SearchBrowseAboutContactDonate
Page Preview
Page 560
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-/૪/૮૮૪ અવધિ દર્શન પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર જે જેને હોય, તે તેને કહેવું. કેવલદર્શન પર્યાયોમાં કેવલજ્ઞાન સિવત્ કહેવું. ૧૦૩ • વિવેચન-૮૮૪ : જીવ પ્રદેશોના અમૂર્તત્વથી કૃત યુગ્માદિ વ્યપદેશ કર્યો છે, કાળા આદિ વર્ણ પર્યાવોને-આશ્રીને નહીં. શરીવર્ણપક્ષાએ તો ક્રમથી ચારે ભેદ થાય. સિદ્ધોને અમૂર્તપણાને કારણે વર્ણાદિનો અભાવ છે, તેથી તેની પૃચ્છા ન હોય. આભિનિબોધિક જ્ઞાનના આવરણ ક્ષયોપશમ ભેદથી જે વિશેષ છે, તેના જ જે નિર્વિભાગપલિચ્છેદ તે આભિનિબોધિક જ્ઞાનપર્યાયો, તેના અનંતત્વ છતાં પણ ક્ષયોપશમના વૈચિત્ર્યથી અનવસ્થિત પરિણામત્વથી જીવની ચાર શેષ આદિ થાય છે. એકેન્દ્રિયોને સમ્યકત્વ અભાવે આભિનિબોધિક ન હોય, તેથી તેમનો મૃતયુગ્માદિ વ્યપદેશ ન હોય. ન બહુવચનમાં જીવપદમાં સમસ્ત આભિનિબોધિક જ્ઞાન પર્યાયોના સંયોગથી ચતુષ્ક અપહારમાં અયુગપદ્ ચાર શેષ ઓઘથી થાય, વિચિત્ર ક્ષયોપશમના પર્યાયોના અવસ્થિતત્વથી આમ કહ્યું. વિધાનથી તેના ચારે ભેદો થાય છે. કેવલજ્ઞાન પર્યાવપક્ષમાં સર્વત્ર ‘ચાર શેષ’ જ કહેવી. કેમકે તેના અનંત પર્યાય અને અવસ્થિત્વથી કહ્યું. - ૪ - ૪ - શરીર પ્રસ્તાવથી તેનું કથન – • સૂત્ર-૮૮૫,૮૮૬ [૮૮૫] ભગવન્ ! શરીરો કેટલા છે ? ગૌતમ ! પાંચ. તે આ - ઔદારિક યાવત્ કામણ. અહીં પન્નવણાનું શરીપદ સંપૂર્ણ કહેવું. [૮૮૬] ભગવન્ ! જીવો, સપ છે કે નિષ્કપ ? ગૌતમ ! બંને. ભગવન્ ! એમ કેમ કહ્યું- ૪ - ? ગૌતમ ! જીવો બે પ્રકારે - સંસારી, અસંસારી. તેમાં જે અસંસારી છે, તેઓ સિદ્ધ છે. આ સિદ્ધઓ બે ભેદે છે - અનંતરસિદ્ધ અને પરંપરસિદ્ધ. તેમાં જે પરંપરસિદ્ધ છે, તે નિષ્કપ છે, તેમાં જે અનંતરસિદ્ધ છે, તે સપ છે. ભગવન્ ! તે દેશકપક છે કે સર્વ કલ્પક. ગૌતમ ! દેશક પક નથી, પણ સર્વપિક છે. • તે જીવોમાં સંસારી કહ્યા તે બે ભેટે - શૈલેશી પ્રતિપક અને અશૈલેષી પ્રતિષક. તેમાં જે શૈલેશી પ્રતિક છે તે નિષ્કપ છે, જે અશૈલેષી પ્રતિક છે તે સપ છે. ભગવન્ ! તેઓ શું દેશકપક છે કે સર્વપક ? ગૌતમ ! બંને. તેથી કહ્યું કે યાવત્ નિષ્કપ છે. ભગવન્ ! નૈરયિકો શું દેશક છે કે સર્વપક ? ગૌતમ ! બંને એમ કેમ કહ્યું - x • ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે - વિગ્રહગતિ સમાપક અને અવિગ્રહગતિ સમાપક. તેમાં જે વિગ્રહગતિ સમાપક છે તે સર્વક છે અને જે અવિગ્રહગતિ સમાપક છે, તે દેશકપક છે. તેથી એમ કહ્યું કે યાવત્ સર્વક છે. . - - આ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. • વિવેચન-૮૮૫,૮૮૬ ઃ ‘શરીર પદ' એ પ્રજ્ઞાપનાનું બારમું પદ છે તે આ રીતે - ભગવન્ ! નૈરયિક ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કેટલા શરીરવાળા છે ? ગૌતમ ! ત્રણ શરીરી – વૈક્રિય, તૈજસ, કાર્પણ. શરીરી જીવો ચલ સ્વભાવવાળા હોય છે. સામાન્યથી જીવોના ચલત્વ આદિને પૂછે છે. સેવ - કંપન કે ચલન સહ. નિમેષ - નિશ્વલન. અનંતરસિદ્ધ - જેમાં અંતર, વ્યવધાન હોતું નથી તેવા સિદ્ધ, તે અનંતર સિદ્ધ, તેમાં જે પ્રથમ સમયમાં વર્તતા હોય તે ‘કંપક’ છે. કેમકે સિદ્ધિગમન સમય અને સિદ્ધત્વ પ્રાપ્તિ સમય એક હોવાથી તેઓ કંપે છે. પરંપર સિદ્ધ - સિદ્ધત્વના યાદિ સમયમાં વર્તતા એવા. ૧૦૪ તેમેય - દેશથી ચલ, વ્યેવ - સર્વથી ચલ. સિદ્ધ સર્વાત્મથી સિદ્ધિમાં જાય છે, માટે તેમને સર્વપકપણું હોય. તેમાં જે શૈલેશી પ્રતિપન્ન છે, તેઓએ યોગનો નિરોધ કર્યો હોવાથી સ્વભાવથી અચલત્વથી નિષ્કપ હોય. ઇલિકાગતિથી ઉત્પત્તિ સ્થાને જતા હોય તે દેશકંપક, - X - દડાની ગતિથી જતા એવા સર્વકંપક કહેવાય, કેમકે તેમની ગમન પ્રવૃત્તિ સર્વાત્મનાથી છે. વિગ્રહગતિને પ્રાપ્ત જીવ, જે મરીને વિગ્રહગતિથી ઉત્પત્તિ સ્થાને જાય છે અને અવિગ્રહગતિને પ્રાપ્ત - વિગ્રહગતિના નિષેધથી ઋજુગતિને પ્રાપ્ત અને અવસ્થિત, તેમાં વિગ્રહ ગતિને પ્રાપ્ત ગેંદુક ગતિથી જાય છે માટે સકંપક, અવિગ્રહગતિને પ્રાપ્ત તે અવસ્થિત જ અહીં વિવક્ષિત છે, તેમ સંભવે છે. તેઓ દેહસ્થ જ મારણાંતિક સમુદ્ઘાતથી દેશથી ઇલિકાગતિથી ઉત્પત્તિ ક્ષેત્રને સ્પર્શે છે તેથી દેશકંપક છે અથવા સ્વક્ષેત્ર અવસ્થિત છતાં હાય આદિ દેશના કંપનથી, તેમને દેશકંપક કહ્યા. હવે જીવવક્તવ્યતા કહે છે • સૂત્ર-૮૮૭ : ભગવન્ ! પરમાણુ પુદ્ગલ શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે ? ગૌતમ ! સંખ્યાતા, અસંખ્યાતા નથી, પણ અનંતા છે. એ પ્રમાણે યાવત્ અનંતપદેશીસ્કંધ કહેવા. - - ભગવન્ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલો શું સંખ્યાતા, અસંખ્યાતા કે અનંતા છે? પૂર્વવત્. એ રીતે યાવત્ અસંખ્યાત પ્રદેશાવગાઢ [પુદ્ગલો સુધી કહેવું] ભગવન્ ! એક સમય સ્થિતિક પુદ્ગલો શું સંખ્યાતા છે ? પૂર્વવત્. આ પ્રમાણે સંધ્યેય સમયસ્થિતિક સુધી જાણવું. ભગવન્ ! એક ગુણ કાળા પુદ્ગલો શું સંખ્યાત છે ? પૂર્વવત્ એ પ્રમાણે યાવત્ અનંતગુણકાળા જાણવા. એ રીતે બાકીના પણ વર્ણ-ગંધ-રસ-સ્પર્શ જાણવા યાવત્ અનંતગુણ રૂક્ષ્મ [પુદ્ગલો] ભગવન્ ! આ પરમાણુ પુદ્ગલ અને દ્વિપદેશી સ્કંધ દ્રાર્થતાથી કોણ કોનાથી અલ્પ, વધુ, તુલ્ય કે વિશેષાધિક છે ? ગૌતમ ! દ્વિપદેશી સંધ કરતા પરમાણુ પુદ્ગલ દ્રવ્યાર્થતાથી ઘણાં છે. ભગવન્ ! આ દ્વિપદેશી અને પિદેશી સ્કંધમાં દ્રવ્યાથાથી કોણ કોનાથી વધુ છે? ગૌતમ ! ત્રિપદેશીસ્કંધથી દ્વિપદેશીસ્કંધ દ્રવ્યાપણે વધુ છે. એ રીતે
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy