SearchBrowseAboutContactDonate
Page Preview
Page 530
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ ૨૪/-૮૪૩ બલિ’ પક્ષની અપેક્ષા છે. ધે મનુષ્યોનો અસુરોમાં ઉત્પાદ કહે છે - દેવકુરુ આદિના મનુષ્યોને આશ્રીને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ આયુ કહ્યું, કેમકે સ્વ આયુ સમાન દેવાયુને બાંધે છે. • x • x • ઔધિક-અસંખ્યાત વષયક મનુષ્ય જઘન્યવી સાતિરેક ૫૦૦ ધનુણ પ્રમાણે હોય, જેમકે - સાતમા કુલકર પૂર્વે યુગલિક મનુષ્ય ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ ઉંચા હતા. જેમકે દેવકર આદિના યુગલિક પુરુષ. તે પહેલા અને બીજા ગમમાં સંભવે, બીજામાં ત્રણ ગાઉ અવગાહના જ હોય, તેઓની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રણ પલ્યોપમ જ હોય. સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પૂર્વવત્. ઉદ્દેશો-રૂ-નાગકુમાર" @ -X - X - X - X - • સૂત્ર-૮૪૪ - રાજગૃહે પાવતુ આમ પૂછયું - ભગવાન ! નાગકુમાર કયાંથી આવીને ઉપજે નૈરવિકથી ચાવત દેવથી ? ગૌતમી નૈરયિક કે દેવથી આવીને ન ઉપજે, પણ મનુષ્ય, તિર્યંચયોનિકથી આવીને ઉપજે. જે તિયચ એ પ્રમાણે સુકુમારની વકતવ્યા મુજબ અહીં પણ કહેવું ચાવત અસંજ્ઞી. -- જે સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવે તો શું સંખ્યાત વષયુિ કે અસંખ્યાત વષયુ? ગૌતમ બનેલી. અસંખ્ય વયુિ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભગવન ! જે નાગકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે ? ગૌતમ! જઘન્યથી ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન પલ્યોપમ સ્થિતિમાં. ભગવદ્ ! તે જીવોબાકી બધું અસુરકુમારમાં ઉત્પાદ માફક કહેવું યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્યા ૧૦,૦૦૦ વષધિક પૂવકોડી, ઉતકૃષ્ટી દેશોન પાંચ પલ્યોપમ આટલો કાળ રહે.. તે જ જઘન્યકાલ સ્થિતિમાં ઉતાક્ય હોય તો આ જ વક્તવ્યતા છે. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવો. તે જ ઉત્કૃષ્ટ કાલસ્થિતિમાં ઉત્પન્ન હોય તો તેની પણ આ જ વક્તવ્યતા. માત્ર સ્થિતિ જEાન્યથી દેશોન બે ચોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. બાકી પૂર્વવતું યાવતું ભવાદેશ, કાલાદેશથી જઘન્ય દેશોન ચાર પલ્યોપમ, ઉત્કૃષ્ટ દેશોના પાંચ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જન્ય કાળ સ્થિતિકમાં જન્મ્યો હોય, તેને ત્રણે ગમકમાં અસુરકુમારમાં ઉત્પન્ન થનાર જઘન્યકાળ સ્થિતિક માફક કહેવા. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મ્યો હોય, તેને પણ તે જ પ્રમાણે ત્રણે ગમક, જેમ અસુરકુમારમાં કહ્યા તેમ જાણવા. વિશેષ એ કે - નાગકુમારની સ્થિતિ સંવેધ ગણવો જોઈએ. બાકી પૂર્વવતું. જે સંખ્યાત વષયુક સંજ્ઞી પંચેન્દ્રિય ચાવતું શું પર્યાપ્ત સંખ્યાત વષયુકo ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/પ કે અપયd? ગૌતમ! પતિ સંખ્યાત વષયિક, અપતિ સંખ્યાત વષયુક નહીં • • યતિ એખ્યાત વપયુષ ચાવતુ જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે હે ભગવન / કેટલી કાળસ્થિતિમાં ઉપજે ? જેમ અસુરકુમારોમાં ઉત્પન્ન થનારની વકતવ્યતા છે. તે મુજબ અહીં પણ નવે ગમકોમાં કહેવી. માત્રનાગકુમાર સ્થિતિ અને સંવધ જાણવો. જે મનુષ્યથી આવે તો શું સંજ્ઞી મનુષ્ય કે અસંજ્ઞીમનુષ્ય ગૌતમ ! સંજ્ઞી મનુષ્યથી ઉપજે, સંજ્ઞી મનુષ્યથી નહીં જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર યાવ4 અસંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ, ભગવન્! જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમાં જઘન્યા ૧૦,૦૦૦ વર્ષ અને ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ, એ પ્રમાણે જેમ અસંખ્યાત વષયુિક તિચિયોનિકોનો નાગકુમારમાં પહેલા ત્રણ ગમકો તે પ્રમાણે જ અહીં કહેવા - માત્ર પહેલા, બીજ ગમકમાં શરીરાવગાહના જઘન્યથી સાતિરેક પo૦ ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉં, ત્રીજ ગમમાં અવગાહના જઘન્યથી દેશોન બે ગાઉ, ઉકૃષ્ટથી ત્રણ ગાઉં, બાકી પૂર્વવત. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક જન્મ્યો હોય, તેને ત્રણે ગમમાં અસુરકુમારના તેમાં ઉત્પાદ માફક સંપૂર્ણ કહેતું. તે જ સ્વર્ય ઉત્કૃષ્ટ કાળ સ્થિતિક જન્મ્યો હોય, તેના પ્રણે ગમક, ઉત્કૃષ્ટ કાલ મિતિક અસુરકુમામાં ઉત્પન્ન થનાર માફક કહેવા. મગ નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. બાકી પૂર્વવત જે સંખ્યાત વષણુક સંજ્ઞી મનુષ્ય શું પયક્તિ કે અપતિ સંખ્યાde ગૌતમ / પર્યાપ્ત સંખ્યાતo અપતિ નહીં. • • ભગવન્! પતિ સંખ્યાત વષયુક સંજ્ઞી મનુષ્યમાં જે નાગકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભગવાન ! કેટલા કાળની ગૌતમ! જઘન્ય ૧૦,૦૦૦ વર્ષ, ઉત્કૃષ્ટથી દેશોન બે પલ્યોપમ સ્થિતિ. એ રીતે અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક સર્વ કંઈ સંપૂર્ણ નાવે ગમકોમાં કહેવું. માત્ર નાગકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. - - ભગવન ! તે એમ જ છે, એમ જ છે. છે ઉદ્દેશા-૪ થી ૧૧ - “સુવર્ણકુમારદિ” છે - X - X - X - X - X - X - • સૂત્ર-૮૪૫ : બાકીના સુવર્ણકુમારથી અનિતકુમાર સુધીના આઠે ઉદ્દેશ નાગકુમારની માફક સંપૂર્ણ કહેવા. - ભગવન! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૮૪૪,૮૪૫ [ઉદ્દેશા-3 થી ૧૧ની. દેશોન બે પલ્યોપમ સ્થિતિ કહી, તે ઉત્તરના નાગકમારની અપેક્ષાએ છે. કારણ કે આટલું તેમનું આવ્યું છે - x • ઉત્કૃષ્ટ સંવેધ પદમાં દેશોના પાંચ પલ્યોપમાં ત્રણ પલ્યોપમ, અસંખ્યાત વર્ષાયુ તિર્યંચ સંબંધી છે, દેશોન બે પલ્યોપમ નાગકુમાર
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy