SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ સૂત્ર-૩ હo ઉજવાઈ ઉપાંગસૂત્ર-સટીક અનુવાદ • વિવેચન-૩ (અધુરેથી) : તે વનખંડના વૃક્ષો મૂળમંતાદિ છે. તેમાં કંદ-મૂળની ઉપરનો વૃક્ષનો અવયવ વિશેષ, - x • સ્કંધ-થડ, વક્રછાલ, શાલા-શાખા, પ્રવાલ-પલ્લવના અંકુર, બાકીના પ્રસિદ્ધ છે. ક્યાંક ‘હરિચમંત’-પાઠ છે, હરિત-નીલતર પાંદડા. આનુ પૂર્વેણ-મૂળ આદિના ક્રમથી સારી રીતે ઉત્પન્ન, રુચિર, વર્તુળાકારે પરિણત કે પરિગત. અનેક શાખા, પ્રશાખા, વિટા-નેનો મધ્યભાગ કે વૃક્ષનો વિસ્તાર છે તે. - X - અનેક મનુષ્યોએ સારી રીતે ફેલાવેલ બાહુઓ વડે પણ જે અગ્રાહ્ય છે. ધન-નિબિડ, વિપુલવિસ્તૃત, બદ્ધ-જાત કંઘવાળુ. બીજીવાચનામાં આ પદો વધારે છે - - પ્રાચીનપતીચીન-પૂર્વ પશ્ચિમ દિશામાં લાંબી, શાલા-શાખાવાળું, ઉત્તર-દક્ષિણ દિશામાં વિસ્તીર્ણ-વિઠંભવાળું, અવનત-અધોમુખ, નાકંઈક નમેલું, પ્રણત-નમવાને પ્રવૃત્ત. વિશેષથી વિભાગવાળું, અવલંબા-અધોમુખપણે અવલંબમાન, પ્રલંબ-અતિ દીર્ધલાંબી શાખા અને પ્રશાખાવાળું, તેવા પ્રકારે વિટપ-વૃક્ષ વિસ્તાર જેનો છે તેવું. અવાચીનપમા-અધોમુખપર્ણવાળી, અનુગીપિકા-વૃતપણે બહાર ન નીકળેલા પાન. ( ધે અધિકૃત વાચનાને અનુસરીએ છીએ - અવિરલપતા-નિરંતર દલવાળા. અવાઈણપતા-અધોમુખ પલાશ અથવા અવાતીન પત્રાવાયુ વડે ઉપહત નહીં તેવા. અણઈયપતા-ઈતિરહિત. નિદ્ભયજરઢપંડુ પત્તા-જુના પાંડુરપત્રો ઝરી ગયા છે તે. Uવવિ નવા હરિત વડે ભિસંતત્તિ-દીપતા પકભારેણ-દળસંચય વડે અંધકારાઅંધકાવાળા, તેથી જ ગંભી-ગહન દેખાતા. સવારનવે ઉપનિગતૈિનવતરુણપત્ર પલ્લવ - અતિ અભનવ પણ ગુચ્છ વડે, કોમલ-ઉજ્જવલ-હલતા એવા, કિશલય-પત્ર વિશેષથી તથા સકુમાર પ્રવાલ વડે શોભિત ઉત્તમ અંકુરાદિ યુક્ત. આ અંકુર-પ્રવાલપલ્લવ-કિસલય-પત્રોના અવા-બહુ-બહુતરાદિ કાળ વડે કરાયેલ અવસ્થા વિશેષરી વિશેષ સંભવે છે. fજ વે સુપિયા તેમાં માઘ - મયૂરિત, લવઈય-પલ્લવિત, થવઈય-સ્તબકવંત, ગલઈય-ગુભવત, ગોચિય-જગતગુચ્છ. જો કે સ્તબક અને ગુચ્છમાં કોઈ ભેદ નામકોશમાં જોવા મળતો નથી, અહીં પુષ્પપત્રકૃત વિશેષ ભાવવા. જમલિય-સમશ્રેણિપણે વ્યવસ્થિત છે. જુવલિય-યુગલપણે સ્થિત, વિણમિય-વિશેષથી ફલપુપ્રભારથી નમેલ, પણમિય-તે પ્રમાણે જ નમવા લાગેલ, તિગ્રંકુસુમિયમાઈય. અહીં કેટલાંક કુસુમિતાદિ એક-એક ગુણયુક્ત છે, બીજા સમસ્ત ગુણયુક્ત છે. સુવિભક્ત-સુવિવિક્ત નિપજ્ઞપણે પિંડ્ય-લંબ અને મંજરી, બંને પ્રસિદ્ધ છે, તે જ અવતંસક-શેખક, તેને ધારણ કરે છે. મુકવરfgTયT૦ શુક આદિ સારસ સુધીના અનેક પક્ષીઓના ગણોના મિથુન વડે વિરચિત ઉન્નત્તિ શબ્દક અને મધુરસ્વર નાદિત-બોલાયેલ [કરાયેલ સ્વર જેમાં છે તે. સુરમ્ય-અતિ રમણીય. સંપિડિયદરિયભમર એકત્રિત ગર્વષ્ઠ ભ્રમરભમરીનો વન પાસે રહેલ સમૂહ થાત પરિલીયમાન-મ્બીજેથી આવીને મત ભ્રમર વડે કરાતો લય. કુસુમાસવલોલા-મકરંદમાં લંપટ, મધુર ગુમગુમ કરતા અને ગુંજતાશબ્દ વિશેષને ધારણ કરી રહેલા દેશભાગવાળું. ઉચ્છHપડિવલિછણ-અતિ આચ્છાદિત. આ ત્રણ પણ ક્વચિત્ વૃક્ષોના વિશેષણો જણાય છે - સાઉફળ એટલે મિષ્ટ ફળ, નિરોયક-રોગવર્જિત, અકંટક-કંટક સહિત. ક્યાંક નાનાવિધ ગુચ્છ-ગુભ મંડપરમ્યશોભિત કહ્યું છે - તેમાં ગુચ્છવૃતાકી આદિ, શુભ-નવમાલિકાદિ, મંડપ-લતા મંડપાદિ, ‘મ્ય' આદિ ક્યાંક નથી, પણ દેખાતું. વિચિતસુહકેઉભૂત-વિચિત્ર શુભ કેતુ-ધ્વજાને પ્રાપ્ત. પાઠાંતરથી વિચિતહસેઉકેઉબહલ-વિચિત્ર શુભ, પાલિબંધ જ્યાં ધ્વજાની બહલતા છે તે. વાપીચતુકોણ, પુષ્કરિણિ-વર્તુળાકાર, દીધિંકા-ઋજુ સારણીમાં સારી રીતે રહેલ રમ્ય જાલગૃહક. • સૂરણ-૩ (અધુરેથી) : દૂર-દૂર સુધી જનારી સુગંધના સંચિત પમાણને કારણે તે વૃક્ષો પોતાની સુંદર મહેકથી મનહર હતા. તે મહતી સુગંધને છોડતા હતા. તે નાનાવિધ, ગુછ-ગુભ-મંડાગૃહ સુખના સેતુ સમાન અને ઘણી ધા યુકત હતું. અનેક રથયાન-ગુખ્ય-શિબિકાને રાખવાને માટે ઉપયુકત હતા, તે સુરમ્ય, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ, પ્રતિરય હતા. • વિવેચન-1 (અધુરેથી) : પિડિમનિહારિમ-પુદ્ગલ સમૂહરૂપ, દૂર દેશગામિની અને સુગંધી-સતુ ગંધિક શુભ સરભિ વડે, બીજી ગંધો વડે તે મનોહર લાગતા હતા. મહતા મોચનપ્રકારથી મહતગંધ જ ઘાણના હેતુથી તૃપ્તિકારિત્વથી ગંધઘાણિ, તેને છોડતાં. આ વૃક્ષ વિશેષણ છે. આ સિવાયના પણ વિવિધ ગુચ્છ, ગુભ, મંડપ ગૃહો જેમાં છે, તથા શુભ સેતુ-માર્ગ કે વિશ્રામ સ્થાનો છે, જેમાં ઘણી ધ્વજાઓ છે. અનેક આદિને રાખવા માટે ઉપયુક્ત, વિસ્તીર્ણ સ્થાન હતા. સુરમ્ય, પ્રાસાદીય આદિ વૃક્ષાના વિશેષણો છે. બીજી વાચનામાં આ જ વૃક્ષ વિશેષણો વનખંડના વિશેષણપણે જોવા મળે છે. • સૂત્ર-૪ - તે વનખંડના બહુમધ્ય દેશભાગમાં એક મોટું ઉત્તમ એવું અશોકવૃક્ષ હતું. તેનું મૂળ કાભ અને તૃણોથી રહિત હતું. તે વૃક્ષ ઉત્તમ મૂળ, કંદ યાવતું પયત સ્થાનવાળું સુરમ્ય-પ્રાસાદીય-દર્શનીય-અભિરૂપ અને પ્રતિરૂપ હતું. • વિવેચન-૪ - અશોકવૃક્ષનું વર્ણન ક્વચિત્ આટલું વધારે જોવા મળે છે • ભૂમિમાં અતિ અવગાઢ જેના કંદ અને મૂલ છે તથા વર્તુળ, મનોજ્ઞ, વિશિષ્ટ સંસ્થાન, સંગત, નિબિડ, મૃદ, સ્નિગ્ધ, સારી રીતે ઉત્પન્ન થયેલ, વિકાર રહિત, અતિશય ઉંચો અને પ્રધાન જેનો ડંધ-થડ છે. જે અનેક મનુષ્યોની પ્રવર ભુજા-પ્રલંબ બાહુ-હાથ વડે અગ્રાહ્ય-આશ્લેષી ન શકાય તેવું છે. તથા કુસુમ-પુષ્પોથી ભરેલ, કંઈક નમેલા પગવાળી વિશાળ જેની શાખા છે. મધુકરી અને ભ્રમણગણ વડે ‘ગુમગુમ' શબ્દ કરેલ, બેસતા અને ઉડતા એવા તેઓની શોભાથી જે યુક્ત છે, વિવિધ પ્રકારના પક્ષી ગણોના જે યુગલ, તેઓના સુમધુર અને કાનને સુખકારી જે બોલાતા શબ્દો તેના
SR No.009045
Book TitleAgam 12 Auppatika Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages79
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 12, & agam_aupapatik
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy