SearchBrowseAboutContactDonate
Page Preview
Page 491
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૫/૭૮૬ ૨૨૧ રૂક્ષ એ એક ભંગ. એવા બીજા પણ ત્રણ. ચાર સ્પર્શમાં એક જ ભેદ છે. પ્રિદેશિક આદિ ત્રણે પ્રદેશો કાળાવર્ણી હોય, એ પાંચ વિકલ્પ. બેવર્લીમાં એક કાળો, બીજો - ૪ - ૪ - કદાચ લીલો, એ એક ભંગ. અથવા - x - કાળો અને બે પ્રદેશ લીલા, બીજો ભંગ અથવા બે પ્રદેશકાળા, એક લીલો એ ત્રીજો ભંગ. એ રીતે દ્વિકસંયોગમાં ત્રણ ભેદવાળા દશદ્ધિક સંયોગોમાં કુલ ૩૦-મંગો થાય છે. ગંધમાં - એક ગંધમાં બે, બે ગંધમાં એક-અનેક ભેદથી ત્રણ ભંગ. બે સ્પર્શના સમુદિત પ્રદેશત્રયના દ્વિપદેશિક ચાર ભંગ, ત્રણ સ્પર્શમાં સર્વશીત, ત્રણે પ્રદેશના શીતપણાથી, દેશ સ્નિગ્ધ, દેશ રૂક્ષ - ૪ - ૪ - ઈત્યાદિ સૂત્રવત્ સમજી લેવું. તેમાં કુલ ૧૨ ભંગો થાય છે. ચાર સ્પર્શમાં ‘દેશશીત’ આદિ એકવાનાંત પદ ચતુષ્ટય. - x - x - ઈત્યાદિ. સૂત્રવત્ સમજી લેવું. - ૪ - ૪ - [સૂત્રાર્થ જ ક્લિષ્ટ થયો હોય, અમે ધૃત્યર્થ આપેલ નથી ચતુઃપ્રદેશિકમાં - બંનેને એક પરિણામ પરિણત એમ કરીને કદાચ કાળો, કદાચ લીલો એ પહેલો ભંગ. અન્ય અનેકત્વ પરિણામવાળો હોય તે દ્વિતીય ભંગ, આધ અનેકત્વ પરિણામી હોય ત્રીજો, બંને અનેક પરિણામી હોય તે ચોથો ભંગ જાણવો. એમ દશ દ્વિક સંયોગોમાં પ્રત્યેકની ચતુર્ભૂગી કરવાથી ચાલીશ ભેદો થાય. એ રીતે ત્રિવર્ણ, ચતુર્વર્ણાદિના ભંગો પણ છે. [સૂત્રાર્થ જ ક્લિષ્ટ હોય, અમે નૃત્યર્થ પુરો નોંધેલ નથી. ગંધ વિશે પૂર્વવત્. ત્રણ સ્પર્શ હોય તો (૧) ચારે પ્રદેશોના શીત પરિણામત્વથી ‘સર્વશીત' એક ભંગ. ‘દેશસ્નિગ્ધ-ચાર મધ્યે બે ના એક પરિણામથી - સ્નિગ્ધત્વ વડે. એ રીતે દેશ રૂક્ષ’. એ રીતે એક કે અનેક વચનાંતથી જુદા જુદા ભેદો દર્શાવેલા છે. - ૪ - ૪ - જો ચાર સ્પર્શ હોય તો ઈત્યાદિ ‘દેશ શીત' એકાકાર બે પ્રદેશ લક્ષણ, તેવો જ અન્ય દેશ ઉષ્ણ'. ઈત્યાદિ - ૪ - ૪ - ૪ - એ પ્રમાણે ૧૬ ભંગો છે. તે માટે એક ગાથા પણ વૃત્તિકારશ્રી નોંધે છે. ભંગોની સ્થાપના પણ દર્શાવી છે. વૃદ્ધ ગાથા પણ છે ઈત્યાદિ કેટલીક બાબતો વૃત્તિકારશ્રી નોંધે છે, પણ અમે ક્લિષ્ટતા નિવારવા અનુવાદ કર્યો નથી. જિજ્ઞાસુઓ મૂળ વૃત્તિ જોઈ શકે છે. પંચપદેશીમાં - ત્રણ પદમાં આઠ ભંગો છે. અહીં સાત જ ગ્રહણ કરવા. કેમકે પંચપ્રદેશીમાં આઠમાં ભંગનો અભાવ છે. એ પ્રમાણે દશે ત્રિકસંયોગોમાં સાત ભેદ જાણવા. જો ચારવર્ણી હોય તો ચાર પદોના સોળ ભંગો થાય, તેમાં અહીં પાંચ જ સંભવે છે. તે સૂત્રસિદ્ધ જ છે. પાંચ વર્ણોમાં પાંચ ચતુષ્ક સંયોગો થાય છે. તે પ્રત્યેકમાં પાંચ ગણતાં ૨૫-ભેદો થાય. પાંચ પ્રદેશીના એક-બે-ત્રણ-ચાર-પાંચ વર્ણના સંયોગ વડે બધાં ભંગો મળીને થતા ભંગોની નોંધ સૂત્રાનુસાર જાણવા. છ પ્રદેશી કંધમાં, અહીં બધું પંચપ્રદેશી માફક જાણવું. વિશેષ એ કે – ત્રિવર્ણીમાં આઠ ભંગો કહેવા, કેમકે અહીં આઠમો ભંગ પણ સંભવે છે એ રીતે દશ મિક સંયોગોથી કુલ-૮૦ ભંગો થાય છે. ચતુર્વણમાં પૂર્વોક્ત ૧૬ ભંગોમાંના ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ આઠમો, દશમો અને છેલ્લા ત્રણ ભંગો છોડીને ૧૧ ભંગો થાય છે. તેમાં પાંચ ચતુષ્ક સંયોગમાં પ્રત્યેક હોવાથી કુલ ૫૫-ભંગો થશે. જો પંચવર્ણી હોય તો છ ભંગ કહ્યા. આ પ્રમાણે સૂત્રમાં નોંધ્યા મુજબ બધાં મળીને ૧૮૬ ભંગો થશે. સપ્ત પ્રદેશી કંધમાં - આ ચતુર્વર્ણત્વમાં પૂર્વોક્ત ૧૬ ભંગોમાંથી, છેલ્લો ભંગ છોડીને ૧૫-ભંગો થાય છે. આ પાંચમાં ચતુષ્ક સંયોગોમાં પ્રત્યેકના હોવાથી ૭૫ ભંગો થશે. * X » X - X + X * ૨૨૨ અષ્ટપ્રદેશી કંધમાં, અહીં ચતુવર્ણત્વમાં પૂર્વોક્ત સોળે પણ ભંગો હોય છે. તેઓમાં પ્રત્યેકના પાંચ ચતુષ્ક સંયોગોમાં હોવાથી ૮૦ ભંગો થશે. પંચ વર્ણત્વમાં ૩૨-ભંગોમાં સોળમો, ચોવીશમો, ૨૮-મો, અને છેલ્લા ત્રણ ભંગો વર્જતા-૨૬ ભંગો રહેશે. કુલ ૨૩૧ ભંગો થશે. નવ પ્રદેશી ઈત્યાદિમાં પંચવર્ણત્વમાં બત્રીશ ભંગોમાં માત્ર છેલ્લો ભંગ ન થાય, બાકીના પૂર્વે કહ્યા મુજબ જાણવા. • સૂત્ર-૭૮૭,૭૮૮ : ભગવન્ ! બાદર પરિણત અનંતપદેશી સ્કંધ કેટલા વર્ણ આદિવાળો હોય? જેમ શતક-૧૮ માં કહ્યું તેમ યાવત્ આઠ સ્પર્શ કહ્યા. વર્ણ, ગંધ, રસ ત્રણે દશપદેશી સ્કંધ સમાન કહેવા. જો ચાર સ્પર્શવાળા હોય તો (૧) સર્વ કર્કશ, સર્વભારે, સર્વ શીત, સર્વ સ્નિગ્ધ હોય. (ર) કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૩) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૪) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વશીત, સર્વ રૂક્ષ હોય. (૫) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વશીત, સર્વ રૂક્ષ હોય. (૬) સર્વ કર્કશ, સર્વલયુ, સર્વશીત, સર્વક્ષ, (૭) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ, (૮) સર્વ કર્કશ, સર્વલઘુ, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. (૯) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વે શીત, સર્વ સ્નિગ્ધ હોય, (૧૦) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૧૧) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૧૨) સર્વ મૃદુ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. (૧૩) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ નિગ્ધ હોય. (૧૪) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ શીત, સર્વ રૂક્ષ હોય. (૧૫) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ સ્નિગ્ધ હોય. (૧૬) સર્વ મૃદુ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, સર્વ રૂક્ષ હોય. આ ૧૬ ભંગો થાય. જો પાંચ સ્પર્શ હોય તો (૧) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશ નિગ્ધ, દેશ ા હોય. (ર) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશો રૂક્ષો. (૩) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ શીત, દેશો સ્નિગ્ધો, દેશ રૂક્ષ (૪) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વશીત, દેશો સ્નિગ્ધો, દેશો રૂક્ષો. (૫ થી ૮) સર્વ કર્કશ, સર્વ ભારે, સર્વ ઉષ્ણ, દેશ નિગ્ધ, દશે ઋક્ષ-ચાર ભંગ (૯ થી ૧૨) સર્વ કર્કશ, સર્વ લઘુ, સર્વ શીત, દેશ સ્નિગ્ધ, દેશરૂક્ષચાર ભંગ. (૧૩ થી ૧૬) સર્વ શ, સર્વ લઘુ, સર્વ ઉષ્ણ, દેશ નિગ્ધ, - - -
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy