SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦/-/૫/૦૮૬ ૨૧૯ સ્પસંબંધી 3૬ ભંગ ચતુઃuદેશીસ્કંધ સમાન જાણવા. ભગવન ! સપ્ત પ્રદેશી અંધ કેટલા વર્ણાદિથી છે ? - પંચપદેશી સ્કંધ સમાન યાવત કદાચ ચાર સ્પર્શવાળો હોય. છે એક, બે કે ત્રણ વણવાળો હોય તો ટ્રાદેશી સ્કંધના એક, બે કે ત્રણ વણવાળા અનુસાર ક્રમશઃ તેનો ભંગો ગણવા. જે ચારવર્ણા હોય તો કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. કદાચ કાળો, લીલો, લાલ, પીજ હોય. કદાચ કાળો, લીલો, લાલો, પીળા હોય. એ પ્રમાણે ચતુક સંયોગમાં ૧૫ ભંગો કહેવા યાવત્ કદાચ કાળા, લીલા, લાલો, પીળો હોય. આ રીતે પાંચ ચતુક સંયોગો જાણવા. એકૈક સંયોગમાં ૧૫-ભંગો છે. એ રીતે બધાં મળીને ૩૫ ભંગો થાય. જે પંચવણ હોય તો - (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૨) કદાચ કાળો, લીલો, લાલ, પીળો,સફેદો હોય. (3) કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૪) કદાચ કાળો, લીલો, લાલ, પીળા, સફેદો હોય. (૫) કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૬) કદાચ કાળો, લીલો, લાલો, પીળો, સફેદો હોય. (૩) કદાચ કાળો, લીલો, લાલો, પીળા, સફેદ હોય. (૮) કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદ હોય (૯) કદાચ કાળો, લીલા, લાલ, પીળો, સફેદો હોય. (૧૦) કદાચ કાળો, લીલા, લાલ, પીળા, સફેદ હોય. (૧૧) કદાચ કાળો, લીલા, લાલો, પીળો, સફેદ હોય. (૧) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૧૩) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદો હોય. (૧૪) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૧૫) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૧૬) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદ હોય. આ પ્રમાણે ૧૬ ભંગ થાય. - - - એ રીતે બધા • એક, દ્વિક, મિક, ચતુક, પંચ સંયોગ વડે [૫ + ૪૦ + ૮૦ + 9૫ + ૧૬] ૧૬ ભંગ થાય ગંદાના ભંગ ચતુઃuદેશી માફક જાણવા. - - રસના ભંગ વર્ષ માફક ૨૧૬ જાણવા. - - ૫ના ભંગ તુ:પદેશી માફક શણd. ભગવન્ર / આઠ પ્રદેશી અંધ, પન ? ગૌતમ ! (જે એકવણll) હોય તો સપ્તપદેશી માફક ચાવતું કદાચ ચાર સ્પર્શવાળો હોય. છે એqણ બે વણ, ત્રણ વર્ણ હોય તો સપ્તપદેશીવતુ. ચારવણ હોય તો • કદાચ કાળો, લીલો, લાલ, પીળો હોય. કદાચ કાળો, લીલો, લાલ, પીળા હોય. એ પ્રમાણે સપ્તપદેશી માફક યાવતુ કદાચ કાળા, લીલા, લાલો, પીળો હોય એ ૧૫-ભંગ, કદાચ કાળા, લીલા, લાલો, પીળા હોય. આ ૧૬-ભંગો છે. એ રીતે આ પાંચ, ચતુષ્ઠ સંયોગવાળા થઈનેએ પ્રમાણે ૮૦ ભાંગા થાય છે. છે પંચવણ હોય તો - () કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. () કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. એ રીતે આ ક્રમથી ભંગો કહેa. યાવત કદાચ કાળો, લીલા, લાલો, પીળા, સફેદ હોય. એમ ૧૫ ભંગ ૨૨૦ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ થયા. (૧૬) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૧૭) કદાચ કાળા, લીલો, લાલ, પીળો, સો હોય. (૧૮) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદ હોય. (૧૯) કદાચ કાળા, લીલો, લાલ, પીળા, સફેદો હોય. (૨૦) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદ હોય. (૨૧) કદાચ કાળા, લીલો, લાલો, પીળો, સફેદો હોય. (રર) કદાચ કાળા, લીલો, લાલો, પીળા, સફેદ હોય. (૩) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદ હોય. (૨૪) કદાચ કાળા, લીલા, લાલ, પીળો, સફેદો હોય, (૫) કદચ કાળા, લીલા, લાલ, પીળા, સફેદ હોય. (૨૬) કદાચ કાળા, લીલા, લાલો, પીળો, સફેદ હોય. પંચસંયોગથી ર૬ ભંગો થાય છે. આ પ્રમાણે પૂર્વાપર સહિત એક-દ્ધિક-ગિક-ચતુષ્ક-પાંચક સંયોગ વડે [ષ + ૪૦ + ૮૦ + ૮૦ + ર૬] ૨૩૧ ભંગો થાય છે. ગંધ, સપ્તપદેશીવ4... રસના વર્ષ માફક-૩૧ ભંગો છે. સ્પરના ભંગો ચતુઃuદેશીકવતુ જાણવા. નવપદેશી કંધની પૃચ્છા. ગૌતમ ! અષ્ટપદેશી સ્કંધ સમાન યાવતું કદાચ ચર અવાળા હોય. જે એક-બે-ત્રણન્ચર વણવાળો હોય તો અષ્ટપદેશવત. જે પંચવણ હોય તો (૧) કદાચ કાળો, લીલો, લાલ, પીળો, સફેદ હોય. (૨) કાળો, લીલો, લાલ, પીળો, સફેદો હોય. આ પરિપાટીથી એ પ્રમાણે ૩૧ભંગ કહેa. - - - એ પ્રમાણે એક-દ્ધિક-ત્રિક-ચતુર્ક-પાંચક સંયોગ વડે [૫ + ૪૦ + ૮૦ + ૮૦ + ૩૧]કુલ ૨૩૬ ભંગ થાય છે. દશપદેશી ધની પૃચ્છા. ગૌતમ ! નવદેશી આંધ માફક યાવત્ ચાર વાળો છે. • • • જે એક-બે-ત્રણચાર વર્ણવાળા હોય તો ક્રમશઃ નવપદેશી અંધ માફક કહેવો. પંચવણ પણ તેમજ છે. વિશેષ એ કે • 9મો ભંગ કહો છે. આ પ્રમાણે એક-દ્ધિક-ગિક-ચતુર્ક-પંચક સંયોગમાં [+ ૪૦ + ૮૦ + ૮૦ + ૩૨] બધાં મળીને-૨૩૭ ભંગો છે. ગંધ, નવપદેશીવતુ, અહીં કહેલ સમસ્વર્ણ ભેદ મુજબ ૩૭ ભંગો. સ્પર્શ, ચતુઃાદેશીક માફક કહેવા. જેમ દશપદેશી કંધ કહો, તેમ સંખ્યાતપદેશી, અસંખ્યાત પ્રદેશ પણ કહેવા. સૂમ પરિણત અનંતપદેશી પણ આ પ્રમાણે કહેવો. • વિવેચન-૭૮૬ : જીવ - કાળા આદિમાંનો કોઈ પણ એક વર્ણ. એમ જ ગંધાદિ કહેવા. સુકાન - શીત, ઉષ્ણ, સ્નિગ્ધ, રૂક્ષમાં પરસ્પર અવિરુદ્ધ કોઈપણ બીજાના યોગથી બે સ્પર્શ, તેમાં ચાર વિકલા - x - બાકીના સ્પર્શી બાદર છે. દ્વિપદેશની એક વર્ણતા, બંને પ્રદેશ છતાં એક વર્ષ પરિણામથી. તેમાં કાળો આદિ ભેદથી પાંચ વિકલ્પો, દ્વિવર્ણતા-પ્રતિપદેશ વર્ણભેદથી. તેમાં દ્વિકસંયોગમાં દશ વિકલ્પો છે. એ પ્રમાણે ગંધ અને સમાં પણ જાણવું. - x - જો ત્રણ પર્શ હોય તો – (૧) બંને પ્રદેશ શીત હોય, સ્નિગ્ધ,
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy