SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ સુપ પs રાજ્યનીય ઉપાંગસુત્ર • સટીકઅનુવાદ પ્રત્યેક દ્વારા દેશ ભાગે છે. અધોભૂમિએ લાગેલા, ઉપના તળ સુધી બાંઘેલા, વિસ્તીર્ણ, વર્તુળ, લાંબા-લટકતા એવા પુષ્પ માળાનો સમૂહ જેમાં રહેલો છે. તથા પંચવણ, સસ, સુરભિને છોડતાં પુષના ઢગલાની પૂજા વડે યુક્ત છે, કાળો રંગ, પ્રવર કુંદરક ઈત્યાદિથી રમ્ય, સુગંધ વર ગંધથી ગંધવર્તી ભૂત છે તથા અસરાનો સમુદાય, તેના વડે રમણીયપણે વ્યાપ્ત છે. તથા દિવ્ય મૂટિતાદિ જે વાધોના શબ્દો વડે કાનને મનોહરપણે પ્રકથી શબવત્ કરે છે. સ્વચ્છ-ગ્લષ્ણ-ધૃષ્ટ-સૃષ્ટ-નીરજનીર્મળ-નિષાંક-નિકંટક છાયા • સપભા-સકિરણ-સઉધો-પ્રસાદીયાદિ છે. - પૂર્વોક્ત પ્રેક્ષાગૃહ મંડપ મધ્યે બહુસમ રમણીય ભૂમિભાગ વિકર્ષે છે. તે આ રીતે - આલિંગપુકર આદિ મણિસ્પર્શ સૂત્ર સુધી કહેવું. પૂર્વવતુ પ્રેક્ષાગૃહ મંડપના ઉપરના ભાગની વિકૃણા * * * કહેવી. બહુસમ રમણીય ભૂમિ ભાગના બહુ મધ્યદેશભાગમાં પૂર્વવત્ એક મોટા વક્તમય અાપાટકને વિદુર્વે છે. તે અઢાપાટકના બહુ મધ્ય-દેશભાગમાં એક મોટી મણિપીઠિકા વિકર્ષે છે. જે લાંબી-પહોળી આઠ યોજન અને ઉંચી ચાર યોજન છે. સંપૂર્ણ મણીમયી, સ્વચ્છ આદિ વિશેષણ સમૂહયુક્ત છે. તે મણિપીઠિકા ઉપર એક મોટું સિંહાસન વિકર્ષે છે. તે સિંહાસનનું વર્ણન - તપેલા સોનાના ચક્કલા, જીતના સિંહો વડે શોભિત, તે સિંહાસન. સુવર્ણમય પગો, વિવિધ મણિમય પાદ શીર્ષકો, જાંબૂનદમય ગાત્રો, વજન વડે પૂરિત ગામોની, સંધિઓ. વિવિધ મણી યુકત વેંત, તે સીંહાસન ઈહા-મૃગ ચાવતુ પદાલતાના ચિત્રોથી યુક્ત, પ્રધાન મણિરનો વડે ઉપચિત પાદપીઠ સહિત હતું. મરતા આચ્છાદક, તે મૃદુ હતું. નવી વચા, દર્ભ પર્યd, પ્રત્યગ્ર વયા દપિયતરૂ૫, કોમળ, નમનશીલ, કેસરા યુક્ત એવા આસ્તારકથી આચ્છાદિત હોવાથી રમ્ય જણાતું હતું. આજિનક, રર ઈત્યાદિ પૂર્વવતું. તથા સારી રીતે રચિત એવું અસ્ત્રાણ જેની ઉપર છે તે. પઋિર્મિત કપાસના વસ્ત્રાદિ પરિચ્છાદનને તે જમણના ઉપરી બીન આયછાદનથી ઢાંકેલ છે. તે અતિ રમ્ય લાલ વસ્ત્રથી સંવૃત છે. સુરમ્ય છે, પ્રાસાદીયાદિ છે. • સૂત્ર-૧૫ (અધુરેથી) : તે સિંહાસનની ઉપર એક મોટું વિજયકૂષ્ય વિકવ્યું. તે શંખ, કુંદ, ઉદક રજ, મળેલા દહીંના ફીણના પુંજ જેવું, સર્વ રનમય, સ્વચ્છ, Gણ, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂષ, પ્રતિરૂપ છે. તે સિંહાસનની ઉપર વિજયકૂધ્યના બહુ મધ્યદેશ ભાગે એક મોટું જય અંકુશ વિદુર્વે છે. તે તમય અંકુશમાં કુંભ પ્રમાણ મુકતાદામ વિકુવે છે. તે કુંભ પ્રમાણ મુકતાદામ બીજા ચાર અધકુભિક મુકતાદામથી અને ચારે દિશામાં તેના પશ્મિાણના અધ બીજી ચાર મુકતાદામોની ચોતરફથી પરિવેષ્ટિત હતું.. તે દામો-તપનીય સુવર્ણના લંબૂસકો, વિવિધ પ્રકારના મણિ, નોના વિવિધ હાટ, અર્વર વડે હોભિત હતું. પાસે પાસે ડાંગેલા હોવાથી જ્યારે પૂર્વપશ્ચિમક્ષિ-ઉત્તએ મંદમંદ પવન વાય ત્યારે ક્લતા-ડૂલતા, એકબીજા સાથે 1િ7/4] ટકરાવાથી વિશિષ્ટ, મનોહર, મનોજ્ઞ તથા કાન અને મનને શાંતિ પ્રદાયક, Mનિગી સમીપવત પ્રદેશને વાત કરતા એવા પોત-પોતાની શોભાસી અતીઅતી શોભાયમાન થઈ રહેલ હતા. ત્યારે તે અભિયોકિ દેવે તે સિંહાસનના વાયવ્ય અને ઈશાન ખૂણામાં સૂયભિદેવના ૪૦૦૦ સામાનિકના ૪૦૦૦ ભદ્ધાસનો વિકુવ્યાં. તે સીંહાસનની પૂર્વમાં સુયમિદેવની સપરિવાર ચાર અગમહિણીઓના ચાર માસનો વિવ્યાં. તે સીંહાસનના અનિખૂણામાં સુયભિદેવની અચ્ચતર પદના ૮૦૦૦ દેવો માટે, ૮૦૦૦ ભદ્રાસનો વિકલ્ય. એ પ્રમાણે દક્ષિણમાં મધ્યમ પેદાના ૧૦,ooo દેવોના ૧૦,૦૦૦ ભદ્રાસનો, નૈઋત્યમાં બાહર્ષદાના ૧૨,ooo દેવોના ૧૨,ooo ભદ્રાસનો, પશ્ચિમમાં સાત એજ્યાધિપતિના સાત મદ્રાસન વિકવ્યd. તે સીંહાસનની ચારે દિશામાં સુયમિદેવના ૧૬,ooo આત્મરક્ષક દેવોના ૧૬,૦૦૦ ભદ્વારનો વિકવ્યાં, તે આ રીતે - પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર ચારેમાં ચાર-ચાર હજાર તે દિવ્યવિમાનનું આવા પ્રકારનું વર્ણન કર્યું છે - જેમ કોઈ તકાળનો ઉગેલો હેમંતઋતુનો બાલસૂર્ય, ખેરના ગામ જે શશિમાં પ્રજવલિત હોય, જપાકુસુમ કે કિંશુક કે પારિજાત વર્ણના ચોતરફથી સંકુસુમિત હોય. શું આવો વર્ણ હતો ? આ અર્થ સમર્થ નથી. તે દિવ્ય યાનવિમાનનો વણી આપી પણ ઈષ્ટતક કળે છે. ગંધ અને સ્પર્શ મણી સમાન જવા. આ રીતે અભિયોગિક દેવે દિવ્ય ચાન-વિમાન વિકવ્યું, વિકુળને સૂયભિદેવ પાસે આવ્યો. આવીને સૂયભિદેવને બે હાથ જોડી યાવતુ આજ્ઞા પાછી સોંપી. વિવેચન-૧૫ (ચાલુ) : તે સીંહાસનની ઉપના ચંદસ્વામાં. આ સ્થાને એક મોટું વર વિશેષ. જીવાભિગમની મૂળ ટીકામાં કહે છે - વિજયદાય વઅ વિશેપને સ્વશક્તિથી તિપાદિત કરે છે. કઈ રીતે ? શંખ, કુંદપુષ, જલકણ, ક્ષીરોદધિના જળના મનથી જે ફેણપુંજ થાય, તેના જેવી પ્રભાવાળા. વળી તે સર્વથા રનમય, સ્વછાદિ વિશેષણયુક્ત હતું. તે સીંહાસનની ઉપર તે વિજયષ્યના બહુ મધ્ય દેશ ભાગમાં એક મોટું વજરનમય અંકુશાકાર મુકતાદામનું અવલંબન આશ્રય વિક છે, તેવજમય અંકુશમાં એક મોટું કુંભ પરિમાણ મુકતાદામ વિદુર્વે છે. તે બીજા ચાર કુંભપરિમાણ મુક્તાદામની અડધી ઉંચાઈ પ્રમાણ માત્ર, સર્વ દિશામાં વ્યાપ્ત હતા. તે પાંચે દામ તપેલા સુવર્ણના લંબૂક-આમરણ, સુવર્ણ મ વડે શોભિત અગ્રભાગવાળા, જેમાં લટકતા, વિચિત્ર હાર, અર્ધહાર વડે સમસ્તપણે શોભતા સમુદાયવાળા, તથા કંઈક પરસ્પર અસંલગ્ન પૂર્વ-પશ્ચિમ-દક્ષિણ-ઉતરી આવતા મંદમંદ વાયુ વડે કંપતા •x• કંઈક કંપનવશચી પ્રકર્ષથી અહીં-તહીં કંઈક ચલનથી લટકતા-લટકતા પરસ્પર સંપર્કવસરી શદ કરતા, કેવી રીતે? ઉદાર, ફાર શબ્દોથી. તે મન:પ્રતિકૂલ પણ હોય, તેથી કહે છે - મનોજ્ઞ, તે મનોનુકૂલત્વ લેશગી હોય,
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy