SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ 3/-/૧/૧૫૮,૫૯ ૧૮૩ ભૂમિમાં તાપના લેત પતિપૂર્ણ છ માસ શામરચ પથયિ પાળી, અર્ધમાસિક લેખનાથી આત્માને જોડીને, 30 ભક્તને અનશન વડે છેદી, આલોચનપ્રતિક્રમણ કરી, સમાધિ પ્રાપ્ત થઈ, કાળ માસે કાળા કરી, ઈરાન કશે પોતાની વિમાનમાં જે વિષકની વકતવ્યા હતી, તે સર્વે અપરિશેષ કુરુદત્ત પુત્રની રણવી. વિશેષ આ - સાતિરેક પરિપૂર્ણ બે જંબૂદ્વીપ, બાકી પૂવવ4. સામાજિક, ગાયશિંશક, લોકપાલ, અગમહિષી યાવતુ હે ગૌતમ! ઈશાનેન્દ્રના પ્રત્યેક અગમહિષી દેવીની આટલી શક્તિ-વિષયમાત્ર કહ્યો. પણ સંપતિથી તેટલી વિકુવા (ચાવત) કરશે નહીં. [૧૫૯) એ પ્રમાણે સનકુમાર જાણવા. વિશેષ - ચાર પરિપૂર્ણ ભૂદ્વીપ તથા તિછમાં અસંખ્ય, એ રીતે સામાનિક, પ્રાયશિંશક, લોકપાલ, અગમહિષી બધાં અસંખ્યાત દ્વીપસમુદ્રો સુધી વિકુઈ શકે. સનકુમારી આરંભીને ઉપરના બધાં લોકપાલો અસંખ્ય દ્વીપ-સમદ્ર સુધી વિકdણા કરી શકે. એ રીતે મહેન્દ્રમાં પણ જાણવું. વિશેષજ્ઞાતિરેક પરિપૂર્ણ ચાર જંબુદ્વીપ કહેવા. એ રીતે બ્રહ્મલોકે પણ જાણવું. વિરોધ-સંપૂર્ણ આઠ જંબૂદ્વીપ. લાંતકે પણ વિશેષજ્ઞાતિરેક આઠ જંબુદ્વીપ, મહાશુકે ૧૬-જંબૂદ્વીપ. સહારે સાતિરેક-૧૬. પાણd ૩ર-બૂદ્વીપ. અશ્રુતે સાતિરેક ૩ર-પરિપૂર્ણ જંબૂદ્વીપ કહેવા. બાકી બધું પૂર્વવતું. ભગવાન ! તે એમ જ છે (૨) કહી બીજ ગૌતમ વાયુભૂતિ અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વાંદી-નમી યાવત વિચરે છે. ત્યારપછી શ્રમણ ભગવંત મહાવીર અન્યEા કોઈ દિવસે મોકા નગરીના નંદન પૈત્યથી નીકળી, બાહ્ય જનપદ વિહારે વિચરે છે. વિવેચન-૧૫૮,૧૫૯ - - x " આ સૂત્રથી સૂચવે છે કે - ભગવન્! સનકુમાર દેવેન્દ્રની કેવી મહાકદ્ધિ સાવ વિકવણાશક્તિ છે ? ગૌતમ !તેઓ ૧૨ લાખ વિમાનાવાસ, ૭૨,ooo સામાનિક રાવત ૨,૮૮,૦૦૦ આત્મરક્ષક દેવો. જો કે સનકુમારે સ્ત્રીની ઉત્પત્તિ નથી. તો પણ સમયાધિક પલ્યોપમથી દશ પલ્યોપમસ્થિતિક સૌધર્મની અપરિગૃહિતા દેવી સનતકુમારોને ભોગ માટે આવે છે તેથી અગ્રમહિષી એમ કહ્યું. આ પ્રમાણે માહેન્દ્રાદિ ગોમાં ગાયાનુસાર -x - આ જાણવું - વિમાનો અનુક્રમે ૩૨ લાખ, ૨૮ લાખ, ૧૨ લાખ, ૮ લાખ, ૪ લાખ, ૫૦-૪૦-૬ હજાર, આનત-પ્રાણd ૪૦૦, આરણ-અય્યતે-300. સામાનિક સંખ્યા - ૮૪, ૮૦, ૨, ૩૦, ૬૦, ૫૦, ૪૦, 30, ૨૦, ૧૦ હજાર. અહીં શકાદિ એકી કયો વિશે અગ્નિભૂતિ પૂછે છે અને ઈશાનાદિ બેકી કયો વિશે વાયુભૂતિએ પૂછેલ છે - - ઈન્દ્રોની વૈક્રિયશક્તિ પ્રરૂપણા કરી. હવે ઈન્દ્ર પ્રકાશેલ પોતાના વૈક્રિયરૂપ કરવાના સામર્થ્યને, તેજોલેશ્યા સામર્થ્યને કહે છે – • સૂત્ર-૧૬૦ + અધુર તે કાળે સમયે રાજગૃહી નામે નગરી હતી. [વર્ણન) યાવતું સભા પણુપાસે છે. તે કાળે સમયે દેવેન્દ્ર દેવરાજ, શૂલપાણી, વૃષભ વાહન, ઉત્તરાઈ ૧૮૪ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૧ લોકાધિપતિ, ર૮ લાખ વિમાનાવાસાધિપતિ, આકાશસમ વટાધારી, માળા શૃંગારિત મુકટધારી, નવહેમ-સુંદર-વિચિમચંચલ-કુંડલોથી ગાલોને ઝગમગાવતો, યાવતું દશે દિશાઓને ઉધોતિત, પ્રકાશિત કરતો ઈશાનેન્દ્ર, ઈશાનકલામાં, ઈશાનાવાંસક વિમાનમાં ‘રાયપોણીય’ ઉપાંગમાં કહ્યા મુજબ ચાવતું દિવ્ય દેવઋદ્ધિને યાવત્ જે દિશામાંથી પ્રગટ થયો, તે દિશામાં ચાલ્યો ગયો. ભગવાન એમ કહી, ગૌતમ સ્વામીએ ભગવત મહાવીરને વંદી, નમી આ પ્રમાણે કહ્યું – ભગવન ! અહો આ દેવેન્દ્ર દેવરાજ ઈશાન મહાકદ્ધિક છે. ભગવનું છે તેની દિવ્ય દેદ્ધિ કયાં ગઈ ? ક્યાં પ્રવેશી ? ગૌતમ ! તે તેના શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. ભગવન! એમ કેમ કહ્યું?: ગૌતમ! જેમ કોઈ ફૂટાગાર શાળા, બંને બાજુથી લિd, ગુપ્ત, ગુપ્તદ્વાર, નિયતિ, નિતિગંભીર હોયકૂટાગારશાલાનું ષ્ટાંત કહેવું. ભગવાન ! દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે દિવ્ય- દેBદ્ધિ, દેવહુતિ, દેવાનુભાગ કેવી રીતે - લબ્ધ પ્રાપ્ત, અભિસન્મુખ કર્યો ? તે પૂર્વભવે કોણ હતો ? તેનું નામ, ગોત્ર શું હતાં ? કયા ગામ, નગર, ચાવતુ સંનિવેશનો હતો ? તેણે શું સાંભળ્યું ? શું આપ્યું? શું ખાધું? શું કર્યું? શું આચર્યું? કયા તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એવું એક પણ આર્ય-ધાર્મિક-વચન સાંભળીને અવધા? જેથી દેવેન્દ્ર, દેવરાજ ઈશાને તે દિવ્ય દેasદ્ધિ ચાવતું સન્મુખ આણી ? ગૌતમાં તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતણોમાં તામલિખી નામે નગરી હતી. [વર્ણન) તે તમાહિતી નગરીમાં તામતી નામે મૌયબિ ગાથાપતિ હતો. જે અય દિત યાવતુ ઘણાં લોકોની અપરિભૂત હતો. ત્યારે તે તામતિ મૌર્ય પાએ અન્ય કોઈ દિવસે મધરાતે કુટુંબ ચિતાર્થે જાગરણ કરતા, તેને આવા પ્રકારે આધ્યાત્મિક ચાવતુ સંલ્પ થયો. મારા પૂર્વકૃત, જૂનાં, સુચિ, સુપરિક્રાંત, શુભ, કલ્યાણરૂપ કૃત કર્મોનો કલ્યાણ-ફળ-વૃત્તિ વિશેષ છે, જેનાથી હું ઘણાં-હિરસ, સુવણ, ધન, ધાન્ય, પુત્ર, પશુથી વૃદ્ધિ પામ્યો છું. વિપુલ દીનકનક-રતન-મણિ-મોતી-શંખ-શિલ-વાલ-રક્ત રન-સારરૂપ ધનાદિ ઘણાં ઘણાં વધી રહ્યા છે તો શું હું પૂવકૃત, સુચિર્ણ યાવત્ કૃત કર્મોના એકાંત સૌખ્યની ઉપેક્ષા કરતો રહું ? તો જ્યાં સુધી હું હિરણ્યથી વધુ છું યાવતું ઘણું ઘણું વધે છે, જ્યાં સુધી મારા મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધિ, પરિજન મારો આદર કરે છે, સકાર-સન્માન કરે છે, અને કલ્યાણ-મંગલ-દેવરૂપ જાણી ચૈત્યની માફક વિનયથી સેવા કરે છે ત્યાં સુધીમાં મારે મારું શ્રેય કરવું. કાલે પ્રકાશવાળી સમિ થયા બાદ યાવત્ સૂર્ય ઉગ્યા પછી, મારી મેળે કાષ્ઠપત્ર લઈ, વિપુલ અશ-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવી. મારા મિત્ર, જ્ઞાતિજન - x - આદિને આમંત્રીને તે મિત્ર, જ્ઞાતિજન આદિને વિપુલ અશનાદિ જમાડી, વા-ગંધ-માળા-અહંકાર વડે સહકારીને, સન્માનીને તે જ મિત્ર, જ્ઞાતિજન આદિની આગળ મારા મોટા પુત્રને કુટુંબમાં
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy