SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-પપ ૨૦૧ કે જદી નહીં પણ મધ્યમ જ લેવું. શૈલેશ-મેર, તેની સ્થિરતા, સામ્યાદિ અવસ્થા શૈલેશી અથવા શીલેશ-સર્વ સંવર રૂપ ચારિ, તેની આ અવસ્થા યોગનિરોધરૂપ, તેને સ્વીકારે છે. પૂર્વ-શૈલેશી અવસ્થા પૂર્વે રચિત ગુણશ્રેણિ-ક્ષપણ ઉપકમ વિશેષરૂપે. ગુણશ્રેણિ-સામાન્યથી કમ ઘણાં અલ-અલ-અસાતમ, એ રીતે નિર્જરવાને માટે સ્થાય છે. પરિણામ વિશેષથી તેમાં તે પ્રમાણે જ રચિત કાલાંતર વેધ અલા-બહુ-બહતર-બતમ, એ પ્રમાણે શીઘતર ક્ષપણને માટે ચે છે, તેને ગુણશ્રેણી કહે છે. કર્મ-વેદનીયાદિ ભવોપગ્રાહી કર્મ. તે શૈલેશી કાળમાં ખપાવે છે. આ જ વિશેષથી કહે છે - અસંખ્યાત ગુણશ્રેણિ વડે શૈલેશી અવસ્થામાં અસંખ્યાત સમયત્વથી ગુણશ્રેણિ પણ અસંખ્યાત સમયા છે તેથી તેના પ્રતિસમય ભેદ કલાનાથી અસંખ્યાતી ગુણ શ્રેણિઓ થાય છે. તેથી અસંખ્યાત ગુણશ્રેણિ વડે કહેલ છે. મuત - અનંત પુદ્ગલ રૂપાવથી અનંતા તે મંસ - ભવોપગાહી કર્મ ભેદોને જીવત - નિર્જરા કરતો, સાતા આદિ વેદનીય, મનુષ્યાય, મનુષ્યગવાદિ નામ, ઉચ્ચગોમ આ ચાર કમીશોની મુલાકૃતિને યુગપત જ ખપાવે છે. તેથી કહે છે - પૂર્વ કર્મોની અસંખ્યાતગુણ શ્રેણિ વડે વિરચિત કર્મોને સમયે સમયે શૈલેશીકાળથી કર્મોને ખપાવે છે. બધાંને ખપાવતા કંઈક ઉપરના સમયમાં અને કંઈક ચરમ શૈલેશીમાં નિર્લેપ થાય છે. મનુષ્ય ગતિ-જાતિ-બસ-બાદરપર્યાપ્ત, સૌભાગ્ય આદેય, કોઈ વેદનીય, નરાયુ ઉચ્ચ ગોત્ર, યશઃનામ, જિનનામ, મનુષ્યાનુપૂર્વી છેલ્લા સમયે સંભવે છે બાકીના કર્મો જિન પાસેથી હિયરમ સમયે નિષ્ઠાને પામે છે. સવભિ-અશેષ વિશેષ-વિવિધ, પ્રકર્ષથી ત્યાગ. શું કહેવા માંગે છે ? સર્વથા કર્મોનું પરિશાટન, દેશ ત્યાગથી નહીં -x - વિશેષથી ત્યાગીને કાજુ-અવક શ્રેણિઆકાશ પ્રદેશ પંક્તિ, તે ઋજુશ્રેણિને આશ્રિત “અકુસમાણગઈ” - સિદ્ધિ અંતરાલ પ્રદેશ ગતિ જેની છે તે અસ્પૃશદ ગતિ. - x • તેમાં એક જ સમય ઈષ્ટ છે. જે આયુષ્યાદિ કર્મનો ક્ષય સમય છે. તે જ નિર્વાણ સમય છે. કેમકે અંતરાલમાં સમય અંતરના અભાવથી અંતરાલપદેશોના સંસ્પર્શથી છે, આ અર્થ સૂક્ષ્મ છે, કેવલિગમ્ય ભાવથી છે. એક સમયથી કઈ રીતે ? તે કહે છે – અવિગ્રહ ગતિથી. કેમકે વક્રગતિમાં જ સમયનું અંતર લાગે છે. સાકારોપયુક્ત-જ્ઞાન ઉપયોગવાનું. સિધ્યતિકૃતકૃત્યતાને પામે છે - ૪ - જે આ ગામ, આકર યાવતું સન્નિવેશમાં મનુષ્યો હોય છે - સર્વકામ વિરત ચાવતુ આઠ કર્મપ્રવૃત્તિઓને ખપાવીને ઉપર લોકાણે પ્રતિષ્ઠાન થાય છે ત્યાં કેવા થાય છે ? તે કહે છે – તે, પૂર્વોપદ્દિષ્ટ વિશેષણવાળા મનુષ્યો, તત્ર-લોકાણે નિષ્કિતાથ થાય છે. આના દ્વારા જે કેટલાંક માને છે - ગાદિ વાસના મુક્ત, ચિત્ત નિરામય છે, સદા અનિયત દેશમાં રહેનાર, તેને સિદ્ધ કહેવાય છે, જે બીજા માને છે - ગુણસવી, અનંતર જ્ઞાનથી નિવૃત્ત, -x- મુક્તો સર્વત્ર રહે છે, આદિ મતનો નિરાસ કર્યો છે જે કહેવાય છે - સસરીતામાં પણ સિદ્ધવ પ્રતિપાદનને માટે કહે છે કે ૨૦૨ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ અણિમાદિ અષ્ટવિધ ઐશ્વર્યને પામેલ, પરમદુસ્તરને તરીને નિવૃત્તાત્મા હર્ષ પામે છે. આ મતને દૂર કરવા કહ્યું. મા - અવિધમાન પાંચ પ્રકારના શરીરો. બીવન - યોગ નિરોધ કાળે છિદ્રો પૂસ્વાગી મિભાગ ન્યૂન અવગાહના થતા જીવઘન. જ્ઞાન સાકાર, દર્શન-અનાકાર, તે બંનેના ક્રમથી ઉપયુક્ત જે તે. નિહિતાર્યા - સમાપ્ત સમસ્ત પ્રયોજન. નિરેયણનિશ્ચલ. નીરસ-Mધ્યમાન કમરહિત અથવા નિર્ગત ઉત્સુકતાવાળા, નિર્મલ-પૂર્વબદ્ધકમી વિનિમુક્ત કે દ્રવ્યમલ વર્જિત, વિતિમિર-અજ્ઞાન રહિત, વિયુદ્ધ-કર્મ વિશુદ્ધના પ્રકર્ષને પામેલા, શાશ્વતી-સિદ્ધત્વના અવિનાશી અવિનશ્વરી. અનાગત-ભવિષ્યકાલમાં રહે છે, નમુuત્ત - કર્મકૃત પ્રસૂતિ કે ઉત્પત્તિ છે. જન્મગ્રહણથી પરિણામાંતર રૂપથી તેની ઉત્પત્તિ થાય છે, તે કહે છે - પ્રતિક્ષણ ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્તત્વથી સંભાવ. જઘન્યથી - સાત હાથ ઉચ્ચત્તમાં મહાવીરૂતુ સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી પno ધનુષ્ય કષભસ્વામીવતુ. આ બંને તીર્થકરની અપેક્ષાએ કહેલ છે. તેથી બે હાથ પ્રમાણ કુમપુિત્ર કે સાતિરેક પno ધનુ પ્રમાણ મરુદેવીને અપવાદ ગણવા. સાતિક આઠ વર્ષ આયુને આશ્રીને કહ્યા. તે આઠ વર્ષે દીક્ષા લેવાથી થાય છે. વર્ષમાં કેવળજ્ઞાન પામીને સિદ્ધ થાય છે. ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ યુવાળા મનુષ્ય સિદ્ધ થાય, પછી નહીં. જો કે લોકાગ્ર સિદ્ધોનું સ્થાન કહેવાયેલ છે, તો પણ મુગ્ધ વિનયના કથિત વિવિધ લોકાણના નિરાસ કરવા તિરુપતિ લોકાગ્ર સ્વરૂપ વિશેષને જણાવવા માટે પ્રશ્નોત્તર સૂત્ર કહે છે – જે આ રનપ્રભાનો અધોભાગ, તે જ લોકાણ, તેમાં સિદ્ધો વસે છે, એ પ્રશ્ન. તેનો ઉત્તર છે . આ અર્થ સમર્થ નથી. એમ બધે જાણવું. એ દિં ધાડું બંન્ને ! અહીં સ - તો, ક્ષત્તિ - કયા દેશમાં 13 આ દેશીભાષા છે, વાસણ - બહુ સમપણાથી જે રમણીય છે તે. મવાદી - અંતરચી. ઈષ - અભ, રત્નપ્રભાદિ પૃથ્વીની જેમ મહાનું નહીં. પ્રાગભાર-જેનું મહતપણું છે તે ઈષત્ પ્રાગભારા. અથવા ઈષત્ - અ૫, પૃથ્વીના અંતરની અપેક્ષાએ. લોયગપડિબુઝણા- લોકાણે કે લોકાઝને પામે છે. | મધ્યપITTખૂથનીવાસુદીવ - અહીં પ્રાણ-બેઈન્દ્રિયાદિ, ભૂત-વનસ્પતિ, જીવપંચેન્દ્રિયો, સવ-પૃથ્વી આદિ. આ પૃથ્વી આદિપણે ત્યાં ઉત્પન્નને તે સુખાવહ છે, કેમકે શીતાદિ દુ:ખ હેતુનો ત્યાં અભાવ છે. શ્રેય - શ્વેત, તે જ વિશેષણોથી કહે છે, તેમાં - આદર્શતલ-દર્પણતલ, ક્યાંક શંખતલ એવો પણ પાઠ છે. આદર્શતલ સમાન વિમલા. સોલિય-પુણ વિશેષ છે. અર્જુનસુવર્ણ - શ્વેત સુવર્ણમયી અચ્છ-આકાશ સ્ફટિકવતું. સહ-શ્લષ્ણ પરમાણુ સ્કંધ નિપજ્ઞ શ્લષ્ણ તંતુ નિપજ્ઞ વસ્ત્રવતું. લહ-મસૃણ, ઘંટિત વસ્ત્ર સમાન. પટ્ટ - વૃષ્ટ પાષણપ્રતિમાની માફક. મફૈ-મૃદ, સુકુમારશાન પ્રતિમાની જેમ શોધિત કે પ્રમાર્જીનિકાવતું. તેથી જ નીરય-જો રહિત, નિર્મળ-કઠિનમળરહિત. નિujક-આર્વમળરહિત. અથવા અકલંક, નિકંટક છાયા - નિસવરણ શોભા જેવી છે તે. અથવા અલંક શોભાયુક્ત. સમરીચિકા- કિરણયુક્ત.
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy