SearchBrowseAboutContactDonate
Page Preview
Page 559
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫/-]૪/૮૮૨ આદિ હોય છે. ૧૦૧ • સૂત્ર-૮૮૩ : ભગવન્ ! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે ? ૫. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજપ્રદેશ અવગાઢ છે. સિદ્ધ સુધી કહેવું. એ પ્રમાણે ભગવન્ ! જીવો શું કૃયુગ્મ દેશાવગાઢ છે ? . ગૌતમ ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, જ્યોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી મૃતયુગ્મ યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. નૈરયિકોની પૃચ્છા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે વત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. એ પ્રમાણે એકેન્દ્રિય અને સિદ્ધને વર્જીને બધાં કહેવા. સિદ્ધો અને એકેન્દ્રિયોને જીવોની માફક કહેવા. ભગવન્ ! જીવ, શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે ? પ્ર. ગૌતમ! કૃયુગ્મ સમય સ્થિતિક છે, જ્યોજ-દ્વાપરયુગ્મકલ્યોજ નહીં. ભગવન્ ! નૈરયિક ? પ્રશ્ન, ગૌતમ ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વૈમાનિક સુધી આ પ્રમાણે કહેવું. - - સિદ્ધોને જીવ માફક કહેવા. ભગવન્ ! જીવો ? પન. ગૌતમ ! ઓઘાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ સમય સ્થિતિક છે. બાકી ત્રણ નથી. વૈરયિક પ્ર′ ? ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કલ્યોજ સમય સ્થિતિક પણ છે. એ રીતે યાવતુ વૈમાનિક. સિદ્ધોને જીવો માફક કહેવા. • વિવેચન-૮૮૩ : ઔદારિકાદિ શરીરોની વિચિત્ર અવગાહનાથી ચાર આદિ શેષ હોય છે, તેથી કદાચ કૃતયુગ્મ આદિ કહ્યું. જીવો-સમસ્ત જીવો વડે અવગાઢ પ્રદેશોના અસંખ્યાતત્વ અને અવસ્થિતત્વથી ચાર શેષ જ છે, તેથી ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, વિધાનાદેશથી વિચિત્ર અવગાહનામાં તેઓ યુગપત્ ચતુર્વિધ હોય છે. જ્યારે નારકો વિચિત્ર પરિણામ અને શરીરપ્રમાણત્વથી, વિચિત્ર અવગાહ પ્રદેશ પ્રમાણત્વથી યુગપદ વડે ચારે ભેદે છે. વિધાનાદેશથી પણ ચારે ભેદે છે. અસુરાદિની નારવત્ વક્તવ્યતા કહેવી. ઓઘથી તેઓ કૃતયુગ્માદિ, વિધાનથી યુગપદ જ છે. સિદ્ધો અને એકેન્દ્રિયો, જીવ જેવા કહ્યા. તેઓ ઓઘથી કૃતયુગ્મ, વિધાનથી યુગપત્ ચારે ભેદે છે. - ૪ - હવે સ્થિતિને આથ્રીને જીવાદિને કહે છે – જીવો ત્રણે કાળમાં હોય છે. સમય ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કાળ અનંત સમયક અને અવસ્થિત હોવાથી મૃતયુગ્મ સમય સ્થિતિક જ છે. નાકાદિ વિચિત્ર સમય સ્થિતિકત્વથી કદાચ ચાર શેષવાળા અને કદાચ અન્ય ત્રણે પણ વર્તે છે. બહુવચનમાં જીવો ઓઘથી અને વિધાનથી ચાર શેષવાળી સ્થિતિક જ છે. કેમકે તેમની અનાદિ-અનંતત્વથી અનંત સમય સ્થિતિ છે. નાકાદિ વિચિત્ર સમ સ્થિતિક છે, તેઓના બધાં સ્થિતિ સમયના મીલનથી ચતુષ્કાપહારથી ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ સ્થિતિક આદિ છે, વિધાનદેશથી યુગપત્ ચારે ભેદે છે. - હવે ભાવથી જીવાદિ પ્રરૂપણા – ૧૦૨ • સૂત્ર-૮૮૪ ઃ ભગવન્ ! જીવ કાળાવfપર્યાયથી શું કૃતયુગ્મ છે? પ્રા. ગૌતમ ! જીવપદેશને આશ્રીને કૃતયુગ્મ નથી યાવત્ લ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. પણ સિદ્ધોના વિષયમાં આ પ્રશ્ર્વ ન કરવો. ભગવન્ ! જીવો કાળાવણ પર્યાયથી ? પ્રશ્ન ગૌતમ ! જીવપદેશ આશ્રીને ઓઘાદેશથી અને વિધાનાદેશથી મૃતયુગ્મ યાવત્ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને ઔઘાદેશથી કદાચ કૃતયુગ્મ સાવર્તી કદાચ કલ્યોજ છે. વિધાનાદેશથી નૃતયુગ્મ પણ છે ચાવત્ કલ્યોજ પણ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવું. એ પ્રમાણએ એકવચન-બહુવચનમાં નીલ યિથી દંડક કહેવો. એ રીતે યાવત્ રૂક્ષ સ્પર્શ પચિ સુધી કહેવું. ભગવન્ ! જીવ, આભિનિબોધિક જ્ઞાન પર્યાયોથી શું કૃતયુગ્મ છે? પ્રશ્ન. ગૌતમ ! કદાય નૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. એ રીતે એકેન્દ્રિયને વર્ઝને તૈમાનિક સુધી કહેવું. - ભગવન્ ! જીવો, આભિનિબોધિક જ્ઞાન પવોથી ? પ્રા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. વિધાનાદેશથી મૃતયુગ્મ પણ યાવત્ કોજ પણ છે. એ રીતે એકેન્દ્રિયને વર્જીન વૈમાનિક સુધી કહેવું. - - એ પ્રમાણે શ્રુતજ્ઞાનના પર્યાયોમાં પણ કહેવું. અવધિજ્ઞાનના પર્યાયોમાં પણ એમ જ છે. માત્ર વિકલેન્દ્રિયને અવધિજ્ઞાન નથી. મન:પર્યવ જ્ઞાનમાં પણ એમ જ છે, માત્ર જીવો અને મનુષ્યો જ કહેવા, બાકીનાને મન:પર્યાવજ્ઞાન નથી. ભગવન્ ! કેવળજ્ઞાન પર્યાયથી જીવ શું કૃતયુગ્મ છે ? પ્રા. ગૌતમ ! કૃતયુગ્મ છે, સોજ, દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યમાં પણ અને સિદ્ધમાં પણ જાણવું. - - ભગવન્ ! જીવોના કેવલજ્ઞાનની પૃચ્છા, ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી કૃતયુગ્મ છે, જ્યોજ દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ પ્રમાણે મનુષ્યોને અને સિદ્ધોને પણ જાણવા. ભગવન્ ! જીવ, મતિજ્ઞાન પર્યાવથી શું કૃતયુગ્મ છે? પ્રાં. જેમ આભિનિબોધિક જ્ઞાનપર્યંતમાં કહ્યું, તેમ બે દંડકો કહેવા. એ પ્રમાણે શ્રુત અજ્ઞાન પર્વતોમાં, વિભંગજ્ઞાન પર્યાવોમાં પણ કહેવું. - - ચક્ષુર્દશન, અચક્ષુર્દર્શન,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy