SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ ૨/૧/૩૩ જેમ સુખ ઉપજે તેમ કરો, પ્રતિબંધ ન કરો. - - ત્યારે તે સુબાહુએ ભગવત પાસે પાંચ અણુવતિક, સાત શિક્ષMતિક ગૃહીધર્મ સ્વીકાર્યો સ્વીકારીને, સ્થારૂઢ થઈ પાછો ચાલ્યો ગયો. તે કાળે સમયે ભગવંતના જ્યેષ્ઠ શિષ્ય ઈન્દ્રભૂતિએ ચાવવું કહ્યું - અહો ભગવન ! સુબાહુકુમાર ઈષ્ટ-ઈષ્ટરૂપ, કાંતકાંત રૂપ, પિય-પિયરૂપ એ રીતે મનોજ્ઞ, મણામ, સૌમ્ય, સુભગ, પ્રિયદર્શન અને સરૂપ છે. ભગવન! તે સુબાહકુમાર, ઘણાં લોકોને ઈસ્ટ આદિ અને સૌમ્ય છે. ભગવાન ! સાધુજનને પણ તે ઈષ્ટ આદિ યાવત સુરૂપ છે. ભગવન! તેણે આ, આવી, ઉદાર માનુષી ઋદ્ધિ શાણી ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત કરી, અથવા તે પુર્વભવે કોણ હતો ? - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ હીપના ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે Bદ્ધ નગર હતું. ત્યાં સુમુખ ગાથાપતિ રહેતો હતો. તે કાળે, તે સમયે ધર્મઘોષ નો જાતિસંપન્ન સ્થવિર ચાવતું ૫oo શ્રમણો સાથે સંપરીવરીને, અનુક્રમે ચાલતા, એક ગામથી બીજે ગામ વિહાર કરતાં હસ્તિનાપુર નગરે, સહસમવન ઉધાનમાં આવ્યા, આવીને વાપતિરૂપ અવગ્રહ ગ્રહણ કરીને, સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. - તે કાળે, તે સમયે ધર્મઘોષ સ્થવિરના શિષ્ય સુદત્તમુનિ ઉદર યાવત વિપુલ ૯૩ી, માસક્ષમણનો નિરંતર તપ કરવા વિચરતા હતા. તે સુદત્ત મુનિએ માસક્ષમણને પારણે પહેલી પોસીમાં સઝાય કરી, ગૌતમસ્વામીવતું બધું કહેવું ધમધોધ સ્થવિરને પૂછીને સાવ ભિક્ષાભ્રમણ કરતા સુમુખ ગાથાપતિના ઘેર પ્રવેશ્યા. ત્યારે સમુખ ગૃહપતિ, સુદતમુનિને આવતા જોઈને હષ્ટતુષ્ટ થઈ, આસનેથી ઉભો થયો, પાદપીઠથી નીચે ઉતર્યો, પાદુકા કાઢી, ઓકશાટિક ઉત્તરાસંગ કર્યું, સુદત્તમુનિ તરફ સાત-આઠ પગલાં સામે ગયો. ત્રણ વખત દક્ષિણ પ્રદક્ષિણ કરી. વંદન-નમસ્કાર કર્યો, ભોજનગૃહમાં ગયો. જઈને સ્વહસ્તે વિપુલ શનપાનાદિ વડે હું પ્રતિલાલીશ એમ વિચારી તુષ્ટ થયો. ત્યારપછી તે સુમુખ, ગાથાપતિએ તેવી દ્રવ્ય-દાયક-પ્રતિગ્રાહક શુદ્ધિથી, વિવિધ-શિકરણ શુદ્ધિ વડે સુદત્ત મુનિને પ્રતિલાભના પોતાનો સંસાર પરિમિત કર્યો, મનુષ્યનું આયુ બાંધ્યું, તેના ઘેર આ પાંચ દિવ્યો પ્રગટ થયા - વસુધારાવૃષ્ટિ, પંચવણ યુપોનો નિપાત, વ ક્ષેપ, આકાશમાં દેવદુભીનો ધ્વનિ “અહોદાને અહોદાન” એવી ઉદ્ઘોષણા. [તે જોઈને...] હસ્તિનાપુરના શૃંગાટક યાવત્ માગમાં ઘણાં લોકો એકબીજાને એમ કહેવા લાગ્યા - હે દેવાનુપિય! સુમુખ ગાથાપતિ ધન્ય છે, સુકૃતપુન્ય છે, લક્ષણ છે, મનુષ્યજન્મનું ફળ પામ્યો છે, સુકૃતાર્થ છે. તેથી કરીને હે દેવાનુપિય! સુમુખ ગાથાપતિ ધન્ય છે. ત્યારપછી તે સુમુખ ગાથાપતિ ઘણાં સેંકડો વર્ષનું આયુ પાળીને, કાળમાસે ૩૮ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ કાળ કરીને આ જ હસ્તીશીર્ષ નગરમાં અદીન-શત્રુ રાજાની ધારણી દેવીની કુક્ષિામાં પુત્રપણે ઉત્પન્ન થયો છે. પછી તે ધારણીદેવી શયામાં સુતી-જાગતી ચલિત નિદ્રાવાળી હતી, ત્યારે તેણીએ સ્વપ્નમાં સહને જોયો. બાકી પૂર્વવત. ચાવતુ ઉપરી પાસાદે વિચરે છે. હે ગૌતમ ! નિશે, સુબાહુ વડે આ, આવા સ્વરૂપની માનુષી રિદ્ધિ લધપ્રાપ્ત-અભિસમન્વાગત કરી છે. ભગવદ્ ! શું સુબાહુકુમાર આપ દેવાનુપિયાની પાસે મુંડ થઈને, ઘરથી નીકળી દીક્ષા લેવાને સમર્થ છે ? હા, સમર્થ છે. ત્યારે ગૌતમસ્વામીએ ભગવંતને વંદન-નમન કર્યું. સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા રહ્યા. ત્યારે શ્રમણ ભગવત મહાવીર કોઈ દિવસે હક્તિશીષ નગરના પુHકરડક ઉધાનના કૃતવનમાયાના યજ્ઞાયતનથી વિહાર કર્યો કરીને બહારના જનપદમાં વિચરે છે. •• ત્યારે સુબાહકુમાર શ્રાવક થયો, તે જીવાજીવનો જ્ઞાતા થઈ યાવતું પ્રતિલાભતો વિચરે છે. ત્યારપછી સુબાહુકુમાર કોઈ દિવસે ચૌદશઆઠમ-પૂનમ-અમાસમાં પૌષધશાળાએ આવ્યો. પૌષધશાળા પ્રમાજી. પછી ઉચ્ચાર-પ્રસવણ ભૂમિને પડીલેહીને દર્ભ-સંતાક પાથર્યો, તેના ઉપર બેસીને અઠ્ઠમભક્ત સ્વીકાર્યો સ્વીકારીને પૌષધશાળામાં પૌષધિક થઈને અક્રમભકિતક પૌષધનું પાલન કરતો રહ્યો. ત્યારે તે સુબાહકુમારને મધ્યરાત્રિ કાળ સમયે ધર્મ-જગરિકાથી જાગતા આવો વિચાર આવ્યો કે - તે ગ્રામ, નગર યાવત સજિવેશ ધન્ય છે, જ્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવતું વિચરે છે. તે રાજ, ઈશ્વર, તલવર આદિ ધન્ય છે, જે શ્રમણ ભગવંત મહાવીર પાસે મુંડ થઈ ચાવ4 દીક્ષા લે છે. તે રાજા, ઈશ્ચરાદિ ધન્ય છે, જે ભગવંત પાસે પાંચ અણુવ્રત ચાવતું ગૃહીધર્મ સ્વીકારે છે. તે રાજ, ઈશ્ચરાદિ ધન્ય છે, જે ભગવંત પાસે ધર્મ સાંભળે છે. જે તે શ્રમણ ભગવંત મહાવીર અનુક્રમે ચાલતા, એક ગામથી બીજે ગામ ચાલતા, એક ગામથી બીજે ગામ વિચરતા, અહીં આવીને વાવતું વિચરે તો હું શ્રમણ ભગવંત પાસે મુંડ થઈ ચાવતું દીક્ષા લઉં. ત્યારે ભગવંતે સુબાહકુમારના આવા આધ્યાત્મિક વિચારને યાવતુ જાણીને અનુક્રમે યાવતુ વિચરતા હતિશીષ નગરના પુષ્પક ઉધાને કૃતવનમાલપિય યક્ષની ચાયતને આવ્યા. આવીને યથાપતિરણ અવગ્રહ ગ્રહણ કરી સંયમ અને તપથી આત્માને ભાવિત કરતા વિચરે છે. પર્ષદા નીકળી. પછી તે સુબાહુ કુમાર પૂર્વવતુ નીકળ્યો તેને અને તે મોટી પદાને ધર્મ કહ્યો. પર્ષદા, રાજ પાછા ગયા. ત્યારે સુબાહુકુમારે ભગવત પાસે ધર્મ સાંભળી, વઘારી, હર્ષિત-સંતુષ્ટ થઈ, મેઘકુમારની જેમ માતા-પિતાને પૂછ્યું. તે પ્રમાણે નિર્ધામણાભિષેક કર્યો યાવતુ અણગર થયા. [કેવા ?] ઈયસિમિત યાવતુ બ્રહ્મચારી. ત્યારપછી તે સુભાહમુનિ ભગવંતના તથારૂપ સ્થવિરો પાસે સામાયિકથી આરંભીને અગિયાર
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy