SearchBrowseAboutContactDonate
Page Preview
Page 55
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩૬ તે મુખમંડપની આગળ પ્રત્યેક-પ્રત્યેક પ્રેક્ષાગૃહ મંડપ કહેલ છે. દ્વાર, ભૂમિભાગ, ઉલ્લોક પર્યન્ત મુખમંડપ કહેવો તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમધ્યદેશ ભાગમાં પ્રત્યેક પ્રત્યેકમાં વજમય અક્ષાટક કહ્યા છે. તે વજમય અHiટકના બહુ મયદેશ ભાગમાં પ્રત્યેક-પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા આઠ યોજન આયામ-વિકુંભથી, ચાર યોજન બાહલ્યથી, સર્વમણિમય, સ્વચ્છ ચાવતુ પ્રતિરૂપ છે તે મણિપીઠિકા ઉપર પ્રત્યેક પ્રત્યેક જીવ કહ્યા છે. તે સૂપ ૧૬-યોજન લંબાઈ-પહોળાઈથી, સાતિરેક ૧૬ યોજના ઉદ4 ઉચ્ચત્વથી, શંખ-અંક-ક્દ-દકરજ-અમૃત મથિત ફેશપુંજ સËશ શેત છે તથા સરનમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. - તે સ્તૂપોની ઉપર આઠ આઠ મંગલો, વજ, છ પ્રતિક છે. તે સૂપોની ચારે દિશામાં પ્રત્યેક-પ્રત્યેકને મણિપીઠિકા કહી છે, તે મણિપીઠિકાઓ આઠ યોજન આયામ-વિર્કભી, ચાર યોજન બાહલ્સથી સર્વે મણિમય, નિર્મળ ચાવતું પ્રતિરય છે. તે મણિપીઠિકા ઉપર ચાર જિન [અરિહંતની પ્રતિમા છે, તે જિનોલ્સેધ પ્રમાણ માત્ર, પર્યકાસને બિરાજમાન સ્વાભિમુખ રહેલી છે. તે આ રીતે - ઋષભ, વર્ધમાન, ચંદ્રાનન, વાર્ષેિણ. તે તૂપોની આગળ પ્રત્યેક-પ્રત્યેકને મણિપીઠિકાઓ કહી છે. તે મણિપીઠિકા સોળ યૌજન લંબાઈ-પહોળાઈથી, આઠ યોજન બાહલ્યથી, સર્વે મણિમયી યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક-પ્રત્યેક ચૈત્યવૃત કહેલ છે તે ચૈત્યવૃક્ષ આઠ યોજન ઉદd ઉંચા, અદ્ધ યોજન ઉદ્વેધથી, બે યોજન સ્કંધ, અર્ધ યોજના વિકંભ, છ યોજનમાં ફેલાયેલ શાખા, બહુમદયદેશ ભાગમાં આઠ યોજન આયામ વિકંભથી, સાતિરેક આઠ યોજના સર્વ પરિણામ છે. તે ત્યવૃાનું આવા પ્રકારનું વર્ણન કર્યું છે - વજમય મૂળ, જતના સુપ્રતિષ્ઠિત વિડિમા, રિટમય વિપુલ કંદ, વૈડૂર્ય રુચિર સ્કંધ, સુજાત શ્રેષ્ઠ શતરૂપ પ્રથમક વિશાળ શાખા, વિવિધ મણિમય રનની વિવિધ શાખા-પ્રશાખા, વૈર્યપત્ર, તપનીયર્લિંટ, જંબૂનદ ન મૃદુ સુકુમાલ પવાલથી શોભિત ઉત્તમ કુરાગ શિખરો, વિચિત્ર મણિરત્ન સુરભિ કુસુમ ફળથી ભરેલ નમેલી શાખા અધિક મન-નયનને સુખ છે, અમૃતસ સમાન રસવાળા ફળો યુકત વૃ૪ છાયા-પ્રભા-શોભા અને ઉધોત સહિત અને પ્રાસાદીયાદિ છે. તે ચૈત્યવૃક્ષોની ઉપર આઠ આઠ મંગલો, વજ, છમાતિછત્ર છે. તે ચૈત્યવૃતોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મણિપીઠિકા કહી છે. તે મણિપીઠિકા આઠ યોજન લંબાઈ-પહોળાઈથી છે, ચાર યોજન બાહરાણી છે, સર્વે મણીમય, નિર્મળ ચાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર પ્રત્યેક-પ્રત્યેક મહેન્દ્રવજ કહ્યો છે. તે મહેન્દ્રધ્વજ રાજપનીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સાઈઠ યોજન ઉM ઉચ્ચત્તથી છે. યોજન ઉદ્વેધથી, ચોજન વિષ્ઠભથી, વજમય, વૃd-Gષ્ટ-સુશિલિષ્ટ-પરિવૃષ્ટ-સૃષ્ટ-સુપ્રતિષ્ઠિત વિશિષ્ટ અનેક પંચવર્ણા હજારો કુડમિથી પરિમંડિ અને અભિરામ વાતોદ્ભૂત વિજય-વૈજયંતીપતાકા, છwાતિox સુકત, ઉંચી, ગગનHલને સ્પર્શતા પ્રાસાદીયાદિ છે. તેની ઉપર આઠ આઠમંગલો, પ્તા, છત્રાતિછમ છે. તે મહેન્દ્રધ્વજ આગળ એક-એક નંદા પુષ્કરિણીઓ છે. તે પુષ્કરિણીઓ ૧oo યોજન લંબાઈ, ૫o યોજન પહોળાઈ, ૧૦ યોજન ઉદ્વેધથી અને નિર્મળ ચાવતું વર્ણન કરવું (કે) એક ઉદસયુક્ત કહી છે. તે એક-એક પાવર વેદિકાથી પરિવૃત્ત છે. એક-એક વનખંડથી પરિવૃત્ત છે. તે નંદા પુષ્કરિણીની ત્રણ દિશામાં મિસોપાન પ્રતિરૂપક કથા છે. ગિસોપાનપતિરૂપકનું વર્ણન કરવું. તોરણધ્વજ-છાતિછત્ર કહેવા. સુધમસિભામાં ૪૮,ooo મનોગુલિકાઓ કહી છે. તે આ રીતે - પૂર્વમાં ૧૬,ooo, પશ્ચિમમાં ૧૬,000, દક્ષિણમાં, ૮૦૦૦, ઉત્તરમાં ૮ooo, તે મનોગુલિકામાં ઘણાં સુવર્ણ-રૂાયમય ફલકો કહ્યા છે. તે સુવર્ણ-રૂધ્યમય ફલકોમાં ઘણાં જમય નાગદતો કહ્યા છે. તે જમય નાગદતોમાં કાળા સૂત્રના બનેલ ગોળ લાંબીલાંબી માળાઓ લટકે છે. સુધમસિભામાં ૪૮,૦૦૦ ગોમનસિકાઓ કહી છે. નાગદતક પર્યા મનોગલિકા સમાન કહેવું. તે નાગદતકોમાં ઘણાં રજતમય સિક્કા કહ્યા છે. તે જતમય સિક્કામાં ઘણી વૈડૂરમિય ધૂપઘટિકાઓ કહી છે. તે ધૂપઘટિકામાં કાલો અગરુ યાવત છે. સુધમસિભામાં બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે, યાવ4 મણિ વડે શોભિત, મણિ સ્પર્શ અને ઉલ્લોક છે. તે બહુરામ રમણિય ભૂમિભાગના બહુ મય દેશ ભાગમાં એક મોટી મણિપીઠિકા કહી છે. તે ૧૬ યોજન લંબાઈપહોળાઈથી, આઠ યોજન બાહરાણી છે અને સર્વ મણિમયી યાવતુ પ્રતિરૂપ છે. તે મણિપીઠિકાની ઉપર અહીં માણાવક ચૈિત્ય સ્તંભ કહ્યો છે. તે ૬૦ યોજન ઉtd ઉચ્ચત્વથી, ઉદ્વેધથી એક યોજન અને વિકંભથી એક યોજન છે. તે ૪૮ દ્વારો, ૪૮ આયામોવાળા છે. શેષ વર્ણન મહેન્દ્રધ્વજ સમાન જણવું. તે માણવક ચૈત્યસ્તંભ ઉપર ભર યોજન અને નીચે પણ બાર યોજન છોડી, મધ્યના ૩૬-યોજનમાં અહીં ઘણાં સુવર્ણ-રૂધ્યમય ફલોક કહ્યા છે. તે ફૂલકોમાં ઘણાં વજમય નાગદંડો કહ્યા છે, તે વજમય નાગદતોમાં ઘણાં રજતમય સિકકા કા છે. તે સિક્કામાં ઘણાં વજમય ગોળ ગોળ સમુગકો કહ્યા છે. તે સમુગકોમાં ઘણાં જિનસકિથઓ સુરક્ષિત છે. - તે (અસ્થીઓ) સૂયભિ દેવને અને અન્ય ઘણાં દેવો અને દેવીઓને અર્ચનીય યાવતુ પપાસનીય છે. તે માણવક ચૈત્ય તંભની ઉપર આઠ આઠ મંગલો, qછે, છત્રાતિછો છે.
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy