SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ સૂઝ-૧૦ ૯૮ ઉવવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ એ રીતે પુરપવગંધહસ્તી-એમની ગંધહસ્તિતા, સામાન્ય હાથી કરતા વિશેષતાથી તથા બીજ , દુભિક્ષ, જનમારી આદિ દરિતના વિનાશપણાથી છે. અભયદય-પ્રાણ પહાર કરવામાં રસિક અને ઉપસર્ગકારી એવા પ્રાણીને પણ ભય આપતા નથી અથવા સર્વપાણીના ભયના પરિહાસ્વાળી દયા જેને છે તે. તેઓ માત્ર આ નથને કરતા નથી તેમ નહીં, પણ અર્થને પણ કરે છે તે દર્શાવે છે :ચા-શ્રુતજ્ઞાન, તેને આપે છે તે ચક્ષÉય. જેમ લોકમાં ચક્ષુ આપીને વાંછિત સ્થાન માર્ગ દેખાડવા મહાઉપકારી થાય છે તેમ અહીં પણ દશવિ છે - માર્ગ એટલે સખ્યણું દર્શનાદિ મોક્ષ પથ આપે છે તેથી માર્ગદાતા. જેમ લોકમાં ચક્ષને ઉઘાડવા અને માર્ગદર્શન કરીને ચોર આદિ વિલુપ્ત ધનથી નિરુપદ્રવ સ્થાન પ્રાપ્ત કરાવતા પરમોપકારી થાય તેમ અહીં પણ બતાવતા કહે છે શરપાવ - નિરુપદ્રવ સ્થાનદાયક અર્થાત્ નિવણિ. જેમ લોકમાં ચક્ષુ-માર્ગ-શરણદાનથી દુ:ખમાં રહેલને જીવન આપે છે, તેમ અહીં પણ દર્શાવતા કહે છે – જીવન જીવ-ભાવ પ્રાણ ધારણ અર્થાતુ અમરણધમવ, તેને આપે તે જીવદાતા. અથવા જીવોમાં જેને દાય છે તે જીવદય. તથા દીપની જેમ સમસ્ત વસ્તુ પ્રકાશક અથવા દ્વીપ-સંસાર સાગર અંતર્ગત શરીરીઓને વિવિધ દુ:ખરૂપ કલ્લોલ અભિઘાત દુ:સ્થિતને આશ્ચાસ્ય હેતુપણે છે. ત્રાણ-અનર્થ પ્રતિઘાતના હેતુપણાથી. શરણઅર્થસંપાદન, તેના હેતુપણાથી શરણ. ગતિ-દુઃખમાં સ્થિતથી સુખસ્થિતતાર્થનો આશ્રય કરાય છે. પ્રતિષ્ઠ-જેમાં પ્રતિષ્ઠા થાય છે. પ્રતિષ્ઠા-સંસારમાં પડતા પ્રાણિવર્ગને આધારરૂ૫. ત્રણ બાજુ સમુદ્ર અને ચોથો હિમવાનું, આ ચાર પૃથ્વી પર્યન્ત, તેના સ્વામીપણે થાય તે ચાતુરંત. તેવા આ ચક્રવર્તી તે ચાતુરંત ચક્રવર્તી. - x • સર્વ સજામાં અતિશયી. તે ધર્મના વિષયમાં હોવાથી ધર્મવર ચાતુરંત ચક્રવર્તી-બધાં ધર્મપ્રણેતા મધ્ય અતિશયવાળા હોવાથી. અપ્રતિકત-કટ આદિથી અખલિત, અવિસંવાદક. તેથી જ ક્ષાયિકત્વથી વરૂ પ્રધાન, જ્ઞાનદર્શન-કેવલલક્ષણરૂપને ધારણ કરે છે તે. કઈ રીતે ? વ્યાવૃdછાનિવૃત જ્ઞાનાદિ આવરણ કે નિર્ણાય. તે રાગાદિના જયથી થાય, તેથી કહે છે - નિન - રાગાદિને જિતનાર, રાગ આદિ સ્વરૂપાદિના જ્ઞાનથી કહે છે - UTU - જ્ઞાયક, રાગાદિ સંબંધી સ્વરૂપ-કારણ-કૂળના જ્ઞાતા. તેથી જ તીર્ણ-સંસાર સાગરથી. બીજાને તરવાના ઉપદેશક હોવાથી તા. બાહ્ય અત્યંતર ગ્રન્થ કે કર્મબંધનથી મુવત, તેના ઉપદેશવર્તીત્વથી મોવી. બોધ પામેલ છે માટે યુદ્ધ, બીજાને બોધ આપવાથી વધી. આ ભવસ્થાશ્રિત વિશેષણ કહ્યા. હવે સિદ્ધાવસ્થાશ્રિત કહે છે. જ્ઞાન-વિશેષ બોધ, દર્શન-સામાન્ય બોધ. “સિદ્ધાવસ્થામાં પુરુષને કંઈ જ્ઞાન ન થાય” આ મતનો નિરાસ કરે છે. gિra - સર્વોપદ્રવ રહિત, મવન - ચલન રહિતતાથી. અર્જરોગાભાવ. અનંત-અનંતાથ વિષય જ્ઞાનચી. અક્ષય-નાશરહિત, અથવા પરિપૂર્ણત્વથી. અવ્યાબાધઅપીડાકારી. પુનરાવર્તક-પુનર્ભવનો અભાવ. સિદ્ધિગતિ પ્રશસ્ત નામ, સ્થાન-ક્ષીણકર્મી જીવોનું [16/7] સ્વરૂપ કે લોકાગ્ર. x - સંપાતુકામ-તેને પ્રાપ્ત - ૪ - અરહ-અશોકાદિ મહાપૂજાને યોગ્ય. અથવા સર્વજ્ઞત્વથી જેને અવિધમાન રહસ-એકાંત, પ્રચ્છન્ન છે . કેવલ-સંપૂર્ણ શુદ્ધ કે અનંત જ્ઞાનાદિ જેને છે તે કેવલી. તેવી જ સર્વજ્ઞ, સર્વદર્શી છે. સાત હાથ પ્રમાણ. સમ - તુલ્ય, નીચે અને ઉપરની કાયા લક્ષાણયુક્ત હોવી તે. ચતુરસ-પ્રધાન લક્ષણ યુક્તપણાથી સમચતુરસ એવું સંસ્થાનઆકાર વડે સંસ્થિત. વજઋષભનારાયસંહનન-પ્રથમ સંતાનન. અનુલોમ-અનુકૂળ, વાયુવેગ-શરીરમાંનો વાયુ. કંક-પક્ષી, તેની ગ્રહણી-ગુદાશય, જેને નીરોગપણે છે, કવોય-કપોતપક્ષનહી, તેની જેમ પરિણામ-આહાર પચવારૂપ છે. કહેવાય છે કે કપોતને પર પણ પચી જાય છે. શકુનિ-પક્ષી માફક, પોસ-અપાનદેશ, પુરુષના ઉત્સર્ગથી નિર્લેપપણે જેને છે તે. - x • ઉરૂ-જંઘા, પરિણત-વિશિષ્ટ પરિણામ યુક્ત. • સૂત્ર-૧૦ (અધુરેથી) : ભગવંતનું મુખ ઘ તથા ઉત્પલ નામક સુગંધી દ્રવ્ય, જેવી સુરભિમય નિશ્વાસથી યુક્ત હતા. ઉત્તમ વશ યુક્ત, નીરોગી, ઉત્તમ-પ્રશસ્ત અતિશય જોત માંસ ચુત, જલ-મલ્લષ્કલંક-વેદ-રજબ્દોષ વર્જિત શરીરી હોવાથી નિરૂપલેપ, દીપ્તિથી ઉધોતિત અંગયુકત, ઘન-નિચિત-સુબદ્ધ-લસણમય-ફૂટગાર સમાન fewત અગ્ર મસ્તકવાળા બારીક રેશાથી ભરેલ સેમલના ફળ ફાટવાથી નીકળતા રેસા જેવા કોમળ, વિશદ, પ્રશસ્ત, સૂક્ષ્મ, ગ્લજ્જ, સુરભી, સુંદર, ભુજમોચક, નીલમ, ભંગ, નીલ, કાલ, પહ૪, ભમરવૃંદ જેવા ચમકતા કાળા, ઘન, ઘુઘરાળા, પ્રદક્ષિણાવર્ત કેશ-વાળ ભગવંતના મસ્તક ઉપર હતા. દાડમના યુw, સુવર્ણ સમાન, નિર્મળ, સુસ્નિગ્ધ હોવી વાળની વચાભૂમિ હતી. ધન, નિચિત, છમકાર મસ્તક દેશ હતો. નિર્વાણ, સમ, લષ્ટ, મૃષ્ટ, અધચંદ્ર સમ લલાટ હતું. પ્રતિપૂર્ણ ચંદ્ર સમાન સૌમ્ય વદન હતું. આમલીનપ્રમાણયુક્ત કાન ઘણાં શોભતા હતા. પીન-માંસલ કપોલ દેશભાગ હતો. તેમની ભમરો કંઈક ખેંચાયેલા ધનુષ સમાન સુંદર, કાળા વાદળની રેખા સમાન કૃશ, કાળી અને નિધ હતી. તેમના નયન ખીલેલા પુંડરીક સમાન હતા તેમની આંખો કમળની જેમ વિકસિત, ધવલ તથા બલ હતી. નાક ગરુડ માફક ઋજુ અને ઉmત હતું. ઉચિત, શિલ પ્રવાલ, બિંબફળ સર્દેશ તેમના હોઠ હતા. પાંડુર ચંદ્રનો ટુકડો, વિમલ, નિર્મળ, શંખ, ગોક્ષીરના ફીણ, કુંદ, જલકણ, મૃણાલિ, ધવલ દંત શ્રેણિ હતી. તેમના દાંત અખંડ, અસ્ફટિત, અવિરત, સુનિધ, સુજાત હતા. અનેક દાંત એક દંતશ્રેણિ સમાન લાગતા હતા. તેમની જિલ્લા અને તાલુ અનિમાં તપાવેલ અને જળથી ધોયેલ વર્ણ સમાન લાલ હતા... • વિવેચન-૧૦ (અધરેથી) : પા-કમલ, ઉત્પલ-નીલોત્પલ અથવા પાક નામનું ગંધ દ્રવ્ય અને ઉત્પલઉત્પલકુષ્ઠ, તે બંનેની સુગંધ સમાન જેનો શ્વાસવાયુ હતો. તેના વડે સુરભિ વદન
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy