SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૧૩,૧૪ ૪૧ ૪૨ રાજuMીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ • વિવેચન-૧૩,૧૪ : ત્યારે તે સૂયભવિમાનવાસી ઘણાં વૈમાનિક દેવો અને દેવીઓ ઉક્ત અર્થ સાંભળીને, અતીવ હર્ષિત-આનંદિત ચિત્ત-પ્રીતિમનયુક્ત - પરમ સૌમનશ્ચિક - હર્ષના વસથી વિકસિત હૃદયી. - x - કેટલાંક વંદન-પ્રશસ્ત કાયા, વચન, મનની પ્રવૃત્તિરૂપ અભિવાદન, તે મારે ભગવંત પ્રત્યે કર્તવ્ય છે માટે, ગંધમાળાદિ વડે અર્ચન માટે, સ્તુતિ આદિ ગુણોન્નતિ કરણરૂપ સત્કાર, માનસિક પ્રીતિવિશેષ રૂપ, કુતૂહલ-ભગવદ્ કેવા છે ? એવા પ્રકારે જે વર્ધમાનસ્વામીમાં ભક્તિ પૂર્વકનો રાગ, સૂર્યાભિની આજ્ઞામાં વર્તતા, પૂર્વે ન સાંભળેલ સ્વર્ગ-મોક્ષ પ્રસાધક વચનો સાંભળવાની બુદ્ધિથી, પૂર્વે સાંભળેલમાં જન્મેલ શંકિતને નિઃશંકિત કરવાની બુદ્ધિ, જીતાચાર સમજીને ઈત્યાદિ. • સૂઝ-૧૫ (અધુરું) : ત્યારે તે અભિયોગિક દેવ, સૂયભિદેવે આમ કહેતા હર્ષિત યાવતું હદયી થઈ બે હાથ જોડી યાવતું સ્વીકારીને ઈશાનકોણમાં જાય છે, જઈને વૈક્રિય સમઘાતથી સમવહત થઈને સંખ્યાત યોજન યાવતુ યથાબાદર પગલો છોડીને અને યથાસૂક્ષ્મ યુગલ ગ્રહણ કરે છે. બીજી વખત પણ વૈક્રિય સમુઘાતથી સમાવહત થઈને અનેક શત સ્તંભ સંનિવિષ્ટ યાવતુ દિવ્યવિમાન વિકુર્વિત કરવાને પ્રવૃત્ત થયા. ત્યારપછી અભિયોગિક દેવોએ તે દિવ્ય યાન વિમાનની ત્રણ દિશામાં ત્રણ સિસોપાન પ્રતિરૂપક વિકવ્યાં. તે આ રીતે - પૂર્વમાં, દક્ષિણમાં અને ઉત્તરમાં. - તે મિસોપાન પ્રતિરૂપક આ આવા સ્વરૂપે વર્ણવાળા કહ્યા છે - વજય નેમ, રિટમય પ્રતિષ્ઠાન, વૈડૂર્યમય સ્તંભ, સુવર્ણ-રૂધ્યમય ફલક, લોહિતાક્ષમયી શશિકા, વજમયી રાંધી, વિવિધ મણિમય અવલંબન અને અવલંબન બાહા હતી. તે પ્રાસાદીય યાવતુ પ્રતિરૂપ હતા. તે સિસોપાન પ્રતિરૂપકની આગળ તોરણ વિફર્તે છે. તે તોરણ વિવિધ મણિમય તંભોમાં સારી રીતે નિશ્ચલ રૂપે બાંધેલ. વચ્ચે વિવિધ પ્રકારના મોતીથી નિર્મિત રૂપકોથી ઉપશોભિત હતા. વિવિધ તારારૂપ ઉપચિત હતા. ઈહા-મૃગ-વૃષભ-તુગ-નરમગર-વિહગ યાવતુ પાલતાથી સિમિત, dભોગત વજ વેદિકાયુકત રમ્ય, વિધાધર વમલ-ગુગલ-વંગ-યુક્ત સમાન, હજારો કિરણોયુક્ત. હજારો રૂમ યુક્ત, દીપ્યમાનદૈદીપ્યમાન, જોતાં જ આંખો ચોટી જાય તેવા શુભસ્પર્શવાળા, સચીકરૂપયુક્ત, પ્રસાદીયાદિ હતી. • વિવેચન-૧૫ (અધુરુ) : અનેક સેંકડો તંભ ઉપર સંનિવિટ, લીલા વડે સ્થિત, આના દ્વારા તે પુતળીનું સૌભાગ્ય કહ્યું. શાલભંજિકા-પુતળી. ઈહામૃગ-વૃક, વાલ-શાપદ-સર્પ, ઈત્યાદિ સિકા મુજબ જાણવું) ચિત્ર-આલેખ કર્યા. સ્તંભની ઉપર રહેલ વજરનમયી વેદિકા વડે પગિત હોવાથી જૈ રમ્ય છે. વિદ્યાધરના જે સમશ્રેણીક વિધાધર યુગલ, યંત્રપર પ્રતિમાને સંચાર કરાવતું, તેનાથી યુકત. હજારો કિરણો વડે પચિારણીય, હજારો રૂપક યુકત, દીપd-અતિ દીપતું, જોતાની સાથે અતિશય દષ્ટિ ચોંટી જાય તેવું, કોમળ સ્પર્શવાળું, શોભતા રૂપકવાળું, ઘંટની શ્રેણિ, વાયુના વશથી કંપિત થતા કર્ણપ્રિય અને મનોહર સ્વર જેમાં છે તે. ગુમ - જયોદિત વસ્તુ લક્ષણયુક્ત, કમનીય તેથી દર્શનીય. તથા નિપુણ ક્રિયાથી ખચિત, દેદીપ્યમાન મણિરનો જેમાં છે. કેવા પ્રકારના ? ક્ષદ્ર ઘંટિકા સમૂહથી સમસ્તપણે જે વ્યાપ્ત છે. યોજનલા વિસ્તાર. પ્રધાન ગમનપ્રવણ-શીઘગમનરૂપ. યાન-વાહનરૂપ વિમાન, બાકી પૂર્વવતું. તે દિવ્ય યાન વિમાનની ત્રણે દિશામાં - એક એક દિશામાં એક એક એ રીતે મિસોપાન પ્રતિરૂપક પ્રતિ વિશિષ્ટ રૂપ જેમાં છે, તે પ્રતિરૂપક, ત્રણ સોપાન-પગથિયાવાળા. તે ગિસોપાન પ્રતિરૂપકોનો આવા સ્વરૂપે વર્ણક કહ્યો છે - - વજરનમય નેમિભૂમિકા, તેમાં ઉંચા નીકળતા પ્રદેશો રિઠ રતનમય પ્રતિષ્ઠાનગિસોપાનમૂલપ્રદેશ, વૈડૂર્યમય સ્તંભો, સુવર્ણ-રાધ્યમય ફલક, લોહિતાક્ષમયી સૂચિ-બે પાટીયાના સંબંધના વિઘટન અભાવ હેતુ પાદુકા સ્થાનીય, વજન પૂરિત સંધિ, વિવિધ મણિમય અવલંબન-ઉતરતા ચડતા આલંબન હેતુભૂત અવલંબન બાહાથી, નિકળેલ કેટલાંક અવયવો. - x - અવલંબન બાહા નામે બંને પડખે અવલંબના આશ્રયભૂત ભિંતો. પ્રાસાદીયાદિ પ્રાગ્વ. ગિસોપાનકની આગળ પ્રત્યેકમાં એક-એક તોરણ છે. તે તોરણોનું આ પ્રકારે વર્ણન છે - વિવિધ મણિમય તોરણ ઈત્યાદિ. એવો પાઠ પણ છે કે – તે મિસોપાનક પ્રતિરૂપક આગળ તોરણ વિર્વે છે, તે તોરણ વિવિધમણિમય હતા ઈત્યાદિ. મણિચંદ્રકાંતાદિ. વિવિધ મણિમય સ્તંભોની સામીણથી રહેલ. તે કેવા છે? નિશ્ચલપણે અપદ પરિહારથી નિવિટ. વિવિધ વિચ્છિત યુકત મોતી. - x-x• અંતરમાં રૂપોથી ઉપચિત, વિવિધ તારારૂપથી ઉપયિત, તોરણોમાં જ શોભાયેં તારા બંધાય છે. • x • ચાવતું પ્રતિરૂપ. અહીં ચાવત શબ્દથી ઈહા-મૃગ-વૃષભ-તુગાદિથી ચિકિત. સ્તંભ ઉપર રહેલ વજ વેદિકાયુક્ત હોવાથી રમ્ય આદિ. એ રીતે બે સ્તંભ વચ્ચે રહેલ તોરણ * * * • શોભે છે. * * * * * હજારો કિરણોથી યુક્ત - X - વાવ-અભિરૂપ છે. • સૂત્ર-૧૫ (અધુરેથી) : તે તોરણોની ઉપર આઠ-આઠ મંગલો હતા, તે આ - સ્વસ્તિક, શ્રીવત્સ, બંધાવતું, વર્ધમાનક, ભદ્રાસન, કળશ, મત્સ્ય અને દર્પણ. તે તોરણોની ઉપર ઘણાં કૃણ યાવતું શેતરામર ધ્વજ હતા, જે સ્વચ્છ, ચલણ, રૂપ્યપ, વજમય દંડવાળા, કમળ જેવા અમલ ગંધિત, સુરમ્ય, પ્રાસાદીય, દનીય, અભિરૂ૫, પ્રતિરૂપ વિદુર્વેલ હતા. તે તોરણોની ઉપર ઘણાં છાતિછત્ર, ઘંટાયુગલ, પતાકા-અતિપતાકા, ઉત્પલ-કુમુદ-નલિન-સુભગ-સૌગંધિક-પુંડરીક-મહાપુંડરીક-શતપત્ર-સહચમના ઝુમખાં જે સર્વે રનમય, સ્વચ્છ યાવતુ પ્રતિરૂપ વિકુ. ત્યારે તે આભિયોગિક દેવ તે દિવ્ય યાન વિમાનની અંદર બહુસમરમણીય ભૂમિભાગ વિકર્યો. • વિવેચન-૧૫ (ચાલુ) :સૂત્ર સુગમ છે. વિશેષ આ - પૃષ્ટ, મૃષ્ટ, નીરજ, નિર્મળ, નિષાંક, નિકંટકચ્છાય,
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy