SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૩૪ કાળ ભાવિતપણાથી વિનાશિતપણાથી. ઉપસંહાર સુગમ છે. અહીં દ્રવ્યાસ્તિક નયવાદી સ્વમત પ્રતિષ્ઠાપનાર્થે કહે છે - અત્યંત ઉત્પાદ નથી, સતનો નાશ નથી, વિધમાન ભાવ અસત્ નથી, અભાવ એ સત્ નથી. જે પ્રતિવસ્તુનો ઉત્પાદ-વિનાશ દેખાય છે, તે આવિર્ભાવ અને તિરોભાવ માત્ર છે. તેથી સર્વ વસ્તુ નિત્ય છે. તેના મનમાં સંશય કરે છે કે શું ઘટાદિવ, દ્રવ્યાર્થતાથી શાશ્વતી કે સર્વકાળ એકરૂપ છે ? તે સંશયાળ્યે ફરી પૂછે છે – - ભગવન ! પાવર વેદિકા કાળથી કેટલો કાળ સુધી હોય છે ? એ રીતે કેટલો કાળ રહે છે ? ભગવાન કહે છે - ગૌતમ ! તે કદી ન હતી તેમ નહીં અર્થાત્ સર્વદા હતી કેમકે અનાદિ છે. કદી નથી તેમ પણ નહીં, સર્વદા વર્તમાનકાળમાં રહેલી છે. કદી નહીં હશે તેમ પણ નહીં, ભાવિમાં પણ સર્વદા હશે. કેમકે અનંતકાળ છે. આ રીતે ત્રણ કાળ વિચારણામાં નાસ્તિત્વનો પ્રતિષેધ કરીને હવે અસ્તિત્વ પ્રતિપાદિત કરવા કહે છે - હતી, છે અને રહેશે. એ રીતે ત્રિકાળ અવસ્થાયીત્વથી ધ્રુવ, મેરુ આદિ વસ્તુ ધ્રુવવથી જ સદૈવ સ્વસ્વરૂપ નિયત, નિયતત્વથી જ શાશ્વતી, શાશ્ચતત્વથી જ સતત ગંગા-સિંધુ પ્રવાહપ્રવૃત છતાં પુંડરીક દ્રહ વત્ અનેક પુદ્ગલોના વિચટના છતાં તેટલી જ મામાના પુદ્ગલના ઉચ્ચટન સંભવથી અક્ષય - જેમાં યથોકત સ્વરૂપમાં પરિભ્રંશ થતો નથી તે. અક્ષયત્વથી જ અવ્યય - પોતાના સ્વરૂપથી ચલનના અભાવથી. અવ્યયવથી સ્વસ્વ પ્રમાણમાં અવસ્થિત માનુણોતરતી બાહ્ય સમુદ્રવતું. તેથી જ નિત્ય-ધમસ્તિકાયાદિષત. આ પદાવપેદિકા એક વનખંડથી ચોતરફથી પરિક્ષિપ્ત છે. તે વનખંડ દેશોના બે યોજન ચકવાલ વિકંભરી છે. વનખંડ વર્ણન - કૃષ્ણ, કૃણાવભાસ ઈત્યાદિરૂપ પૂર્વવત્ જાણવું. તે ઉપકારિકા લયનની ચારે દિશામાં, પ્રત્યેકમાં એક-એક એમ ચાર મિસોપનપ્રતિરૂપક કહ્યા છે. તેનું વર્ણન યાન વિમાનવત્ છે. તે ગિસોપાનકની આગળ પ્રત્યેકમાં એક એક તોરણ છે. તોરણ વર્ણન પણ પૂર્વવત્. ઈત્યાદિ - X • • સૂત્ર-૩૫ - તે બહુરામ રમણીય ભૂમિભાગના બહુમદમદેશે એક મોટું પ્રાસાદાવતુંસક કહ્યું છે. તે પ્રાસાદાવતુંસક પoo યોજન ઉd ઉરચવથી, ૫o યોજના વિદ્ધભથી તથા પોતાની ફેલાઈ રહેલ પ્રભાવી હસતું એવું પ્રતીત થાય છે. ચંદરવો અને સપરિવાર સીંહાસન કહેવા. અe અષ્ટમંગલ, ધ્વજ, છતિ છત્ર કહેવા. તે મુળ પાસાદાતસક, બીજી ચાર પ્રસાદાવાંસકો તેનાથી અર્ધ ઉચ્ચ પ્રમાણ માગણી ચોતરફ પરિવૃત્ત છે. તે પ્રાસાદાવતંસકો ૫o યોજન ઉd Gરયત્નથી, ૧૫યોજના નિર્કમતી છે. તે પ્રસાદાવસંતકો બીજી ચાર પાસાદાવાંસકોથી ઘેરાયેલ છે, તે અધ ઉચવ પ્રમાણથી છે. તે પ્રાસાદાવતંસકો પચીશ યોજન ઊંચા અને સાડા બાસઠ યોજન પહોળા, એકગીશ યોજન અને એક કોશ વિષંભથી છે. ઉલ્લોક, ૯૪ રાજપમ્પ્સીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સપરિવાર સીંહાસન, પ્રાસાદ ઉપર આઠ આઠમંગલો, ધશે અને છાતિછો છે. • વિવેચન-૩૫ : તે બહુમરમણીય ભૂમિભાગના બહુમધ્યદેશે એક મોટું મૂલપાસાદાવતંસક છે, તે ૫૦૦ યોજન ઉંચા છે, ૨૫૦ યોજન પહોળા છે. તેનું વર્ણન, મધ્યના ભૂમિભાગ, ઉલ્લોક વર્ણન દ્વારની બહાર રહેલ પ્રાસાદવ જાણવું. તેના મધ્ય ભાગમાં એક મણિપીઠિકા કહી છે. આઠ યોજન લંબાઈ-પહોળાઈથી, ચાર યોજન જાડાઈથી છે. તે સર્વયા મણીમય, નિર્મળ ઈત્યાદિ પૂર્વવત્ છે. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન છે. તે સિંહાસન અને પરિવારરૂપ ભદ્રાસન પૂર્વવતુ જાણવું. તે મૂળ પ્રાસાદાવતંસક બીજા ચાર પ્રાસાદાવતંતકથી ચોતફથી પરિવૃત છે, તેનું અદ્ધિવ પ્રમાણ બતાવે છે - ૫ યોજન ઉંચો, ૧૫ યોજના વિકંભથી. તેનું વર્ણન, મધ્યભૂમિભાગ ઈત્યાદિ પૂર્વવત્ જાણવું. તે પ્રાસાદાવતંસકના બહુ મધ્યદેશ ભાગમાં પ્રત્યેકમાં સિંહાસન કહ્યું છે. તે સીંહાસન વન પૂર્વવતું. માત્ર અહીં બાકી પરિવારરૂપ ભદ્રાસન કહેવા. તે પ્રાસાદાવતંસકો બીજા ચાર પ્રાસાદાવતંતકથી પરિવૃત છે. તેનું ઉચ્ચત્વ પ્રમાણ આ રીતે છે - મૂલ પ્રાસાદાવાંસકની અપેક્ષાએ ચોથા ભાગ પ્રમાણથી છે. તેનું અદ્ધઉચ્ચત્ત પ્રમાણથી બતાવે છે - તે ૧૫ યોજન ઉચ્ચત્વથી, ૬રા યોજન વિકંભથી છે - x • શેષ વર્ણન પૂર્વવતું[અહીં વૃત્તિકૃત સર્વ વર્ણન સૂપાઈ મુજબ છે તેથી નોવેવ માણી.) વિશેષ એટલું કે છેલ્લા ચાર પ્રાસાદાવતંસક પંદર યોજનથી અધિક ઉચ્ચવથી અને દેશોન આઠ યોજન વિકંભરી છે. • સૂત્ર-૩૬ : તે મૂલ પ્રાસાદાવતકની પૂર્વે અહીં સુધમસિભા કહી છે. તે ૧oo યોજના લાંબી, પ0 યોજન પહોળી, ર યોજન ઊંચી, અનેકશd dભ સંનિવિષ્ટ, અભ્યગત સુફ વેજ વેદિકા અને તોરણ, વર રચિત શાલભંજિકા યાવતું અસરાગણ સંઘથી વ્યાપ્ત, પ્રાસાદીય આદિ છે. તે સુધમસિભામાં ત્રણ દિશામાં મણ દ્વારો કહ્યા છે. તે આ - પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. આ હારો ૧૬-યોજન ઉચ્ચત્વથી, આઠ યોજના વિકંભથી, તેટલાં જ પ્રવેશ ભાગમાં છે. તે દ્વાર શ્વેત અને શ્રેષ્ઠ સુવર્ણની રૂપિકાઓ તા વનમાળાથી અલંકૃત છે. તે દ્વારોની ઉપર આઠ-આઠ મંગલો, ધ્વજ, છાતિછો છે. તે દ્વારોની આગળ પ્રત્યેક-પ્રત્યેક મુખ મંડપ કહ્યા છે. તે મુખ મંડપો ૧oo યોજન લંબાઈથી, પ0 યોજન વિષ્કમણી, સાતિરેક ૧૬ યોજન ઉંચાઈથી છે. સુધર્મ સભા સમાન વન કહેવું. તે મુખમંડપની ત્રણ દિશામાં ત્રણ દ્વારા કહા છે. તે આ - પૂર્વમાં, દક્ષિણમાં, ઉત્તરમાં. તે દ્વારો ૧૬ યોજન ઊંચા, આઠ યોજન પહોળા, આઠ યોજન પ્રવેશથી છે. આ દ્વારો શ્વેત, શ્રેષ્ઠ સુવર્ણ સુપિકા ચાવ4 વનમાળાઓથી અલંકૃત છે. તે મુખમંડપના ભૂમિભાગ, ઉલ્લોક, તેની ઉપરના આઠ મંગલ, છત્રાદિ કહેવા.
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy