SearchBrowseAboutContactDonate
Page Preview
Page 474
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮/-/૮/૫૦,૭૫૧ ૧૮૩ ૧૮૮ ભગવતી-અંગસૂત્ર સટીકઅનુવાદ/૪ વિશેષ-વિરોધ નિરીક્ષણ કરતાં ચાલીએ છીએ. તેથી અમે જીવોને કચડતા નથી ચાવત ઉપદ્રવિત કરતાં નથી. તેથી અમે પ્રાણોને કચડ્યા વિના ચાવત ઉપદ્રવ કર્યા વિના નવિધ ગિવિધે યાવત એકાંત પંડિત થઈએ છીએ. હે આર્યો! તમે જે સ્વયં ત્રિવિધ ગિવિધે ચાવતુ એકાંતબાલ છો. • • ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું - કયા કારણે આર્યો ! અમે ત્રિવિધ ગિવિધ યાવત એકાંતબાલ છીએ ? ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું - હે આર્યો ! તમે જ ચાલતીવેળા પ્રાણોને કચડો છો યાવત ઉપદ્રવ કરો છો. તેથી તમે પ્રાણોને ચડતા યાવત ઉપદ્રવ કરતા થિવિધે યાવત એકાંતબાલ છો. ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીર્થિકોને આ રીતે નિરતર કર્યા કરીને જ્યાં ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને ભગવંતને વંદન-નમસ્કાર કયાં, કરીને ભગવંત સમીપે ચાવતું પર્યાાસના કરે છે. - ગૌતમસ્વામીને આમંત્રી ભગવતે, ગૌતમને આમ કહ્યું - હે ગૌતમ ! તે અન્યતીર્થિકોને સારું કર્યુંતેમને યથાર્થ કહ્યું. હે ગૌતમ! મારા ઘણા શિષ્યો શ્રમણ નિન્જ છાસ્થ છે. જે તમારી જેમ ઉત્તર દેવામાં સમર્થ નથી. જેમ તમે અન્યતીર્થિકોને સારું કહું તેમને આમ કહ્યું તે યથાર્થ છે. ત્યારપછી ભગવંતે આમ કહેતા, ગૌતમસ્વામી હર્ષિત, સંતુષ્ટ થયા. ભગવંતને વંદન-નમસ્કાર કર્યો અને આ પ્રમાણે પૂછ્યું [૫૧] ભગવન ! શું છEાસ્થ મનુષ્યો પરમાણુ યુગલને જાણે છે - જુઓ છે ? અથવા નથી જાણતા-નથી જોતા ? ગૌતમ ! કેટલાંક જાણે છે, પોતા નથી. કેટલાંક જાણતા નથી . જોતા નથી. ભગવાન ! છાસ્થ મનુષ્ય દ્વિપદેશિક સ્કંધને શું જાણે છે, જુએ છે ? પૂર્વવતું. એ પ્રમાણે સાવત્ અસંખ્યપદેશિક સ્કંધમાં કહેવું. ભગવાન ! છાસ્થ મનુષ્ય અનંતપદેશી સ્કંધને ? પ્રશ્ન. ગૌતમ! કેટલાંક જણે છે, જુએ છે. કેટલાંક જાણે છે, જોતા નથી. કેટલાંક જાણતા નથી, જુઓ છે. કેટલાંક જાણતા નથી, જોતા નથી. ભગવાન ! શું આધવધિક મનુષ્ય પરમાણુ પુદ્ગલને ? છઠસ્થ અનુસાર આધોવધિકને કહેવા યાવત અનંતપદેથી અંધ કહેવો. ભગવન્! પરમાધવધિક મનુષ્ય, જે સમયે જાણે છે, તે સમયે જુએ છે અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે? ના, તે આર્ય સમર્થ નથી. ભગવના એમ કેમ કહો છો • x -2 ગૌતમાં સાકારમાં તે જ્ઞાન હોય, આનાકારમાં તે દર્શન હોય. તેથી યાવત કહ્યું કે તે સમયે ન જાણે. અનંતપદેશી સુધી કહેવું. ભગવન્! કેવલી મનુષ્ય પરમાણુ યુગલને ? પરમાધોવધિની માફક કેવલી પણ કહેવા. યાવત અનંતપદેશી. - ભગવાન ! તેમજ છે. • વિવેચન-૭૫૦,૭૫૧ - રેલ્વેદ - આક્રમે, કચડે. વોયે - દેહને આશ્રીને ચાલીએ તે યોગ. દેહથી જ ગમના સમર્થ હોય છે. તેથી ચાલીએ છીએ, અશ્વ-શકટાદિથી નહીં. થોન • સંયમ વ્યાપાર, જ્ઞાનાદિના પ્રયોજનમાં ઉપયોગી હોવાથી ભિક્ષાનાદિ કરીએ, તે સિવાય નહીં. રીલે - અcવરિત આદિપણે ગમન વિશેષ. કઈ રીતે? જોઈ-જોઈને, પ્રર્ષથી જોઈ-જોઈને. •. પૂર્વે છઠાસ્થને આશ્રીને - x • કહ્યું. હવે છઠાસ્થ આશ્રીને પ્રશ્ન કરતાં કહે છે - અહીં છાસ્થ નિરતિશય જ લેવા. નાઈફ ન પાઇ - શ્રુતોષયુક્ત શ્રુતજ્ઞાની, શ્રુતમાં દર્શનનો અભાવ છે. તેનાથી અન્ય - ન જાણે, ન જુએ. અનંત પ્રદેશી સૂનમાં ચાર ભંગ થાય છે. (૧) સ્પશિિદ વડે જાણે છે, આંખ વડે જુએ છે. (૨) બીજો સ્પશદિથી જાણે છે પણ આંખ વડે જોતો નથી, આંખનો અભાવ છે. (3) સ્પશદિથી અગોચરપણાથી જાણતો નથી, આંખ વડે જુએ છે. (૪) અવિષયવથી બીજો જાણતો નથી અને જોતો નથી. છપ્રસ્થાધિકારથી છાસ્થ વિશેષભૂત એવા આધો-અવધિ અને પરમાધો-અવધિ બે સૂત્ર છે. પરમાવધિક અવશ્ય અંતર્મુહૂર્તમાં કેવલી થાય છે, તેથી કેવલીઝ. તેમાં ' માર • વિશેષ ગ્રહણ સ્વરૂ૫, તે પરમાધોવધિકને તેવું જ્ઞાન હોય છે. તેનાથી વિપર્યયભૂત દર્શન છે, તેથી પરસ્પર વિરુદ્ધથી એક સમયે ન સંભવે. છે શતક-૧૮, ઉદ્દેશો-“ભવ્યદ્રવ્ય છે - X - X - X - X - X - X — • ઉદ્દેશા-૮-ને અંતે કેવલી પર્યા. તે ભવ્યદ્રવ્યસિદ્ધ છે. તેથી ભવ્યદ્રવ્ય અધિકારથી અહીં ભવ્યદ્રવ્ય નારકાદિને કહે છે – • સૂત્ર-૭૫૨ - રાજગૃહમાં ચાવતુ આમ કહ્યું- ભગવદ્ ! ભવ્યદ્રવ્ય નૈરયિક શું ભવ્યદ્રવ્ય નૈરયિક છે ? હા, છે. -- ભગવન! એમ કેમ કહ્યું - X - જે કોઈ પંચેન્દ્રિય તિચિયોનિક કે મનુષ્ય, નૈરયિકમાં ઉતાજ્જ થવા યોગ્ય છે, તે ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. તેથી યાવતુ આમ કહેલું છે. આ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત mણનું. ભગવન ભવ્યદ્રવ્ય પૃedીકાયિક, ભવ્યદ્રવ્યપૃedી છે? હા, છે. એમ કેમ? ગૌતમ! જે તિરિચયોનિક કે મનુષ્ય કે દેવ પૃવીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્ય દ્રવ્ય પૃનીકાયિક કહેવાય છે, તેથી કહ્યું છે. આ રીતે જ અપ્રકાશિક, વનસ્પતિકાયિકને જાણવા. - - 06, વાયુ, બે - ત્રણ - ચાર ઈન્દ્રિયોવાળામાં જે કોઈ તિર્યંચ કે મનુષ્ય ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભવ્ય દ્રવ્ય તેઉકાયિક આદિ કહેવાય છે. • • જે કોઈ નૈરયિક ચાવતુ દેવ પંચેન્દ્રિય તિચિયોનિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્ય દ્રવ્ય પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહેવાય, આ રીતે મનુષ્ય પણ કહેવા. - - સંતર, જ્યોતિષ, વૈમાનિકને નૈરયિકો માફક કહેવા.
SR No.009038
Book TitleAgam 05 Bhagvati Sutra Satik Gujarati Anuvad
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDeepratnasagar
Publication Year2009
Total Pages621
LanguageGujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, Agam 05, & agam_bhagwati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy