SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૨૦ ૧રપ ૧૨૬ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ જેમાં જીવોનો ઉપઘાત થાય છે. તહપગાર - આ પ્રકારે અસંયત મન સમાન. મજા નો પાર ન - મનને ન પ્રવતવિ. • સૂત્ર-૨૦ (અધુરેશી) : તે કાયવિનય શું છે ? બે ભેદે છે – પ્રશસ્ત કાયવિનય, અપશસ્ત કાય વિનય. તે આપશસ્ત કાયવિનય શું છે? સાત ભેદે છે – અનાયુકત એવું (૧) ગમન, (ર) સ્થાન, (3) નિસીદન, (૪) ચકૃવતન, (૫) ઉલ્લંઘન, (૬) પલંઘન, (૩) સવેન્દ્રિયકાયયોગ યોજનતા. તે પ્રશસ્ત કાય વિનય શું છે? ઉકતથી વિપરીત-આયુકત ગુમનાદિ. આ પ્રશસ્તકાય વિનય કહ્યો, આ કાયવિનય. તે લોકોપચાર વિનય શું છે ? સાત ભેદે છે – અભ્યાસવર્તિતા, પરઈદાનવર્તિતા, કાહિત કૃતપતિક્રિયા, આત્મગવેષણતા, દેશકાળાતા, સવર્થિ અપતિલોમતા. • x • વિવેચન-૨૦ (અધુરેથી) : અUTT૩ત્ત - અસાવધાનતાથી, ઉલ્લંઘણ-કાદવાદિનું અતિક્રમણ, પ્રલંઘનને અતિક્રમણ વારંવાર કરવું. સર્વેન્દ્રિયો અને કાયયોગ, યોજન-વ્યાપાર તે સર્વેન્દ્રિયકાય યોગ યોજનતા. અભ્યાસવૃત્તિતા-સમીપ વર્તવાપણું, પરછંદાણુવતિય-બીજાના અભિપ્રાયનું અનુવર્તન. કાહિતુ - જ્ઞાનાદિ નિમિતે ભોજનાદિનું દાન. કૃતપતિક્રિયા-આમને મને ભણાવેલ છે, એ બુદ્ધિથી ભોજનાદિ દાન દેવું. તગવેસણતા-દુ:ખીના વૃતાંતને શોધવો. દેશકાલજ્ઞતા-અવસરોચિત અર્થ સંપાદન. સવાર્થ પ્રતિલોમતા-આરાધ્ય વિષયક સર્વે પ્રયોજનોમાં આનુકૂલ્ય. • સૂત્ર-૨૦ (અધુરેશી) : તે વૈયાવચ્ચે શું છે ? દશ ભેદે છે . આચાર્યની, વૈચાવ, એ રીતે ઉપાધ્યાય-ala-Gન-તપસ્વી-સ્થવિસાધર્મિક-કુળગણ અને સંઘની વૈયાવચ્ચ. તે સ્વાધ્યાય શું છે ? પાંચ ભેદે છે – વાચના, પૃચ્છના, પરિવતના, અનપેક્ષા અને ધર્મકથા. તે સ્વાધ્યાય કહ્યો. તે ધ્યાન શું છે? ચાર ભેદે છે – આd, રૌદ્ધ, ધર્મ, શુકલ. આndદયાન ચાર ભેદ છે – (૧) અમનોજ્ઞ સહયોગ સાપ્ત થતા તેના વિપયોગ સંબંધ આકળતાપૂર્વક ચિંતન કરવું. () મનોજ્ઞ સપયોગ સંપ્રાપ્તિમાં તેના અવિયોગને આકુળતાથી ચિંતન કરવું. (૩) આતંકજોગ સંપયોગ સંપાપ્તિમાં તેના વિયોગનું આકુળતાપૂર્વક ચિંતન કરવું, (૪) પૂર્વ સેવિત કામભોગ સંપયોગ સંપાત થતા તેના અવિયોગને આકુળતાપૂર્વક ચિંતવવો. • વિવેચન-૨૦ (અધુરેથી) : વૈયાવૃત્ય-ભોજન, પાનાદિ વડે ઉપકાર કરવો. સેહ-નવદીક્ષિત, તપસ્વીઅમાદિ કરનાર, થેર-જન્માદિ વડે સ્થવિર, સાધર્મિક-સાધુ કે સાધ્વી, કુલ-ગચ્છ સમુદાય, ગણ-કુળ સમુદાય, સંઘ-ગણોનો સમુદાય. • • • અમનોજ્ઞ-અનિટ જે શબ્દાદિ, તેનો સંપ્રયોગ-યોગ, તેના વડે સંપયુક્ત, તેવા થઈને અમનોજ્ઞ શબ્દાદિના વિયોગની ચિંતાને પામેલો થાય. ધર્મ-ધર્મી અભેદથી આ આર્તધ્યાન કહેવાય છે. - - મનોજ્ઞ-ધનાદિ, તેના અવિયોગનતી ચિંતા કરે. • x - આતંક-રોગ, તેનો વિયોગ ચિંતવે. પશિવ • પ્રીતિ કે કામભોગ-શબ્દાદિ ભોગ કે મદનસેવા, તેના અવિયોગની ચિંતા. • સૂત્ર-૨૦ (અધુરેથી) : આdધ્યાનના ચાર લક્ષણો કહ્યા છે – કંદનતા, શોચનતા, તેપનતા, વિલપનતા. • • • રૌદ્રધ્યાનના ચાર ભેદો છે – હિંસાનુબંધી, મૃણાનુબંધી, નૈયાનુબંધી, સંરક્ષણાનુબંધી. રૌદ્રધ્યાનના ચાર લક્ષણો છે - ઓwદોષ, બહુ દોષ, અજ્ઞાન દોષ, આમરણાંત દોષ. ••• ધર્મધ્યાન ચતુર્વિધ, ચતુપાવતાર છે. - આજ્ઞા વિજય અપાયાચિય, વિકવિયાય, સંસ્થાન વિજય. ધર્મધ્યાનના ચાર લક્ષણો છે – આજ્ઞારુચિ, નિસરુચિ, ઉપદેશરુચિ, સૂત્રરચિ. ધર્મદયાનના ચાર આલંબન છે - વચના, પૃચ્છના, પરિવનિા, ધર્મકથા. ધર્મધ્યાનની ચાર અનપેક્ષા છે - અનિત્યાનુપેક્ષા, અશરણાનુપેad, એકવાનપેક્ષા, સંસારાનપેક્ષા. • વિવેચન-૨૦ (અધુરેથી) : Tu • મોટા શબ્દોથી રડવું, શોકનતા-દીનતા, તેપનતા • આંસુઓને છોડવા. વિલનતા-પુનઃ પુનઃ ક્લિષ્ટ ભાષણ. ઉસણદોસ-હિંસા, મૃષા, અદd, સંરક્ષણમાંના કોઈ એક દોષમાં અતિ પ્રવૃત રહેવું. બહુદોષ-હિંસાદિ અનેક દોષમાં ઘણું પ્રવૃત રહેવું. અાજ્ઞાનદોષ-અજ્ઞાનથી કુશાસ્ત્ર સંસ્કારથી હિંસાદિ ઘમસ્વરૂપમાં ધર્મબુદ્ધિથી જે પ્રવૃત્તિ લક્ષણ દોષ. આમરણંતદોસ-મરણ એ જ અંત તે મરણાંત, આ • મરણાંતપણાથી તે આમરણાંત. સેવિત દોષ માટે પશ્ચાત્તાપ ન કરતા કાલસૌકિવતું હિંસાદિ પ્રવૃત્તિ. અહીં આd-રૌદ્ર પરિહરીને સાધુ ધર્મ-શુક્લને સેવે. ચતુપ્રત્યાવતાર-ભેદ, લક્ષણ, આલંબન, અનુપેક્ષા લક્ષણ ચાર પદાર્થોમાં સમવતાર કહેવાનાર સ્વરૂપે છે તે. આજ્ઞા-જિન પ્રવચન, તેનો વિચય-નિર્ણય જેમાં છે તે આજ્ઞાવિયય થતુ આજ્ઞાણુણાનુચિંતન. એ પ્રમાણે બાકીના પદો છે. વિશેષ આ - મપાય - રાગદ્વેષાદિ જન્ય અનર્થો, વિપાલ - કર્મફળ, સંસ્થાન - લોક, દ્વીપ, સમુદ્રાદિ આકૃતિઓ. આજ્ઞારુચિ-નિર્યક્તાદિની શ્રદ્ધા. નિસર્ગરચિ-સ્વભાવ વડે જ તેવશ્રદ્ધા, ઉપદેશરુચિ-સાધુના ઉપદેશથી તdશ્રદ્ધા, સૂણરુચિ-આગમથી તવશ્રદ્ધા. આલંબન-ધર્મધ્યાનરૂપી શિખરે ચડવાને સહાયક-આશ્રય કરાય તે આલંબનવાંચનાદિ. અનુપેક્ષા પ્રસિદ્ધ છે. • સૂત્ર-૨૦ (અધુરેથી) :શુક્લધ્યાન ચતુર્ભેદ, ચતુuત્યાવતાર છે. તે આ – પૃથકત વિતર્ક
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy