SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ 3/મનુષ્ય/૧૪૫ ૧૧૩ ૧૧૪ જીવાભિગમઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ/૨ સુગંધિત, સુંદર, ભુજભોજક, નીલમણિ, ભ્રમરી, નીલ અને કાજળ સમાન કાળા, હર્ષિત ભ્રમર સમાન અતિ કાળા, સ્નિગ્ધ, નિશ્ચિત હોય છે. ઘુઘરાલા અને દક્ષિણાવર્ત હોય છે. તે મનુષ્યો લક્ષણ, વ્યંજન અને ગુણ યુકત હોય છે. તેઓ સુંદર, સુવિભકત સ્વરૂપવાળા હોય છે. તેઓ સાદીય, દર્શનીય, અભિરૂપ, તિરૂપ હોય છે. આ મનુષ્યો હંસ-કૌંચ-સહ-મંજુ-સુરવરવાળા, નંદિ-સહ-મંજુ-સુવર પોષવાળા, અંગ-અંગમાં કાંતિવાળા, વજઋષભનારાય સંઘયણી, સમચતુરસ્ત્ર સંસ્થાનવાળા, નિવચાવાળા, નિરાલંક, ઉત્તમ પ્રશસ્ત અતિશય યુકત અને નિરુપમ શરીરવાળા, સ્વેદાદિ મેલ કલંકથી રહિત, સ્વેદ-રાદિ દોષોથી રહિત ઉપલેપ રહિત, અનુકૂળ વાયુવેગવાળા, કંકપક્ષીવત્ નિર્લેપ ગુદાભાગવાળા, કબૂતર માફક બધુ પચાવી લેનાર, પક્ષી માફક નિર્લેપ અપાનદેશાવાળા, સુંદર પૃષ્ટભાગ, ઉંદર અને જેઘાવાળા, ઉન્નત અને મુષ્ટિગ્રાહ્ય કુ#િવાળા, પs-ઉપલ સમાન સુગંધી શ્વાસોચ્છવાસ અને મુખવાળા છે. આ મનુષ્યોની ઉંચાઈ ૮૦૦ ધનુણ હોય છે, તે મનુષ્યોને ૬૪-પાંસળી હોય છે. તેઓ સ્વભાવથી જ ભક્ત, વિનીત, શાંત, સ્વાભાવિક પાતળા ક્રોધમાન-માયા-લોભમુકત, મૃદુ-માર્દવ સંપન્ન, અલ્લીન, ભદ્ર, વિનીત, અભેચ્છા, અસંનિધિ સંચય, અડ, વૃક્ષોની શાખામાં રહેનાર, ઈચ્છાનુસાર, વિચરણ કરનારા, એવા તે મનુષ્ય ગણને હે આયુષ્યમાન શ્રમણો ! કહેલા છે. તે મનુષ્યોને કેટલાં કાળે આહારેચ્છા થાય છે ? હે ગૌતમ ! ચતુભિક આહારની ઈચ્છા ઉત્પન્ન થાય છે. ભગવાન ! તે એકોક દ્વીપની સ્ત્રીઓનો આકારૂપ્રકાર-ભાવ કેવો કો છે ? તે સ્ત્રીઓ સુજાત સવમ સુંદરી છે, પ્રધાન મહિલા ગુણોથી યુકત, અત્યંત વિકસીત #કમળ માફક સુકોમળ અને કાચબા માફક ઉtd ચરણવાળા છે, તેમના પગની આંગળીઓ સીધી, કોમળ, સ્થળ, નિરંતર, પુષ્ટ અને મળેલી છે તેમના નખ ઉwત્ત, રતિદેનારા, પાતળા, તામ્રવર્ણ, સ્વચ્છ અને નિષ્પ છે. તેમની પીંડીઓ રોમરહિત, ગોળ, સુંદર, સંસ્થિત, ઉત્કૃષ્ટ શુભ લક્ષણવાળી અને પોતિકર હોય છે. તેમના ઘુંટણ સુગૂઢ, સુનિર્મિત, સુબદ્ધસંધિવાળા છે. તેમની બંઘ કેળના સ્તંભથી અધિક સુંદર, વણાદિ રહિત, સુકોમલ, મૃદુ, નીકટ, સમાન પ્રમાણવાળી, મળેલી, સુજાત, ગોળ, મોટી અને નિરંતર છે. તેમનો નિતંબ ભાગ અષ્ટાપદ ધુતની પટ્ટ આકારે, શુભ, વિસ્તીર્ણ અને મોટો છે, મુખ પ્રમાણથી બમણુવિશાળ, માંસલ અને સુબદ્ધ તેમનો જઘન પ્રદેશ છે, તેમનું પેટ વજ માફક સુશોભિત, શુભ લક્ષણોવાળું અને પાતળું છે. તેમની કમર શિવલીથી યુકત, પાતળી, લચીલી હોય છે. તેમની રોમરાજિ સરળ, સમ, મળેલી, જન્મજાત પાતળી, કાળી, સ્નિગ્ધ, શોભતી, સુંદર, સુવિભકd, સુજાત, [18/8] કાંત, શોભાયુકત, રુચિર અને રમણીય છે, તેમની નાભિ ગંગાના આવર્ત માફક દક્ષિણાવત, તરંગ, ભંગુર, સૂર્યવિકાસી કમળ જેવી ગંભીર છે. તેમની કુક્ષિ ઉગ્રતારહિત, પ્રશસ્ત અને સ્થળ છે, પડખાં કંઈક કેલ અને પ્રમાણોપેત, જન્મજાત સુંદર છે. પરિમિત મામાવાળા, સ્થળ અને આનંદદાયી છે. શરીર માંસલ હોવાથી તેમાં પીઠની હતી અને પાંસળી દેખાતી નથી. શરીર સુવર્ણ જેવી કાંતિવાળુ, નિર્મળ, જન્મજાત સુંદર, જવરાદિ ઉપદ્રવોથી રહિત છે. તેમના સ્તનો સુવર્ણકળશ સમાન પ્રમાણોપેત, બરાબર મળેલા, સુજાત અને સુંદર છે. સ્તનોની ડીંટડી સ્તનો ઉપર મુગટ જેવી લાગે છે, બંને સ્તનો ગોળઉwd-રતિક સંસ્થિત છે. તેની બંને બાહુ સપની જેમ નીચેની તરફ અને પાતળી ગોપુચ્છવ4, પરસપર સમાન, પોત-પોતાની સંધીથી જોડાયેલી, નક્ષ, અતિ દેય તથા સુંદર હોય છે. નખો તામવર્ણ, પંજા માંસલ, આંગળીઓ પુષ્ટ કોમળ અને શ્રેષ્ઠ હોય છે. હાથની રેખાઓ સ્નિગ્ધ, હાથમાં સુર્ય-ચંદ્ર-શંખચક્ર-સ્વસ્તિકની અલગ-અલગ અને સુવિરચિત હોય છે, તેમની કાંખ અને બસ્તિ ભાગ પીન, ઉષત છે. તેમનું કપોલ ભર્યું-ભર્યું હોય છે. તેમની ગરદન ચાર અંગુલ પ્રમાણ અને શ્રેષ્ઠ શંખ જેવી હોય છે. દાઢી માંસલ, સુંદર આકારની અને શુભ હોય છે. નીચેનો હોઠ દાડમના ફુલ જેવો લાલ અને પ્રકાશમાન, પુષ્ટ અને કંઈક વળેલ હોય છે. ઉપરનો હોઠ સુંદર હોય છે. તેમના દાંત દહીં-જકણચંદ્રવૃંદ-વાસંતીકલી સમાન સફેદ અને આક્ષત હોય છે. તેમનું Hલુ, જીભ લાલ કમળના બ સમાન, મૃદુ અને કોમળ હોય છે. તેમના નાક કણેરની કળી સમાન સીધી, ઉta, ઋજુ અને તીક્ષણ હોય છે. તેમના ઝ શરદઋતુના કમળ અને ચંદ્ર વિકાસી નીલકમળથી વિમુકત x દલ સમાન કંઈક શેવ કંઈક લાલ અને કંઈક કાળા અને વચ્ચે કાળી કીકીથી . અંકિત હોવાથી સુંદર લાગે છે. તેમની લોચન પમ્રપુટયુકત, ચંચળ, કાન સુધી લાંબા અને કંઈક કત હોય છે. તેમની સમર કંઈક નમેલ ધનવૃવત વાંકી, સંદર, કાળી અને મેઘાજિ સમાન પ્રમાણોપેત, લાંબી, સુજાત, કાળી અને નિધ હોય છે. તેમના કાન મસ્તકથી કંઈક જોડાયેલા અને પ્રમાણયુક્ત હોય છે. તેમની ગંડલખા માંસલ, ચીકણી, રમણીય હોય છે. તેમનું લલાટ ચોરસ, પ્રશસ્ત અને સમતલ હોય છે, મુખ કાર્તિક પૂનમના ચંદ્ર માફક નિર્મળ અને પરિપૂર્ણ હોય છે. મસ્તક છમ સમાન ઉwત, વાળ ઘુઘરાળા-નિગ્ધ-લાંબા હોય છે. તે સ્ત્રીઓ આ મીશ લક્ષણધારી હોય છે - છબ, tવજ, યુગ, સૂપ, દામિની, કમંડલ, કળશ, વાપી, સ્વસ્તિક, પતાકા, યવ, મત્સ્ય, કુંભ, શ્રેષ્ઠરથ, મકર શુકWાલ, કુશ, અષ્ટાપદવીચિધુત ફલક, સુપતિષ્ઠક, મયૂર, શ્રીદામ, અભિષેક, તોરણ, મેદિનીપતિ, સમુદ્ર, ભવન, પ્રાસાદ, દર્પણ, મનોજ્ઞ હાથી,
SR No.009047
Book TitleAgam 14 Jivajivabhigama Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages279
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 14, & agam_jivajivabhigam
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy