SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ V-/૧૯/ર૧૩ થી ૧૯ રષદ ૬ અધ્યયન-૧૯-“પુંડરીક” - * - * -x -x - હવે ઓગણિસમાંની વ્યાખ્યા કરે છે. આનો પૂર્વની સાથે આ સંબંધ છે. પૂર્વમાં અસંવૃત-સંવૃત આશ્રવનો અનર્ચ-અર્થ કહ્યો, અહીં દીર્ધ-અલ્પ સંવૃત્તાશ્રવ દ્વારા તે કહે છે - • સૂત્ર-૨૧૩ થી ૧૯ - [13] ભગવન ને શ્રમણ ભગવંત મહાવીરે અઢારમાં જ્ઞાત અધ્યયનનો આ અર્થ કો, તો ૧૯માં જ્ઞાનનો એ અર્થ છે હે જંબૂ મણ ભગવંત મહાવીરે તે કાળે, તે સમયે આ જ જંબૂદ્વીપ દ્વીપમાં પૂવદેહમાં સી મહાનદીના ઉત્તરી કિનારે નીલવંત પર્વતની દક્ષિણે, ઉત્તી સીતામુખ વનખંડની પશ્ચિમે એકરૌલ વક્ષસ્કાર પર્વતની પૂર્વે પુષ્કલાવતી વિજય કહી છે, તે પુંડિિકણી નામે રાજધાની છે, તે નવ યોજન વિસ્તીર્ણ અને ભાર યોજન લાંબી યાવતુ પ્રત્યક્ષ દેવલોકરૂપ અને પ્રસાદીય હતી. તે પુંડિિકસી નગરીની ઉત્તર-પૂર્વ દિશામાં નલિનિવન ઉધાન હતું. તે jડસિકણી રાજધાનીમાં મહાપા રાવ હતો. તેને પાવતી નામે સણી હતી. તે મહાજકારાજાના મો, કાવતી રાણીના આત્મને બે કુમારો હતા - પુંડરીક અને કંડરીક, તે બંને સુકુમાલ હાથપગવાળા હતા, પુંડરીક યુવરાજ હતો. તે કાળે, તે સમયે સ્થવિરો આવ્યા. મહાપા રાજ નીકળ્યો, ધર્મ સાંભળી, પુંડરીકને રાજ્યમાં સ્થાપી, દીu લીધી. પુંડરીક ગણ થયો, કંડરીક યુવરાજ થયો. મહાપદ્મ આણગાર ચૌદ પૂવ થયા. પછી વિશે બાહ જનપદ વિહારે વિહા હાસ્યા. ત્યારપછી તે મહા% ઘણાં વર્ષો ગ્રામય પાળી, વાવત્ સિદ્ધ થયા. [૧૪] ત્યારપછી સ્થવિરો કોઈ દિવસે ફરી પુંડરિકિણી રાજધાનીના નલિનીન ઘનમાં પuઈ પંડરીક રાજ નીકળ્યો. કંડરીક ઘwl લોકોના શબ્દો સાંભળી, મહાબત માફક યાવતુ પામે છે. સ્થવિરોએ ધર્મ કહ્યો, પંડરીક પાવક થઈ યવતુ પાછો ગયો. ત્યારે કંડરીક સ્થાનથી ઉદ્યો, ઉઠીને ચાવ4 જેમ આપ કહો છો. વિશેષ એ કે પુંડરીક રાજાને પૂછીને, આપની પાસે ચાવ4 દીક્ષા લઈશ. - હે દેવાનપિયા સુખ ઉપજે તેમ કરો. ત્યારે કંડરીક યાવત સ્થવિરોને વાંદી, નમી, તેમની પાસેથી નીકળ્યો. તે જ ચાતુઈટ અશરથમાં બેસી ચાવ4 ઉતરીને પુંડરીક રાજા પાસે આવ્યો. બે હાથ જોડી યાવત પુંડરીકને કહ્યું- હે દેવનુપિયા મેં વિર્ય પાસે રાવતુ એ સાંભળ્યો, તે ઘમ મને ટુચ્યો છે, ચાવ4 દીક્ષા લેવા ઈચ્છું છું ત્યારે પુંડરીકે કંડરીકને કહ્યું - હે દેવાનુપિયા છે ત્યારે મુંડ યાવ4 વજિત ન થાહું તને મહા રાજ્યાભિષેકથી અભિસિંચિત કરીશ. ત્યારે કંડરીકે પુંડરીક રાજની આ ૨૬૦ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ વાતનો આદર ન કર્યો. ચાવતું મૌન રહ્યો. ત્યારે પુંડરીક રાજાએ કંડરીકને બીજી વખત પણ આમ કહ્યું : રાવત તે મૌન જ રહ્યો. ત્યારે પુંડરીક, કંડરીકકુમારને જ્યારે ઘણી આઘવણા, ઝવણાદિથી સમજાવી ન શક્યો, ત્યારે ઈછારહિતપણે, આ વાત માટે અનુજ્ઞા આપી યાવતુ નિષ્કમણાભિષેકથી અભિષિક્ત કર્યો, યાવતુ વિરોને Pિrષ્ણભિક્ષા આપી. દીક્ષા લઈ, અણગાર થયા અને અગિયાર અંગ ભસ્યા. ત્યારે સ્થવિર ભગવંતો કોઈ દિવસે પુંડરીકિણી નગરીના નવિનીવન ઉદ્યાનથી નીકળવા, બહારના જનપદ વિહારમાં વિચરવા લાગ્યા. રિ૧૫] ત્યારે તે કંડરીક અણગારને તેવા અંત, પ્રાંત ઈત્યાદિ ૌલકાચાર્ય માફક કહેવું ચાવત દાહનવર ઉત્પન્ન થતાં શ્વાન થઈ વિચારવા લાગ્યા. ત્યારપછી કોઈ દિવસે સ્થવિરો પુંડરિકિwી નગરીએ આવ્યા, નલિનિવનમાં સમોસ. પુંડરીક નીકળચો, ધર્મ સાંભળ્યો. પછી તે કંડરીક અણગર પાસે આવ્યો, કંડરીકને વંદન-નમસ્કાર કઈ કંડરીક અણગારની શરીરને સર્વ ભાધાયુકત, સરોગી જોઈને સ્થવિર ભગવંતો પાસે ગયો. જઈને સ્ત્રવિરોને વાંદી-નમીને કર - હે ભગવન ! હું કંડરીક અણગરની યથાપd ઔષધ-મૈષજ વડે યાવતુ ચિકિત્સા કરાવવા ઈચ્છું છું, તો આપ મારી ચાનશાળામાં પધારો. ત્યારે સ્થવિર ભગવંતોએ પંડરીકની વાતને સ્વીકારી યાવતુ આજ્ઞા લઈ વિચારવા લાગ્યા. ત્યારે પંડરીક રાજામંડુકે, મલકની કરાવેલ તેમ ચિકિા કરાવી યાવ4 કંડરીક અણગાર બળવાનું શરીરી થયા. ત્યારે સ્થવિરો પુંડરીક રાજાને પૂછીને બાહ્ય જનપદ વિહારે વિચારવા લાગ્યા. ત્યારે કંડરીક તે રોગાતંકથી મુક્ત થવા છતાં, તે મનોજ્ઞ આશન-પાન-ખાદિમ-શ્વાદિમમાં મૂર્ણિત, મૃદ્ધ, ગ્રથિત, અધ્યાપન્ન થઈ, પુંડરીકને પૂછીને બહારના જનપદોમાં ઉગ્રવિહાર વિચરવા સમર્થ ન થયા. ત્યાં જ અવસક્ત થઈને રહ્યા. ત્યારે તે પંડરીક કથા જાણીને, સ્નાન કરી અંતઃપુર પરિવાથ્વી પરીવરીને કંડરીક અણગર પાસે આવ્યા, કંડરીકને ત્રણ વખત દક્ષિણપ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કયાં, કહ્યું કે - હે દેવાનુપિયા તમે ઘન્ય છો, કૃતાર્ય-કૃતપુન્ય-નૃતલક્ષણ છો, તમે મનુષ્ય જન્મ અને જીવિતનું ફળ સુહાપ્ત કર્યું છે, જે તમે રાજ્ય યાવતુ અંત:પુરને છોડીને, ધુકારીને કાવત્ પ્રવજિત થયા. હું ધન્ય, અકૃતપુન્ય છું કે રાજ્ય યાવત્ અંતઃપુરમાં અને માનુષી કામભોગોમાં મૂર્શિત યાવતુ અત્યાસકત થઇને યાવત દીક્ષા લેવા સમર્થ થતો નથી. તેથી તમે ધન્ય છો યાવતુ જીવિતફળe ત્યારે કંડરીક અણગરે, પંડરીકના આ અનો આદર ન કર્યો ચાવતું મૌન રહો. પછી પુંડરીકે બીજીત્રીજી વખત આમ કહેતા કંડરીક, ઈચ્છા ન હોવા છતાં વિવશતા-Gmગૌરવથી પુંડરીક રાજાને પૂછીને સ્થવિરો
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy