પ્રમાણે ચારેમાં વાવ4 ઉત્તરમાં ૪ooo છે. બાકીના ભોમોમાં પ્રત્યેક-પ્રત્યેકમાં ભદ્રાસન કહેલા છે. • વિવેચન-૧૩૦ : તે વિજયદ્વારમાં ૧૦૮ ચકtવજ - ચક્ર આલેખરૂપ ચિહ્નયુક્ત ધ્વજ, એ પ્રમાણે મૃગથી હાથી સુધી બીજા નવ પણ કહેવા. બધાં ૧૦૮-૧૦૮ કહેવા. આ રીતે બધાં મળીને ૧૦૮૦ ધ્વજો થાય છે. એ પ્રમાણે મેં તથા બીજા બધાં તીર્થકરોએ કહેલ છે. વિજય દ્વારની આગળ નવ ભૌમ-વિશિષ્ટ સ્થાન કહેલ છે. તે ભૌમોનો ભૂમિભાગ અને ઉલ્લોક પૂર્વવત કહેવો. તે ભૌમોના બહુ મધ્ય દેશ ભાગમાં પાંચમાં ભૌમના બહમધ્યદેશભાગમાં વિજયદ્વારાધિપતિ વિજય દેવને યોગ્ય સિંહાસન છે. તે સિંહાસનનું વર્ણન, વિજયકૂણ, કુંભાગ્ર-મુક્તાદામ વર્ણન પૂર્વવત્ છે. ભદ્રાસનાદિની સંખ્યા સૂણામાં કહ્યા મુજબ છે. તેથી અહીં પુનરુક્તિ કરી નથી. માત્ર વિશિષ્ટ શબ્દાદિ અહીં નોંધેલ છે. પોત્તર • વાયવ્ય ખૂણો, ઉત્તરપૂર્વ-ઈશાન, દક્ષિણપૂર્વ-અગ્નિકોણ, દક્ષિણ પશ્ચિમ-નૈઋત્ય ખૂણો. વિજય દેવ સંબંધી આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્રાસનો કહેલા છે. બાકીના
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy