SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૯/૨૧૩ થી ૨૧૯ ૨૬૧ સાથે બાહ્ય જનપદ વિહારે વિચ. ત્યારપછી કંડરીક, સ્થવિરો સાથે થોડો કાળ ઉગ-ઉગ્ર વિહારે વિહાઈ ત્યારપછી શ્રમણત્વથી થાકીને, નિર્વિણ થઈને, નિર્ભસ્ત્રના પામીને, શ્રમણ ગુણોથી રહિત થઈ, સ્થવિરો પાસેથી ધીમે ધીમે સકીને પુંડરીક નગરીએ પુંડરીકના ભવને આવ્યા, અશોકવાટિકામાં ઉત્તમ અશોકવૃક્ષની નીચે પૃllશિલાખણકે બેસી ગયા, પછી અપહત મન સંભ યાવત ચિંતામગ્ન થઈને રહn. ત્યારે તે પુંડરીકની અંધારી અશોકવાટિકાએ આવી, કંડરીક અણગારને અશોકવૃક્ષની નીચે પૃવીશિલપટ્ટકે અપહતમન સંકલ્પ યાવતું ચિંતામગ્ન જોયા. જોઈને પુંડરીક રાજ પાસે આવી, રાજાને કહ્યું - હે દેવાનુપિયા તમારા પ્રિય ભાઈ કંડરીક અણગાર અશોકવાટિકામાં આશોકવૃક્ષ નીચે પૃવીશિલાપકે ચાવતું ચિંતામગ્ન થઈ બેઠા છે. ત્યારે પુંડરીકે બાધાત્રીની વાત સાંભળી, સમજી પૂર્વવત્ સંભાત થઈને ઉત્થાનથી ઉઠીને અંતપુરિવારથી પરીવરી અશોકવાટિકામાં યાવતું કંડરીક ત્રણ વખત કહ્યું - દેવાનુપિયા આપ ધન્ય છો, યાવત દીક્ષા લીધી. હું ધન્ય છું યાવત દીક્ષા લઈ શકતો નથી, તેથી તમે ધન્ય છો ચાવત જીવિતનું ફળ પામ્યા છો, ત્યારે પુંડરીકને આમ કહેતા સાંભળીને કંડરીક મૌન રહા. બીજી-ત્રીજી વખત ચાવત રહ્યા. ત્યારે પુંડરીકે કંડરીકને કહ્યું – તમારે ભોગથી પ્રયોજન છે? : - હા, છે. ત્યારે પુંડરીક સજીએ કૌટુંબિક પરોને બોલાવીને કહ્યું - ઓ દેવાનુપિયા જલ્દીથી કંડરીકને મહાઈ સાવત્ રાજ્યાભિષેકને ઉપાપિત કરો યાવત રાજ્યાભિષેકથી અભિસિંચિત કર્યા. રિ૧૬) ત્યારે પુંડરીકે સ્વયં જ પંચમુષ્ટિક લોચ કર્યો, સ્વયે જ ચાતયમિ ધર્મ સ્વીકાય, પછી કંડરીકના ઉપકરણો લીધા. લઈને આવા પ્રકારે અભિગ્રહ ગ્રહણ કર્યો - મારે સ્થવિરને વાંદી-નમીને, સ્થવિર પાસે ચાતુમિ ધર્મ સ્વીકારીને પછી જ આહાર કરવો કહ્યું. આવો અભિગ્રહ લઈને પુંડરિણિીથી નીકળ્યા, નીકળીને પૂવનિપૂવ ચાલતા, ગામનુગ્રામ જતા-જતા, સ્થવિર ભગવંત પાસે જવાને ઉધત થયા. [૧] ત્યારપછી તે કંડરીક રાજા પ્રણીત પાન-ભોજનનો આહાર કરીને અતિ વગણ કરવાથી, અતિ ભોજન પ્રસંગથી તે આહાર સમ્યફ પરિણત ના થયો, ત્યારે તે કંડરીક રાજા, તે હર અપરિણમતા, મધ્યરાત્રિ કાળ સમયે, તેને શરીરમાં ઉજ્જવલ-વિપુલ-પ્રગાઢ ચાવતું દુલ વેદના ઉત્પન્ન થઈ, શરીર પિત્તવર વ્યાપ્ત થયું. તેને દાહ ઉત્પન્ન થયો, યાવત્ વિચરવા લાગ્યો. ત્યારપછી તે કંડરીક રાજા, રાજ્ય-રાષ્ટ્ર-અંતઃપુરમાં યાવત્ અતિ આસક્ત થઈને, આd-દુ:ખાd-વશાd થઈ, ઈચ્છારહિતપણે, પરવશ થઈ કાળમાસે કાળ કરી આધસતમી પૃથ્વીમાં ઉત્કૃષ્ટકાળસ્થિતિક નરકમાં નરસિકપણે ઉત્પન્ન થયો. : - હે આયુષ્યમાન શ્રમણો: આ પ્રમાણે ચાવતું ૨૬૨ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ પ્રdજિત થઈને, ફરી પણ કંડરીક રાજાની માફક માનુષી કામભોગમાં આશાવાળો થાય, તે ચાવતું સંસારમાં પુનઃ પુનઃ ભટકે છે. [૧૮] ત્યારપછી પુંડરીક અણગાર સ્થવિર ભગવંતો પાસે આવ્યા, તેઓને વંદન-નમન કર્યું સ્થવિરો સે, બીજી વખત ચાતુમિ ધર્મ સ્વીકાર્યો, શષ્ઠભકતના પારણે, પહેલી પોરિસિમાં સ્વાધ્યાય કર્યો. યાવતું ભ્રમણ કરતા ઠંડુ-રૂક્ષ પાન-ભોજન ગ્રહણ કર્યા કરીને યથાશક્તિ છે, તેમ જાણી પાછા આવ્યા. સ્થવિર ભગવંતો પાસે આવીને ભોજ+પાન દેખાડ્યા. પછી સ્થવિર ભગવંતોની આજ્ઞા પામીને અમૂર્ષિત આદિ થઈ, બિલમાં જdi સીની માફક, પોતાને તે સુક-એષણીય અશનાદિને શરીરરૂપી કોઠામાં નાંખવું. ત્યારે તે પંડરીક અણગાર, તે કાલાતિકાંત અસ્ત્ર-વિ-શીત-ક્ષ પાન ભોજન આહાર કરવાથી મધ્યરાત્રિએ ધર્મ શકિાથી જગતા, તે આહાર સમ્યફ ન પરિણમતાં તે પુંડરીક અણગારના શરીરમાં ઉજ્જવલ યાવત દુસહ્ય વેદના ઉદ્ભવી, પિત્ત-જવર પરિંગત શરીર થયું, દાહવ્યાપ્ત થઈ ગયો. ત્યારે તે પુંડરીક અણગર નિતેજ, નિર્બળ, વીર્ય, અપુરપાકાર પરાક્રમ થઈ, હાથ જોડી રાવત બોલ્યા કે - અરિહંત યાવત્ સિદ્ધિ પ્રાપ્ત ને નમસ્કાર થાઓ. મારા ધમચિાર્ય, ધમપદેશક સ્થવિર ભગવંતોને મારા નમસ્કાર થાઓ. પૂર્વે પણ મેં સ્થવિરો પાસે સર્વે પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શશુના પચ્ચકખાણ કરેલ છે યાવતું આલોચના, પ્રતિક્રમણ કરીને કાળમાણે કાળ કરીને સવશિસિદ્ધ ઉત્પન્ન થયા, પછી ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થઈ યાવત્ સર્વે-દુઃખોનો અંત કરશે. આ પ્રમાણે છે આયુષ્યમાન શ્રમણો ! ચાવતુ પતજિત થઈ, માનુષી કામભોગોમાં આસક્ત-રકત યાવતુ પ્રતિઘાતને પ્રાપ્ત થતી નથી. તે આ ભવમાં ઘણાં શ્રમણ-શ્રમણ-શ્રાવક-શ્રાવિકાને અર્ચનીય, વંદનીય, પૂજનીય, સહકારણીય, સન્માનનીય, કલ્યાણ-મંગલ-દેવ-રીન્ય સમાન પર્યાપારસનીય થાય છે અને પરલોકમાં પણ ઘણાં દંડન-ન્ડનcર્જન-તાડનને પામતા નથી યાવતું ચાતુરંત સંસાર કાંતાનને પુંડરીક અણગારની માફક પાર પામી જાય છે. હે જંબા શ્રમણ ભગવંત મહાવીરુ, આદિ-તીર્થકર યાવતું સિદ્ધિગતિ નામધેય સ્થાનને પ્રાપ્ત ૧૯-માં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. • • હે જંબૂ સિદ્ધિગતિ નામધેય સ્થાનને સાપ્ત એવા શ્રમણ ભગવંત મહાવીર છઠ્ઠા અંગના પહેલાં શ્રુતસ્કંધનો આ અર્થ કહ્યો છે, તે હું તમને કહું છું. રિ૧] આ પહેલા શતર્કંધના ઓગણીસ અધ્યયનો, એક્સરક[એક એક દિવસે ભાતi] ઓગણિસ દિવસે પૂર્ણ થાય છે. • વિવેચન-૧૩ થી ૨૧૯ : બધું સુગમ છે. વિશેષ એ કે - આ અધ્યયનનો વિશેષ ઉપનય આ છે. • એક હજાર વર્ષ સુધી સુવિપુલ સંયમ પાળવા છતાં અંતે ક્લિષ્ટ ભાવ પામતા
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy