SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ BJદ્વીપ /૧૬૧ છે. પ્રતિપત્તિ-૩-“દ્વીપસમુદ્રાધિકાર” છે - X - X - X - X - X - • હવે તોછલોકના પ્રસ્તાવથી દ્વીપ-સમુદ્ર વક્તવ્યતા કહે છે• સૂત્ર-૧૬૧ - ભગવન! હીપ-સમુદ્રો ક્યાં છે ? ભગવના દ્વીપસમુદ્રો કેટલા છે ? ભગવાન ! દ્વીપ સમુદ્રો કેટલા મોટા છે? ક્યા સંસ્થાને છે? ક્યા આકાર-ભાવ પ્રત્યાવતારથી છે ? ગૌતમ! જંબૂલીપ આદિ દ્વીપો, લવણ આદિ સમુદ્રો છે. સંસ્થાનથી એકવિધ વિધાનવાળા, વિસ્તારથી અનેકવિધ પ્રકારે છે. બમણાં-ભમણાં છે, પ્રત્યુત્પધમાન-વિસ્તારમાસ-વિભાસમાન તરંગવાળા, ઘણાં ઉપલ, પu, કુમુદ, નલિન, સુભગ, સૌગંધિક, પોંડરીક, મહાપોંડરીક, શતપમ, સહક્યમ, પ્રફુલ્લ કેસરા યુકત, પ્રત્યેકે પ્રત્યેક પડાવરવેદિકાથી ઘેરાયેલા, પ્રત્યેકે પ્રત્યેક વનખંડણી પરિક્ષિત છે. હે આયુષ્માન શ્રમણ/ તિછલિોકમાં અસંખ્યાત દ્વીપ સમુદ્રો સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત કહેલા છે. • વિવેચન-૧૬૧ : wત - પરમ કલ્યાણયોગી ! દ્વીપસમદ્રો ક્યાં છે ? આના વડે દ્વીપસમુદ્રોનું અવસ્થાન પૂછ્યું. કેટલી સંખ્યામાં છે ? આના વડે દ્વીપસમુદ્રોની સંખ્યા પૂછી. કેટલા મહાલયઆશ્રય, વ્યાપ્ય ક્ષેત્રરૂપ અર્થાત કેટલાં મોટા છે ? - x • આના દ્વારા દ્વીપસમુદ્રોનું આયામ-પરિમાણ પૂછ્યું. તેનું સંસ્થાન-આકાર શું છે તે પૂછ્યું. તેમાળTY માવ - સ્વરૂપ વિશેષ તે દ્વીપસમુદ્રોનું શું છે ? - ગૌતમ ! જંબૂદ્વીપ આદિ દ્વીપ, લવણસમુદ્રાદિ સમુદ્રો છે. આના દ્વારા હીપસમુદ્રોની આદિ કહી. આ ન પૂછવા છતાં ભગવંતે કહ્યું, આગળ તે ઉપયોગી છે. શિષ્યએ ન પૂછવા છતાં જાણવા માટે આ કથન કર્યું છે. સંસ્થાનને આશ્રીને એક પ્રકારનો વિધાનવાળા છે અર્થાત્ એક સ્વરૂપવાળા છે. કેમકે બધાં વૃતસંસ્થાના સંસ્થિત છે. વિસ્તારને આશ્રીને વળી અનેક પ્રકારના છે અર્થાત્ વિસ્તારને આશ્રીને વિવિધ સ્વરૂપવાળા છે. તે કહે છે – જે રીતે બમણાં-બમણાં થાય, એ રીતે ગુણન કરાતા પ્રકર્ષથી વિસ્તારને પામે છે. તેથી કહે છે - જંબુદ્વીપ એક લાખ યોજન, લવણસમુદ્ર બે લાખ યોજન, ધાતકીખંડ ચાર લાખ યોજન ઈત્યાદિ. દૃશ્યમાન જળતંગોથી તરંગિત છે. આ વિશેષણ સમુદ્રોમા તો પ્રતીત છે જ, દ્વીપોમાં પણ તે જાણવું. તેમાં પણ નદી, દ્રહ, તળાવા આદિમાં કલ્લોલનો સંભવ છે. આ દ્વીપ-સમુદ્રો ઘણાં ઉત્પલ, પા, કુમુદ આદિ વડે વિકસિત કેસર વડે ઉપલક્ષિત-અત્યંત શોભિત છે. તેમાં ઉત્પલ-ગર્દભક, પદા-સૂર્યવિકાસી, કુમુદ-ચંદ્ર વિકાસી, નલિન- કંક ક્ત પા. સુભગ-પાવિશેષ, સૌગંધિક-કલ્હાર, પોંડરીક ૧૩૮ જીવાભિગમઉપાંગસૂત્ર • સટીક અનુવાદ/ર સિતાંબુજ, તે જ મહાપૌંડરીક. * * પ્રત્યેક દ્વીપ-સમુદ્ર પાવરવેદિકા અને વનખંડથી ઘેરાયેલ છે. જંબૂડીપાદિ દ્વીપ સ્વયંભૂરમણ દ્વીપ પર્યન્ત, લવણસમુદ્રાદિ સમુદ્ર સ્વયંભૂરમણ સમુદ્ર પર્યન્ત આ તિછલોકમાં જ્યાં આપણે છીએ તે અસંખ્યાત દ્વીપ સમુદ્રો કહ્યા છે. “આ તિછલોકમાં” શબ્દથી ‘સ્થાન' કહ્યું. માણેક - સંખ્યા કહી. બમણાં-બમણાં શબ્દથી ‘મહત્વ' કહ્યું. - X • હવે સ્વરૂપ કહે છે - • સૂત્ર-૧૬૨ - તેમાં આ જંબુદ્વીપ નામક દ્વીપ બધાં દ્વીપસમુદ્રોમાં અત્યંતર, સૌથી નાનો, વૃત્તdલના પૂડા જેવા આકારે રહેલ, વૃત્તરથ ચક્રવાલ સંસ્થાન સંસ્થિત, વૃd-પુકર કર્ણિકા સંસ્થાન સંસ્થિત વૃત્ત-પતિપૂર્ણ ચંદ્ર સંસ્થાન સંસ્થિત, એક લાખ યોજન લંબાઈ-પહોળાઈથી, ૩,૧૬,૨૨૭ યોજન, ત્રણ કોશ, ૧૨૮ ધનુષ, ૧all ગુલથી કંઈક અધિક પરિધિવાળું છે. તે એક જગતી વડે ચોતરફથી ઘેરાયેલો છે. તે જગતી આઠ યોજન ઉd ઉચ્ચપણે, મૂળમાં ૧ર-યોજન વિષ્ઠભથી, મણે આઠ યોજન, ઉપર ચાર યોજન વિÉભથી છે. મૂળમાં વિસ્તીર્ણ, મધ્ય સંક્ષિપ્ત, ઉપર તનુક, ગોપુચ્છ સંસ્થાન સંસ્થિત સર્વ વજમય, સ્વચ્છ, Gણ, લષ્ટ, ધૃષ્ટ, પૃષ્ટ, નીરજ, નિર્મળ, નિયંક, નિકંટક છાયા, સપભા, સકિરણ, સઉધોતુ, (તથા) પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતી. તે જગતી એક જલકટક વડે ચોતરફથી ઘેરાયેલી છે તે જાલકટક અર્ધયોજન ઉર્ષ ઉચ્ચત્વથી ૫૦૦ ધનુણ વિષંભથી સર્વ રનમય, સ્વચ્છ, Gષ્ણ ચાવતુ પ્રતિરૂપ છે. • વિવેચન-૧૬૨ : તે દ્વીપ-સમુદ્ર મણે જ્યાં આપણે વસીએ છીએ. તે જંબુદ્વીપ નામે દ્વીપ છે. બધાં દ્વીપ-સમુદ્રોમાં સર્વાત્યંતર. - x • તેથી કહે છે - બધાં પણ બાકીના હીપસમુદ્રો જંબુદ્વીપથી આરંભીને આગમ અભિહિત ક્રમથી બમણાં-બમણાં વિસ્તારચી છે, તેથી સર્વ દ્વીપ સમુદ્રોમાં સવવ્યંતર છે. આના વડે જંબૂદ્વીપનું અવસ્થાને કહ્યું. તે બધાં દ્વીપસમદ્રથી લઘ, તેથી કહે છે - બધાં લવણાદિ સમુદ્ર, બધાં ધાતકીખંડાદિ દ્વીપો, જંબૂદ્વીપથી આરંભી બમણાં-બમણાં આયામ, વિડંભ, પરિધિ છે, તેથી બીજા દ્વીપ-સમુદ્રાપેક્ષાથી લઘુ છે. આનાથી સામાન્યથી પરિમાણ કહ્યું. * * * વૃત-તેલ વડે પકવ અપૂય, પ્રાયઃ પરિપૂર્ણ વૃત હોય છે, ઘીથી પકવેલ નહીં, તેના જેવું જે સંસ્થાન, તેના વડે સંસ્થિત. તથા વૃત-રથચક્રવાલ સંસ્થિત • સ્થના અવયવ એવા ચક-મંડલ, તેના જેવું સંસ્થાન. વૃત-પુકકર્ણિકા અર્થાત્ પદાબીજ કોશ સંસ્થાનથી સંસ્થિત. વૃત-પરિપૂર્ણ ચંદ્ર સંસ્થાન. આ રીતે જંબૂદ્વીપ સંસ્થાન કહ્યું. હવે આવામાદિ પરિમાણ - આયામ-વિઠંભથી એક લાખ યોજન છે. પરિધિસૂત્રાર્થમાં કહી છે. આ પરિક્ષેપ પરિમાણ-સ્વયં ગણવું અથવા ફોબસમાસ ટીકાથી ભાવના કરવી. • x -
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy