SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર૮ ૩૬ રાજપમ્બીયઉપાંગસૂત્ર - સટીક અનુવાદ કરતલ વડે તિપાદિત કરી, દશ નખો ભેગા કરી, મસ્તકે આવર્ત કરી, પછી કહે છે - મસ્તકે કરીને વિનયથી સૂર્યાભદેવના વયનને સ્વીકારે છે. કેવા પ્રકારના વિનયથી તે કહે છે - હે દેવ ! જેમ તમે આજ્ઞા કરો છો, તે આપની આજ્ઞાથી કરીશું. • x •x - વચન સ્વીકારીને ઈશાન ખૂણામાં, તેના અત્યંત પ્રશરતપણાથી, ત્યાં જાય છે અને જઈને... - વૈક્રિય કરણ માટે પ્રયત્ન વિશેષથી સમવહત થાય છે. સમવહત થઈને આત્મપ્રદેશોને દૂરથી ફેંકે છે. તથા કહે છે - દંડની જેમ દંડ, ઉંચ-નીચે લાંબો, શરીર પ્રમાણ પહોળો, જીવપ્રદેશસમૂહને શરીરથી બહાર સંખ્યાત યોજન સુધી કાઢે છે. કાઢીને તથાવિધ પુદ્ગલોને લે છે. તે આ રીતે - કર્યેતનાદિ રત્નો, વજ વૈડૂર્યાદિ ક્રૂિષાર્થમાં કહn મુજબ) ને અસાર પુદ્ગલોને તજે છે અને સાર પુદ્ગલોને ગ્રહણ કરે છે. કરીને ઈચ્છિત રૂપના નિમણાર્થે બીજી વખત વૈક્રિય સમદ્ઘાતથી સમવહત થાય છે. પછી ચશોકત રત્નાદિના અયોગ્ય અસાર પુદ્ગલોને તજે છે, સાર પુદ્ગલોને ગ્રહણ કરીને ઈચ્છિત ઉત્તવૈક્રિય કરે છે. (શંકા) રનાદીને યોગ્ય પુદ્ગલો દારિક ઉત્તરપૈક્રિય રૂપ યોગ્ય પગલા ગ્રાહાને વૈક્રિય કઈ રીતે થાય ? અહીં રત્નાદિગ્રહણ સારતા માત્ર પ્રતિપાદનાર્થે છે. • x • અથવા ઔદારિક પણ ગૃહીત થઈ વૈક્રિયપણે પરિણમે છે.પુગલોના તે-તે સામગ્રીવશથી તથાપરિણમન સ્વભાવથી કોઈ દોષ નથી. આ પ્રમાણે ઉત્તર પૈક્રિય રૂપો કરીને પછી દેવજન પ્રસિદ્ધિથી ઉત્કૃષ્ટ પ્રશસ્ત વિહાયોગતિ નામના ઉદયથી, શીuસંચરણથી પ્રશસ્ત, વરિતપણે પ્રદેશાંતર ક્રમણવાળી, ચપળતાથી, ક્ષમાસંવેદનથી ક્રોધાવિષ્ટની જેમ, ચંડપણે નિરંતર, શીઘવગુણયોગથી શીઘ, પરમ ઉત્કૃષ્ટ વેગ પરિણામ યુક્ત, દિગંતવ્યાપી રજ જેવી જે ગતિ, - x- દેવલોકમાં થનાર તે દિવ્ય દેવગતિથી, તિછ અસંખ્યાત દ્વીપ સમુદ્રોની વચ્ચેથી, ગૃહમધ્યેથી, ઈત્યાદિ. પૂર્વપૂર્વના દ્વીપ-સમુદ્રોને ઉલ્લંઘતા આવ્યા. બાકી સુગમ છે. • સૂઝ-૯ : દેવો ! એમ આમંત્રીને શ્રમણ ભગવંત મહાવીરે દેવોને આમ કહ્યું - હે દેવો ! આ પુરાતન છે, છતાચાર છે, કૃત્ય છે, કરણીય છે, ચીણ છે, આભ્યનુજ્ઞાત છે. જે ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ, વૈમાનિક દેવો અરિહંત ભગવંતને વાંદે છે, નમે છે, વાંદી-નમીને પછી પોત-પોતાના નામ-ગોત્રને કહે છે. હે દેવો ! આ પુરાતન છે યાવત હે દેવો . આ અનુજ્ઞાત છે. • વિવેચન-૯ : દેવાદિ, ભગવંત મહાવીર તે દેવોને આમ કહે છે - આ કર્મ પુરાતન છે અર્થાત્ ચિરંતન દેવો વડે આ ચિરંતન તીર્થકરો પ્રતિ કરેલ છે. તીર્થકરોને વંદનાદિ કરવા તે જીત-આચાર છે - X - ઓ દેવો ! આ તમારું કર્તવ્ય છે. કરણીય છે, કારૂપ છે. તે શું છે ? ભવનપત્યાદિ દેવો અરહંત ભગવંતને વાંદે છે, નમે છે, પછી પોતપોતાના નામ ગોત્ર કહે છે, તે તમારે પણ યાવતુ આયી છે. • સૂત્ર-૧૦ - ત્યારપછી તે આભિયોગિક દેવો, શ્રમણ ભગવત મહાવીરે આમ કહેતા હર્ષિત યાવત હદયી થઈ ભગવંતને વાંદે છે, નમે છે, વાંદી-નમીને ઈશાન ખૂણામાં ગયા, જઈને વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થયા, થઈને સંખ્યાત યોજનનો દંડ કાઢે છે. તે આ રીતે - રજનો યાવત રિસ્ટ, યથાબાદર પુદ્ગલોને છોડે છે અને પછી બીજી વખત વૈક્રિય સમઘાતની સમવહત થાય છે. પછી સંadવાય વિફર્વે છે. જેમ કોઈ મૃત્યદાક, તે તરુણ, યુગવાન, બલવાન, અાતંક, સ્થિર સંઘયણ, સ્થિરાગ્રહ, પ્રતિપૂર્ણ હાથ-પગપૃષ્ઠાંતર-જંઘા સંઘાત પરિણત, ધનનિચિત-વૃત્ત-વલિત કંધવાળા, ચમૅટક, મુગર અને મુક્કાના મારથી સદાનપુષ્ટ-સુગઠિત શરીરવાળા, આત્મિશક્તિ સંપન્ન, તાલવૃક્ષ યુગલ સમાન સીધી, લાંબી, પુષ્ટ ભુજાવાળા, લંઘણ-પ્લવન-વેગથી ગમત અને મનમાં સમર્થ છેકદમ-ટુ-કુશલ-મેધાવી-નિપુણ શિલ્યોપક.. એક મહાન દંડસંપૃચ્છણી, શલાકા હસ્તક કે વેણુશલાકા લઈને રાજાનું પ્રાંગણ, અંત:પુર દેવકુળ, સભા, પ્રપા, આરામ, ઉધાનમાં ત્વરિત, ચલ, અસંભ્રાંત નિરંતર સુનિપુણતાથી ચોતરફથી પ્રમાર્જિત કરે છે. એ પ્રમાણે જ સૂયભદેવના આભિયોગિક દેવો સંવર્ણવાયુ વિદુર્વે છે. સંવર્ણવાયુ વિકુવને શ્રમણ ભગવત મહાવીરની ચોતરફ યોજન પરિમંડલમાં જે કંઈ તૃણ, ગાદિ બધાંને ભેગા કરી-કરીને એકાંતમાં ફેંકે છે, ફેંકીને જલ્દીથી નિવૃત્ત થાય છે. પછી બીજી વખત વૈકિય સમુદ્રઘાતથી સમવહત થાય છે, થઈને અભિવાદળ વિકર્યું છે. વિક્વીન જેમ કોઈ ભૂચકદાક હોય જે વરુણ યાવતું શિલ્પોપક હોય, એક મોટા પાણીના ઘSIOાળા-કળશ-કુંભને લઈને આરામ યાવત્ પ્રપાને અત્વરિત યાવતુ ચોતરફથી સશે. એ પ્રમાણે તે સૂયભિદેવના આભિયોગિક દેવો ભ વાદળને વિકુર્તે છે, વિકુવને જલ્દીથી ગરજનારા, વિજળી ચમકાવતા વાદળો વડે શ્રમણ ભગવંત મહાવીરની ચોતરફ યોજના પરિમંડલમાં અતિ જળ કે માટી ન થાય તેમ પ્રવિરલ સ્પશન રજ-રેણુનાશક દિવ્ય સુરભિગંધ-જળ વષી વરસાવીને નિહતરજ નખરજ ભટરજઉપશાંતરજ, પ્રશાંતર કરે છે. કરીને જલ્દીથી નિવૃત્ત થાય છે. ત્યારપછી ત્રીજી વખત વૈક્રિય સમુઠ્ઠાતથી સમવહત થાય છે, થઈને પુના વાદળ વિકુર્તે છે. જેમ કોઈ માળીનો પુત્ર તરુણ યાવત્ શિલ્યોગ હોય, એક મહાન પુણનું પટલ-ચંગેરી-છાદિ લઈને રાજાના પ્રાંગણમાં ચાવતુ ચોતરફ કચગ્રહવત ફૂલોને હાથમાં લઈને છોડેલ પંચવણ પુષેજોને વિખેરીને મુક્ત પુw jજોપચાર કરે, તે રીતે સૂયભિદેવના આભિયોગિક દેવો પુણવાદળ વિદુર્વે છે, વિકૃતને જલ્દીથી ગરજતા હોય તેમ કરીને યાવત્ યોજના પરિમંડલ જલજસ્થલજચમકતા એવા, વૃતાથી પંચવર્ણ પુષ્યોને જાનુ ઉંચાઈ પ્રમાણ અધિવાસ વરસાવ્યા. વરસાવીને - -
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy