SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૬ ૧૧૩ ૧૧૮ ઉવવાઈ ઉપાંગસૂર-સટીક અનુવાદ શ્રાંત, પ્રકટ ચિતપણાથી પ્રશાંત, ઉપશાંત-પાપથી નિવૃત્ત, અથવા પ્રશમના પ્રકનિ જણાવવા માટે આ ત્રણે એકાર્ચક પદો છે. તેથી જ પિિનવૃત-અર્થાત્ સર્વ સંતાપ રહિત. HTTā - અવિધમાન પાપકર્મ બંધ. અગ્રંથ-હિરણ્ય આદિ ગ્રંચહિત, છિન્નસોમ-શોકરહિત અથવા સંસારપ્રવાહ જેનો છિન્ન થયો છે તે. નિરવલેવ-ઉપલેપ રહિત, કર્મબંધ હેતુરહિત. હવે નિપલેપતાને જ ઉપમાન વડે કહે છે – આ કહેવાનાર પદો (આચારાંગમાં ભાવના અધ્યયનમાં કહ્યા છે, જેની સંગ્રહગાથા-કંસ, શંખ, જીવ ઈત્યાદિ છે આ ગાથા ક્રમથી જ વ્યાખ્યા કહીએ છીએ. કાંસાની પાણીની માફક મુકત-ચક્ત, પાણીની જેમ પાણી-બંધ હેતુત્વથી સ્નેહ જેણે તે. શંખની જેમ તિરંગણ-રાગ આદિ રંગણથી રહિત, જીવની જેમ પ્રતિહત ગતિ થતુ પ્રત્યેનીક, કતીચિંકાદિ યુકત છતાં દેશ નગાદિમાં વિચરતા વાદ આદિ સામર્થ્ય ચક્તત્વથી અખલિત ગતિવાળા અથવા સંયમમાં પતિ હતા વૃત્તિ. ગગનવ નિરાલંબનકુલ, ગામ, નગાદિ આલંબન વર્જિત, સર્વત્ર અનિશ્રિત. વાયુવતુ અપ્રતિબદ્ધ-સામાદિમાં એક રાત્રિ આદિ વાસ. અકલુષમનપણાચી શારદ સલિલ વત્ શુદ્ધ હદયી. • • :: કમલપત્રવત્ નિરપલેપ-કાદવ અને જળ સમાન સ્વજન વિષય સ્નેહરહિત, કાચબાની જેમ ગુપ્તેન્દ્રિય-કાચબો ક્યારેક ડોક અને ચાર પગ વડે ગુપ્ત રહે છે, તેમ ઈન્દ્રિયપંચક વડે ગુપ્ત. પક્ષીની જેમ વિપમુક્ત-મુક્ત પરિકરવાથી અને અનિયત વાસથી, ખગ્રી-વન્ય જીવ, તેનું શીંગડુ એક જ હોય, તેની જેમ એકરૂપ - રાગાદિ સહાય રહિત. ભાખંડ પક્ષીવતુ અપ્રમત - આ પક્ષીને એક શરીર - અલગ ડોક - ત્રણ પણ હોય છે, તે બંનેને અત્યંત અપમતપણે જ નિવહ પ્રાપ્ત થાય છે તેથી આ ઉપમા આપી છે. હાથીની જેમ શૂર-કપાયાદિ શગુને આશ્રીને, બળદની જેમ ઉત્પન્ન બળવાળા અર્થાત્ પ્રતિજ્ઞાત કાર્યભારના નિર્વાહક. સીંહની જેમ દુદ્ધર્ષ-પરીષહાદિ મૃગો વડે અપરાજિત. મેરુ પર્વતની માફક અનુકૂળ ઉપસર્ગવાયુ વડે અવિચલિત સાવવાળા. સાગર જેવા ગંભીર-હર્ષ, શોકાદિ કારણ સંપર્કમાં પણ અવિકૃત યિતવાળા, ચંદ્ર જેવા સૌમ્યલેશ્ય-મનના પરિણામો ઉપતાપથી રહિત હોવા, સૂર્ય જેવા દીખતેજ-દ્રવ્યથી શરીરની દીપ્તિ, ભાવથી જ્ઞાન વડે. - - -: જાત્ય કંચનવત - નાત : પ્રાપ્ત, ફૂપ - સ્વરૂપ ગાદિ કુદ્રવ્ય વિરહથી એવા તે જાતરૂપા. પૃથ્વીની જેમ સર્વ સ્પર્શરહિત, તેમાં સ્પર્શ-શીતોષણાદિ અનુકૂળપ્રતિકુળ પરીષહોને બઘાને સહેનારા તથા સારી રીતે નાંખેલ ઘી આદિ જે અગ્નિમાં છે કે, તેના જેવા તેજથી - જ્ઞાન અને તપ રૂપ વડે જ્વલંત-દીપતા. બીજી પ્રતમાં આ સર્વે વિશેષણો ઉપરાંત આ વિશેષણ છે - અરીસાની પટ્ટિકાની જેમ પાતળા, વિસ્તીર્ણત્વથી આદર્શફલક [અરીસાના દંડની જેમ પ્રગટ-ચયાવતુ ઉપલભ્યમાન સ્વભાવ ભાવઅરીસાના પો નયન, મુખાદિ ધર્મ અને સાધુપણે અશઠપણે મનના પરિણામ જેમાં છે તે પ્રકટ ભાવવાળા. • સૂત્ર-૧૭ (અધુરેથી) : તે ભગવંતને કોઈ પ્રતિબંધ નથી. તે પ્રતિબંધ ચાર ભેદ કહ્યો છે. તે આ પ્રમાણે - દ્રવ્યથી, ફોગથી, કાળથી, ભાવથી, દ્રવ્યથી સચિત-અચિત-મિક દ્રવ્યોમાં, હોમથી ગામ, નગર અરય, ખેતર, ખળો, ઘર કે આંગણમાં, કાળથી સમય કે આવલિકા કે ચાવતુ અયન કે બીજા દીર્ધકાળ સંયોગોમાં ભાવથી ક્રોધ, માન, માયા, લોભ, ભય, હાસ્યમાં-હોતો નથી. તે ભગવતો વષરવાસ સિવાયના શિખ-હેમંતના આઠ માસોમાં ગામમાં એક સશ અને નગરમાં પાંચ રાગિ રિહેતા વાસણા અને ચંદનમાં સમાન દષ્ટિવાળા, ઢેફા કે સોનામાં સમાન, સુખ-દુ:ખમાં સમ, આલોક-પરલોકમાં અપતિબદ્ધ, સંસારપારગામી, કર્મના નિઘતન માટે અમ્યુથિત થઈને વિચરતા હતા. • વિવેચન-૧૩ (અધુરેથી) : તે ભગવંતોને આવો ક્યાંય પ્રતિબંધ હતો નહીં. જેમકે દ્રવ્યથી - સચિવાદિ ત્રણમાં, ફોગથી પ્રામાદિ સાતમાં, તેમાં ક્ષેત્ર-ધાન્યજન્મભૂમિ, ખલ-ધાન્ય મલનાદિ સ્થળ, કાળથી સમય આદિમાં - તેમાં સમય-સૌથી નિકૃષ્ટ કાળ, આવલિકા-અસંખ્યાત સમયા, યાવત્ શબ્દથી ઉચ્છવાસ નિઃશ્વાસ કાળ, શોવ - સાત પ્રાણ પ્રમાણ, નવ · સાત સ્તોક પ્રમાણ, મુત્ત - ૩૩ લવ પ્રમાણ, થUT - દક્ષિણાયન આદિ, દીર્ધકાળ સંયોગ-૧oo વગેરે વર્ષ. ભાવથી ક્રોધાદિ છે, આવા પ્રકારે તેમને પ્રતિબંધ હોતો નથી. વાસાવાસવજ્જ-વષકાળમાં નિવાસને વજીને, ગામમાં એક સમિ વસવું અને નગરમાં પાંચ રાત્રિ રહેવું. આ પ્રતિમાકલિકોને આશ્રીને કહ્યું. બીજાને માસકલાવિહારિપણું છે. વાસીચંદણ સમાણકપુ- • x • અપકારી કે ઉપકારી, તે બંનેમાં સમાન-રાગદ્વેષ રહિતપણે સમાન તપ-વિકલ્પ સમાન આચાર જેમાં છે તે વાસીચંદન સમાન કભી. સમ-તુચ, ઉપેક્ષણીયત્વથી ઢેફા અને સુવર્ણમાં છે. * * * બીજી વાચનામાં આમ પણ દેખાય છે - અંડજ-હંસાદિ, અંડક-મયૂર અંડક આદિ અર્થાત્ મયુરાદિની ક્રીડાદિમાં પ્રતિબંધ થાય છે, પોતજ-હતિ આદિ અથવા પોતક-બાળકમાં પ્રતિબંધ થાય. પાઠાંતરમાં અંડજ-વસ્ત્ર, કોશિકાસ્કીટ અંડક પ્રભd, બોંડજ-કપાસના ફળમાંથી થયેલ વસ્ત્ર જ, અવગૃહીંત-પરિવેષણ અર્થે ઉત્પાદિત ભોજન-પાન. પ્રગૃહીત-ભોજનાર્થે ઉત્પાદિત અથવા અવગ્રહિક-વસતી, પલક આદિ અથવા ઔપણહિક-દંડક આદિ ઉપધિ જાત, પ્રગૃહીત-પ્રકર્ષથી ગૃહીત ઔધિક. How Hovi સિં જે જે દિશામાં વિચરવાને ઈચ્છે છે, તે તે દિશામાં વિચરે છે. શુચિભૂત-ભાવશુદ્ધિવાળા, શ્રુતિભૂત-પ્રાપ્ત સિદ્ધાંતા, લઘુભૂત-અક્ષ ઉપધિપણે અને ગૌરવયાગથી અથવા લઘુભૂત-વાયુની માફક સતત વિહાર કરનાર. અણપગંગાઘણાં આગમ અથવા આત્મ સંબંધી ગ્રંથ-હિરણ્યાદિ જેને અવિધમાન છે તે અથવા અનર્થ ગ્રંથા-ભાવધનથી યુક્ત.
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy