SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧/-/૧૬/૧૨ થી ૧૭૬ ૨૩૫ પવટ-વિવૃત શિલ્ફ-qજપતાકા ચાવતું દિશા-દિશિમાં ભગાડી દીધા. ત્યારે પાંચે પાંડવ પાનાભ રાજ વડે હત-મયિતાદિ થઈ યાવત્ ભગાડાયેલ, અસમર્થ થઈ ચાવતુ આધારણીય થઈ, કૃષ્ણ વાસુદેવ પાસે આવ્યા. ત્યારે પાંચ પાંડવોને કૃણ વાસુદેવે કહ્યું – તમે પનાભ રાજ સાથે યુદ્ધમાં કઈ રીતે સંલગ્ન થયેલા ? ત્યારે પાંચ પાંડવોએ કૃષ્ણ વાસુદેવને કહ્યું – અમે આપની આજ્ઞા પામીને, સદ્ધ થઈને, રથમાં બેઠા, પાનાભની સામે ગયા ઈત્યાદિ પૂવવ4 કહેવું. યાવત્ તેણે અમને ભગાડી દીધા. પાંડવોનો ઉત્તર સાંભળી, કૃષ્ણ વાસુદેવે તેમને કહ્યું - હે દેવાસુપિયો ! જો તમે કહ્યું હોત કે - અમે છીએ, પSાનાભ નહીં.” એમ કહી યુદ્ધ કરતા, તો તમને BIનાભ હત-મથિત ચાવતુ ભગાડd નહીં, હવે તમે જુઓ, “હું છું - પાનાભ નહીં” એમ કહીને કાનાભ રાજ સાથે લડું છે, એમ કહીને રથમાં બેઠા પછી પાનાભ રાજ પાસે આવ્યા. તેમણે શ્રેત, ગોસી-હાર-ધવલ, મલ્લિકામાલતી-સિંદુવારકુંદપુણ અને ચંદ્રમાં સમાન શેત, પોતાની સેનાને હત્પાદક પાંચજન્ય શંખ હાથમાં લીધો, મુખવાયુથી તેને પૂર્યો. ત્યારે તે શંખ શGદથી પSાનાભની ત્રીજા ભાગની સેના યાવતું ભાગી ગઈ, પછી કૃષ્ણ વાસુદેવે ધનુષ હાથમાં લઈ, પ્રત્યંચા ચઢાવી, તેનો ટંકાર કર્યો. તે શબદથી પાનાભની બીજી ત્રીભાગ સેના હત-મથિત થઈ ચાવતુ ભાગી ગઈ. ત્યારે પાનાભ રાજ, અવશેષ પ્રભાણ સેના રહેતા તે અસમર્થ અબલ, અવીય, અરુણાકાર પરાક્રમ, અધારણીય થઈ, જલ્દીથી, વરીત અપરકંકા જઈને, રાજધાનીમાં પ્રવેશી, દ્વાર બંધ કરીને, નગરનો રોધ કરીને, સજજ થઈને રહ્યો. ત્યારે કૃષ્ણ વાસુદેવ, અપકુંકા આવ્યા, રથને રોક્યો, રથથી ઉતયાં, વૈકિય સમુઘાતથી સમવહત થયા. એક મોટું નરસીંહરૂપ વિકુબુ, મોટામોટા શબદથી પગ પછાડી, પછી મોટા-મોટા શબદથી પાદ ફાલન કરવાથી અપડંકા રાજધાનીના પ્રકાર ગોપુર અઠ્ઠાલક, ચરિકા, તોરણ, પઋસ્તિક, પ્રવર ભવન, શ્રીગૃહ સર-સર કરતા ભાંગીને જમીનદોસ્ત થઈ ગયા. ત્યારે પSIનાભ રાજ અમરકંકાને ભાંગતી જોઇને, ભયભીત થઈને, દ્રોપદીના શરણે ગયા. ત્યારે દ્રૌપદીદેવીએ પાનાભ રાજાને કહ્યું - શું તું જાણતો નથી કે ઉત્તમપુરુષ કૃણ વાસુદેવનું વિપિય કરતો તું મને અહીં લાવ્યો છે. હવે જે થયું છે. તું જા, નાન કરી, ભીના વસ્ત્ર પહેરી, પહેરેલ વાનો છેડો નીચે રાખી, અંત:પુર-પરિવારથી પરીવરીને, ઉત્તમ શ્રેષ્ઠ રનોને લઈ, મને આગળ રાખી, કૃષ્ણ વાસુદેવને હાથ જોડી, પગે પડીને શરણે જ. હે દેવાનુપિયા ઉત્તમ પુરષો પ્રણિપતિત વત્સલ હોય છે. ત્યારે પકાનાભે દ્રૌપદીદેવીની આ વાત સ્વીકારી. પછી ન કરી સાવત્ શરણે જઈ, હાથ જોડીને કહાં - આપની ૨૩૬ જ્ઞાતાધર્મકથા અંગસૂત્ર-સટીક અનુવાદ ઋદ્ધિ યાવત પરાક્રમ જોયા. હે દેશનુપિયા મને ક્ષમા કરો. ચાવતુ આપ 1માં કરવા યોગ્ય છો. યાવતુ હવે હું ફરી આવું નહીં કરું એમ કહી, અંજલી એડી, પગે પડી, કૃષ્ણ વાસુદેવને દ્રૌપદી દેવી, પોતાના હાથે પાછી સોંપી. ત્યારે કૃષ્ણ, પાનાભને કહ્યું - ઓ પાનાભ! અપાર્જિતના પાર્થિતe. શું તું જાણતો નથી કે તું મારી બહેન દ્રૌપદીદેવીને જલ્દી અહીં લાવ્યો છે ? એમ કર્યા પછી પણ હવે તને મારાથી ભય નથી. એમ કહી દાનાભને છુટો કર્યો. દ્રૌપદીદેવીને લઈને રથમાં બેઠા. પાંચ પાંડવો પાસે આવ્યા. પોતાના હાથે દ્રૌપદીને પાંડવોને સોંપી. પછી કૃષ્ણ પોતે અને પાંચ પાંડવો, છ એ સ્થ વડે લવણ સમુદ્રની વચ્ચોવચ્ચ થઈને, જંબૂદ્વીપના ભરતક્ષેત્ર જવાને નીકળ્યા. • વિવેચન-૧૭૨ થી ૧૩૬ - HTTહ્યું - સારથિ કર્મ • x • ક્રીડાપિકા-કીડનધાબી, સાભાવિય-સાભાવિક, • x - તરુણ લોકને પ્રેક્ષણ લંપટવ કર, વિચિત્ર મણિ, રન વડે બદ્ધ, છરુકમુષ્ટિગ્રહણ સ્થાન. ચિલ્લગ-દીપ્યમાન, દર્પણ-અરીસો, દર્પણમાં સંક્રાંત, જે રાજાના પ્રતિબિંબ પડતા હતા, તે તથા તેને જમણા હાથે, દ્રૌપદીને દેખાડે છે. વિશુદ્ધિ - શબ્દાર્થ દોષરહિત, રિભિત-સ્વર ધોલના પ્રકાર યુક્ત, ગંભીમેઘશવતું, મધુર-કાનને સુખકર, ભણિત-બોલ્યા. વંશ-હસ્વિાદિ, સવ-આપત્તિમાં વૈકચકર અને અધ્યવસાનકર, સામર્થ્ય-બળ, ગોત્ર-ગૌતમાદિ, કાંતિ-પ્રભા, કીર્તિપ્રખ્યાતિ, બહુવિઘાગમ-વિવિધ શાસ્ત્ર વિશારદ, માહાભ્ય-મહાનુભાવપણું, કુલવંશનો અવાંતર ભેદ, શીલ-રવભાવ વૃણિપુંગવ-જાદવોમાં પ્રધાન, દસા-સમુદ્ર વિજયાદિ અથવા વાસુદેવ. * * • x • જેમની સિદ્ધિ થવાની છે, તે ભવસિદ્ધિક, તેમની મધ્યે વરપુંડરિક સમાન. ચિલ્લગ-તેજથી દીપ્યમાન, બલ-શારીરિક, વીર્ય-જીવથી ઉત્પન્ન, રૂપશરીર સૌંદર્ય, ચૌવન-તારણ્ય, ગણ-સૌંદર્યાદિ, લાવણ્ય-સ્પૃહણીય, આ બધાનું કીડાપન ધાત્રીએ કીર્તન કર્યું. - x - દસદ્ધવણ-પૂર્વગૃહીંત શ્રીદામકાંડ, કલ્યાણકાર-માંગચકર, કચ્છલનારદ નામે એક તાપસ. • x • વ્રત ગ્રહણથી સમતાને પામેલ. આલીન-આશ્રિત, સૌમ્ય-અરૌદ્ર, અમલિન સકલ અખંડ વલ્કલ. - X - X - ગણેત્રિકા-રુદ્રાક્ષ કૃત માળા, મુંજમેખલા-ઘાસનું બનેલ કમરનું આવરક, વલ-ઝાડની છાલ, - ૪ - પિયગંધતુ-ગીતપિય. ઘરણિગોયર-આકાશગામીવથી, સંજણાદિ-વિધાઓ, વિજા હરિ-વિધાધર સંબંધી, વિશ્રુયશા-ચાત કીર્તિ. * * * * હિયયદઈય-વલ્લભ. * * * કલહ-વાયુદ્ધ, યુદ્ધ-આયુધયુદ્ધ, કોલાહલ-બહુજન મહાદેવનિ, * * * સમરસં૫રાય-સમર સંગ્રામ, સદક્િખાણ-દાનસહિત, - X - X - X - અસંયતસંયતરહિત, અવિરત-વિશેષથી તપમાં અ-રત, પ્રતિd-પ્રતિપેધિત, અતીતકાળ
SR No.009039
Book TitleAgam 06 Gnatadharmkatha Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 06, & agam_gyatadharmkatha
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy