SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ રાજuMીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ સૂત્ર-૩૧,૩૨ પર્વતો, નિયતી પર્વતો, જગતી પર્વતો, દારુ પર્વતો છે. (કેટલાંક) દકમંડપ, દકનાલક, દક મંચકો છે જે ઊંચા-નીચા અને નાના-મોટા આંદોલક, પtiદોલક છે. તે બધાં રનમય, સ્વચ્છ પાવતુ પ્રતિરૂપ છે. તે ઉત્પાદ પર્વત યાવત્ પણuદોલકમાં ઘણાં હંસાસન, કૌચાસન, ગરુડાસન, ઉatતાસન, પ્રણતાસન, દીધસન, પક્ષાસન, ભદ્રાસન, વૃભાસન, સીંહાસન, પદ્માસન, દિશાસવસ્તિકાદિ સર્વે રનમય, સ્વચ્છ રાવતું પ્રતિરૂપ છે. તે વનખંડોમાં ત્યાં-ત્યાં તે તે દેશમાં ઘણાં આલિંગૃહ, માલિગૃહ, કદલિગૃહ, લતગૃહ, આસનગૃહ, viણગૃહ, મંડનગૃહ, પ્રસાદીનગૃહ, ગર્ભગૃહ, મોહનગૃહ, શાલગૃહ, જાલગૃહ, ચિત્તગૃહ, કુસુમ ગૃહ, ગંધગૃહ, આદિશગૃિહ. સર્વે નમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ છે. તે અતિગૃહ ચાવ4 આદર્શગૃહમાં ઘણાં સાસન યાવત્ દિશા સૌવસ્તિક આસન સર્વે રનમય યાવત પ્રતિરૂપ છે. તે વનખંડોમાં તે-તે દેશમાં ત્યાં-ત્યાં ઘણા રાઈ-જૂઈ-નવમાલિકા-વાસંતિસુમલ્લિકા-દધિવાસુક-dબોલિ-મુદ્રિકા-નાગલત-અતિમુક્તલતા અને આસ્ફોક માલુકાના ખંડો છે. તે બધાં સ્વચ્છ, સર્વ રનમય યાવતુ પ્રતિરૂપ છે. તે જઈ ચાવતું માલૂકા મંડપમાં ઘણાં પૃથ્વીશિલા પક, હસાસન સંસ્થિત ચાવ4 દિશાસૌવસ્તિકાસન સંસ્થિત બીજી પણ ઘણાં માંસલ, વૃષ્ટ, વિશિષ્ટ સંસ્થાન સંસ્થિત કૃષી શિલાપકો, હે આયુષ્યમાન શ્રમણો , ત્યાં કાય છે. તે આજિનક, રૂત, બૂટ, નવનીત, ફૂલ સ્પર્શવાળા, સર્વે રનમય, નિર્મળ ચાવતું પતિ છે ત્યાં ઘણાં વૈમાનિક દેવ-દેવીઓ બેસે છે, સવે છે, ઉભે છે, વિશ્રામ કરે છે, પડM બદલે છે, હસે છે, રમે છે, લીલા-ક્રીડ-કિડ્ર-મોહન કરે છે. એ રીતે પૂર્વે જૂના સંચિત કરેલા, સુપતિકાંત, શુભ, કરેલા કર્મોના કલ્યાણમય, શુભ ફલપદ વિપાક અનુભવે છે. • વિવેચન-૩૧,૩૨ : તે વનખંડોની મદયે બહુસમરમણીય ભૂમિભાગ કહ્યો છે. ભૂમિભાગનું વર્ણન પૂર્વે કહ્યા મુજબ મણીના સ્પર્શ સુધી કહેવું. માત્ર અહીં તૃણો પણ કહેવા. તે આ રીતે • વિવિધ પ્રકારના પંચવર્ણી મણી અને તૃણોથી શોભે છે ઈત્યાદિ. હવે તે મણી અને તૃણોના વાયુ વડે કંપવા આદિથી થતાં શબ્દ સ્વરૂપને કહે છે - ભંતે-પરમ કલ્યાણ યોગી. - x • નત - કંપિત, બેજિત-વિશેષ કંપિત. આ જ પર્યાય શબ્દથી કહે છે - વાનિત - કંઈક વિક્ષિપ્ત, સ્પંદિત. ઘતિ-પરસ્પર સંઘર્ષયુક્ત. ઘટિત કેમ ? ક્ષોભિત, સ્વસ્થાનથી અચલિત છતા કઈ રીતે ? ઉદીરિત. કેવા શબ્દો કહ્યા ? હે ગૌતમ! જેમ કોઈ શિબિકા-જંપાન વિશેષ, ઉપરથી આચ્છાદિત કોઠાકાર, ચંદમાનિકા- દીર્ધ જંપાન કે પુરૂષ પ્રમાણ. • x • રથ-સંગ્રામ રય. તેના ફલકવેદિકા, જે કાળે જે પુરુષ, તેની અપેક્ષાએ તેટલા પ્રમાણમાં જાણવા. રથના વિશેષણો - છત્ર, દેવજ, ઘંટા - બંને પડખે લટકતા મહાપમાણ ઘટા ચુત, પતાકા સહિત તોરણ. નંદીઘોષ - બાર વાજિંત્રના નિનાદસહ. સકિંકિણી - ક્ષદ્રઘટિકાયુક્ત. હેમાલ-હેમમય દામ સમૂહ •x- હૈમવતપર્વતીય વિચિત્ર મનોહારી વિશેષયકત. તિનિશ વૃક્ષ સંબંધી કનકમય કાષ્ઠ. તથા અતિશય સમ્યક્ પિનદ્ધ આરક મંડલ તથા કાલાયસ • લોઢાથી અતિશયયુક્ત કરાયેલ નેમ-ચંદ્રની બાહ્ય પરિધિ, અકના ઉપરના ફલક ચકવાલનું કર્મ જેમાં છે તે. - તથા ગુણ વડે વ્યાપ્ત જે પ્રધાન અશ્વો, તે અતિ સભ્યપણે યોજિત જેમાં છે છે. સારથિ કર્મમાં જે કુશળ મનુષ્યો, તેઓમાં અતિશય દક્ષ સારથિ, તેના વડે સમ્યક પરિગૃહીત. પ્રત્યેક પાસે સો બાણો છે, તે બબીશ લૂણ, તેનાથી મંડિત. અર્થાત્ તે બત્રીશ સો શરથી ભરેલ તૂણો, રથને સર્વચા છેડે લટકાવેલા છે તે, સંગ્રામને માટે ઉપકહિતના અતીવ મંડનને માટે થાય છે. કંટક - કવચ સહ કંટક, તે રૂપ શેખર જેના છે તે. ચાપ સહિત જેમાં છે, તે સચાપ જે શર-બાણ. કુંત, બલિ, મુસટી વગેરે વિવિધ પ્રકારના પ્રહણો, તેના વડે પરિપૂર્ણ, યોધાનું યુદ્ધ, તે નિમિતે સઘ-પ્રગુણીભૂત જે છે તે યોધયુદ્ધ સજ્જરત. આવા પ્રકારે રાજાંગણે કે અંતઃપુરમાં રમ્ય કે મણિબદ્ધ ભૂમિતલમાં વારંવાર કુટિમ તલ પ્રદેશમાં. વેગ વડે જતાં જે ઉદાર, મનોજ્ઞ, કર્ણ મનો સુખકર, સર્વથા ચોતરફથી. કfથ - શ્વાસયુક્ત, - x - ગ્લણ સ્વરથી-કાકરવર, સાનુનાસિકનાસિકાથી નીકળેલ સ્વરાનુગત. આઠ ગુણો વડે યુક્ત, તે આ આઠ ગુણ – પૂર્ણ, ક્ત, અલંકૃત, વ્યક્ત, અવિપુષ્ટ, મધુર, સમ, લલિત છે. તેમાં જે સ્વર કલા વડે પરિપૂર્ણ ગવાય છે, તે પૂર્ણ. ગેયરાગાતુત વડે જે ગવાય છે, તે ક્ત. અન્યોન્ય સ્વર વિશેષ કરણથી જે અલંકૃત્ વત્ ગવાય તે અલંકૃત. અક્ષર-સ્વર-ફટ કરણથી વ્યક્ત, વિસ્વર કોશતી વધુ વિદુષ્ટ નહીં તે અવિઘુષ્ટ, મધુર સ્વર વડે ગવાતું તે મધુર કોકીલાના સ્વર જેવું. તાલ-વંશ-સ્વાદિ સમ અનુગત તે સમ. જે સ્વર ધોલના પ્રકારથી લલન કરતા એવા તે સહ લલિત વડે વર્તતા. સલલિત. અથવા જે શ્રોમેન્દ્રિય શબ્દના સ્પર્શનથી અતિ સૂક્ષ્મને ઉત્પન્ન કરે અને સુકુમારની જેમ ભાસે છે, તે સલલિત. આ આઠ મધ્યે કેટલાંક ગુણો બીજી રીતે કહે છે – કુહર, ગુજંત, વંસ, તંતી, તલ, તાલ, લય, ગદુથી સંપયુક્ત મધુર-સમસલલિત-મનોહર-મૃદુ-રિભિત-પદ-સંચાર, સુરતિ-સુનતિવર ચારુરૂપ દિવ્ય નૃત્ય-સજગેય-પ્રગીત. જેમ પૂર્વે નાટ્ય વિધિમાં કહ્યું તેમ કહેવું. * તે વનખંડો મળે, તે-તે દેશમાં, તે જ દેશના એકદેશમાં ઘણી લઘુ-લg, વાવ-ચોખૂણી, પુષ્પરિણી-વૃતાકાર અથવા જેમાં પુષ્કરો વિધમાન છે તે. દીધિંકાહજુ નદીઓ, ગુંજાલિકા-વક નદીઓ. ઘણાં કેવલ-કેવલ પુષ્પાવકીર્ણ સરોવર-એક પંડિત વ્યવસ્થિત, તે સરપંક્તિ, તે ઘણી સરપંક્તિઓ તથા જે સરમાં પંક્તિ વડે વ્યવસ્થિત કૂવાનું ઉદક, પ્રનાલિકા વડે સંચરે છે તે. સપંક્તિ, તે ઘણી સરસર પંક્તિ. બિલ-કૂવા તેની પંક્તિ.
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy