SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-પ૬ થી ૬૧ ૧૩૫ • x• મffમુલાકથfÉ - ફૂટ થવા ડે અતિ જોરથી આફાલન કરીને મદલના મુખ પટ વડે બગીશ પાત્ર નિબદ્ધ નાટકો વડે, શ્રેષ્ઠ તરુણયુક્તથી નૃત્ય કરાતા, તેના અભિનય પૂર્વક નર્તનથી તેના ગુણોને ગાતા. કાંક્ષા-પ્રાર્થના-સ્પૃહા-અભિલાષા. ચાર કારણે - આરામ આદિમાં સ્થિત શ્રમણાદિની સામે ન જવું ઈત્યાદિ પહેલું કારણ, ઉપાશ્રયતિ સામે ન જવું તે બીજું, પ્રાતિહારિક પીઠ ફલકાદિ વડે આમંત્રણ ન આપવું તે ત્રી, ગૌચરી ગયેલને અશનાદિ વડે પ્રતિલાભવા નહીં, તે ચોર્યું. આ ચાર કારણે કેવલિ પ્રજ્ઞપ્ત ધર્મ સાંભલી શકે છે ઈત્યાદિ સૂગાર્ચ મુજબ જાણવું. જેમાં શ્રમણ-સાધુ, માહન-પરમ ગીતાર્થ શ્રાવક આવે ત્યારે પણ હાથ-વસ્ત્રનો છેડો-છત્ર વડે પોતાને ઢાંકીને ન રહે તે પ્રથમ. એ રીતે બીજા કારણો પણ કહેવા. તારો પ્રદેશી રાજા ઈત્યાદિ બધું કહેવું. સાધામ - પહેલો આલાવો તે આ - તારો પ્રદેશી રાજા, હે ચિત્ર ! આરામસ્થિત શ્રમણને વંદતો નથી જ્યાંથી શ્રમણ આવતા હોય ત્યારે પણ હાય આદિથી પોતાને ઢાંકે છે આદિ. • સૂત્ર-૬૨ થી ૬૪ - [૬] ત્યારે તે ચિતસારથી બીજા દિવસે રાશિ પ્રભાતરૂપ થઈ, કોમળ ઉત્પલ કમલ વિકસિત થયા, પ્રભાત સોનેરી થયું ત્યારે નિયમ અને આવશ્યક કાયથી નિવૃત્ત થઈ, જાવરામાન તેજ સહિત સહસ્રરશ્મિ સૂર્ય નીકળ્યા પછી પોતાના ઘેરથી ચિત્તસારથી નીકળ્યો. જ્યાં પ્રદેશ રાજાનું ઘર અને પ્રદેશ રાજ છે ત્યાં આવ્યો. આવીને દેશી રાજાને બે હાથ જોડી યાવતુ આજલિ કરી, જયવિજયથી વધાવીને કહ્યું – ' હે દેવાનપિયા વિશે કંબોજ દેશવાસીઓએ ચાર અશ્વો લાવીને ભેટ આપેલા. તે મેં આપ દેવાનુપિયને ત્યાં કોઈ દિને પ્રશિક્ષિત કરી દીધા છે. તેથી હે સ્વામી ! આજે આપણે તે ડાનું નિરીક્ષણ કરીએ. ત્યારે દેશી રાજાએ કહ્યું - હે ચિત્ત! તું જ અને તે ચાર ઘોડાને જોડીને અશ્વસ્થને અહીં લાવ યાવતું મારી આજ્ઞા પાછી સોંપ. ત્યારે તે ચિત્ત સારથી, પ્રદેશ રાજાએ આમ કહેતા સ્ટ-તુષ્ટ થાવ હૃદયી થઈ, તે અaોને ઉપસ્થિત કરીને આ આજ્ઞા પાછી સોંપી. ત્યારે તે પ્રદેશ રાજ, ચિત્તસારથીની પાસે આ વૃત્તાંત સાંભળી, સમજી, હટ-તુષ્ટ થઈ યાવત્ અલા-મહાઈ આભરણથી શરીર fકારી પોતાના ઘરથી નીકળ્યો, નીકળીને ચાતુઈટ અશરથ પાસે આવ્યો, રથમાં બેઠો. સેવિયા નગરીની વચ્ચોવચ થઈને નીકળે છે ત્યારે તે ચિત્તસારથી, તે ને અનેક યોજનો સુધી દોડાવ્યો. ત્યારપછી તે પ્રદેશ રાજ ગરમી, તસ્સ અને રથ ચાલતા લાગતી હવાથી પરેશાન-ખિન્ન થતાં, ચિત્તસારથીને કહ્યું - હે ચિતા મારું શરીર ખેદ-ખિન્ન થયું છે, રથને પાછો વાળ. ત્યારે ચિતસરથીએ રથને પાછો વાળ્યો. મૃગવન ઉંધાન હતું ત્યાં આવીને પ્રદેશ રાજાને કહ્યું - હે સ્વામી ! આ મૃગવન ઉધાનમાં ૧૩૬ રાજપષ્મીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ ઘોડાનો શ્રમ અને આપણો થાક દૂર કરી લઈએ. ત્યારે દેશી રાજાઓ ચિત્તને કહ્યું – ભલે તેમ કરીએ. ત્યારપછી ચિત્તસારથી મૃગવન ઉધાનમાં જ્યાં કેશીકુમાર શ્રમણ હતા, તેની બહુ દૂર કે નીટ નહીં, તે સ્થાને ગયા. જઈને ઘોડા રોક્યા, રથ ઉભો રાખ્યો, સ્થથી નીચે ઉતર્યા, ઉતરીને ઘોડાને છોડ્યા. છોડીને પ્રદેશ રાજાને કહાં - હે સ્વામી ! આપણે અહીં ઘોડાનો શ્રમ અને આપણો થાક દૂર કરીએ. ત્યારે તે પ્રદેશ રાજ રથથી નીચે ઉતર્યો. ચિત્ત સારથી સાથે ઘોડાનો શ્રમણ અને પોતાનો થાક દૂર જતા, તે તરફ જોયું, જ્યાં કેશીકુમાર શ્રમણ અતિવિશાળ "દા મણે મોટા-મોટા શબ્દોથી ધમપદેશ કરી રહ્યા હતા. તે જોઈને રાશને આ આવા પ્રકારનો ચાવતું મનોગત સંકW GUpx થયો. નિશે જડ જ જડની ઉપાસના કરે છે. મુંડ-મુંડની, મૂઢ-મૂઢની, અપંડિતોઅપંડિતોની અને અજ્ઞાની જ અજ્ઞાનીની ઉપાસના કરે છે. પણ પુરષ કોણ છે ? જે જડ, મુંડ, મૂઢ, અપંડિત અને અજ્ઞાની હોવા છતાં શી-હી થી સંપન્ન છે, શારીરિક કાંતિવાળો છે. આ પુરુષ શેનો આહાર કરે છે ? કઈ રીતે પરિસમાવે છે ? શું ખાય છે ? શું પીએ છે ? શું આપે છે ? શું ભાગ પાડે છે ? જેથી આવી મોટી મનુષ્ય પર્વદા મધ્યે મોટા-મોટા શબ્દોથી બરાડે છે આમ વિચારીને ચિત સાથીને કહ્યું - હે ચિત્ત! નિશ્વે જડ જ જડને ઉપાસે છે ચાવતુ બરાડે છે જેથી આપણી જ ઉધાન ભૂમિમાં આપણે ઈચ્છાનુસાર ફરી શકતા નથી. ત્યારે ચિત્ત સારસ્થીએ પ્રદેશ રાજાને કહ્યું - હે સ્વામી ! આ પાવપત્ય કેશી નામે કુમારશ્રમણ છે. તે જાતિસંપન્ન યાવતુ ચાર જ્ઞાનયુકત છે. અધોવધિ જ્ઞાનથી સંપન્ન અને આexજીવી છે. ત્યારે પ્રદેશીએ ચિત્તને પૂછ્યું - શું આ પુરષ આધોવધિજ્ઞાની અને અન્નજીવી છે તેમ તું કહે છે હા, સ્વામી હું તેમ કહું છું. હે ચિતા તે પાસે જવા યોગ્ય છે? હા, સ્વામી છે. તો હું ચિત્તા આપણે તેની પાસે જઈશું? હા, સ્વામી ! જઈએ. [૬૩] ત્યારપછી તે પ્રદેશ રાજ, ચિત્તસારથી સાથે જ્યાં કેશીકુમાર શ્રમણ છે, ત્યાં ગયો. જઈને કેશીકુમાર શ્રમણથી કંઈક દૂર યોગ્ય સ્થાને રહીને આમ પૂછયું ભદલા તમે ધોવધિક અને અwજીવિક છો ? ત્યારે કેશીકુમાર શ્રમણે પ્રદેશ રાજાને કહ્યું – હે પ્રદેશી ! જેમ કોઈ કવણિ, શંખવણિ, દંતવણિફ રાજકર ન દેવા માટે સીધો માર્ગ પૂછતો નથી. તેમ છે પ્રદેશી ! તને મને જોઈને આ આવા પ્રકારનો મનોગત સંકલ્પ થયો કે નિશે જડ જ જડની ઉપાસના કરે છે, યાવતું સ્વેચ્છાપૂર્વક ભમી શકતા નથી. હે પ્રદેશી ! શું આ વાત બરાબર છે ? • • હા, બરાબર છે. [૬૪] ત્યારે દેશી રાજાએ કેશીકુમાર શ્રમણને કહ્યું – ભદેતા તમને એવું કયું જ્ઞાન કે દર્શન છે. જેથી તમે મારા આવા સ્વરૂપના મનોગત ચાવતું
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy