SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૬/૧૦૨ થી ૧૭૬ ૨૩ કૃતને ન નિંદીને, ભાવિકાલકૃતનું પચ્ચખાણ ન કરીને, પાપકર્મ-પ્રાણાતિપાતાદિ ક્રિયા - X - X - પાપકર્મ-જ્ઞાનાવરણાદિ. જૂર્વ - કૂજક, પાછી લાવવી. સુઈ-શ્રુતિ, શબ્દ. ખુતિ-ક્ષતિ, છીંક, પ્રયુક્તિવાત. હિયા-હરણ કરી, બીજા સ્થાને લઈ ગયેલ. નીતા-લઈને, પોતાના સ્થાને રાખેલ, આક્ષિપિતા-આકૃષ્ટા. સમુહાણ-વમુખે, સ્વકીયવદનથી. આજ્ઞપ્તિ-આદેશ, આજ્ઞા. આસુરત-કુદ્ધ. બલવાલય-મ્બલથામૃત, સેનાપતિ. અભિષેજ્ય-અભિષેકને યોગ્ય. છેક-નિપુણ, આચાર્ય-કલાચાર્ય, મતિ-બુદ્ધિ, કલાના-વિકલા ઉqલનેપથ્યનિર્મળ વેષ, હq-જદી, પરિક્ષિત-પરિગૃહિત, * * * * * વમેિય-વાર્મિક, શરીરે ગોઠવેલ. સદ્ધ-સન્નાહ કરેલ, બદ્ધ વય-સન્નાહ વિશેષથી બદ્ધ. • x • ઉપીડિતગાઢ કરેલ, કક્ષા-હૃદયજુ, રૈવેયક-ગ્રીવાનું આભરણ, ગલકંઠ - X - X - X - મધુકર-ભ્રમર. ચિત-વિચિત્ર, પ્રચ્છેદ-વા વિશેષ, પ્રહરણ-કુંવાદિ શસ્ત્રો, • x • આપીડશૈખર વડે પરિમંડિત, અભિરામ-રમ્ય. અવસારિત-અવલંબિd, ચમત-સમ, યુગલછે. • x " વિજુ પણિદ્ધ-વિધુત સમાન હાથીના દેહના કાળાપણાથી કે મહાપણાથી - x • સવા - સાક્ષાત્, મત-મતવાળો, મHપણ જઈણવેગ-મનથી અને પવનજયી વેગવાળી, સંગામિય-સાંગ્રામિક - ૪ - હતમચિત-અત્યંત હત, અથવા પ્રહારથી હણેલ. માનના મથનથી મયિત. - X - કિચ્છોવગયપાણ-કટગત જીવિતવ્ય. “અખ્ત વા પfમનાભ”-અમારા અને પદ્મનાભના સંગ્રામમાં કાં અમે રહીશું અથવા ૫દાનાભ રહેશે. “અખ્ત નો પઉમનાભ" - સંગ્રામમાં અમે જ જય પામશે, પડાનાભ નહીં - અર્થાત્ સ્વવિષયમાં વિજયનો નિશ્ચય કરીને પડાનાભ સાથે યુદ્ધ કરશો, તો પરાજય નહીં થાય. કહું છે . સર્વે શુભ-અશુભ નિમિતો સાથે હોય, ત્યારે એકને મનમાં રાખતા, જયને મેળવે છે. જો એકનિષ્ઠામાં રહે, તો મનુષ્ય કાર્યસિદ્ધિ જ પામે, સંશયક્ષુણા યિતને કાર્યમાં સંગીતિ જ થાય. શેત, ગો-ક્ષીર આદિ શંખના સફેદપણાના વિશેષણો છે. તેમાં તણસોલ્લિયમલિકા, સિંદુવાર-નિગૃડી, પંચજણ-પાંચજન્ય નામનો શંખ, વેઢ-વેસ્ટક, એક વસ્તુ વિષયક પદ પદ્ધતિ તે અહીં ધનુષ્ય વિષયક છે, તે જંબૂદ્વીપપજ્ઞપ્તિ પ્રસિદ્ધ છે. તે આ - તુરંતનો ઉગેલ જે શુક્લપક્ષની બીજનો ચંદ્ર, તેના જેવી ઈન્દ્રધનુષા વકતા સંદેશ તથા ઉત્તમ મહિષના દપતિશય થકી સંજાત, જે દંઢ, ઘન, ગ્ર શૃંગ, તેના વડે રચિત. શ્રેષ્ઠ સર્ષ, ઉત્તમ મહિષ શૃંગ, શ્રેષ્ઠ કોકિલ, ભ્રમરનો સમૂહ, નીલગુણિકાની જેમ સ્નિગ્ધ, કાળી કાંતિવાળો, તેજથી બળતો, નિર્મળ પૃષ્ઠયુક્ત. તથા નિપુણ શિપી વડે ઉજ્જવલિત, મણિ-રન-વૅટિકાની જે જાળ, તેના વડે વીટેલ તથા વિધુત વત, તરુણ કિરણોવાળો, સુવર્ણ સંબંધી લંછન બદ્ધ તથા દર્દર અને મલય નામક જે ગિરિ, તેના જે શિખર, તત્સંબંધી જે સિંહ ૨૩૮ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ સ્કંધ ચમરપુચ્છ કેશવાળો અર્ધચંદ્ર લક્ષણ ચિહ્નો તથા કાલાદિ વણી બદ્ધ પ્રત્યંચા ઈત્યાદિ. સંભષ્મ-ભાંગી ગયા, ગોપુર-પ્રતોલી, અટ્ટાલક-પ્રાકાર, ઉપરિસ્થાન વિશેષ, ચરિકા-નગરના પાકારાંતરમાં આઠ હાથનો માર્ગ. - X - X - અવમૂલ-અધોમુખ ચૂલ-ઉત્કલનો છેડો. • સૂગ-૧૩૭ થી ૧૮૩ : [૧] તે કાળે, તે સમયે ધાતકીખંડદ્વીપના પૂવધિમાં ભરતોત્રમાં ચંપા નામે નગરી હતી, પૂણભદ્ર ચૈત્ય હતું. ત્યાં ચંપા નગરીમાં કપિલ વાસુદેવરાજ હતો. તે મહાહિમવંતાદિ હતો. - તે કાળે, તે સમયે મુનિસુવત અરહંત ચંપામાં પૂણભદ્ધ ચૈત્યે પધાર્યા. કપિલ વાસુદેવ ધર્મ સાંભળે છે, ત્યારે મુનિસુવ્રત અરહંત પાસે ધર્મ સાંભળતા કપિલ વાસુદેવ, કૃષ્ણ વાસુદેવના શંખનો શબ્દ સાંભળ્યો, ત્યારે કપિલને આવો સંકલ્પ થયો કે – શું ધાતકીખંડ દ્વીપમાં ભારતમાં બીજા વાસુદેવ ઉત્પન્ન થયા છે જેથી આ શંખશબ્દ મારા જ મુખના વાયુની પૂરિત થયો હોય [તેમ લાગે છે ! કપિલ વાસુદેવને સંબોધીને મુનિસબત અરહતે કહ્યું કે – હે કપિલ વાસુદેવ! મારી પાસે ધર્મ સાંભળતા, શંખ શબ્દ સાંભળીને આવા પ્રકારે સંકલ્પ થયો કે - ઘાતકીખંડમાં યાવત શંખ વગાડ્યો. હે કપિલ! આ આઈ સમર્થ છે ? હા, છે. હે કપિલ! એવું થયું નથી, થતું નથી કે થશે નહીં કે જે એક જ ક્ષેત્ર-જુગ-સમયમાં બે અરહંત-ચકી-બલદેવ કે વાસુદેવ ઉત્પન્ન કર્યા હોય, થતા હોય કે થશે. તે વાસુદેવા જંબૂદ્વીપના ભરતોગથી હસ્તિનાપુર નગરથી પાંડુ રાજાની પુત્રવધૂ, પાંચ પાંડવોની પત્ની દ્રૌપદી દેવીને, તારા પાનાભ રાજાએ પૂર્વસંગતિક દેવે પરકંકા નગરીમાં સાહરાવી. તેથી તે કૃષ્ણ વાસુદેવે પાંચ પાંડવો સાથે, પોતે છઠ્ઠા, એમ છે રથ સાથે અપર્કકા રાજધાનીને દ્રૌપદી દેવીને પાછી લાવવા, જદી આવ્યો. ત્યારપછી તે કૃણ વાસુદેવનો પાનાભ સજા સાથે સંગ્રામમાં લડીને આ શંખ શબ્દ, તારા મુખના વાયુથી પૂરિત એવો ઈષ્ટ, કાંત છે, જે તને અહીં સંભળાઈ રહ્યો છે. ત્યારે તે કપિલ વાસુદેવે મુનિ સુdd અરહંતને વાંદીને કહ્યું - હે ભગવન્હું જઉં, ઉત્તમ પુરષ કૃષ્ણ વાસુદેવ જેવા પરાને જોઉં, ત્યારે અરહંત મુનિસુવતે કપિલ વાસુદેવને કહ્યું – એવું કદી બન્યું નથી, બનતું નથી, બનશે નહીં કે આરહ-અરહંતને, ચકી-ચકીને, બલદેવ-બલદેવને કે વાસુદેવ-વાસુદેવને જુઓ. તો પણ તું વાસુદેવ કૃષ્ણને લવણસમુદ્ર મધ્યેથી જતા, શ્વેત-તિ ધજાનો ભાગ જોઈશ. ત્યારે તે કપિલ વાસુદેવ મુનિસુવ્રત સ્વામીને વાંદીને હસ્તિ સ્કંધ
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy