SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૫ ૩૨ રાજપ્રમ્નીયઉપાંગસૂત્ર - સટીકઅનુવાદ x - જુએ છે. ઉપયોગપૂર્વક જુએ છે. • સૂત્ર-૫ (અધુરેથી) : ત્યાં શ્રમણ ભગવંત મહાવીરને જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આમલકા નગરી બહાર આમસાલવન ચૈત્યમાં યથાપતિરૂપ અવગ્રહ અવગહીને સંયમ અને તપથી આત્માને ભાવતા જુએ છે. જોઈને હસ્ટ-તુષ્ટઆનંદિત ચિત્ત-નંદિતપ્રીતમનાવાળા-પમ સૌમનશ્ચિક-હના લશથી વિકસિત હદયવાળા, વિકસિત શ્રેષ્ઠ કમલ જેવા નયનવાળા, અપાર હર્ષના કારણે પહેરેલા શ્રેષ્ઠ કટક, કુટિd, કેયૂર મુગટ, કુંડલ ચંચળ થયા, હારથી શોભતા વક્ષસ્થળવાળા, પ્રાલંબ-પ્રલંભઘોલંત આભૂષણ ધારી, સસંભ્રમcત્વરિત-પળ સુરવર ચાવતું સીંહાસનેથી ઉઠ્યો, ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો. એકસાટિક ઉત્તરાસંગ કર્યું. તે સાત-આઠ પગલાં તિર્થંકરાભિમુખ જાય છે, જઈને ડાભો જાનુ ભૂમિએ રાખ્યો, જમણો જાન ધરતિવે રાખીને ત્રણ વખત મસ્તકને ધરણિતલે રાખે છે. પછી કંઈક નમીને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આdd કરી, મસ્તકે અંજલિ કરીને કહ્યું - નમસ્કાર થાઓ – અરહંત, ભગવત, આદિકર, તિર્થ સ્વયંસંબદ્ધ, પુરષોત્તમ, પરયસીંહ, પરાવરપુંડરીક, પરણવગંધહસ્તી, લોકોત્તમ, લોકનાથ, લોક હિતકારી, લોકપદીપ, લોકપધોતકર, ભય-ચણમાર્ગ-જીવ-શરણ અને બોધિ દાતા, ધર્મદાતા, ધમદિશક, ધમનાયક, ધમસાણી, હમવર ચાતુરંત ચક્રવતી, પતિત શ્રેષ્ઠ જ્ઞાન-દશનદર, વિવૃત્ત છ%, જિનાપક, તિરૂં-તાસ્ક, બુદ્ધ-બોધક, મુક્ત-મોચક, સર્વજ્ઞ-સર્વદર્શી, શિવ-ચલઅરજ-અનંત-અક્ષય-અવ્યાબાધ-પુનરાવર્ત સિદ્ધિગતિનામધેય સ્થાનને સંપપ્તને... નમસ્કાર થાઓ - શ્રમણ ભગવંત મહાવીરને યાવતુ સંપતિની કામના કરનાર, ત્યાં રહેલ ભગવંતને અહીં રહેલ એવો હું વાંદુ છું. ત્યાં રહેલ ભગવાન અહીં રહેલ મને જુએ. એમ કરી વંદન-નમન કરે છે, કરીને ઉત્તમ સીંહાસને પૂર્વાભિમુખ બેઠા. • સૂત્ર-૬ (અધુરુ) : ત્યારે તે સૂયભિને આ આવા સ્વરૂપનો અસ્વર્ણિત, ચિંતિત, મનોગત સંકલ્પ સમુત્પન્ન થયો. • વિવેચન-૫ (ચાલુ), ૬ (અધુરુ) : તે વિપુલ અવધિ વડે જંબુદ્વીપ વિષયના દર્શનમાં પ્રવર્તતા શ્રમણ-વિવિધ તપસ્યા કરતા, ભગવન - શાયદિ લક્ષણયુકત - x • વીર-કષાય પ્રતિઆક્રમક એવા મહાન વીર, મહાવીર. તેમને જંબૂદ્વીપના ભરતની આમલકયા નગરીની બહાર આમશાલવન ચૈત્યમાં, શ્રેષ્ઠ અશોકવૃક્ષ નીચે પૃથ્વીશિલાપકે બેઠેલા, શ્રમણ ગણ સમૃદ્ધિથી પસ્વિરેલા પ્રતિરૂપ અવગ્રહ ગ્રહીને સંયમ-તપ વડે આત્માને ભાવતા જોયા. જોઈને અતી તુષ્ટ અથવા વિસ્મયને પામ્યા. જેમકે અહો ! ભગવનુ બેઠા છે, તેથી સંતોષ પામ્યો. જેમકે ભવ્ય થયું કે મેં ભગવનને જોયા. સંતોષથી યિતમાં આનંદ થયો. - x • મનમાં પ્રીતિ જન્મી-ભગવંતમાં બહુમાન પરાયણ થયો. ક્રમથી બહુમાનના ઉકવિશથી પરમ એવા શોભન મનવાળો થયો. * * * આ વાતને વ્યક્ત કરતા કહે છે - હર્ષના વશથી તેનું હૃદય વિસ્તાર પામ્યું. હર્ષના વશથી જ વિકસિત શ્રેષ્ઠ કમળ જેવા નયનો થયા. હર્ષના વશથી જ શરીરના ઉદ્ધર્ષથી શ્રેષ્ઠ કલાસિક આભરણ, બાહુરક્ષક, બાહના આભરણ મુગટ, કુંડલ ચલિત થયા. તથા હાર વિરાજિતતાથી તેનું વક્ષસ્થળ શોભતું હતું. પ્રલંબ-પદક, પલંબમાન-આભરણ વિશેષ, ભૂષણોને ધારણ કરે છે. • x • હર્ષના વશથી સંભ્રમઅહીં વિવક્ષિત ક્રિયાની બહુમાનપૂર્વકની પ્રવૃત્તિ સહ જેના વદન કે નમનનો સંભ્રમ. શીઘ, સંભમના વશથી વ્યાકુળ થયો. તે સુરવર યાવતું શબ્દથી - સીંહાસનથી ઉો, ઉઠીને પાદપીઠથી નીચે ઉતર્યો, પછી પાદુકાઓ ઉતારી, ઉતારીને તિર્થંકરાભિમુખ સાત-આઠ પગલાં ગયો, જઈને ડાબો જાનુ ઉંચો કર્યો, જમણો જાનુ ભૂમિતળે રાખ્યો, ત્રણ વખત મસ્તકને ધરણિતલે મૂક્યું. પછી કંઈક નમ્યો. નમીને કડિત-બુટિત વડે ભુજા ખંભિત કરી, બંને હાથ જોડી, દશ નખ ભેગા કરી મસ્તકે અંજલિ કરી આ પ્રમાણે કહ્યું - નલ્થ ઇf ઈત્યાદિ • x x • વંદંતિ - સ્તુતિ કરી, નમસ્યતિ - કાયા અને મન વડે વાંદી, નમીને • x • બેઠો. [૬] ••• બેઠા પછી સૂર્યાભદેવને આ આવા પ્રકારનો સંકલ્પ ઉત્પન્ન થયો. કેવો ? મનમાં રહેલો, પણ વચનથી પ્રકાશિત સ્વરૂપે નહીં. વળી કેવો ? આત્માની અંદર, આત્મવિષયક. સંકલ્પ બે પ્રકારે હોય - ધ્યાનાત્મક, ચિંતાત્મક. તેમાં આ ચિંતાત્મક છે, તેને પ્રતિપાદનાર્થે કહે છે - પ્રાચિંત- અભિલાષાત્મક. કેવા સ્વરૂપનો ? • સૂગ-૬ (અધુરેથી) : એ પ્રમાણે મિરે શ્રેયકર છે કે શ્રમણ ભગવાન મહાવીર જૈભૂદ્વીપના ભરતોત્રમાં આમલકWા નગરીની બહાર આમરણાલ-qનમાં ચૈત્યમાં યથાપતિરૂષ અવાહ અવગ્રહીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરવા વિચરે છે, તેવા વરૂપના ભગવંતનું નામ-ગોત્ર શ્રવણ પણ મહાફળદાયી છે, તો અભિગમનવંદન-નમન-પ્રતિકૃચ્છા અને પર્યાપારસનાનું તો કહેવું જ શું ? એક જ આર્ય ધાર્મિક સુવચનના શ્રવણનું મહાફળ છે? તો વિપુલ અર્થ ગ્રહણનો કેટલો લાભ ? તો હું જઉં, શ્રમણ ભગવાન મહાવીરને વેદt-ofમસ્કાસકાર્સન્માન . કરું કલ્યાણ-મંગલનીત્ય-દેવરૂપ તેમની પર્યાસના કરું. આ મને આગામી ભવ માટે હિતકારી, સુખ-ટ્રોમ-નિઃશ્વેયસ-અનુગામિકપણે થશે. આ પ્રમાણે વિચાર્યું વિચારીને આભિયોગિક દેવોને બોલાવ્યા. બોલાવીને આ પ્રમાણે કહ્યું - • સૂત્ર-૭ ( ધર) :હે દેવાનુપિયા વિશે શ્રમણ ભગવંત મહાવીર જંબૂદ્વીપમાં ભરતક્ષેત્રમાં
SR No.009046
Book TitleAgam 13 Raipasaneiya Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 13, & agam_rajprashniya
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy