SearchBrowseAboutContactDonate
Page Preview
Page 483
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯/-/૬/૩૬૮ ૨૦૫ • સૂત્ર-૩૬૮ - ભગવન ! દ્વીપ-સમુદ્રો ક્યાં છે ? ભગવદ્ ! દ્વીપ સમુદ્રો કેટલા છે ? કયા આકારે છે? : જેમ જીવાભિગમમાં હીપ-ન્સમુદ્ર ઉદ્દેશો છે, તે જ અહીં જ્યોતિકમંડલ ઉદ્દેશો છે, તે જ અહીં જ્યોતિકમંડલ ઉદ્દેશો વજીને કહેવો. ચાવતું પરિણામ, જીવનો ઉત્પાદ ચાવતું અનંતવાર સુધી કહેવું. • • ભગવન ! તે એમ જ છે, એમ જ છે. • વિવેચન-૭૬૮ - જેમ જીવાભિગમમાં - તે આ પ્રમાણે - ભગવન્! દ્વીપ સમુદ્રોના આકાર-ભાવ પ્રત્યાવતાર શું છે? ગૌતમ ! જંબૂડીપાદિ દ્વીપો, લવણસમુદ્ર ઈત્યાદિ, તે સંપૂર્ણ કહેવો ? ના, જ્યોતિક પરિમાણ મંડિત જે ઉદ્દેશક, તે વર્જીને કહેવું. જ્યોતિક મંડિત ઉદ્દેશક આ પ્રમાણે છે – ભગવન જંબદ્વીપમાં કેટલા ચંદ્રો પ્રભાસતા હતા, પ્રભાસે છે કે પ્રભાસશે ? ઈત્યાદિ. આ ઉદ્દેશો ક્યાં સુધી કહેવો? પરિણામ સુધી. તે આ છે – ભગવન ! દ્વીપસમુદ્રો શું પૃથ્વી પરિણામ છે ? ઈત્યાદિ. તથા “જીવ ઉપપાત” દ્વીપ સમુદ્રોમાં જીવ ઉપપાત કહેવો. તે આ છે – ભગવત્ ! દ્વીપ સમુદ્રોમાં સર્વે પ્રાણ આદિ ચારે પૂર્વે પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થયા છે ? હા, ગૌતમ ! અનેકવાર, છે શતક-૧૯, ઉદ્દેશો--“ભવન” છે - X - X - X - X - X - X - ૦ ઉદ્દેશા-૬-માં દ્વીપ સમુદ્રો કહ્યા. તેમાં દેવાવાસ (પણ હોય). તેથી દેવાવાસ અધિકાી અસુકુમારાદિતા આવાસ અહીં કહીએ છીએ. • સૂત્ર-૩૬૯ - ભગવન અસુરકુમારોના કેટલા લાખ ભવનાવાય છે ' ગૌતમ અસુરકુમારોના ૬૫ લાખ ભવનો છે. • - ભગવન્! તે શેના બનેલા છે ? ગૌતમાં બધાં રનમય, વચ્છ, Gણ યાવતુ પ્રતિરૂપ છે. તેમાં ઘણાં જીવો અને પગલો ઉત્પન્ન થાય છે, વિનષ્ટ થાય છે, ચ્યવે છે, ઉત્પન્ન થાય છે. તે ભવનો દ્રવ્યથી શાશ્વત છે. વર્ણ પાયો ચાવત સપર્શ પયિો વડે આશાશ્વત છે. એ પ્રમાણે નિતકુમાર સુધી કહેવું. ભાવના વ્યંતરોના ભૂમિગત નગરાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! વ્યંતરોના ભૂમિગત નગરો અસંખ્યાત લાખ છે. • • ભગવન ! તે શેના બનેલા છે ? બધું પૂર્વવત કહેવું. ભગવાન ! જ્યોતિકોના વિમાનાવાસ કેટલા લાખ છે? પ્રસ્ત ગૌતમ! તે અસંખ્યાત લાખ છે. • • ભગવત્ ! તે શેના બનેલા છે ? ગૌતમ! સર્વે ફટીકમય છે. બાકી બધું પૂર્વવત્ કહેવું. ભગવાન ! સૌધર્મકતામાં કેટલા લાખ વિમાનાવાસ છે ? ગૌતમ ! ભlીશ લાખ. • • ભગવદ્ ! તે શેના બનેલા છે? ગૌતમ! સર્વે રતનમય, સ્વચ્છ છે. ૨૦૬ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ બાકી પૂર્વવતુ. આ પ્રમાણે અનુત્તર વિમાન સુધી કહેવું. વિશેષ એ કે . જેના જેટલા વિમાન કે ભવન હોય તે કહેવા. ભંતે તેમજ છે. • વિવેચન-૭૬૯ - "મોમેનનકાર - ભૂમિમાં અંદર રહેલા, તે નગરો. - ૪ - શતક-૧૯, ઉદ્દેશો-૮-“નિવૃત્તિ” છે. - X - X - X - X - X - X - ૦ આસુરાદિના ભવનો ઉદ્દેશા-૭-માં કહ્યા. અસુરાદિ નિવૃતિવાળા છે. તેથી અહીં નિવૃત્તિ કહે છે – • સૂઝ-૭૩૦ થી ૩૩ : જીવ નિવૃત્તિ કેટલા ભેદ છે ? ગૌતમ! પાંચ ભેટે છે. તે આ • એકેય જીવ નિવૃત્તિ યાવત્ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ. ભગવન્! એકેન્દ્રિય જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! પાંચ ભેદે. તે આ - પૃedીકાય ચાવ4 વનસ્પતિકાય એકેન્દ્રિય જીવ નિવૃત્તિ. ભગવન્! પૃવીકાયિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - સૂક્ષ્મ પૃવીકાચિક એકેન્દ્રિય જીવ નિવૃત્તિ અને બાદર પૃdીકાય. આ પ્રમાણે આ આલાવા મુજબ ભેદો, જેમ બૃહદ્ બંધાધિકાને કહેલ તૈજસશરીરના ભેદો સમાન યાવત સવિિસદ્ધ અનુત્તરોપાતિક કલાાતીત વૈમાનિક દેવ પંચેન્દ્રિય જીવ નિવૃત્તિ, ભગવત્ ! કેટલા ભેદે છે ? ગૌતમ! બે ભેદે - જયતિક અને અપર્યાપ્તક સવથિસિદ્ધ અનુત્તરોપાતિક ચાવત્ દેવ ચેન્દ્રિય જીવ નિવૃત્તિ. ભગવન! કમનિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! આઠ ભેદે. તે આ - જ્ઞાનાવરણીય કર્મ નિવૃત્તિ ચાવતું અંતરાય કર્મ નિવૃત્તિ. આ પ્રમાણે વૈમાનિક પર્યન્ત જાણવું.. ભગવનું ! શરીર નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ પાંચ ભેટે છે. તે આ - દારિક શરીર નિવૃત્તિ ચાવતું કામણ શરીર નિવૃત્તિ. ભગવન નૈરયિકોની ? એ જ પ્રમાણે. એ પ્રમાણે રાવત વૈમાનિક જાણવું. વિશેષ એ કે . જેને જેટલા શરીર હોય તે કહેવા. ભગવના સર્વેન્દ્રિય નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમપાંચ ભેદ. તે આ • શોઝેન્દ્રિય નિવૃત્તિ યાવત્ સ્પર્શનેન્દ્રિય નિવૃત્તિ. એ પ્રમાણે નૈરસિક સુધી કહેતું. યાવતું સાનિતકુમાર કહેવા. પૃવીકાયિકની પૃચ્છા. ગૌતમ! એક સ્પર્શનેન્દ્રિય નિવૃત્તિ. એ પ્રમાણે જૈને જેટલી ઈન્દ્રિયો છે તે વૈમાનિક પર્યન્ત કહેવી. - ભગવાન ! ભાષા નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદ. તે આ - સત્યાભાષાનિવૃત્તિ, મૃષાભાષાનિવૃત્તિ, સત્યામૃષા ભાષા નિવૃત્તિ, અસત્યા-અમૃષા ભાષા નિવૃત્તિ. - - આ પ્રમાણે એકેન્દ્રિયને લઈને જેને જે ભાષા હોય તે વૈમાનિક પર્વના કહેવી.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy