SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૧૦ મુખ જેનું છે તે. છવી-સુકુમારવા યુક્ત. નિતંક-નીરોગ, ઉત્તમ-પ્રશસ્ત અતિ શ્વેત, નિરૂપમ, પલ-માંસ. પાઠાંતરચી તલ-રૂપ જેનું છે તે. અતિશ્રેય-અત્યંત પ્રશસ્ય. જલમલ્લ-સ્વા પ્રયત્નથી દૂર થાય તેવો મલ. કલંકદુષ્ટ તિલકાદિ, સ્વેદપ્રસ્વેદ, રજ-રેણુ, તેનો જે દોષ-માલિન્યકરણ, તેના વડે વર્જિત, શરીર જેનું છે તે. તેથી જ નિરપક્ષેપ છે. છાયા-દીપિત વડે ઉધોતિત-પ્રકાશિત અંગવાળા. ઘનનિચિતઅતિ નિબિડ અથવા ઘનવ-લોઢાના ઘણ સમાન, નિયિત-સુબદ્ધ સુષ્ક ખાયુબદ્ધ પ્રશસ્ત લક્ષાણ, કૂટ-પર્વત શિખરના આકાર-સંસ્થાન વડે નિભ-સર્દેશ છે. પિડિકપાષાણ પિડિક સમાન અગ્ર-ઉષ્ણીષ લક્ષણ જેનું છે તે. જેનું આવા પ્રકારનું મસ્તક છે, તે ઘનનિચિતાદિ વિશેષણ શિરસ્ક. - સાતવૉડા શાભલિ-વૃક્ષ વિશેષ, તેનું જે બોંડ-કૂળ, ઘનનિચિ-અતી નિબિડ, કોટિત-સ્ફોટિત, તેની જેમ મૃદુ-સુકુમાર અને વિશદા-વ્યક્ત અને પ્રશસ્તશુભ, સૂક્ષ્મ-ગ્લણ, લક્ષણ-લાક્ષણિક, સુગંધિ-સુરભિ. સુંદશોભન, ભુજમોચકરત્ન વિશેષ સમાન, ભૃગ-એક કીડો કે અંગાર વિશેષવતું. નૈલ-નીલીવિકાર અથવા ભૃગનેલવતુ, કજ્જલ-મષીવત, પ્રહષ્ટ ભ્રમરગણવત, સ્નિગ્ધ-કૃણચ્છાય, નિકુટુંબસમૂહ જેનો છે તે નિશ્ચિત-નિબિડ, કુંચિત-કુંડલીભૂત, પ્રદક્ષિણાવર્ત, મૂર્વનિ-મસ્તકમાં, શિરોજબ્બાલવાળા. નામપુWITH દાડમના પુષ્પનો પ્રકાશ અર્થાતુ ક્ત, તપનીયસર્દેશક્ત સુવર્ણ જેવો વર્ણ, નિર્મળ, સુસ્નિગ્ધકેદાંતવાળ સમીપની કેશભૂમિ-કેશ ઉત્પત્તિ સ્થાનરૂપ મતકની ત્વચાવાળા. છગાકાર મસ્તક દેશ, ઉન્નતત્વના સાધચ્ચેથી છે. નિર્વાણ-વિસ્ફોટક આદિ કૃત ક્ષતિરહિત, સમ-અવિષમમત, લટ-મનોજ્ઞ, મૃટ-શુદ્ધ, અર્ધચંદ્ર સમ-ચંદ્રના ટુકડા જેવું લલાટ જેમનું છે તે. પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન સૌમ્યવદનવાળા. આલીન, પ્રમાણયુક્ત-સ્વપમાણોપેત શ્રવણ-કાન જેના છે તે. સુશ્રવણ-શોભન શ્રવણ વ્યાપાર. પીત-અકૃશ, તેથી માંસલસમાંસ, કપોલ-ગંડ હોવાથી તેના મુખનો દેશભાગ [પણ માંસલ છે). આનામિત-કંઈક નમેલ, જે ચાપ-ધનુષ્ય, તેની જેમ રુચિર-મનોજ્ઞ, કૃણાભૂરાજીવ-કાળી મેઘરેખા સમાન પાતળી કૃષ્ણ-કાળી, સ્નિગ્ધ-સુચ્છાય, ભૂ-ભ્રમર જેની છે. બીજી વાંચનામાં થોડો ફેર છે તે મુજબ :- સંસ્થિત - તે સંસ્થાનવાળી, સંગત-ઉચિત, આયત-દીધ, સુજાતસુનિષજ્ઞ ભમર જેમની છે તે. અવદાલિત-સૂર્ય વડે વિકાસિત જે પુંડરીક-શેતપડા, તેના જેવા નયનવાળા. તેથી જ કોકાસિયતિ-કમળની જેમ વિકસિત, ધવલ અને ક્વચિત્ દેશે પગલપાંખવાળી આંખો જેમની છે તે. ગરુડની જેમ આયત-લાંબી, જવી-અવક, તુંગઉad, નાસા-નાસિકાવાળો. ઉઅચિઅતિ-પરિકર્મિત, જે શિલારૂપ પ્રવાલ-વિદ્યુમ, બિંબફળ-ચણોઠી, તે બંને સંદેશ લાલ અને મધ્યમાં ઉન્નત અધરોષ્ઠ-નીચેના હોઠવાળા. પાંડુર-અકલંક, જે શશિશકલ-ચંદ્ર ખંડ, વિમલ મધ્યે નિર્મળ, જે શંખ, ગાયના દૂધના ફીણ, કુંદ-પુષ્પવિશેષ, ઉદકરજ-જલકણ, મૃણાલિકા-કમળની નાળ, ૧૦૦ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ તેની જેવી ધવલ દંતશ્રેણિ. અખંડ-અર્જરિત-ધન-સુસ્નિગ્ધ-સમ્મનિષજ્ઞ, એક દંત શ્રેણિ જેવા અનેક દાંત. હતવહ-અગ્નિ વડે નિમંતિ-દમ્પમલ, ઘૌત-જળથી પ્રક્ષાલિત, તપ્ત સુવર્ણની જેવા રક્તતલ-લાલ લાલ તાળવું અને જીભ જેમની છે તે. • સૂત્ર-૧૦ (અધુરેથી) : ભગવંતના દાઢી-મૂંછ સુવિભક્ત અને અવસ્થિત હતા. તેમની હજૂ માંસલ, સંસ્થિત, પ્રશસ્ત, ચિત્તાની માફક વિપુલ હતી. ગ્રીવા ચાર આંગળ, સુષમાણ, ઉત્તમ શંખ સમાન હતી. સ્કંધ, ભેંસ-વરાહ-સીંહ-ચિત્ત-વૃષભ-ઉત્તમ હાથીના સ્કંધ જેવા પરિપૂર્ણ અને વિપુલ હતા. ભૂજાઓ, યુપની જેમ ગોળ, લાંબી, સુર્દઢ, જોવી ગમે તેવી, સુષદ કાંડાથી યુક્ત, સુશ્લિષ્ટ, વિશિષ્ટ, ઘન, સ્થિર, નાયુઓ વડે સુબદ્ધ, અર્ગલા સમાન ગોળાકાર હતી. તેમના બાહ, નાગરાજના ફેલાયેલા શરીરની માફક દીધ હતા. હાથના ભાગ, ઉrd, કોમળ, માંસલ, સુગઠિત, શુભલક્ષણોથી યુકત નિછિદ્ર, પ્રશસ્ત, આંગળીઓ સ્થૂળ, કોમળ, ઉત્તમ હતી. તેમના હસ્તતલ લાલાયિત, પાતી, ઉજળી, રુચિર, નિગ્ધ, સુકોમળ હતી. તેમની હથેળીમાં ચંદ્ર-સૂર્ય-શંખ-ચક્ર-દિશાસૌવસ્તિકની શુભ રેખાઓ હતી. તેમનું વક્ષસ્થળ વશિલાdલ સમાન, ઉજવળ, પ્રશસ્ત, સમતલ, ઉપચિત, વિરdlણ, પૃથુલ, શ્રીવાસ્તના ચિતયુક્ત હતું. દેહની માંસલતાથી રીઢનું હાડકું દેખાતું ન હતું. તેમનું શરીર સ્વસમાન કાંતિમાન, નિર્મળ, સુંદર, નિરપહd હતું. તેમાં ઉત્તમ પુરના ૧૦૦૮ લક્ષણ પૂર્ણપણે વિધમાન હતું. તેમના દેહનો પાભિાગ નીચે તરફ ક્રમશઃ સાંકડો, દેહના પ્રમાણને અનુરૂષ, સુંદર, સુનિuw, અતિ સમુચિત પરિમાણમાં માંસલતા યુક્ત અને મનોહર હતો. તેમના વા અને ઉંદર ઉપર સીધા, સમાન, સંહિત, ઉત્કૃષ્ટ, સૂમ, કાળા, ચિકણા, ઉપાદેય, લાવણયમય, રમણીય વાળની પંક્તિ હતી. તેમની કુક્ષી મત્સ્ય અને પHી સમ સુid, પીન હતી. • વિવેચન-૧૦ (અધુરેથી) : અવસ્થિત • ન વધનારા, સુવિભક્ત-વિવિક્ત, ચિત્ર-અતિ રમ્યપણે અભૂત શ્મણૂ-દાઢી મૂંછના વાળ. માંસલ-પુષ્ટમાંસથી સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાન, પ્રશસ્ત-શુભ, શાલ-વાઘની જેમ, વિપુલ- વિસ્તીર્ણ, હનુ-ચિબુક. ચાર આંગળ લક્ષણ, સુયોગ્ય પ્રમાણવાળી, ઉતપણા ત્રણ કલીના યોગથી પ્રધાન શંખ સદેશ ગ્રીવા-કંઠવાળા. વરમહિષ-પ્રધાન પાડો, વરાહ-શૂકર, સિંહ-કેસરી, શાલ-વાઘ, ઋષભ-વૃષભ, નાગવરમુખ્ય હાથી આ બધાંની જેમ પ્રતિપૂર્ણ-સ્વપ્રમાણથી અહીન, સ્કંધ-ખભા. યુગસંનિભ-ગોળાઈ અને લંબાઈ વડે ચૂપતુલ્ય, પીન-ઉપયિત, રતિદા-જોતાં જ સુખકારી, પીવપ્રર્કોઠ-અકૃશકલાચિક, સંસ્થિત-વિશિષ્ટ સંસ્થાન, સુશ્લિષ્ટ-સંગત, વિશિષ્ટ-પ્રધાન, ઘન-નિબિડ, સ્થિર-અતિશ્લથ નહીં, સુબદ્ધ-સારી રીતે બદ્ધ સ્નાયુઓ વડે સંધિવાળા. પુરવપરિઘવ-નગરની અર્ગલાવતું વૃત બાહુવાળા. * * * * * ભુજગેશ્વર-નાગરાજ, તેનો જે વિપુલ-મહાત્ ભોગ-દેહ છે. તથા આદાનાર્થ-ઈણિત
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy