SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/૧૦/૩૪ નિમતિ, કષ્ટકારી, કરણ, વિરપ વરે વિલાપ રતી રહી. હે ગૌતમ! નિશે, દેવી પોતાના જૂના સંચિત કર્મોના ફળને ભોગવતી વિચરે છે. ભગવાન ! જૂદેવી મૃત્યુ પામીને ક્યાં જશે ? કયી ઉપજશે ? ગૌતમ ! અંજદેવી ૯૦ વરનું પરમાણુ પાળી, મૃત્યુ પામી, રતનપભામાં નૈરયિકપણે ઉપજશે. સંસાર ભમણ પ્રથમ અઈયાનવતુ જાણવું યાવતું વનસ્પતિકાળ. ત્યાંથી ચ્યવીને સર્વતોભદ્ર નક્સમાં મોરપણે ઉપજશે. શકુનિક વડે વધ પામી, તે સર્વતોભદ્ર નગરમાં શ્રેષ્ઠીકળમાં પુત્રપણે ઉપજશે. બાલ્યભાવથી મુકત થઈ, તથારૂપ સ્થવિરો પાસે બોધ પામી, દીક્ષા લઈ, સૌધર્મકલ્પ ઉપજશે. ત્યાંથી ચ્યવીને - x • x - મહાવિદેહમાં પહેલા અધ્યયનવ4 મોક્ષે જશે. જંબુ! ભગવત મહાવીર દુખવિપકના અદયયન-૧૦નો આ અર્થ કહ્યો છે. ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૩૪ - ‘તેતલિ'-નાયાધમ્મકહામાં આવેલ “તેતલિયુત' નામે અમાત્ય, તેની કથા મુજબ અહીં કહેવું. મુનિ દીપરત્નસાગરે કરેલા અધ્યયન-૧૦-નો ટીકા સહિત અનુવાદ પૂર્ણ વિપાક અંગસૂત્ર-સટીક અનુવાદ * શ્રુતસ્કંધ-૨-“સુખવિપાક” . - 0 - 0 - 0 - 0 - 0 - 0 - • સૂગ-૩૫,૩૬ : [૩૫] તે કાળે, તે સમયે રાજગૃહ નગરે ગુણશીલ ચૈત્યે સુધમસ્વિામી પધાયાં. જંબૂ અણગરે યાવત્ પર્યાપસના કરતાં પૂછયું – ભંતે! જે શ્રમણ ભગવંત મહાવીરે ચાવત દુ:ખવિપાકનો આ અર્થ કહ્યો છે, તો તે શ્રમણ ભગવંતે સુખવિપાકનો શો અર્થ કહ્યો છે ? ત્યારે સુધમસ્વિામીએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ! શ્રમણ યાવત્ સંપાતું સુખવિપાકના દશ અધ્યયનો કા છે. તે – [૩૬] સુબાહુ, ભદ્રનંદી, સુજાત, સુવાસવ, જિનદાસ, ધનપતિ, મહાબલ, ભદ્રનંદી, મહાચંદ્ર અને વરદd. & અધ્યયન-૧-“સુબાહુ” - X - X - X - X - • સૂત્ર-3 : ભd : જે શ્રમણ ભગવંત મહાવીરે સુખવિપાકના દશ અધ્યયનો કહa છે, તો ભતે તેના - x - પહેલા અધ્યયનનો શો અર્થ છે ? ત્યારે સુધમસ્વિામીએ જંબૂ અણગારને કહ્યું - હે જંબૂ! તે કાળે, તે સમયે હસ્તીશીષ નગર હતું. તે હસ્તીશર્ષ નગરની બહાર ઈશાનકોણમાં પુપકરંડક ઉધાન હતું, તે સર્વઋતુક હતું. ત્યાં કૃતવન માલપિય યક્ષનું દિવ્ય યાક્ષાયતન હતું. તે નામ અદાણુ રાજ હતો. તે મહાન હતો. તે દીનશણ રાજાને ધારણી અદિ હજાર રાણી તપુરમાં હતી. તે ધારણી સણી કોઈ દિવસે તે તેવા પ્રકારના વાસગૃહમાં સ્વપ્નમાં સીંહને જોયો. “મેઘની જેમ તેનો જન્મ આદિ કહેવું ચાવતું સુબાહુકુમાર ભોગ સમર્થ થયો જાણ્યો. માતાપિતાએ અતિ ઉંચા પoo પાસાદાવતંસક કરાવ્યા. ભવન કરાવ્યું. મહાબલ રાવતું કહેવું. વિશેષ એ કે પુwામૂલા આદિ ૫oo શ્રેષ્ઠ રાજકન્યા સાથે એક દિવસે પાણિગ્રહણ કરાવ્યું. પૂર્વવતુ ૫૦૦નો દાયો, ચાવ4 ઉપરી પ્રાસાદે યાવતું વિચરે છે. - તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીર પધાયાં. પાર્ષદા નીકળી. કોણિકની જેમ દીનશણુ નીકળ્યો. સુબાહુ પણ જમાલી માફક આ વડે નીકળ્યો ચાવતુ ધર્મ કહ્યો. રાજા-પાર્ષદા પાછા ગયા. ત્યારે તે સુબાહુકુમાર, ભગવંત મહાવીર પાસે ધર્મ સાંભળી, અવધારી, હસ્ટ-તુષ્ટ થઈ, ઉત્થાનથી ઉઠીને યાવતું કહ્યું – ભગવત્ ! હું નિગ્રંથ પ્રવચનની શ્રદ્ધા રું છું. આપ દેવાનપિયની પાસે જેમ ઘણાં રાજ, ઈશ્ચર (દીક્ષા લે છે ચાવ4 હે દેવાનુપિય! હું તેિમ કરવા સમર્થ નથી, હું આપ દેવાનુપિય પાસે પાંચ અણુવ્રત અને સાત શિક્ષાતતિક ગૃહીધર્મ સ્વીકારવા ઈચ્છું છું. - - X - X - X - ૪ શ્રુતસ્કંધ-૧-પૂર્ણ - 0 - 0 - 0 –
SR No.009044
Book TitleAgam 11 Vipaka Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages49
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 11, & agam_vipakshrut
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy